Sunday, 31 December 2023
જેના હોવાથી ગર્વ મહેસુસ થાય..
મારાથી ચડીયાતી,હોંશિયાર,બુધ્ધિશાળી વ્યક્તિ મારી દોસ્ત હોય એનો મને આનંદ હોય છે ગર્વ હોય છે.
અવલોકન એવં અનુભવ ના આધારે વર્ષો પહેલાં...
આમ તો જોકે હું એક પણ બાબતે હોશિયાર નથી અને, બુધ્ધિને 'ને, મારે હજારો ગાઉનુ છેટું છે.! તો પણ.!
ખુદને જાતેજ બુધ્ધિશાળી, હોશિયાર, એવં ચતુર સમજતાં ઘણાં દોસ્તો મારી ઈર્ષા કરે છે ત્યારે મને માત્ર હસવુજ નહીં બલ્કે "અનંત" અટ્ટહાસ્ય આવે છે.
"અનંત"
મુજ અબુધ, અભણ, અજ્ઞાની ના જીવનમાં એવા પણ ઘણા દોસ્તો આવ્યા છે,જે ખૂબ બુધ્ધિશાળી હોય,સમજદાર હોય, કે તેમના વાણી વર્તન એટલા સરસ હોય કે તેના પર આપણને મનોમન ખૂબજ માન થાય.આપણે એની સાથે હોય યા એ આપણી સાથે હોય તો આપણને ગર્વ મહેસુસ થાય. મગર સમય જતાં ખબર નૈ કેમ એના વાણી, વર્તન, વીચાર વહેવાર એટલા બદલાઈ જાય છે. અને એવા દંભી થઈ જતાં હોય છે કે, જે દોસ્ત સાથે રાતો ની રાતો જાગીને અગમ નીગમની વાતો કરી હોય,ખૂબ આનંદ કર્યો હોય,એજ દોસ્તને એના બદલાયેલા દંભી સ્વભાવ અને, નીમ્ન કક્ષાના વાણી વર્તન ને કારણે એને મળવાનું મન સુધ્ધાં ન થાય, અગર જો એ પણ ભુલેચુકે ક્યારેક આપણને મળે તો આપણને બેહદ શર્મ મહેસુસ થાય.!અવલોકન એવં અનુભવ ના આધારે વર્ષો પહેલાં...
ભાઈબંધ અનંતે આ હકીકત લખી હતી.
જે જુના કાગળ ઉથલાતા મને મળી હતી.
*બ્લાસ્ટ*
જેના હોવાથી ગર્વ મહેસુસ થાય...
એના હોવાથી શર્મ મહેસુસ થાય...
કોઈ કોઈ દોસ્તો "અનંત" જીવનમાં,
ખબર નૈ શાને જતા હોય છે બદલાય..
"અનંત"
*બ્લાસ્ટ*
આ દુનિયામાં કે તે દુનિયાના લોકો.!
મારા માંથી મનોરંજન લે છે કે નૈ એ
મને નથી ખબર... મગર... હું ક્ષણે ક્ષણ આ દુનિયામાં, આ દુનિયાના હોય કે તે દુનિયાના લોકો નું એને ખબર પણ ન પડે એ રીતે "અનંત" મનોરંજન લઈ લઉં છું.!
"અનંત"
Saturday, 30 December 2023
જ્યારે તું મારી સાથે હતી.
અચાનક મળેલા વર્ષો પહેલાં...
પછી, જ્યારે અચાનક જ છુટા પડી ગયા...
પછી, વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,.
એની કોઈક ચહીતીને કહ્યું હતું કે,
બૌ થયું.! હવે તું રહેવા દે.!
મારે જે કહેવું છે એ કહેવા દે.!
તું મારી પાસે ન હોવા છતાં.
હું તારી પાસે ન હોવા છતાં.
હું તારી સાથે હતો.
તું મારી સાથે હતી.
જ્યારે તું મારી સાથે હતી, હું તારી સાથે હતો.
જ્યારે હું તારી સાથે હતો, તું મારી સાથે હતી.
અત્યારે તું મારી સાથે નથી,
મગર તેમ છતાં હું તારી સાથે છું.
કારણ કે, હું મારી સાથે છું.!
જ્યારે હું મારી સાથે હોઉં છું.
ત્યારે હું તારી સાથે હોઉં છું.
આખરે "અનંત" કહેવાનું એટલુજ કે,
તું મારી સાથે રહે કે ના રહે.!
મને તો મારી સાથે રહેવા દે.!
તને શું ફરક પડે..!?
એ રીતે અગર જો તું..!
તને મારી સાથે રહેવા દે.!
"અનંત"
Friday, 29 December 2023
Thursday, 28 December 2023
બધ્ધુ પહેલેથી જ તૈ થૈ ગયું છે.!
બધ્ધુ પહેલેથી જ તૈ થૈ ગયું છે.!
અમુક અમુક ચુનંદા લોકો, આ અવની પર અવારનવાર
આવતા હોય છે.!
તેથીજ આવનારા સમયમાં સારૂ ખરાબ શું શું થવાનું છે.
જાણતા હોય છે.!
એમાં ના ઘણા સાહિત્ય કારો કલાકારો પણ હોય છે.!
અકલે, એને પેલ્લેજ ખબર હોય બધ્ધીજ્જ..!
| फिल्म | गोपी |
| वर्ष | 1970 |
| गायक / गायिका | राजेन्द्र कृष्ण |
| संगीतकार | महेंद्र कपूर |
| गीतकार | कल्याणजी आनंदजी |
| अभिनेता / अभिनेत्री | दिलीप कुमार, सायरा बानो, ओम प्रकाश, प्राण |
ક્ષણમા છે મજા અનંત
फिर वही बाते पुरानी "अनंत"की..........
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! એ સતતમાં નથી હોતી.
અનંત કલ્પનામાં જે મજા હોય છે ! એ હકીકતમાં નથી હોતી..
"અનંત"
*બ્લાસ્ટ *
કલ્પનામાં જ મજા હોય છે અનંત...
હકીકતમાં નથી હોતી...
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જ મજા હોય છે ! સતતમાં નથી હોતી.
અનંત કલ્પનામાં જ મજા હોય છે ! હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કિન્તુ, અંતે તો "અનંત" વિચારો 'ને કલ્પના જ વાસ્તવિકતા નુ રૂપ ધરતી હોય છે.
"અનંત" જગતનું નિર્માણ પણ કોઈકની સુંદર અલૌકિક કલ્પના જ કરતી હોય છે.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"પ્રેમ અનુભવવાને આત્માને શરીરની જરૂર હોય છે.
તો કહો ભલા શું શરીરને આત્માના પ્રેમની તડપ નથી હોતી ?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમથી જ જન્મે છે સૌ. જન્મતા જ જન્મે છે પ્રેમ.
ને તોયે તમે નફરત કરો પ્રેમને ! એવું ચાલે કેમ.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્ષો પહેલા....
ખબર નૈ કૈ ચહીતી ને કહિતી આ વાત ....
લે મને હોય પણ ક્યાંથી યાદ ....
અનંત બધુ તો મનેય નહોતો કહેતો ...
ખૈર ....
સમજાય છે એને પણ ભાષા પ્રેમની
જેને બીજી કોઈજ સમજ નથી હોતી.
"અનંત" આંખો મળે તોય વંચાઈ જાય.
પ્રેમને કોઈ ભાષાની ગરજ નથી હોતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&
શું સમજાવવું એને ...!
જેને આટલી ખબર નથી હોતી.
કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી.
શરીર ને અસર થાય છે માત્ર...!
પ્રેમને ઉમરની અસર નથી થતી.!
શું સમજાવવું એને.!?
"અનંત" પ્રેમની કોઈ ઉમર નથી હોતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"ક્યાં જીવે છે એ જેનામાં ચાહત નથી હોતી.
બસ, રોજ મરે છે એ જેને પ્રેમની આદત નથી હોતી.
“અનંત” પછી વગોવે છે પ્રેમને સૌ આદત વશ.
જેને ખરો પ્રેમ કરવાની સાચી ફાવટ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કબુલ !એક સરખી જીન્દગી હર વખત નથી હોતી.
હોય તોય એ લાશ બરાબર જો કરવટ નથી લેતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કહો ભલા એ કેમ થાય સફળ જેનામાં લગન નથી હોતી.
"અનંત" સોનું તો બનવું હોય છે પણ અગન નથી જોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
એ વાત "અનંત" કદિ ના કરે જેની ખપત નથી હોતી.
ભીતર ગૂઢ અર્થ છુપાયો હોય છે ખોટી લપ નથી હોતી.
કહો જરા મને ભલા એ કે આ જગતમાં એવું,
કોણ છે..! કે જેને પ્રેમની તડપ નથી હોતી.
હોય તો હોય કદાચ નફરત કોઈ વ્યક્તિથી.
પ્રેમથી કોઈને કદી પણ નફરત નથી હોતી.
હાં એવું બને કે પ્રેમમાં જો ઠોકર ખાધી હોય,
તો...!પ્રેમની તડપ થોડો વખત નથી હોતી.
પછી ફરી પ્રેમ જાગે ને ફરી પાછો પ્રેમ માંગે.
ફરી એજ અસર હોય છે.! અલગ નથી હોતી.
જોયું છે અકસર મે પ્રેમમાં ઘણું ગુમાવે છે એ.
જે અધિરો છે ધીરજ જેનામાં સખત નથી હોતી.
આખરે કિંમત ચૂકવવી જ.! પડે છે હર ચીજની
આ જગતમાં કોઈ પણ ચીજ મફત નથી હોતી
પ્રેમ પ્રેમ જ હોય છે કોઈ રમત નથી હોતી.
એવું કોણે કહ્યું કે પ્રેમમાં શરત નથી હોતી ?
એવું કહેનાર માત્ર ને માત્ર દંભી હશે, બાકી,
સ્વાર્થ વિનાની કોઇનીયે મમત નથી હોતી.
પ્રેમ આપવા સામે પ્રેમ પામવાની જ હોય જો
શરત તો એ શરત બિલકુલ ગલત નથી હોતી.
જો અરસ પરસ ઝંખના હોય સરખી તો માનજો.
કે ત્યાં લાગણી પણ અલગ અલગ નથી હોતી....!
શું નજરથી નજર મળ્યા બાદ ,શબ્દ કે શ્વર થકી
લાગણી વ્યક્ત થયા પછી આ તડપ નથી હોતી ?
અંતમાં. ખરા હ્રદયથી એટલુ તો કબૂલો "અનંત"
શું આત્માને શરીરના સ્પર્શની ખપત નથી હોતી?
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=391587770950930&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
वो भी बुझी बुझी
तु भी.! ठंडी वो भी.. ठंडी..!
वो भी बुझी तू भी बुझी बुझी ..!
वैसे दोनो एक जैसी
तू भी बुड्ढी वो भी बुढ्ढी
दोनो मे कोई फर्क नहीं।
लेकीन,,,
"अनंत" जलता अंगारा हे अभी.!
आज भी.! बर्फ नहीं मै बर्फ नही.!
"अनंत"
વર્ષો પહેલા ભાઈબંધે આ હકીકત
એક સાથે તેની બે જુવ્વાન્ન જોધ્ધ...!
ચહીતીને કહેલી,
કહીને પછી એ ભાગી ગયેલો...
કેમકે પેલી બંન્ને એક સામટી અનંત પર
જોરદાર ગુસ્સે થયેલી અકલે.
પણ,
આજે અચાનક..!!!
આ વાત,
ખબર નૈ મને, કેમ યાદ આઇ ગૈ..
https://m.facebook.com/story.php?story_fbid=pfbid033pexyv5RncvsE4RhGaVavhnqPYoYU3iJj3HvshkbmoiwJ4orZF9kkJAn7ka7cCJ7l&id=100002991311961&mibextid=UyTHkb
તન્હા તન્હા સફર
અનંતન આ કાયમની પીડા હતી....
મારે એવું કાઇ નૈ...:)
તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો,
ખૂટતો નથી..!
ખૂટે છે જિંદગી મગર પ્રણયનો રસ્તો,
ખૂટતો નથી...!
“અનંત”
પછી મે અનંત ને અંતિમ સવાલ પૂછ્યો,
યાર અનંત મને તું એ કહે કે ,
આ જીવન સફર સફળ કેમ થાય... ?
ત્યારે એણે કહ્યુ, કહી ને લખ્યુ, ને લખીને કહ્યુ કે,,,
સફર...
જ્યાં એક સરિખી બન્નેની સોચ હોય છે.
જેને મન પ્રેમજ મસ્તી પ્રેમજ મોજ હોય છે.
"અનંત પ્રેમમાં માત્ર અલૌકિક અહેસાસની -
ખોજ,એ સિવાયની બધી વાતો બોજ હોય છે.
જો સાથે હોય આવો મન ચાહ્યો સુંદર સંગાથી.
"અનંત" આ જીવન સફર સફળ તોજ હોય છે.
વર્ના...
તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો,
ખૂટતો નથી..!
ખૂટે છે જિંદગી મગર પ્રણયનો રસ્તો,
ખૂટતો નથી...!
"અનત"
બ્લાસ્ટ :-
જ્યા સુધી આપણે જણાવીએ નહી ત્યા સુધી,
આપણા વીષે કોઈ સંપુર્ણ જાણી શકતુ નથી.!
"અજ્ઞાની"
https://www.facebook.com/photo.php?fbid=638038516305853&set=a.179957832113926&type=3&mibextid=UyTHkb
https://m.facebook.com/photo.php?fbid=391587770950930&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
કમનસીબે
બ્લાસ્ટ :- 4 " અજ્ઞાની"
જ્યારે પણ આપણે કઈક ગુમાવીયે છીયે, ત્યારેજ હોય છે અચુક કઈક મળતું.
"અજ્ઞાની" મગર આપણી કમ નસીબે એ છે કે તે તરફ આપણું ધ્યાન નથી પડતું.
*અજ્ઞાની *
https://m.facebook.com/photo.php?fbid=170006796442363&id=100002991311961&set=a.119481608161549&mibextid=UyTHkb
Wednesday, 27 December 2023
ઉછીના શબ્દે ઉજાણી
કોઈ પણ ને ખોટા ભ્રમ માં રાખવા એને ભાઈબંધ મહા પાપ સમજતો.
તેથી, હંમેશા એ બાબતે તે સ્પષ્ટ રહેતો અને,
આ હકીકત સૌ ને કહેતો.
બસ્સ..!
વર્ષો પહેલાં ભાઈબંધ દ્વારા લખાયેલ આ એક વીચાર
આ ઘટના એવં આ રચના મારા જીવન સાથે,
તમે ચાહો તો સરખાવી શકાય...
જો કે,
ભાઈબંધ ખુદ ખૂબ જ નમ્રતા સાથે સ્પષ્ટતા સાથે
ભાર પૂર્વક કહેતો હતો કે,
મારા વીષે ક્યારેય ખોટા ખયાલી પુલાવો ન પકાવવા.!
અર્થાત્
ખોટા ખયાલો ન બાંધવા એમ.!
ના તો કોઈએ ક્યારેય મારા પ્રભાવમાં આવવું.!
કારણ કે,
નખશિખ હું પણ સાચો કે સારો નથીજ.!
મગર...
મારા વીશે લોકો જેટલુ ધારી કે,
વીચારી રહ્યા છે.!
એટલો ખોટો કે ખરાબ પણ.!
હું નથીજ..!
આ હકીકત વર્ષો પહેલા...
ખુદ ભાઈબંધે એના તમામ ભાઈબંધો સંબંધીઓ સ્નેહીઓને ખંડેર ના એકાંતમાં
ખુલ્લંખુલ્લા કહી દિધી હતી.!
*"અનંત" ઉછીના શબ્દે ઉજાણી...*
*આમ તો જો કે, મારી લાગણી..*
બસ્સ આમજ ભાઈબંધ અનંતના શબ્દો, ઉછીના લૈ હું ક્યારેય ક્યારેક મારી લાગણી વ્યક્ત કરૂ છું.! 🧒
.jpeg)













