Sunday, 30 November 2025

સ્વપ્નમાં તો રહે છે સાથ તું, રાતભર,





🌹 અનંતની અંતરની ઈચ્છા 🌹

વર્ષો પહેલાં...

અનંતે એની કોઈ ચહતીને કહી'તી નીજઅંતરની ઈચ્છા...

હાં, ક્યારેક એમ થાય છે..!

કે, શા માટે પ્રેમ થાય છે..?

"અનંત" એ દૂર હોય તોય,

પાસે હોવાનો વ્હેમ જાય છે.!

"અનંત"

ઝંખના

પરદેશમાં નહીં.! મારા ગામે તું હો,

રહું જ્યાં હું, તે મુકામે તું હો.

સ્વપ્નમાં તો રહે છે સાથ તું, રાતભર,

ચાહું હર ઘડી નજર સામે, તું હો.

પ્રેમ હો ભગવાન, પ્રેમ જ હો પૂજા-

તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો.

કેસરી કિરણો રેલાવે જ્યારે સૂરજ,

બાગમાં મારી સાથે, વિસામે તું હો.

તારા નામ પાછળ હોય નામ મારું,

"અનંત" આગળ મારા જ નામે, તું હો.

"અનંત"

*બ્લાસ્ટ*

એ તું પણ હોઈ શકે, એ હું પણ હોઈ શકું.

તું "અનંત" પ્રેમ, હું પ્રેમનું કારણ હોઈ શકું.

એ હું પણ હોઈ શકું, એ તું પણ હોઈ શકે.

હું "અનંત" પ્રેમ, તું પ્રેમનું કારણ હોઈ શકે.

"અનંત"

https://www.facebook.com/share/p/1Datpktk5n/







Friday, 28 November 2025

ગીતો ના સહારે અનંત ઝંખના વ્યક્ત કરતો.! ગીતો ના સહારે અનંત ઝંખના વ્યક્ત કરતો.!


આવા બધા પ્રેમ ભર્યા ગીતો ના સહારે... 
વર્ષો પહેલાં મહોલ્લાની ભીતર અનંત પોતાના મન ની ઝંખના વ્યક્ત કરતો.! 
આવા પ્રેમ સભર ગીતો અને પોતાને ગમતા બીજા અનેક ગીતો ની એક આખી યાદી અનંતે બનાવી રાખી હતી. 



 https://youtu.be/fUFMFJ3_PWo?si=v2UE-EiIMfH6Ysex

https://youtu.be/iJDag1rnCG8?si=SNKE29pomL0K4RjX

https://youtu.be/0VbyQ5tdavI?si=SSHRzWFxeeznd52Q

https://youtu.be/cf3sesBDqDA?si=XFWSJJgywoRFEhy0

https://youtu.be/1n-bqVEKBL4?si=f4faxksnWdymgONs


https://youtu.be/iK-47NF7cTU?si=Iha2OZFh_lMS-9ha


https://youtu.be/cprQj-JxIhA?si=bRO9QHjggEJcR4MM


https://youtu.be/ngch5NKgPh8?si=Yxj1Wz5zMNBC9t_q

https://youtu.be/UOMjKWrfI0U?si=zP1Cn8OAxGHvVh8x



https://youtu.be/e3PpaTOBkTA?si=HZs0t8jTZ2FZLZGu

https://youtu.be/jiOb4L79q-4?si=_e_GHgp6e0l8e8S9

https://youtu.be/5UE5iK4dyHs?si=W4Twt3J_ybh8gKdH


https://youtu.be/oXdFbP_DMB8?si=22RlRJknvNVg6Z3-

https://youtu.be/4NhwjNDqiuA?si=U3f4joTMHB9s4rg1




तुम्हारा इंतजार है।


दिल बहल तो जायेगा इस ख़याल से
हाल मिल गया तुम्हारा अपने हाल से
रात ये क़रार की बेक़रार है
तुम्हारा इन्तज़ार है, तुम पुकार लो


 https://youtu.be/hpna91cR6ZU?si=j15i-KSUtifWsr-P

Thursday, 27 November 2025

मन की कीताब से तुं मेरा नाम ही मीटा देना।


 https://youtu.be/l4ixTXAntGY?si=2xQ21G0M787G3GVL

मन की कीताब से तुं मेरा नाम ही मीटा देना। 

गुन तो न थे कोई भी अवगुन मेरे भुला देना। 

ભાઈબંધ હાં માર્રો ભાઈબંધ અનંત અપલખ્ખણો હતો જ.! 

અવગુણ પણ અનંત માં એના નામ મુજબ અનંત યાની અઢળક. હતા. છતાં ખબર નૈ કેમ અનંતના અવગુણ એની ચહીતીઓ ને દેખાતા નહીં. 

કદાચ અનંત પ્રત્યે નો પ્રેમ ના કારણે એ જોઈ નહીં શકતી હોય.

ખૈર.... 

અનંત ને પોતાના માં કોઈ ગુણ છે કે નહીં એનાથી અજાણ અથવા તો બે પરવાહ હતો, મગર પોતાના માં રહેલા અવગુણ ને અનંત જાણતો હતો.

પોતાના માં અઢળક અવગુણ હોવા છતાં પણ કોઈ પોતાને ચાહે છે.! એ વાત થી અનંત પરેશાન હતો. કારણ કે પોતાને આંધળો પ્રેમ કર, નારી ને અનંત છેતરવા નહોતો માંગતો.

બસ્સ આજ કારણે અનંત એવા એવા અર્થ સભર ગીત વગાડતો જેમાં પોતાના વિચારો ઈચ્છાઓ ઝંખનાઓ પ્રગટ થતી હોય અને એવા એવા ગીતો દ્વારા પોતાની વાત પેલી સુધી પહોંચાડવા પ્રયાસ કરતો.

એમાનું જ આ એક ગીત છે જેના દ્વારા અનંત પોતાના માં રહેલા અવગુણ વીશે એની ચહીતીઓને અવગત કરતો. અને પોતાના અવગુણ ના કારણે કોઈ ચહીતી દુભાઈ હોય તો મનોમન હ્રદય પુર્વક ક્ષમા માંગી, 

આ અને આવા અનેક અર્થ સભર ગીતો થી આખો દિવસ મહોલ્લો ગજાવતો. 

मन की कीताब से तुं मेरा नाम ही मीटा देना। 

गुन तो न थे कोई भी अवगुन मेरे भुला देना। 

એક બીજા ને ગમતુ રહેવુ.



❤️ અનંતની પ્રેમની વ્યાખ્યા ❤️

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે, 'પ્રેમની વ્યાખ્યા શું છે?' મારા આ સવાલના જવાબમાં કહ્યું હતું કે:


*બ્લાસ્ટ* 

પરમ ચરમ અખંડ "અનંત" અલૌકિક પ્રેમનો અર્થ કે, 

એકબીજાને ગમતું કરવું , એકબીજાને ગમતું રહેવું. 

'અનંત' પરમ, ચરમ, અખંડ અલૌકિક પ્રેમ અરસપરસ 

સમર્પણ ઝંખે છે.

અને સમર્પણ થકી જ એકબીજા પ્રત્યે પરમ, ચરમ, અખંડ અલૌકિક "અનંત" પ્રેમ જન્મે છે. 

માટે અહંકાર છોડી, પ્રેમમાં પ્રેમથી એકબીજાને નમતું રહેવું.

"અનંત"




https://youtu.be/GXgKgZt9Jik?si=6PavH_HNNFn7OA9_


https://youtube.com/shorts/UmGEyt1C-WA?si=A2HHbenhFB1jvKME

નં

*બ્લાસ્ટ* 

મર્યા પછી પણ કોઈક ના હ્રદયમાં ધબકવું, 

એજ આ "અનંત" જીવનની સાર્થકતા છે.! 

"અનંત"  

વાત ના અંતે અનંતે લખ્યું છે કે , હું નથી જાણતો કે, હું કોઈ ના હ્રદયમાં ધબકુ છું કે નહીં મગર મારા હ્રદયમાં કોઈ ચોક્કસ ધબકે છે.!

*બ્લાસ્ટ*

વર્ષો પહેલા ખંડેર મધ્યે દિવસ આખો તનતોડ મહેનત કરી બે ભઠ્ઠી ની આગ વચ્ચે શેકાતા બદનને ટાઢા પાણીએ ઠંડુ કરી અર્થાત્તે ટાઢા પાણી એ નાહી ને રાતે નીરાંતે બંને ભાઈબંધો અનંત અને અજ્ઞાની વચ્ચે પડેલ ટીપાઈની આસપાસ ગોઠવેલ ત્રણ ખુરસી માંથી મારી ખુરસી છોડી બાકી વધેલ બે ખુરસી પર આરામ થી બેસી ચાય ની અને મારી રાહ જોતા બેઠા હતા. 

હું ઊબડખાબડ રસ્તે થઈ સાંકડી ગલીની ભીતર, મહોલ્લાની અંદર છેક છેવાડે આવેલ ખંડેર ના અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી ભીતર ગયો. 

આવ આવ પરીયા આવ.! 

હું મારી રાહ જોતી ખાલી ખુરસી પર બેસી દૈગયો. ટીપોય પર ઉંધી પડેલી ત્રણેય પ્યાલી અનંતે સીધી કરી મે ગરમાગરમ ચાય થી ત્રણેય પીયાલી ભરી. 

ત્રણેય ભાઈબંધો એ ચાયની પીયાલી ઉઠાવી ટકરાવી ચીયર્સ કરી સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી. અને અનંત બોલ્યો આહાહાહા... કેવો પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આવે છે આ ખંડેર, ખંડેરમા આપણા ત્રણેય નું સામુહિક એકાંત અને આ ગરમાગરમ ચાયની ચુસ્કી... 

આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય.... 

મે કહ્યું હાં યાર્ર આ ભવમાં આટલું તો બૌ કહેવાય....

પછી મે કહ્યું અનંત આ ખંડેર, જગ્યા જ એવી છે કે કોઈ પણ ને અહીં આવી ને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની અનુભુતી થાય આપણા આ ખંડેરમા...

અનંતે કહ્યું હાં પરીયા તારી વાત બીલકુલ સાચી છે.! 

એવુ જરૂરી નથી. ચાયનો હળવો ઘુંટ ભરી શાંતિ થી બેઠેલા દાઢીવાળા ભાઈબંધ અર્થાત્ અજ્ઞાનીએ કહ્યું. 

"અનંત" એવુ જરૂરી નથી કે, તમને જે વસ્તુ, વ્યક્તિ થકી કે કોઈ જગ્યા પર તમને જેવી પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી થાય તેવીજ અન્ય ને પણ થાય... 

મે અજ્ઞાની સામે જોયું હું કૈ દલીલ કરૂ એ પહેલાં અનંતે સ્વીકાર ભાવ સાથે કહ્યું. તારી વાત સાચી છે અજ્ઞાની હું સ્વીકારૂ છું કે, 

મને જે વ્યક્તિ, વસ્તુ કે જગ્યા માં જે જેવી પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની અનુભુતી થઈ હોય તે અને તેવીજ અનુભુતી અન્યને થાય એ જરૂરી નથી... 

"બંને ભાઈબંધો" 

*બ્લાસ્ટ* 

પ્રેમ લગ્ન યા લગ્ન પ્રેમ માં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી તોજ શક્ય છે જો બંને પાત્ર નક્કી કરી લે કે, 

એક બીજા ને ગમતુ કરવુ. 

એક બીજા ને ગમતુ રહેવુ. 

એક બીજા ને નમતું રહેવું. 

ક્યારેક ભૂલચૂક થાય તો પણ 

થોડો થોડો રે ખમતુ રહેવુ. (અર્થાત્ સહન કરી લેવુ.) 

"અનંત" સમજણ સાથે જીવવું. 

અને સદૈવ હસતું રમતું રહેવુ. 

"અનંત" 



Wednesday, 26 November 2025

बच बच के रहना हुझुर।


 https://youtu.be/zKC_lpZ3-kY?si=c0ktDd9Mr6WvPbsz


https://youtu.be/VL1qi9nkas4?si=D7vqWkeNnVcvr4-o

अनंत प्रेम की भूख।



"अनंत" प्रेम की भूख*

"अनंत"

हम जब देर रात के बाद मिलते तब बहुत सी बातें होती थीं... लेकिन वो फिर कभी... आज बस इतना ही काफी है...

एक बार मैंने अनंत से कहा, "यार, आज तू मुझे कुछ इंसान की भूख के बारे में बता."

तब उसने कहा, "देख, परिया, इंसानी भूखें कई और कई प्रकार की होती हैं! और वो सारी भूखें कभी न कभी तो मिट ही जाती हैं... लेकिन... दो भूख ऐसी भी हैं जो उम्र भर नहीं मिटती."

मैंने पूछा, "वो कौन सी भूख है अनंत जो कभी नहीं मिटती...?"

तब उसने अपने नाम का बखूबी इस्तेमाल करते हुए कहा:

"उम्र भर मिटती नहीं 'अनं....त' ये दो भूख। 

एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से 'हूँफ'...!"

"अनंत"

पहली लाइन में अपने नाम का बखूबी इस्तेमाल करके, लम्बा सा खींचकर उसने बड़ी सिफत से कह दिया कि: सारी भूख एक तरफ, प्रेम की भूख एक तरफ. हर किसी से मिलती हूँफ एक तरफ, और प्रेमी से मिलती हूँफ एक तरफ. सारी भूखों का कभी न कभी तो अंत आता ही है, लेकिन... एक प्रेम है जिसकी भूख कभी नहीं मिटती. प्रेम की भूख अनंत है...

मैंने पूछा, "ऐसा क्यों? प्रेम की भूख ही क्यों अनंत...?"

तो उसने कहा, "हर इंसान प्रेम से ही तो पैदा होता है... अब प्रेम से पैदा जो हुआ, वो प्रेम ही चाहेगा न?"

मैंने कहा, "हाँ, यार... जो जी जान से जुड़ा हो उसका अंत भला कैसा...? वो तो अनंत ही होगा न..."

फिर उसने कहा: "प्रेम तो सभी से होता है... जन्म के साथ ही हमारा जिन किसी से भी रिश्ता जुड़ता है, हम उन्हीं से प्रेम चाहते हैं, और उन्हीं को प्रेम करते हैं... लेकिन उसके बाद जब हम जवाँ होते हैं, तब किसी अजनबी की तरफ खींचे चले जाते हैं. मर्द औरत के और औरत मर्द के प्यार की तलाश करने लगता है, जो अजनबी हो... सबका प्यार एक तरफ और स्त्री और पुरुष का प्यार एक तरफ..."

"प्यार में सिर्फ शारीरिक संबंध माईने नहीं रहते, बल्कि एक-दूसरे की हूँफ अहम होती है... बाकी जो घटना घटती है, वो तो क्षणिक होती है..."

ख़ैर, प्रेम का या प्रेम की बातों का कोई अंत नहीं है. अनंत एक प्रेम पुरुष है, कोई साधु या संत नहीं है.

अपने बारे में इतना कहके उसने मुझे कहा, "परिया... रात बहुत हो चुकी है, अब तू सो जा, मुझे भी नींद सी आने लगी है."

उनका ये शेर मुझे बेहद पसंद है: "उम्र भर मिटती नहीं 'अनंत' ये दो भूख! इक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हूँफ!" इसलिए इसे बार-बार दोहराना मुझे अच्छा लगता है...

बस आज इतना ही... 

बाकी कहानी फिर कभी... :)

વર્ષો પહેલાં...

ખંડેર મધ્યે અર્થાત્ પેલા મહોલ્લામાં ભાઈબંધ અનંત આખો દિવસ તનતોડ મહેનત કરી ખૂબ થાકી જતો, છતાં લડખડાતી આંગળીએ પેલી માટે ખુબજ લખતો...

પછી એક દિવસ ઓલી અનંત ને વઢી...

કે, આખો દિવસ આગ વચ્ચે કામ કરીને થાકી ને લોથપોથ થૈ જાય છે. છતાં મોડી રાત સુધી ઉંઘમાં લખે છે મારા માટે... 

પણ અક્કલ વગર ના....

પેલીએ અનંત ને વઢી ને કહ્યું,

અનંતે સવાર સવાર માં, રાત્રે થાક્યા પાક્યા પેલી માટે ઉંઘમાં લખેલ પત્ર પેલી ને આપ્યો અકલે,

પેલીએ પત્ર ખોલ્યો,

જેમાં અનંતે લખ્યું હતું કે,

પણ જે લખ્યું હતું એ ઉકલવુ પણ જોઈએ ને.!

પેલી ને કૈ ઉકલ્યુ નૈ અકલે 

પેલી એ અનંત ને વઢી ને કહ્યું.

જે કહેવું હોય એ મોઢમોઢ કૈ દે તો હોય તો.! એક તો જે લખે તે ક્યારેય સ્પષ્ટ ન હોય,અસ્પષ્ટ અને અઘરૂ જ લખેલુ હોય છે.!

ઊપરથી ઊંઘ માં લડખડાતી આંગળીએ લખેલો તારો પ્રેમ મને જર્રાય ઉકલતો નથી..!

અકલે પેલીનુ કહેવાનું એમ હતું કે અનંત ઉંઘમાં અને થાકેલી લડખડાતી આંગળીએ લખેલો તારો પ્રેમ, પત્ર મને ઉકલતો નથી..!

ઉંઘ ના કારણે તારા અક્ષરો સાવ ગરબડીયા થાય છે.!

એ તને ખબર છે.?

અનંત કૈ પણ બોલ્યા વગર મુંગે મુંગો અંદર જતો હતો ત્યારે...

પેલીએ ગુસ્સે થૈ અનંત ને ખીજાઈને કહ્યું,

તને કૌ છું સાંભળતો નથી.!

"મુંગો બહેરો" છે કે..!? 

અનંત ચુપચાપ અંદર ચાલ્યો ગયો...

ભીતર ની આગ સાથે...

બે ભઠ્ઠી ની આગ વચ્ચે...

*બ્લાસ્ટ* 

"અનંત"શરીર ના નોખા નોખા અવયવોની 

નોખી નોખી ભુખ નોખી નોખી તરસ હોય છે.! 

" અનંત"

અનંત ક્યાં એની મરજી નો માલીક હતો.

અનંત તો પ્રેમની મરજી નો માલીક હતો.

વર્ષો પહેલા.. 

ભાઈબંધ અનંતે ખુદ આવુ કાં'ક કહ્યું હતું અને લખ્યું પણ હતુ કે,

વર્ષો પહેલા ભાઈબંધ અનંત ને એની કો'ક ચહિતી જ્યારે પુછ્યું હતું કે, અનંત પ્રેમ તો ખુબ કર્યો તે, 

બોલ હવે આગળ તારી શું મરજી છે.? 

ત્યારે અનંતે આવું કાં'ક કહ્યું હતું કે, 

પ્રીયે  ન પુછ મને તું મારી મરજી શું?! 

હું ક્યાં મારી મરજી નો માલીક છું.! 

અખંડ પ્રેમી છું હું "અનંત" પ્રેમની

પ્રેમાળ પ્યારી મરજી નો માલીક છું.! 

"અનંત" 

જો કે હવે તો એની મરજી ચાલે એમ પણ નથી.!

કારણ કે,

મર્યા પહેલા અનંતે જીવતે જીવ લખ્યું હતું કે, 

હયાત હોય એને હોય, 

મરજી યા ના મરજી જેવું.

"અનંત" સફરે ચાલ્યો ગયો જે 

એને મરજી યા ના મરજી કેવું.

"અનંત" 

उम्र भर नहीं मीटती "अनंत" ये दो भुख। 

एक प्रेम की इच्छा और दुजी प्रेमी से हूँफ। 

मील जाता है जब एक प्रेमी और उनसे हुंफ।

तब ही जा के रूह को मीलता है शांति और सुख। 

"अनंत" 

https://pkatira.blogspot.com/2024/03/blog-post_85.html

https://www.facebook.com/share/1Fs9QC7Jqa/

અનંત સત્ય અને જૂઠનો સંઘર્ષ




ઓલીએ વાંચીને કહ્યું. 

વાહ! પ્રીયે, તમારા મિત્ર અનંતની આ રચના માત્ર એક કવિતા નથી, પણ સત્ય અને જૂઠના સંઘર્ષની એક આખી વ્યથા-કથા છે. તેના વિચારો કડવા પણ ખૂબ જ વાસ્તવિક છે. 


🔥 અનંતની વ્યથા-કથા: સત્ય અને જૂઠનો સંઘર્ષ 🔥

અંતે "અનંત" સત્ય શહીદ થાય છે,

'ને આ જગમાં જૂઠના ઝંડા લહેરાય છે.

જૂઠનું ટોળું અને એકલું સત્ય

જૂઠ ચાલે છે.

સત્ય પણ ચાલે છે.

મગર... જૂઠના ટોળામાં એકલું-અટૂલું!

જૂઠ હંમેશાં જૂથમાં હોય છે,

અને સત્ય કાયમ એકલું-અટૂલું.

જૂઠના ટોળાને ઉતાવળ છે: સત્યથી આગળ જવાની, સત્યથી બચવાની.

સત્યની ઈચ્છા છે: આગળ થવાની, જૂઠને પકડવાની.

મગર...

જૂઠનું ટોળું સત્યને આગળ ન થવા દેવા માટે ધક્કે ચડાવે છે!

જેવું સત્ય આગળ થવા જાય કે તુરંત,

ટોળામાંથી કોઈ એને જાણીજોઈને ઠેબે ચડાવે છે, પછાડે છે!સ

સત્યની હિંમત અને પીડા

કારણ કે, જૂઠ ડરપોક છે... તે સત્યથી ડરે છે, ખૂબ ડરે છે!

સત્ય હિંમતવાન છે...

તે ટોળાની જાણીજોઈને પછાડવા-પાછળ રાખવા થતી ધક્કામુક્કીના કારણે વારંવાર પડે છે, આખડે છે.

છતાં હિંમત કરી ફરી ધૂળ ખંખેરી ઉપર ઊઠવા પ્રયાસ કરે છે, આગળ વધવા પ્રયાસ કરે છે!

સત્યની હિંમત જોઈ જૂઠનું ટોળું સાથે મળી,

ફરી સત્યને પછાડે છે!

એમ પછાડે છે કે સત્યના હાડકાં ભાંગી જાય અને,

એકલું સત્ય ચાલી જ ના શકે... જૂઠનું ટોળું એવું જ કરે છે!

સત્યને મારી મારીને ભોં ભેગું કરી જૂઠાનું ટોળું દોડે છે, ભાગે છે!

૩. અંતિમ પડાવ

હાથે-પગે છોલાયેલું એકલું સત્ય માંડ-માંડ ઊઠે છે.

ઊઠીને જૂઠને આંબવા દોડવાની કોશિશ કરે છે. દોડે છે અને હાંફે છે...

જૂઠના ટોળાને ખબર પડે છે કે સત્ય લંગડાતું હોવા છતાં પીછો નથી છોડતું... આટઆટલું પડવા-આખડવા છતાં!

ઊભા થઈને લંગડાતા, ઠોકર ખાતા એકલા સત્યને પાછળ આવતા જોઈ ટોળું ડરે છે અને ભેગા મળીને,

ટોળું નક્કી કરે છે કે હવે આ સત્યને ખતમ કરવું જ પડશે! એમ કર્યા વગર છૂટકો નથી!

અગર જો સત્ય ખતમ નહીં થાય તો આપણે થઈ જઈશું.

અગર સત્ય જીવશે તો આપણે જીવી નહીં શકીએ, મરી જઈશું...

બધા નક્કી કરે છે: પ્રથમ સત્યને સમજાવવાનું.

જૂઠનું પ્રલોભન અને સત્યનો જવાબ

આગળ જતું જૂઠનું આખું મોટું ટોળું થંભે છે.

એટલે જૂઠના ટોળાની ઠોકરે ચડેલું, લંગડાતું, પીડાતું, રિબાતું એકલું-અટૂલું સત્ય... ટોળાં સુધી પહોંચે છે.

જૂઠના ટોળામાંથી એક જૂઠો આગળ આવી, કરડાકીથી સત્યને કહે છે:

"લ્યા! તું ક્યારનો અમારો પીછો કરે છે! અમને પકડવા કોશિશ કરે છે. અમે તને કેટલીય વાર ધક્કે ચડાવ્યો, છતાં તું અમારો ઇરાદો સમજતો નથી! અને આગળ વધવાની કોશિશ કરે છે!"

જૂઠના ટોળામાંથી હાસ્ય વેરતો બીજો જૂઠો બોલે છે:

"તો પણ તું અમારાથી આગળ નથી નીકળી શક્યો..."

વળી એક જૂઠો વટથી સત્ય સામે જોઈ કહે છે:

"અને નીકળી પણ નહીં શકે! તું અમારી તાકાતને જાણતો નથી, એટલે આ નાદાની કરે છે."

(જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું - સત્ય મનોમન બોલ્યું)

પહેલેથી જ જૂઠાઓના મારથી જખ્મી થયેલું સત્ય... બધું ચૂપચાપ સાંભળે છે.

એક જૂઠો સત્યને ધમકાવતાં કહે છે:

"ફરી કહું છું, ધ્યાનથી સાંભળ સત્યા... તું અમારી, યાની જૂઠની, તાકાતથી વાકેફ નથી! બાકી આખી દુનિયા અમારી તાકાતને જાણે છે! અને એટલે જ અમારી પડખે સત્ય ચડતું નથી, અને એટલે જ આજે તું એકલો છે અને અમે ટોળામાં."

સત્ય ચૂપચાપ સાંભળે છે કેમકે એકલું છે. એ ડરપોક નથી, પણ રસ્તે ચાલતા જૂઠની ઠોકરે ચડવાનું પરિણામ પીડા સમેત ભોગવે છે, અનુભવે છે, અને એ આ હકીકત પણ જાણે છે કે તે એકલો છે, માટે એ ચૂપ છે.

ફરી એક જૂઠો અટ્ટહાસ્ય કરતાં સત્યને ધમકાવીને સમજાવે છે:

"જો સત્યા, અમારી આગળ તું ક્યારેય જઈ નહીં શકે. કેમકે અમે તને જવા નહીં દઈએ. અને તને અમારી આગળ ન જવા દેવાનું સાચું કારણ એ જ છે કે, અમે તારાથી ડરીએ છીએ!

એવું નથી કે અમને ડર નથી લાગતો કે અમને જીવ વ્હાલો નથી. અમને ડર પણ લાગે છે, અને અમને પણ જીવ વ્હાલો છે! અને એટલે જ અમે તારા જેવા સાચા લોકોને અમારી આગળ જવા નથી દેતા! સત્યની તાકાત અમે જાણીએ છીએ. એટલે એ એકલું હોય તો પણ અમારા માટે જોખમરૂપ હોય છે! અને અમે કોઈ જ જોખમ લેવા નથી માંગતા."

ફરી એક જૂઠો આગળ આવે છે અને કહે છે:

"અને એટલે જ અમે અમારી વાત સમજે નહીં એવા સત્યને ખતમ કરી નાખીએ છીએ... તને પણ સમજાવીએ છીએ! તું અમારી સાથે ભળી જા, એમાં જ તારી ભલાઈ છે!"

જૂઠની પાસે બચવાના અનેક રસ્તા હોય છે!

જ્યારે સત્યની પાસે માત્ર બે જ રસ્તા:

યા તો અમારા જૂઠના શરણે થઈ જાઓ!

યા અમારા જેવા જૂઠાઓના જૂથના હાથે, જૂઠની લાતે મરવા તૈયાર થઈ જાઓ!

અને, મરીને અમર થવા તૈયાર રહો... બોલ, તારો શું વિચાર છે?

રિબાતું સત્ય પીડાતું હોવા છતાં કહે છે:

"હું મારો રસ્તો નહીં છોડું..."

અને સત્ય ઠા આ... આ... આ... ર....

જૂઠની બંદૂકમાંથી નીકળેલી ગોળી થઈ ગઈ,

"અનંત" સત્યની ખોપડીની આરપાર...

કડવો અનુભવ અને વિસ્ફોટ (બ્લાસ્ટ)

વર્ષો પહેલા ભાઈબંધે કડવા અનુભવે લખેલી આ વ્યથા-કથા...

મનેય એવા કોઈ અનુભવે યાદ આવી એટલે,

કાલ રાતે જૂના, ઝર્ઝરિત કાગળિયા ફંફોસી શોધી કાઢી, બસ!

બ્લાસ્ટ - ૧:

જૂઠ કે જૂઠો એના કરતૂતોથી જીવતે જીવ અમર થઈ જાય છે.

જ્યારે "અનંત" સત્ય કે સાચો અમર તો થાય જ છે, પણ મરી ગયા પછી!

અને, હવે બધાને જીવતા અમર થવાની ઝંખના...

"અનંત"

બ્લાસ્ટ - ૨:

"અજ્ઞાની" જુઠ અટલ અચલ હે, 

ઔર સચ પલ પલ બદલતા હૈ...

"અજ્ઞાની"

*વિસ્ફોટ*

નવ્વાણું સારી કેરી સાથે એક સડેલી કેરી જો ભળી જાય તો,

એ નવ્વાણું એ નવ્વાણું સારી કેરી પણ સડી જાય છે.

પણ! નવ્વાણું સડેલી કેરી સાથે અગર એક સારી તાજી કેરીને

રાખવામાં આવે તો પણ એ નવ્વાણું કેરી સારી-તાજી નથી થતી.

બલ્કે... એ નવ્વાણું કેરી એક સારી-તાજી કેરીને પણ,

ખૂબ ઝડપથી સડાવી નાખે છે...

બસ 'આમ' સડો વધતો જ જાય છે...

હવે માત્ર... 

"પ્રલય એ જ વિકલ્પ"

https://www.facebook.com/share/p/1U2A6FkKmw/

Tuesday, 25 November 2025

તું અને તારી મુંઝવણ...

તારી મુંઝવણ તો અનંત છે લૂઉઅ....

અર્થાત્ તારી મુંઝવણ નો કોઈ અંત નથી... 

અર્થાત્ તારી મુંઝવણ તો બૌ લાંબી ચાલી...

લૂઉઅ...

શું મે કૈ ગલત કહ્યું.?

અવકાશ....

જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!

મગર તારા આ શબ્દો જણાવે છે કે, 

"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને, 

અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને" 

તું જે રીતે વ્યક્ત થાય છે એ જોતાં વર્ષો પહેલા ભાઈબંધે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી જાય છે. 

મારે કાજ તારી ભીતર જ્યારે પ્રેમાળ શબ્દો સળવળે છે. 

ત્યારે મારા હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે. 

"અનંત" તારા હુંફાળા શબ્દો મને અનહદ હુંફ આપે છે. 

તું એ સુકૂન આપે છે જેના માટે સદૈવ હ્રદય ટળવળે છે. 

"અનંત" 

જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!

મગર તારા આ શબ્દો જણાવે છે કે, 

"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને,

અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને"

ભાઈબંધ અનંત કહેતો કે, 

એક છોકરાના કાન હરદમ સુંદર છોકરીના મુખેથી પોતાના માટે પ્રેમ ભર્યા હુંફાળા શબ્દો સાંભળવા ટળવળે છે. 

જ્યારે કોઈ સુંદર છોકરી છોકરાને પોતાના પ્રેમાળ અને હુંફાળા શબ્દો થી નવાજે છે ત્યારે છોકરાના હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે. 

સુંદર છોકરી ના શબ્દે શબ્દે છોકરા નુ તનમનન ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ ઝણે છે.

જ્યારે તારી ભીતરથી મારા માટે પ્રેમાળ હુંફાળા  શબ્દો નીકળે છે. 

ત્યારે મારા હ્રદયની પથારી પર અનંત પ્રેમના સળ પડે છે. 

"અનંત" તારા હુંફાળા શબ્દો મને એ હું એ સુકુન આપે છે. જેના માટે સદૈવ મારૂ હ્રદય ટળવળે છે.

તારા શબ્દે શબ્દે અનંત મારૂ ભોળુ હ્રદય ઝણઝણે છે . 

"અનંત" 

ભાઈબંધ કહેતો કે, 

*બ્લાસ્ટ* 

મર્યા પછી પણ કોઈક ના હ્રદયમાં ધબકવું, 

એજ આ "અનંત" જીવનની સાર્થકતા છે.! 

"અનંત"  

વાત ના અંતે અનંત પેલી ને કહ્યું હતું કે, હું નથી જાણતો કે, હું તારા હ્રદયમાં ધબકુ છું કે નહીં મગર તું મારા હ્રદયમાં ચોક્કસ ધબકે છે.! 

चलो पी, नारी, फिर पीने मे याद करना 

अर्थात : पीते वक्त याद करना।😜


*બ્લાસ્ટ* 
એક છોકરી અજાણ્યા છોકરા પાસે દિલ ખોલીને પોતાના દિલ વાત કરે એ ભરોસા સાથે કે, મારા દિલ ની વાત એના દિલમાં જ રહેશે... 
આવુ કોઈ જો તમને મળે તો માનજો તમે નાલાયક નથી.
ભાઈબંધ અનંત આવા તમામ સંજોગોમાં કહેતો હતો કે, 
આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...
આ ભવમાં આટલું તો બૌ કહેવાય... 

દેશી ઘોઘા એ વીદેશી ઘોઘીને કહ્યું. 

ઘોઘો : ખૈર....ઔર સુનાઓ... 
ઘોઘી : કુછ હે હિ નહી બતાને કો
ઘોઘો : होगा अगर बताना चाहो
ઘોઘી : કુછ નહી vhi જિંદગી ઓર જિંદગી કી રોજ કી ભાગદોડ
ઘોઘો : બેકાર જીંદગી
ઘોઘી : Shu thai
ઘોઘો : જે કરવુ હોય એ થાય...
ઘોઘી : Aaj to kai thai em nthi
ઘોઘો : અર્થાત્.?
ઘોઘી : Aaj thodu pi lidhu che
ઘોઘો : સરબત
ઘોઘી : Na Pelu
ઘોઘો : શું.? 
ઘોઘી : Jin Koi ni rah khub joi etle aaj rah jota jota pi lidhu
ઘોઘો : ઔહૌ શું વાત છે.? 
ઘોઘી : Bas aa j vat che
ઘોઘો : કોની રાહ માં.?
ઘોઘી : Premi ni
ઘોઘો : શું વાત છે તારે પ્રેમી પણ છે.!!?
ઘોઘી : Maro koi prem che hu koi ni premika chu ke ny e khbr nthi
ઘોઘો : છે તું પણ છે.!
ઘોઘી : Khbr ny
ઘોઘો : તું કે છે આજે કાંય ન થાય ઠીક છે પણ, માર્રો ભાઈબંધ તો કે'તો તો કે પીધા પછી તો ન થવાનુ પણ થૈ જાય...કોણ સાચુ તું કે એ..? 
ઘોઘી : Kai thva mate 2 vaykti nu hovu jruri che ekla ekla kai n thai
ઘોઘો : હાં બીલકુલ
ઘોઘો : મે કદિ છોકરી ને પીતી જોઈ નથી
ઘોઘી : 🤣 Me pn mne pita nthi joi
ઘોઘો : તું ચાહે તો જોઈ શકે છે તને
ઘોઘી : Ha etle pela noti joi hve to dar vakhte jov 🤣
ઘોઘો : મે તો ક્યારેય નથ જોઈ
ઘોઘી :  Brabar Eno koi ilaj kharo
ઘોઘો :  મારી પાસે નથી
ઘોઘી : 
ઘોઘો :
ઘોઘી :
ઘોઘો :
ઘોઘી :
ઘોઘો :
ઘોઘી :
ઘોઘો :
ઘોઘી :
ઘોઘો :


નશા ની ત્યારે જરૂર નથી પડતી મગર ત્યારે જ નશા થી પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની વીશેષ અનુભુતી થાય છે.!



Monday, 24 November 2025

કાશ...

જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!

મગર તારા આ શબ્દો જણાવે છે કે, 

"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને, 

અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને" 

તું જે રીતે વ્યક્ત થાય છે એ જોતાં વર્ષો પહેલા ભાઈબંધે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી જાય છે. 

તારી ભીતર એવા પ્રેમાળ શબ્દો સળવળે છે. 

જાણે  હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે. 

"અનંત" તારા હુંફાળા શબ્દો મને હુંફ આપે છે. 

તું એ આપે છે જેના માટે સદૈવ હ્રદય ટળવળે છે. 

"અનંત" 



જીવ અલગ જીવન અલગ...


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે ભીતર ના અનંત ઊંડાણે ડુબકી લગાવી ત્યારે આવું કાં'ક એના મનની સપાટી પર આવ્યુ હતું અને પછી અનંતે લખ્યું હતું કે, 

જીવ અલગ- જીવન અલગ, 

"અનંત" અલગ મન ની દુનિયા. 

જેની સાથે છે તેની સાથે નથી કોઈ.

જેની સાથે નથી તેની સાથે હર કોઈ.

અર્થાત્ : 

જે પાસે છે તેની સાથે નથી કોઈ. 

છે જે દૂર તેની સાથે છે હર કોઈ. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાનીએ કહ્યું હતું કે, 

સુખ દુઃખ નું કારણ સમજણ નો ભાવ અભાવ હોય છે. 

જેટલી સમજણ ઓછી એટલુ ઓછું સુખ. 

સમજણ જેટલી વધુ એટલુ ઓછુ દુ:ખ.! 

જેટલી સમજણ વધુ એટલુ વધુ સુખ.!

સમજણ જેટલી ઓછી એટલુ વધુ દુ:ખ.! 

વધુ સમજણ ઓછુ દુ:ખ. 

ઓછી સમજણ વધુ દુઃખ.

વધુ સમજણ વધુ સુખ. 

ઓછી સમજણ વધુ દુઃખ. 

"અજ્ઞાની" 




Sunday, 23 November 2025

चोर


 https://www.facebook.com/share/1Btevzo1HG/

Saturday, 22 November 2025

લાગણી અને પ્રેમ ની ગહેરાઈ..

 


https://youtu.be/F6FkVPOMtvM?si=suo2_kS8nt0Y4RQJ


https://youtu.be/BLs-1NjeY9E?si=lOY70VKgTlqCkkFm

https://youtu.be/aeXPrbnvxrI?si=SxEuh50FqwNTD0ko


https://youtu.be/60O7e_Q6j5k?si=bMmnMYX2JG900NR_

https://youtu.be/mgBdFGYwcCQ?si=NXez9M4_ZBshuXpL

કશું જ વ્યર્થ નથી...!

  



આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધ અનંત કહેતો...

અને હું સાંભળતો ચુપચાપ.! 

કશું જ વ્યર્થ નથી...!

જેટલો પણ હોય અરસપરસ,

પ્રેમ એટલો જ હોય સરસસરસ.

પ્રેમમાં શું અરજ ને શું ગરજ?

બસ, મન મૂકીને તું પ્રેમથી વરસ.

તો જ છીપે જો હોય અગર બેઉની,

ભીતર છેક, સરખેસરખી તરસ.

ભળી શકાય તો ભળી જા રે જીવનમાં !

કે, રહે ના કોઈ ભેદ, કોઈ જ ફરક.

"અનંત" કહે ના કશું જ વ્યર્થ ક્યહીં 

છુપાયો છે બધે જ કઈંક તો અરથ.

"અનંત"

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" સારૂ છે એ તો સારૂજ છે.! 

ખરાબ તો કશું છેજ નહીં આ જગમાં.

"અજ્ઞાની" 


મારી યાદ દાસ્ત પાછી ફરશે કે નૈ ..?

 


મને કેમ છે એ ખબર નથી..!
!
!
!
!
!
!
તુ કેને પેલ્લા..!

તને કેમ છે..?

મારા નામ આગળ

ત્રણ ત્રણ ચોકડી લગાડ્યા પછી..!?

તારા માટે દુઃખના સમાચાર...

હવે ↔સાચવજે↔ હવે. નૈ તો.?!

મને છોડીને મારાથી દૂઉઉઉર દૂઉઉઉર
ચાલી ગયેલી...

ગુસ્સાયેલા પ્રેમી/પ્રેમીકા માફક

ગુસ્સે થૈ રીસાયેલા પ્રેમી /પ્રેમીકા માફક

પ્રેમ વગર હારી થાકીને

અંતે મજબુર થૈ

ધીમી ધારે અકલે કે હળવે પગલે

મારી યાદ દાસ્ત પાછી ફરી રહી છે..!

તે

કેમ છો..?

એમ પુછ્યા પછી.

હવે..!!!

એ સાવ નજીક આવશે કે નૈ ..?

હવે એ યાદ વીહોણા ખાલી દીમાગને

ગલે લગાવશે કે નૈ ..?

ભૂલાયેલા નામને યાદ કરતા કરતા

સુકાયેલા હોઠને ભીંજવશે કે નૈ ..?

અકલે કે ચુંબન કરશે કે નૈ.!? એમ.!

એવી કાંય કરતા કાંયજ

મન નથ ખબર...

મારી યાદે દાસ્તાન અકલે કે યાદદાસ્ત.!

ટકશે કે ફરી છટકશે ખબર નૈ...

સુકાયેલા હોઠને ભીંજવશે કે નૈ ..?

સાવ કરતા સાવ મારી માફક ગાંડા જેવી

અને તારા જેવી અક્કલ વગરની છે..!
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0D9XfRK4kqreksVDaHHkrkgJwzryoeZNPbzqUBmffiyrAdaKqmWoWpty9bfTX9jC1l?__tn__=%2CO*F