.....આંખ,કાન,નાક,પછી કમર ને ગુડા....
આ બધા અંગોની શક્તિ ક્ષીણ થાય....
જ્યારે માણસ થાય બુઢા...!
મગર...
કોઈ પણ ક્ષણે યુવાનીમાં પણ .!
ક્ષીણ થઈને ક્રમશ...
મરી શકે છે.!
શોખ,
ઈચ્છા ,
ઉમંગ,
ઉત્સાહ,
ખુલ્લી આંખની કલ્પના,
બંધ આંખના સપના,
પ્રેમ, પ્રેમની ઝંખના ...
અને અંતમાં જિજીવિષા....
એક સામટા આ અંસ બધા
ક્યારેય નથી મરતા ..
એક પછી એક “અનંત” આ તમામ મરે છે ...
અને સાવ છેલ્લે મરે છે માણસ .....
જે એક સ્ત્રી કે પુરુષ હોય શકે છે.
શું ખરેખર છેલ્લે જે મરે છે એ માણસ હોય છે... ?
ના...રે.... છેલ્લે જે મરે છે એ માણસ નથી હોતો...
માણસ!!! એ તો ક્રમશ પ્રથમજ મરી ચૂક્યો હોય છે ...
ને પછી વધે છે માત્ર એક એવું શરીર શરીર....
જેમાં હવે માણસ હોવાના એકેય અંશ નથી બચ્યા....
માણસમાંથી માણસ મરી ચૂક્યો હોય છે..
છેલ્લે મરે છે એ હોય છે માણસનું ,
સ્ત્રી યા પુરુષનું માત્ર શરીર..
જો કે મરતુ તે મારતુ.
મગર મરતુ લાગતુ,
બધુ કૈ મરતુ નથી હોતુ.
અગર જો એમજ થતુ હોય,
તો પછી ફરી ફરીને ફેરો ના થાય.
અકલે..?
મને સમજાયુ નૈ અકલે મે,
અનંતને પુછ્યુ.
તો અનંતે,
ખુલાસો આપતા કહ્યુ કે,
એક ઈચ્છા, એક ઝંખના...
પ્રેમની...
કોઈને ચાહવાની
કોઈને પામવાની
કે પછી
કોઈ વાત
આખર સુધી,
અધુરીજ રહેતી હોય છે
જો કે મરતુ તે મારતુ.
મગર મરતુ લાગતુ,
બધુ કૈ મરતુ નથી હોતુ.
અગર જો એમજ થતુ હોય,
તો પછી ફરી ફરીને ફેરો ના થાય.
અકલે..?
મને સમજાયુ નૈ અકલે મે,
અનંતને પુછ્યુ.
તો અનંતે,
ખુલાસો આપતા કહ્યુ કે,
એક ઈચ્છા, એક ઝંખના...
પ્રેમની...
કોઈને ચાહવાની
કોઈને પામવાની
કે પછી
કોઈ વાત
આખર સુધી,
અધુરીજ રહેતી હોય છે
કોઈને કહેવાની
પરીયા...
જે મળ્યુ તે ફળ્યું નહી.
ફળી શકે તે મળ્યુ નહી.
વાત આટલેથી જ અટકતી નથી.
ધણુ બધુ કહ્યા પછી પણ
અંતે એવુજ લાગે,
ઘણુ કહેવાનુ રહી ગયુ.
અનંત કાળથી
આમજ ચાલે છે.
એટલે ક્રમશ મરતુ દેખાતુ મરતુ નથી.
મરે છે માત્ર શરીર..
બાકી બધુ જન્મો જનમ જીવે છે.
અને એટલેજ પરીયા..!
એટલેજ.!
માણસ આવે છે, જાય છે.
જાય છે પાછો આવે છે.
આ આવન જાવનનો કોઇ અંત નથી.
અનંત કાળથી ચાલતી
આ અનંત જીવન યાત્રા
ક્યાંથી, ક્યારથી શરૂ થઈ..?
એ આજ સુધી કોઇ જાણી શક્યુ નથી.
અને જાણી પણ નહી શકે.!
હાં, જાણી ચુક્યાનો ભ્રમ
અનેકને થશે..!
તુ અને હુ પણ
અનેકવાર મળીને છુટા પડ્યા,
ફરી મળ્યા ફરી છુટા પડીશુ.
જ્યા સુધી હીશાબ અધુરા હશે.
જ્યારે હીશાબ પુરા થશે...
જે મળ્યુ તે ફળ્યું નહી.
ફળી શકે તે મળ્યુ નહી.
વાત આટલેથી જ અટકતી નથી.
ધણુ બધુ કહ્યા પછી પણ
અંતે એવુજ લાગે,
ઘણુ કહેવાનુ રહી ગયુ.
અનંત કાળથી
આમજ ચાલે છે.
એટલે ક્રમશ મરતુ દેખાતુ મરતુ નથી.
મરે છે માત્ર શરીર..
બાકી બધુ જન્મો જનમ જીવે છે.
અને એટલેજ પરીયા..!
એટલેજ.!
માણસ આવે છે, જાય છે.
જાય છે પાછો આવે છે.
આ આવન જાવનનો કોઇ અંત નથી.
અનંત કાળથી ચાલતી
આ અનંત જીવન યાત્રા
ક્યાંથી, ક્યારથી શરૂ થઈ..?
એ આજ સુધી કોઇ જાણી શક્યુ નથી.
અને જાણી પણ નહી શકે.!
હાં, જાણી ચુક્યાનો ભ્રમ
અનેકને થશે..!
તુ અને હુ પણ
અનેકવાર મળીને છુટા પડ્યા,
ફરી મળ્યા ફરી છુટા પડીશુ.
જ્યા સુધી હીશાબ અધુરા હશે.
જ્યારે હીશાબ પુરા થશે...
ત્યારે...
ક્યારે છુટા પડી જઈશુ ખબર પણ નહી પડે..!
આવુ જ હર એક સંબંધ કે બંધનનુ સમજવુ..!
જ્યાંથી અધુરૂ રહ્યુ હોય,
ત્યાંથીજ ફરી શરૂ થતુ હોય છે.
અનંત જીવન.
આટલુ કૈ અનંત આંખે કાળી પટ્ટી
ક્યારે છુટા પડી જઈશુ ખબર પણ નહી પડે..!
આવુ જ હર એક સંબંધ કે બંધનનુ સમજવુ..!
જ્યાંથી અધુરૂ રહ્યુ હોય,
ત્યાંથીજ ફરી શરૂ થતુ હોય છે.
અનંત જીવન.
આટલુ કૈ અનંત આંખે કાળી પટ્ટી
અને પગે ચાદર ઓઢીને પોઢી ગયો.
“અનંત”
*બ્લાસ્ટ*
મારી હયાતીમાં “અનંત” પડઘા પડ્યા...
હયાતી બાદ જોજો ને સોંપો પડી જશે...
"અનંત"

No comments:
Post a Comment