https://www.facebook.com/share/FJRhk2cpXsTgEnxv/?mibextid=oFDknk
Labels
Sunday, 31 March 2024
અનંતના શબ્દો કોઈ ને સ્પર્શી ગયાની ઘટના
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
લે.! વીંધી નાખ.!
બ્લાસ્ટ :-
લે.! વીંધી નાખ તૂ પણ મને.! આજે પ્રેમથી..!
"અનંત" હું તારી આંખ સામે, સામેથી આવુ છુ...!
"અનંત"
https://www.facebook.com/share/p/DbGV9pYLeEeksaeP/?mibextid=oFDknk
વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી....
જીવનની સત્ય ઘટના....
અનંત આત્મકથા...
કેવળ કાગળના ત્ખ્તા પર, શબ્દોનો અભિનય નથી..!
"અનંત" રચના જીવનમાં ભજવાયેલી સત્ય ઘટના છે.
"અનંત" હું માત્ર મનેજ નળ્યો છું ..!
બાકી પ્રેમમાં હું અનેકને ફળ્યો છું ..!
આવું બૌ બધું લખતા લખતા એક દિવસ અચાનક તે આથમી ગયો.
@@@@@@@@@@@@@@@@
આ પાગલ "અનંત" હવે કોઈ ફરીયાદ નથી કરતો.
મગર એનો અર્થ એ નથીજ કે તને યાદ નથી કરતો.
અને સાવ એવુંય નથી..!
કે, હું ટળવળતો નથી.
પણ તારી ઈચ્છા નથી,
તેથી તને મળતો નથી.
હોય જો દરવાજો તો
કોઈ ખખડાવે પણ ખરું.
કાઢી નાખ્યો છે દરવાજો,
તેથી હું ખખડતો નથી..!
તું રૂવે છે ત્યારે તારી ભીની
આંખો સૌ કોઈ જુવે છે..!
કોરી આંખે હું ભીતર ભીતર રડું છું
તેથી,લોકોને લાગે છે કે હું રડતો નથી.
પ્રેમમાં ખૂબ પીડાયો છું તેથીજ !
હવે, પ્રેમના નામ માત્રથી ડરું છું.
ચાહક અને ચાહત તો
આજેય મળે છે અઢળક..
પણ હવે હું દૂરથી પ્રેમ કરૂ છું.!
નજીદિકી પ્રેમમાં પડતો નથી.!
હાં.! પ્રેમમાં આમ તો સૌ કોઈને,
હુ "અનંત" સતત ખૂબ ફળ્યો છું..!
બસ એક મનેજ હું ક્યારેય,
પ્રેમથી પ્રેમમાં ફળતો નથી...!
“અનંત” બધાજ મળે છે મને મારામાં..!
એક હું છું કે, મને મારામા જડતો નથી.!
"અનંત"
બ્લાસ્ટ :-
લે.!ચાલ આવ વીંધી નાખ આજ તું પણ મને પ્રેમથી..!
"અનંત" વીંધાવા હું આજ તારી પાસે સામેથી આવ્યો.!
"અનંત"
આવું બધું કહેતા તો કહી દેતો અનંત ...
મગર પછી કોઈ સામે સામેથી જતો નહી ...
કોઈ કોઈ એને બીકણ પણ કહેતી...
પણ એનાથી અકલે કે કોઈના કહેવાથી
અનંત ને કોઈ ફર્ક પડતો નહીં ..!
"અનંત" હું માત્ર મનેજ નળ્યો છું ..!
બાકી પ્રેમમાં હું અનેકને ફળ્યો છું ..
"અનંત"
https://www.facebook.com/share/p/VzK3ycuKVgN4gxuk/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અધુરી તરસ અરસપરસ.
બે,મતલબની વાતો ...
સવારના ઉઠીને કાયમ એમજ એકલે કે પહેલાની જેમજ
એકલે કે એજ એની જૂની આદત મુજબ
સોફા સામે મુકેલી ટીપોય પર પગ લંબાવી
બેઉ હાથ માથા પાછળ રાખી
સોફાના ટેકે માથું અઢેલી બેસતો ઘોઘો...
ખબર નૈ કેમ આજે ઉઠીને ઉઠતાવેંત સીધોજ ઘોઘીને ઘેર ગયો...
પૂર્ણ જેવું અર્ધસત્ય...
હજારો લાખો વર્ષોમાં ક્યારેકજ આવી ઘટના બને કે,
ઘોઘો સામે ચાલીને કોઈ ઘોઘીના ઘેર ગયો હોય .
(ફેંકવામાં શું જાય છે.! આમેય આ ફેંકા ફેંકી અને ફાંકા ફોજ્દારીનો યુગ છે બધાજ ફાંફા મારે છે બધાંજ ફાંકા મારે છે )
બીતા બીતા ઘોઘાએ સાવ હળવેકથી ઘોઘીના ઘરનો દરવાજો ખખડાવ્યો ...
ઘોઘી ઘરની અંદરજ અંદર અદર ઝણઝાણી ઉઠી...
દરવાજો ધીમો ધીમો ખખડવાના અવાજ પરથીજ
ઘોઘી પારખી ગયેલી કે નક્કી ઘોઘો આવ્યો છે.!
એકલે પછી તો ઘોઘી, ઝણ ઝણેજ ને.!
એમાં એનો શું વાંક ..!
એ આવીઈઈઈ ... એમ બોલતી કપડા ધોતી ઘોઘી
સાડીના છેડાથી હાથ લુછતી લુછતી દરવાજે ગઈ...
અને દરવાજો ખોલ્યો ...
ઔહૌ શું વાત છે ઘોઘા...!
કે આજે તુ આ તરફ ભુલો પડ્યો..!
ઘોઘી ભુલો પડ્યો હોત તો તારી બાજુ વાળીના ઘરમાં ન ઘુસી ગ્યો હોત .!?
અક્કલ વગરની ભુલો નથ પડ્યો તારી પાસેજ આવવુ હતું
'ને તારી પાસેજ આવ્યો છું.!
ઘોઘીને હસવુ આવી ગયુ.
તું સામે ચાલીને મારી પાસે આવ્યો એ તો મારૂ સદભાગ્ય...
એ તો પછી ખબર પડશે ઘોઘી કે મારૂ સામેથી તારી પાસે આવવુ તારૂ સદભાગ્ય છે કે દુર્ભાગ્ય...
આમ મનોમન બબડી ઘોઘીના ઘરની અંદર આસપાસ નજર કરી ઘોઘો બોલ્યો ...
ઘોઘી તારી માં ઘરમાં તો નથી ને ..?
ના નથી મંદીરે ગઈ છે.
તો ઠીક એમ કહી ઘોઘો ઘોઘીની બાજુમાંથી સરકી અંદર ગયો ...
દરવાજો બંધ કરી અંદર આવતા ઘોઘીએ કહ્યું.
અને મારી માં કદાચ, ઘરમાં હોય તોય શું ઘોઘા...?
એ તને સારી રીતે ઓળખે છે ..!
એટલેજ એટલેજ પૂછવું પડે ઘોઘી....
પોતાના લખ્ખણ જાણતા ઘોઘાએ છુપું સત્ય કહ્યું.
પણ ઘોઘીનું એ વાત પર બિલકુલ ધ્યાન ના ગયું.
ઝણઝણવામાંથી નવરી પડે તો ધ્યાન જાય ને ...
ઘોઘો ઘોઘીના ઘરમાં પણ સોફા પર એજ રીતે બેસી ગયો
જે રીતે કાયમ પોતાના ઘરમાં સોફા પર બેસે છે...!
ઘોઘો અને ઘોઘી બૌ લાંબા સમય પછી છેક આજે મળ્યા...
ઘોઘા પાણી આપું ?
કેટલું બધું ભૂલી ગઈ છે તું ઘોઘી કે તરસ્યા ને પુછે છે ..!
પાણી આપુ.!?
ઔહ સોરી ઘોઘા ખરેખર ભૂલીજ ગઈ હતી,
યાદ આવ્યુ તું તો ભવો ભવનો તરસ્યો છે..!
ઘોઘી પાણિયારે ગઈ પાણીનો ગ્લાસ ભર્યો ..
અને ઘોઘા સામે ધર્યો ...
ક્રમશ...
*બ્લાસ્ટ*
છે અધુરી તરસ અરસપરસ.
અરસપરસ છે અધુરી તરસ.
"અનંત" પ્રેમ પ્રયાસો છું યુગોથી.
પાઈ દે તું અધરો થી મધુરો રસ.
"અનંત"
https://www.facebook.com/share/p/ekJFiM7TFPEttFny/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 30 March 2024
પ્યારી નારી.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ભાઈબંધ અનંત પણ ઓલીને કહેતો
પોતે મુફલિસ હાલ છે.!
પોતાનુ કહી શકાય એવુ કાયમી કોઈ ઠામ ઠેકાણું નથી
તો પેલીને શું સુખ આપશે.?
એ હકીકત જાણતો હતો ભાઈબંધ અનંત...
તેથી પેલીને ઘણીવાર આ ગીત ગાઈ સમજાવતો કે,
मैं तो एक ख्वाब हूँ, इस ख्वाब से तू प्यार न कर
प्यार हो जाए तो, फिर प्यार का इज़हार न कर
मैं तो एक ख्वाब हूँ ...
ये हवाएं सभी चुपचाप चली जाएंगी
लौट कर फिर कभी गुलशन में नहीं आएंगी
अपने हाथों में हवाओं को गरिफ़्तार न कर - २
मैं तो एक ख्वाब हूँ ...
शाख से टूट के गुन्चे भी कभी खिलते हैं
रात और दिन भी ज़माने में कहीं मिलते हैं
भूल जा जाने दे तक़दीर से तक़रार न कर - २
मैं तो एक ख्वाब हूँ ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
લખલખા લખાવે છે
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
વર્ષો પહેલા....
અમાસી રાત અને,
હાડ થીજાવતી ટાઢ..!
સાંકડી ગલીમાં સફર કરતો હુ,
મહોલ્લામા છેક ખૂણે આવેલા.....
ખખડધજ ખંડેરમા ચાય લઈને પ્રવેશ્યો ...
ખંડેરમા પગ મુકતાજ...
અંધારી રાતે ખૂરશી પર ટુટીયુ વળીને,
ચૂપચાપ બેઠેલા થર થર કાંપતા...
અનંતને જોઈ, મને એમ લાગ્યું કે એને ટાઢ ચડી છે.
જોકે કૈક શિયાળા આવ્યા ગયા ક્યારેય આવુ બનતુ નૈ..
અકલે મે મારી ખાલી પડેલી ખૂરશી મારાથી ભરતા...
સામેની ખુરશી પર બેઠેલા અજ્ઞાનીને પૂછ્યું.
અલ્યા કેમ..!? આ અનંત...
આકલો બધો થર થર ધ્રુજે છે.?
શુ એને ટાઢ ચડી છે કે..!?
અકલે અજ્ઞાનીએ કહ્યુ છોડ યાર...
એને તો એને કાયમનુ થ્યુ.! તુ ચાય ભર...
અકલે મે સીધુજ અનંતને પુછ્યુ,
શુ ખરેખર એવુ છે..!?
અકલે એણે કહ્યુ હાં.! એવુ છે...!
પરિયા....એવુજ છે..!
અકલે મે પુછ્યુ એવુ અકલે કેવુ..!?
કહુ છુ ભૈ કહુ છુ જરા શાંતી રાખ...!
પેલા જટ જટ ગરમા ગરમ ચાય પીવડાવ પછી કહુ....
ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પીયાલી સીધી કરી,
ચાય ભરી.
સૌએ પોત પોતાની પીયાલી ઉઠાવી અને,
સૂર્રરરરરર.... કરતી એક સાથે ચુસ્કી ભરી...
અને પછી મે કહ્યુ હવે બોલ.!
અકલે એણે કહ્યુ યાર્ર....
એને જોઉ ને મને ધ્રુજારી છૂટે છે ...
ધ્રુજારી અકલે પ્રેમની ઝણઝણાટી એમ..!
એનો કહેવાનો મતલબ એમજ થતો હતો.
પછી એજ વાત એણે એની કોઈ ચહીતીને,
આમ લખીને કહી'તી.....
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની "વ્રુધ્ધત્વ શરીરને આવે છે અકસર.....
મગર કલાકાર ક્યારેય પણ ઘરડા થતા નથી....
"અજ્ઞાની "
આવુજ કાં'ક અનંતે અલગ અર્થ અને અંદાજમા કહ્યું હતું કે,
સમય જતાં ઉમર નો પ્રભાવ શરીર પર પડે છે સેક્સ પર પડે મગર "અનંત" અનંત પ્રેમ પર ઉમરનો પ્રભાવ ક્યારેય પડતો નથી.!
"અનંત"
https://www.facebook.com/share/p/JmXRtEM1yAZpEeJw/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અમસ્તી અમસ્તી મસ્તી
"बे मतलब की बात"
घोघी मुंजवणमा मुकाय गै अकले....
घोघाए कह्यु.
बौ होशियारी मारे छे ने तू आज काल...
अकले घोघी वधु मुंजाई गै...
अकले घोघाए कह्यु कां शु थयु...
करी लीधो टाईम पास..?
थाकी गै अंते ..?
खबरज हती मने तो..!
घोघी घोघानी सामे ने सामे जोवा मांडी...
आज काल तू "खाली " जो जो शु करे छे...
घोघाए घोघी ने एम कह्यु...
अकले घोघी पाछी मुंजाय गै....
सूधरेल घोघो बगडवानी अणी पर आवी ग्यो...
बस.! बगडे एकली वार...
yar pliz....
अमस्ती अमस्ती मस्ती,,,
જે. જો. જી
હાં હાં તમે તો ઘોઘીનોજ પક્ષ લેશોને
ખબર છે.!
પણ તમને નથ ખબર જેજો જી...
કે,
સાવ ભલા ભોળા ધોધા પર શુ શુ વીતી છે..!
એક ઘટના કૌ અકલે તમને સમજાય જશે...
પછીય તમે ઘોઘીની પડખેજ ઊભા રે'શો ...
ખબર છે...
ઘોઘાને બોલતા નોતુ આવડતુ....
ઈજ એનો વાંધો..
જો કે ઘોઘીને..! કાયમ એવુ લાગતુ...
જેવુ હતુ નૈ.. એમા ઘોઘાનો શુ વાંક..!
હોય તોય ઘોઘાને કેમ ખબર પડે.!
બસ બીજી કોઈ ખામી નૈ ઘોઘામા...
એ સીધુ બોલે તોય ઘોઘીને અવળુ લાગે...
અને કાયમ ફરીયાદ કરે...
ઘોઘાઆઆઆ...
કો'ક દિ તો સીધુ બોલ..!
તારી અડધો અડધ વાત..!
મારે ઉપરથી જાય છે..!
અકલે ઘોઘાએ ટુંકમાં જો કે વ્યંગમા કહ્યુ.
હેં.!
અકલે પાછી ઘોઘી વીફરી...
શુ હેં હેં કરે છે.! અક્કલ વગરના...
તને કેટલી વાર સમજાવુ, સુધારૂ...
અકલે ઘોઘાએ કૈ અલગજ સ્વર અને,
શબ્દોમા કહ્યુ.
એમ શ્શાક્ક બક્કાલ્લાની જેમ સુધાર્યે..
કોઈ નૈ સુધરતા હોય અક્કલ વગરની..!
અકલે પછી ઘોઘી ભાગી ગૈ...
ઘોઘાએ રાડ પાડી..
ઓયે... પાણી તો પાતી જા...
સાંભળે એ બીજા..!
ઘોઘી તો છમ છમ કરતી
ઘરની બાર નીકળી ગૈ...
અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે...
અકલે સોફા પર લાંબો થઈને,
સૂતો, ન સૂતો ત્યા તો...
ઘોઘી છરી લૈને આવી..
અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી..
બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ....
😇😇😇
https://www.facebook.com/share/p/QaTFtJz9hfEtNgSH/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
નાનકડી વાર્તા
વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી વીશ્વની
સૌથી નાનકડી વાર્તા...
પછી થી જેના પરથી
મોટી મોટી
આંટી ઘુંટી વાળી
નવલકથાઓ લખાય છે.!
જેની શરૂઆત પહેલા તો
માત્ર બેજ પાત્રો થી થતી હોય છે..!
ખૈર...
એ બાબતે પછી વાત કરીશ...
પેલ્લા ભાઈબંધે વર્ષો પહેલાં લખેલી
આ સાવ નનકી વાર્તા તું વાંચી લે..!
"નાનકડી વાર્તા...."
****************
એક હતો છોકરો.
એક હતી છોકરી.
.
.
.
.
.
.
પછી???
?
?
?
?
?
વાર્તા પૂરી.
&&&&&&&&&&&&
"અનંત"
https://www.facebook.com/share/u3LoeEfmyugCtoMb/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
રોતલ પદમણી લૂઉઅ
અંતે .. ઘોઘી એજ લૂઉઅ
આંખમાં આંસુ આવવાનું કારણ .
ના કહ્યું તે નાજ કહ્યું ..!
શું ફર્ક પડે !
ઘોઘી કારણ કહે કે ના કહે ..!
ઘોઘો જાણે જ છે !
હવે ઘોઘો શું જાણે છે ..?
એ જાણવા ઘોઘી કોશિષ કરે છે !
પણ જાણી શકતી નથી ..!
https://www.facebook.com/share/p/gSwP8B86cB4sN16k/?mibextid=oFDknk
"कुछ, मतलब की बाते"
જો જો શુ કરે છે...!?
આ, તો ,મે ,
તારી આંખમાં
આંસુ જોયા એટલે
કેદુનો પુછુ છુ,
કે, તને થયુ છે શુ.?
તોય જવાબ નથી આપતી..!
"રોતલ પદમણી...! "
ઘોઘીની આંખમાં આંસુ જોઈ,
ઘોઘાએ વર્ષો પહેલાં પણ ઘોઘીને પુછેલુ
ત્યારે....
'કૈ નૈ બસ એમજ '
એમ કહી ખોટાળી ઘોઘીએ વાત ટાળી હતી.
પણ ગહેરા અનૂભવે, ઊંડા હૈયા ઊલેચી ચૂકેલા
ભાઈબંધના, ભાઈબંધનો, ભાઈબંધ ધોધો
જાજુ નહી તો થોડુ સમજી ગયો હતો કે
કાંક તો વાત છેજ જે ઘોઘી છુપાવે છે.
મગર આંખના આંસુ હકીકત બતાવે છે.
મગર એકલે પણ મગરના આંસુ એમ નૈ
અકલે જીણકુક ગુસ્સે થૈ ઘોઘો ઘોઘીને કહે છે...
જો જો શુ કરે છે...!?
આ, તો ,મે ,
તારી આંખમાં
આંસુ જોયા એટલે
કેદુનો પુછુ છું.!
કે, તને થયુ છે શુ.?
તોય જવાબ નથી આપતી..!
"રોતલ પદમણી...! "
પછી, શું થયુ, મને, ખબર, નથી...!
https://www.facebook.com/share/p/iQd8kuAtQX2iv8PG/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
બે ફિકર ઘોઘો
બે ફિકર ,
मतलब की बाते ..!
सुनो आगे आगे ..!
क्रमश ...
હજુ આજેય ઘોઘો એમજ એકલે કે પહેલાની જેમજ
એકલે કે એજ એની જૂની આદત મુજબ
સોફા સામે મુકેલી ટીપોય પર પગ લંબાવી
બેઉ હાથ માથા પાછળ રાખી
સોફાના ટેકે માથું અઢેલી બેઠો હતો .
અને ઘોઘી પ્રગટ થઇ ...
કાયમ સવાલો પૂછતી ઘોઘી આજે આવતા વેંત
ટીપોય પરથી ઘોઘાના પણ ઉપાડી નીચે મૂકી
પોતે તે ટીપોય પર ઘોઘા સામે બેસીને
ઘોઘાને કહે છે ...
ઘોઘા મને એક સલાહ આપીશ ...
અનેક આપે છે ..!
વિચારમાં ખોવાયેલો ઘોઘો મનોમન બોલ્યો .
તને કહું છું સાંભળતો નથી .. !
હેં શું, શું કહ્યું ...
સાંભળવા છતાં જાણે કઈ સાંભળ્યું ના હોય એમ ઘોઘો થોથવાયો
સલાહ ...સલાહ... સલાહ..
ઘોઘા હું તારી પાસે સલાહ લેવા આવી છું ...
ઘોઘાએ ટૂંકમાં કહ્યું હું સલાહકાર નથી ...
ઘોઘીએ કહ્યું એતો મનેય ખબર છે,
કોઈ નથી તો પણ આપે જ છે ને..!
ઘોઘાએ કહ્યું તો મારી પાસે શું લેવા આવી છે,
એની પાસેજ જાને ..!
ન્ના ઘોઘા ના ...
કાં પણ કાં...?
ગજબ છે યાર તું પણ.!
એ ના જોઈતી હોય એ પણ આપે છે.
એ ના જોઈતી હોય તો પણ આપે છે
એક તું છે કે માંગુ છું તો પણ આપતો નથી ઘોઘી વ્યંગમાં બોલી...
ઘોઘા તું સાવ આટલો બે ફિકર કેમ છે ..!?
ઘોઘી આખી દુનિયા ફિકર કરેજ છે ને ..!
ક્રમશ ...
https://www.facebook.com/share/p/h4gtkKUoYCYtSkQg/?mibextid=oFDknk
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સમય સમય પર સમયસર
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 29 March 2024
સચવાય તો ઠીક છે નૈ તો,
મને મોકલી આપો.!
મને મોકલી આપો અનંતના કાગળીયા
હું જીવની જેમ સાચવીશ.!
મને મોકલી આપો અનંતના કાગળીયા
હું પ્રેમથી ઉકેલી આપીશ.!
કોઈ કાળે અંતરના ઉમકાળે,
આવુ કહેવા વાળી ના આજે કોઈ સગડ નથી મળતાં.!
ખૈર....
ઉકેલવા નો ટેમ નથી આજ કાલ...
અકલે..,
અને, વાત માત્ર અનંતના આ વર્ષો પહેલા લખેલા...
ઝરઝર્રીત કાગળીયા સાચવવાની છે...!
બાકી હવે મારે કોઈને કૈ કહેવુ નથી.!
બસ જીવની જેમ જે મે આજ લગી સાચવી રાખ્યા છે...
હવે અનંતના એ અનંત કાગળીયા અહી સચવાય
તો ઠીક છે નૈ તો,,,
https://www.facebook.com/share/p/UzPJAKyg3NxzAFBw/?mibextid=oFDknk
જે સુખનુ કારણ એજ દુઃખનુ કારણ.
જે દુઃખનુ કારણ એજ સુખનુ કારણ.
"અનંત" ઘટનાઓમાં નીમીત બન્યુ છે.!
પ્રેમ સ્પર્શ હુંફ 'ને પ્રેમનીજ ભુખનુ કારણ.
"અનંત"
લૂઉઅ...
ભાઈબંધ અનંત એક ના એક વાત યા ની રચના
વારંવાર લખતો...
ત્યાં સુધી કે શબ્દો માં જીવ ન આવે.!
એ મુજબ આ રચના પણ એણે લખેલી હતી..!
જે આજ વર્ષો બાદ અનંતના જુના જર્ર ઝર્રીત
કાગળિયા લૈને ઉકેલવા બેઠો
ત્યારે હાથ લાગી છે.!
બસ એજ..!
હવે તું વાંચીશ તો તને આ રચનામાં
અનંત અને તેના શબ્દો જીવંત યાની જીવતા ભાસસે.!
યાની જીવતા લાગશે એમ.!
@@@
હે વિધાતા તે કોને મારા માટે બનાવી છે?
બતાવી દે મને તું તે એને કયા છુપાવી છે.?
થાકી ગયો છું હું ખૂબ હવે.! એકલો અટુલો જીવીને.!
એકવાર તો મને તું એનાથી મળાવી દે.!
મરી જાઉ એ પહેલા એનાથી મળાવી દે.!
"અનંત" વારંવાર મરેલાને એક વાર તો જીવાડી દે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે એક દિવસ
જ્યારે અનંતની એક પછી એક બધીજ ચહીતીઓ
અનંતથી દૂર ચાલી ગઈ ત્યારે....
હ્રદયમાં અનેકને કેદ કરી
એકાંતમાં
એકલા અટૂલા એક ખુણામાં બેસી
ઉદાસ અનંતે આ રચના લખી હતી.
"अकेला"
चांद भी रूठा तारे भी रूठे।
हम से तो सब हमारे ही रुठे।
फुलो की खुशबु मीली ना हमे
तो बहारे भी रुठी नजारे भी रुठे।
कलतक तो सब साथ चलते थे।
आज यारो के इशारे भी रुठे।
"अनंत" उस पार अब मै जाउ कैसे,
इस पार के माझी किनारे भी रुठे।
"अनंत"
*બ્લાસ્ટ*
જે સુખનુ કારણ એજ દુઃખનુ કારણ.
જે દુઃખનુ કારણ એજ સુખનુ કારણ.
"અનંત" ઘટનાઓમાં નીમીત બન્યુ છે.!
પ્રેમ સ્પર્શ હુંફ 'ને પ્રેમનીજ ભુખનુ કારણ.
"અનંત"
@@@@@@
ફરી એક દિ એજ એવીજ ઘટના ઘટી
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અટપટી સ્થિતિ
વર્ષો પહેલાં ભાઈબંધે લખેલા શબ્દો આજે તો જેમના તેમ છાપી માર્યા...
@@@@@@@@@
જીવનમાં છે એની સાથે જીવન ગુજારે થોડા
ને મનમાં છે એની સાથે જીવન ગુજારે ઘણા
જે જીવનમાં હોય એજ મનમાં હોય એ આદર્શ વાત છે.
મનમાં હોય એજ જીવનમાં હોય એ ઉત્તમ છે વાત છે મગર અપવાદ છે.
તેથી જ જીવનમાં હોય એની સાથે જીવન ચલાવાય છે.
જ્યારે કે મનમાં હોય એની સાથે જીવન જીવાય છે.
દિવસે ઉકેલવામાં મને ખલેલ પડે છે.
તેથી રાતે ઉકેલુ છું જે લખેલ મળે છે.
અનંત નીર્દોશ અને નીખાલસ હોવા ઉપરાંત
સાવ અનાડી ટાઈપનો હતો.
મહોલ્લા માં તેની અનેક ચહીતીઓ હતી.
અનંત ચાહે ત્યારે ચાહે તેને બોલાવે અનંત જેને જ્યારે પણ બોલાવે તે અનંતને મળવા દોડી આવે.
અનંત મહોલ્લા બહાર જતો હોય ને જુવે કે પેલી રવેશમા ઊભી છે તો ઈશારો કરી એને નીચે બોલાવે પેલીને અનુકૂળતા હોય તો તો તે અનંત ઘેલી પણ તુરંત નીચે આવીજ જાય, મગર ઘણી વખત એવું પણ બને કે અનુકુળતા ન હોય પરીવાર થી નજર બચાવી અનંતને મળવા જવુ અઘરૂ હોય. ત્યારે પેલી ઈશારે ઈશારે અનંતને સમજાવે પણ ખરી કે, અત્યારે નથી આવી શકાય એમ પછી આવીશ. ત્યારે અનંત ગુસ્સે થઈ એની સામે જોઈ અંગુઠાનો નખ દાંત વચ્ચે ભીંસી કટ્ટા કરી પગ પછાડતો ચાલ્યો જાય...
પછી થોડા દિવસ અબોલા બાદ ફરી એજ હરકત...
ઘણીવાર તો પેલી અનંત બોલાવે એટલે જોખમ ખેડી પરીવાર અને પડોશી થી છુપતી છુપતી અનંતને મળવા અનંતના ઘરમાં આવી જતી.
અને પછી એજ અનંત પ્રેમ, બાહોમા ભીંસીને આલીંગન અને ચસચસતુ ચુંબન..!
પેલીનુ તનમન પણ ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ થતું હોય, પણ સાથે સાથે ડર પણ હોય કોઈ જોઈ જશે તો?
એ ડર ઉપરાંત એ ભય પણ ખરો કે છતાં અનંત નારાજ થઈ જશે તો.? આમ પોતાની ઇચ્છા અનીચ્છાએ પણ એ અનંત પાસે આવે....
આમ આ સીસસીલો ચાલતો હતો.
પણ ખબર નૈ કેમ એક દિવસ અચાનક અક્કલ વગરના અનંતને અક્કલ ફુટી ત્યારે...
વર્ષો પહેલાં અનંતે એની એક પ્રીય ચહીતી ને પત્ર લખ્યો.
અને એ પત્ર માં પેલીને જણાવ્યું કે,
મને ખુબ જ આનંદ છે, ખુશી છે એ વાતની કે તુ મને મળે છે.
હું ચાહું ત્યારે ઈચ્છુ ત્યારે...
હું તને મારી પાસે બોલાવુ છું મારી ઈચ્છાથી.
તું પણ મારી પાસે આવે છે મારી ઈચ્છાથી.
હું તને આલીંગમા લઉ છું મારી ઈચ્છાથી.
અને તું પણ મારી બાહોમા આવે છે મારી ઈચ્છાથી
હું તને ચસોચસ ચુંબન કરૂ છું મારી ઈચ્છાથી.
તું મારા ચુંબનને તારા હોઠમાં જીલે છે મારી ઈચ્છાથી.
અને ક્યારેક તારી ઈચ્છા નથી હોતી તેમ છતાં તું
તારી અનિચ્છાએ પણ મારી હરેક ઈચ્છા પુરી કરે છે મારી ઈચ્છાથી
આ ભવમાં આટલુ સુખ ઓછું તો નજ કહેવાય...
પ્રેમ મા પ્રેમ ની ઈચ્છા નો અંત નથી આવતો..
પ્રેમની ઈચ્છા અનંત હોય છે.
હવે મને એમ થાય છે કે આજ સુધી તું મારી ઈચ્છા મુજબ મને ચાહતી રહી છે મે જે માંગ્યું તું આપતી રહી છે.
હવે મારી ઇચ્છા એવી છે કે, એ જે આજ સુધી મે તારી પાસે માંગ્યું
પ્રેમ, આલીંગન, ચસચસતુ ચુંબન એ બધું હવે તું સુત સમેત મારી પાસે માંગે..! મગર તારી ઈચ્છાથી...
અને હું તને પ્રેમ, આલીંગન, ચસચસતુ ચુંબન આપુ તારી ઈચ્છાથી.!
હું તારી હરેક ઈચ્છા મા મારી ઈચ્છા ને ઓળઘોળ કરી દઈશ...
બસ તું માંગ તારી ઈચ્છાથી...
*બ્લાસ્ટ*
આજ સુધી મે અનંત પ્રેમ પામવા અનંત પ્રેમ આપવાના અને આ જીવન અનંત પ્રેમ સમેત જીવવાના ઈમાનદારી સાથે સતત સખત અનંત પ્રયાસ કર્યા છે અને કરતોજ રહીશ..!
મારા પ્રયાસો સફળ થાય છે તો અનહદ આનંદ થાય છે.
અગર મારા પ્રયાસો સફળ નથી પણ થતા તો પણ મને લગીરે અફસોસ નથી થતો. દુ:ખ નથી થતું કે પીડા પણ નથી થતી.
બલ્કે મને એ વાત નો પરમ ચરમ અખંડ અનંત સંતોષ થાય છે કે, કમસેકમ મે હ્રદય પુર્વક ભરપુર પ્રયાસ તો કર્યો છે.! મે પરમ પવિત્ર પ્રેમની વાવણી કરી છે. માવજત પણ કરૂ છું સતત ક્યારેક કોઈ કાળે જ્યારે ઈશ્વર કૃપા થશે ત્યારે અનંત પ્રેમ ઉગીજ નીકળશે...
હાં ઘટાદાર પ્રેમ....
ત્યારે હું એ પ્રેમની પરમ છાયામાં પ્રેમના ખોળામાં માથું રાખીને નીરાંતે ઉંઘીશ....
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...








.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

.webp)
























