Labels
Saturday, 26 July 2025
મન મોહીની
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 23 July 2025
ભાઈબંધ ને ભાઈબંધ ની વાત કરી તો,
[23/07, 10:47 am] Paresh Katira: *હે વત્સ..!*
*માત્ર બહાર થી કે બહાર ની અસરથી આવેલો બદલાવ આગળ જતાં શરમમાં પરીણમતો હોય છે.*
*માત્ર બહાર થી કે બહાર ની અસરથી આવેલો બદલાવ નું આયુષ્ય સાવ અલ્પ હોય છે.!*
*"અજ્ઞાની" જ્યારે ભીતર થી આવતો બદલાવ ખુદને અને અન્ય ને પણ અલૌકિક આનંદ આપનારો હોય છે અને, તેનુ આયુષ્ય પણ "અનંત" હોય છે.!*
*માટે હે વત્સ.!*
*તારે અગર બદલવું જ હોય તો તું ભીતરથી બદલ..!*
*અન્યથા તું જેવો છે તેવોજ રહે.!*
*કમસે કમ એમ હોવું ઉછીનું નહીં હોય બલ્કે તારૂ પોતાનુ હશે....*
*આવુ કાં'ક વર્ષો પહેલાં....* *ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા...*
*મારા ભાઈબંધો કે' તા'તા...* 🫰🏻
[23/07, 11:53 am] Arun Shah 1: આ બધી ઉચ્છીની ફિલોસોફી છોડ અને ખુદ નું કંઇક અપનાવ અને જીવનમાં ઉતાર તો તારો ઉદ્ધાર થશે. બાકી વ્યર્થની બકવાસ માં તારું કંઈ નહિ થાય.
[23/07, 11:57 am] Paresh Katira: લ્યા આ તું તને કહે તો કદાચ, તારો ઉધ્ધાર થાય...
[23/07, 12:12 pm] Arun Shah 1: તું તારો ઉદ્ધાર કરી શકે તો ય બહુ છે. બાકી પારકી ચિંતા અને પારકી પંચાત અને ઉછીની philosophy માં તારું જીવન બરબાદ છે. હવે થોડો સુધરી જા.
[23/07, 1:06 pm] Paresh Katira: *તન્ને શું ખબર ગાંડા કે ઈશ્વર કૃપા થી ઉછીની તો ઉછીની પણ ભાઈબંધો ની ખીલોસોફી થકી તો મારૂ જીવન આબાદ અંવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ થઈ ગયુ છે..!*
*જો કે આખરે તો સૌ કોઈ એ પોતાનો જ ઉધ્ધાર કરવાનો હોય છે.!*
*"અજ્ઞાની" માણસ ચાહે તો ખુદને બદલી શકે છે.!*
*બાકી દુનિયા ની કોઈ તાકાત તમે જેને બદવા ચાહો છો એને બદલી નથી શકતી.! ઈશ્વર પણ...!*
*કારણ કે ઓલુ કીધું એમ આ પણ ભાઈબંધોજ કહેતા હતા કે,*
*હે"અજ્ઞાની" ઉછીની સમજણનુ આયુષ્ય સાવ અલ્પ હોય છે.!*
*જ્યારે કે, ભીતરથી આવેલી સમજણનુ આયુષ્ય,"અનંત"...હોય છે.!*
*બગડેલા ને આખુય જગત બગેલુ લાગે છે.!*
*હું તને પારકો નથી ગણતો*
*તું જે ગણે તે મારે અઠ્ઠે મારે*
😜💃🤪
[23/07, 1:11 pm] Arun Shah 1: બસ આ જ વ્યર્થનો બકવાસ કરવાનું હવે રેહવા દે આવી ઉછીની અને વાહિયાત ફિલોસોફી માં જ તારું જીવન બરબાદ છે. એટલે જ ફરીથી કહું છું સુધરી જા.
[23/07, 3:28 pm] Paresh Katira: *આ બધુ સમજવાની તારી ઓકાત નથી..!*
*આ સમજવા તારી પાસે મારા જેવા ભાઈબંધ હોય તો કદાચ તું સમજી શકે..!*
*મારા જેવા અર્થાત્ હું નહીં હોં કે..!*
*મારા જેવા અર્થાત્ હું જેની ઉછીની ખીલોસોફી ના કારણે જીવનમાં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી કરૂ છું એ.!*
*તારા માં બુધ્ધિ નથી યા તો તારે મગજ મગજમાં નથી યાબીજે ક્યાં છે..!*
*કદાચ *ગાં*માં છે .. 😜*
*વર્ના...!*
*હમણાં જ તને કહ્યું હતું કે,*
*તન્ને શું ખબર ગાંડા કે ઈશ્વર કૃપા થી ઉછીની તો ઉછીની પણ ભાઈબંધો ની ખીલોસોફી થકી તો મારૂ જીવન આબાદ અંવં પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ આપનારૂ થઈ ગયુ છે..!*
*વાહીયાત ને બધા વાહીયાત લાગે.! 🤣*
*બાકી ભાઈબંધોની ઉછીની ખીલોસોફી થકી ક્ષણેક્ષણ મારૂ જીવન આબાદ થૈ રહ્યુ છે..!*
*પણ રેવા દે ભુંડા આ બધુ તન્ને નૈ સમજાય...*
*કારણ કે, હે છીછરા...ભાઈબંધની વાતોનું ઊંડાણ સમજવાની તારી ઔખાત નથી.!*
*માટે હે "અજ્ઞાની" તું તારી જાતને સુધાર...*
💃💃🤣💃💃
*બ્લાસ્ટ*
હું વર્ષો થી કૌ છું.!
અને વર્ષો પહેલા... ભાઈબંધ અનંત પણ કહેતો કે,
"અનંત" ગમ્મે તેવો કરોડ પતી હોય પણ,
ભાઈબંધ નો હોય તો એ ભીખારી જ છે.!
"અનંત"
💃🥰💃
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 21 July 2025
મનમાં ગમતું હોય...
*બ્લાસ્ટ*
મનમાં મન ગમતું હોય.
જીવનમાં ન ગમતું હોય.
મન, ગમતુ ઝંખતુ હોય,
પામવા થન ગનતુ હોય.
મગર મળે નૈ એ "અનંત"
હિશાબ મુજબ થતું હોય છે એવું.
ના કે થવુ એવું અમથું હોય.
"અનંત"
સાથે તો હોય છે સાથે કોઈ નથી હોતું.
પાસે હોય છે એ પણ સાથે નથી હોતુ.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 19 July 2025
ન કહેવામાં..
*બ્લાસ્ટ*
કહીને જોયું.
ન કહીને જોયું.
કહેવા કરતા ન કહેવામાં,
"અનંત" અધીક મજા આવી...
"અનંત"
"અજ્ઞાની" હું ન બોલુ તો શું ફર્ક પડે.?
બોલુ તો સ્વર્ગ મળે યા નર્ક મળે.!
"અજ્ઞાની"
વર્ષો પહેલા...
ભુતકાળ માં ભુલભુલ માં ભુલથી મારા હાથેજ મારૂ ભવિષ્ય લખાઈ ગયું છે.
એવું મને વર્તમાનમાં હરેક ક્ષણ લાગી રહ્યું છે.!
વર્ષો પહેલા વગર વીચાર્યે લખેલી સારી ખરાબ ઘટના જીવનમાં ઘટે છે.!
"અનંત" જીવન પણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે.!
પરીવર્તન વર્ષો પહેલા લખ્ય મમુજબ આવી રહ્યું છે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 13 July 2025
અરસપરસ નું અંતીમ સત્ય....
https://youtu.be/xq4AuwJTWLA?si=BfdxRUpkyVicNjwL
https://youtu.be/cdANQ8G1t18?si=RAYbWo9GiUvETgt8
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
માત્ર સમજવાનુ છે.!
એનો અર્થ એજ છે કે sree તૂ બૈરી થૈ ગૈ છે...
બૈરી...હવે તારે સાંભળીને કામય શું છે...
સારૂજ છે તને સંભળાય નહી એ
હકીકતે આ ગીત સાંભળવાનું છે નહીં.!
બલ્કે સમજવાનુ છે.!
જો કે મને તો,,,
https://www.facebook.com/share/p/1FR7xpj9S3/
https://www.facebook.com/share/v/16nSjeF5JG/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
જેને છુટવુ હોય તે છોડે.!
વર્ષો પહેલા એક રાત્રે ખંડેર પર મસ્ત મહેફિલ જામેલી....
ત્યારે ..,
બંન્ને ભાઇબંધોએ કહેલી અટપટી વાતો નો અંશ માત્ર !
લાસ્ટ
*બ્લાસ્ટ*
જેને છુટવુ હોય તે છોડે.!
"અજ્ઞાની" છોડે તે છુટે.!
ગુઢાર્થ મા આટલુ ટુંકમાં લખી
એણે લખ્યું છે કે,
છૂટવું હોય તે છોડે છે.!
પકડવું હોય તે દોડે છે.!
દોડે તે અંતે હાંફે થાકે.!
છોડે તે નીરાંત પામે..!
છોડે તે આપજ છુટી જાય...
"અજ્ઞાની" પકડે તે બંધાય...
"અજ્ઞાની"
ખાલી ભરેલું હોય.
હોય ભરેલું ખાલી.
"અજ્ઞાની"
https://www.facebook.com/share/1AjyKNgoaF/
https://www.facebook.com/notes/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B7-%E0%AA%97%E0%AB%81%E0%AA%A8%E0%AB%87%E0%AA%B9%E0%AA%97%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%85%E0%AA%A8%E0%AA%82%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87-%E0%AA%AA%E0%AA%BE%E0%AA%97%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%AA%E0%AA%9F%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B-/296123557164019/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 12 July 2025
જ્યાં સમજણ મળે છે,
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Tuesday, 8 July 2025
નાજુક વેલ ને જોઈતી હોય છે વડલાની ઓથ...
શું તને યાદ છે?
વર્ષો પહેલાં ભાઈબંધે લખેલું સત્ય...
"શું તને યાદ છે?"
કેટલાંય વર્ષો બાદ આજે હું એ વડલા પાસેથી પસાર થયો...
અને મારી આંખો સમક્ષ એ હર એક ક્ષણ તરવરી ઊઠી, અને હું એ ક્ષણમાં સરી પડ્યો...
હા, મને યાદ આવે છે કે, આ જ વડલાની ઓથે એક દિવસે મને તું મળી હતી. ત્યારે ભીતર ભીતર કૈં કેટલીયે ઝંખનાઓ એક સામટી ઉમટી પડી હતી...
જરાક અમથા તારી આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી...
'હું' આખેઆખો ઝણઝણી ઊઠ્યો હતો, અને તું પણ પગથી માથા સુધી મારા ટેરવાના સ્પર્શથી ઝણઝણી ઉઠી હતી...
તે દિવસે મારી વાટ જોતી તું વડલા ઓથે ઊભી હતી, અને મેં સંતાઈને પાછળથી આવી તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો ત્યાં, હા, બસ ત્યાં જ મેં હળવેકથી એક હળવી ચુટકી ખણી હતી!
પહેલાં તો સફાળી તું મારા પર ગુસ્સે થઈ ગયેલી....
પણ પછી પાછું ફરીને તેં જ્યારે મને જોયો ત્યારે....
તું ઝીણું ઝીણું મલકાઈ હતી, કેવું સુંદર લજવાઈ હતી...
જોકે પછી તારો ચહેરો ગુસ્સાથી ગુલાબી થઈ ગયો 'તો....
અને સાવ ધીમેકથી તેં મને કહ્યું હતું, "હટ રે... લુચ્ચા..! શરમાતો નથી..!" એવું તું બબડી હતી!
આપણે જે વડલાની ઓથે મળતા, એ વડલાને એક નાજુક વેલ વીંટળાયેલી હતી.
બસ એ વેલની જેમજ ! પછી તું મને વીંટળાઈ હતી.
એક એક ક્ષણમાં આપણે કેવુ મસ્ત જીવતા હતા જાણે એક આખો ભવ...
યાદ છે તને? પછી થોડા દિવસ આપણે મળી નહોતા શક્યા....
એ દિવસે તને અને મને એક ક્ષણ પણ એક ભવ જેવી લાગી હતી....
અને પછી જ્યારે મળ્યા ત્યારે મને જોઈને તું, અસલ પેલા વડલામાં વીંટળાયેલ વેલની જેમ જ તું મને છાતી સરસો ચાપી કેવી વળગી હતી....
મે પણ તારા ખભે માથું ઢાળી દીધુ હતું
અને ત્યારે તારા આંસુથી મારા શર્ટનું ખિસ્સું ભીનું ભીનું થયું હતું....
એકબીજા વગર આપણું જીવવું કેટલું અસહ્ય...
અને ત્યારે તારો ખભો તારીય ઓઢણી ક્યાં કોરી રહી 'તી?
"પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને, પછી મનમાં એક ડર પેદા થાય છે કે, આ સાથ કદી છૂટી તો નહીં જાય ને?"
"અને જો એવું થાય તો?"
એ કલ્પના માત્રથી હું ધ્રુજી જતો હતો.
અને તું પણ કેવી ડરી જતી હતી...
અને એક દિવસ ખરેખર એવું જ થયું!
જેનો મને ડર હતો..!
મને ડર હતો કે હવે આભ ફાટશે...
કારણ કે તે દિવસે મારા પહેલાં તું આવીને એ વડલાની ઓથે ઉદાસ બેઠી હતી...
આખરે એ જ થયું જેનો મને ડર હતો..!
મેં હળવે રહી તારા ખભે હાથ મૂકી તને પ્રેમથી પૂછ્યું હતું, "કેમ આજે તું ઉદાસ છે...?"
અને તું, મને ગળે વળગી ગઈ હતી...
તારી આંખોય ચોધાર વરસી હતી...
અને તું ધ્રુસકે ધ્રુસકે કેટલું બધું રડી હતી...
મને વળગીને મારી છાતીમાં માથું ઘાલીને,
બસ તું રડતી રહી, કશું જ ના બોલી શકતી હતી ના કશુંજ કહી શકતી હતી...
મગર હું સમજી ગયો હતો!
કે, તે દિવસ આપણા મિલનની અંતિમ ઘડી હતી...
તું વેલ હતી, તારે વિસ્તરવું હતું!
ને સ્થિતિ મારી હતી વડલા સમી..!
વડલો ચાહે તો પણ ક્યાં ખસી શકતો?
વડલાના મૂળ હતા ઊંડા !!!
તે વિસ્તરી શકતો હતો માત્ર ઊંડે ઊંડે જ!
એ બંધાયેલો હતો તડકે તપીને પણ બધાને છાંયો આપવા...!
એના છાયે ઘણા આવતા ને જતાં!
ઘણા એની વડવાઈએ હિંચકા ખાતા!
કેટલીયે વેલ એને વીંટળાઈ જતી ને પછી છોડી જતી!
શું તું એમ માને છે કે વડલાને વેદના નહીં થતી હોય?
થતી હોય છે..! ખૂબ વેદના થતી હોય છે વડલાને પણ...
જ્યારે જ્યારે તેને પ્રેમથી વીંટળાયેલી વેલ છોડી જાય છે...
બસ મારી સ્થિતિ અસલ એ વડલા જેવી જ હતી.
પણ આજે કેવો સંયોગ થયો!
તું પણ પ્રેમના એ દિવસો યાદ આવતા...
એ એકલા અટૂલા વડલાને મળવા આવી હતી અને, હું પણ,
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!
એ ચાહે તો પણ ક્યાં કશે જઈ શકે એમ હતો?
પણ એ જોઈ વડલો રડી પડ્યો કે, કોઈ સમયે એને વીંટળાઈને રહેતી, લીલીછમ વેલ સાવ કેવી સુકાઈ ગઈ હતી...
સાવ કરતાં સાવ કરમાઈ ગઈ હતી....
વડલાના વિયોગમાં....
"અનંત"
*બ્લાસ્ટ*
નાજુક નમણી વેલને જોઈતી હોય છે એક ઘેઘૂર વડલાની ઓથ.!
" અનંત" વડલાની પણ ઈચ્છા કે નાજુક નમણી વેલ તેને કાયમ વીંટળાઈને રહે.!
" અનંત "
https://www.facebook.com/share/15rY9myqjP/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 4 July 2025
આ એજ ગલી છે, મહોલ્લો છે, ખંડેર છે.!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 3 July 2025
તે પણ..! કહ્યુ.
તે પણ..! કહ્યુ.
પણ ખૈર... જવા દો...
તારી આ વાત પરથી વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી ગઈ...
ઈવડા ઈએ ઓલી ને કહ્યું હતું કે,
જે આવી હોય એને જવા દેવાય"અનંત"
મગર...
જે આવીજ ન હોય એને કેમ કહેવું ? તું જા.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...


























