"રૂપાળું પીંજરુ "
એક સુંદર મજાનુ રૂડું રૂપાળુ પીંજરુ.
પહેલા નાનકડો અમથો દરવાજોએ હતો પણ !
પિંજરની અંદર કેટલાક એવા પંખીઓ આવ્યા જે જાતે આવી પુરાયા;
મજા આવી મોજથી રહ્યા .
જ્યારે જ્યારે મન થયું પિંજરના;
સળિયે ચાંચ ઘસતા રહ્યા મોજ કરતાં રહ્યા .
અને એમ સમય જતાં પિંજરના;
નાજુક સળિયા ધીરે ધીરે ઘસતા ગયા !
એક પણ પંખીએ કદી એ ના વિચાર્યું કે...
પિંજરાને પણ વેદના થતી હોય છે .....
પીંજરાનો દરવાજો....
ધીરે ધીરે નબળો પડતો ગયો !
ને પછી જાતે જ આવી પુરાયેલા પખીઓ .
અકળાયા અને છૂટવા માટેની મથામણ કરતાં પંખી ...
ગુસ્સે થઈ પિંજરના નાજુક દરવાજાને પોતાની...
તીક્ષ્ણ ચાંચ વડે તોડવાની કોશિશ કરતા.

એમ કરતા કરતા એક દિવસ !
પીંજરાનો દરવાજો તૂટી ગયો....
ને પંખી ઊડી ગયા !
એક પણ પંખીએ એવું ના વિચાર્યું કે....
એમ કરતા કરતા એક દિવસ !
પીંજરાનો દરવાજો તૂટી ગયો....
ને પંખી ઊડી ગયા !
એક પણ પંખીએ એવું ના વિચાર્યું કે....
ને પંખી ઊડી ગયા !
એક પણ પંખીએ એવું ના વિચાર્યું કે....
પીંજરાનું શું થશે ...
પંખીઓને શું ખબર કે..
પંખી વિના પીંજરુ પણ સૂનું સૂનું થઈ જતુ હોય છે.......
પીંજરાને ઘણી વેદના થઈ ...
પ્પિંજરું ખૂબ રડ્યું ,પીડાયું, અકળાયુ,મુંજાયુ ને !
સાવ એકલુ પડી ગયુ , પીંજરુ..
બસ ત્યાર પછી પ્ંજરાએ ક્યારેય દરવાજો ના નાખ્યો !
સાવ !..... હા .!.....
સાવ કરતા સાવ ખુલ્લુ જ થઈ ગયું પીંજરુ ....
જે આજે પણ સાવ ખુલ્લુ જ છે....
એ દિવસથી પીંજરાને સમજાઇ પણ ગયુ !
કે આ નાનકડુ પીંજરુ મારૂ પણ માલિક નથી હુ એકલો !
કેટ કેટલાના અધિકાર આ નાનકડા પીંજરા પર..
બંધન કરતા મુક્તિનુ મહત્વ કેટલુ !!!
સમજાઈ ગયું.....
સમજાઈ ગઈ પોતાની સઘળી ભૂલ પિંજરાને...
બંધ રહેવા કરતા ખુલ્લુ રહેવામા કેટલી મજા હોય છે સમજાઇ ગયું.....
અને ત્યાર પછી કદી કોઈને બાંધવાની કોશિશ નથી કરી....
આજે પણ પીંજરુ આવનારને પ્રેમથી આવકારે છે જનારને રોકતુ નથી....
જાણે પિંજરાને પોતાની કોઈજ નીજી ઝંખના ના રહી હોય.....
અને એમા જ વેદનમય પરમ આનંદ ની અલૌકિક અનુભૂતિનો અહેસાસ....
બસ હવે પોતાનાજ પિંજરમાં ખુદ પીંજરુ પણ...
એક સાવ નાનકડું પંખી બની રહી ગયું .
હવે એ સાવ છેવાડે એક ખૂણામાં બેસી જોયા કરે છે ..
પિંજરમા આવતા ને જતા પંખીઓની આવન જાવન ....
હજુય ઘણા એવા પ્યારા પંખી આવે છે.....
જેને ખરેખર બધાવવું છે પુરાઈ જવુ છે પિંજરમાં......
પણ નહીં એવી ભૂલ હવે કદી નહીં .......
હવે આ પિજરાને નહીં કોઈ દરવાજા ની જરૂર...
નહીં કોઈને બાંધવા બંધાવાની ઈચ્છા. !
ખુદ ખૂલીને રહે , પંખીને પણ મુક્ત ગગનમાં ઉડવા દે ......
પિંજરના દરવાજા હવે કાયમ માટે ખુલ્લા છે ..
બધા બધા ને બધા જ માટે...
પંખીઓને જ્યારે આવવુ હોય આવે ..
પંખીઓ મન પડે ત્યા સુધી રહે ને પછી ....
સૌ ઊડી જાય મુક્ત ગગનમાં .......
બસ ત્યારથી
ભીતર રહેલુ પંખી અને પ્ંજરુ સાવ કરતાં સાવ ખુલ્લુ
આ
"રૂપાળું પાંજરું".....
“અનંત “કઈ જ ના મારુ બધુ તારુ તારુ ને બસ તારું......
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& &&&&&&&&
"અનંત“

પંખી આ સર્જાયું મુક્ત ગગનમાં ઉડવા....
જ્યારે પણ પાંખો ફફડાવશે !
પીંછા ખરશે એક નિર્દોષ ઈચ્છા ખરશે!
મુલાયમ એના એક એક પીંછાને,
સાચવી લેજે,
તારા ડાબી છાતી નીચે આવેલા કોમળ હ્રદયમાં ..!
"અનંત"
"અનંત"