ઉછીના વાંચન કે વિચારોથી આવેલા પરિવર્તનનું આયુષ્ય.
સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો, મહિનાઓ , કે વર્ષ નું માત્ર હોય શકે...
જ્યારે અનુભવે ભીતરથી ઉઠેલા વિચાર અને મંથન બાદ આવેલું
પરીવર્તન યુગો સુધી જળવાય રહે છે....
"અજ્ઞાની"
ભૂતકાળ તોજ ભૂલાય જો ...
ભૂતકાળમાં બનેલી ઘટનાનું વર્તમાનમાં પરીવર્તન ના થાય ...
ભૂતકાળમાં બનેલી ઘટનાનું જ્યાં સુધી ,,,,
વર્તમાનમાં પુનરાવર્તન થયા કરે ત્યાં સુધી ....
ભૂતકાળ ભૂલવો શક્ય નથી...
"અજ્ઞાની"
No comments:
Post a Comment