હમણા થોડી વાર પેલ્લાજ..!
આ ગીત રેડીયો પર આવ્યુ અને ચાલ્યુ ગયુ.
રેડીયો ને શું હોય..!
ગીતો આવે જાય....
રેડીયો ને કૈં ન થાય....
રેડીયો હસે પણ નૈ ને રડે પણ નૈ...
પણ મને ઘણુ બધુ થાય....
ગીત આવી ને જાય એ દરમ્યાન...
આવુ એકાદ વખત કે એકાદ ગીત વખતે નૈ...
અનેક ગીતો આવે અનેક જાય...
અનેક વખતે મને એવુજ થાય...
વર્ષો પહેલાં મહોલ્લામાં...
વીતેલી જીવેલી અનંત ક્ષણો....
નજર સામેથી પસાર થાય...
અને મને લઘરા વેશે આગ પર તપતો
પરસેવે નીતરતો ફાટેલ કપડામાં અને,
રૂપાળા પીંજરામા પૂરાયેલો
તૂટેલ ફૂટેલ અનંત આખે આખો દેખાય....
અને પછી,
આંખો તગતગે...
ચુપ હોઠ કપકપે....
ચુપ હોઠ કપકપે....
ત્યારે...
અનંતની તગતગતી આંખો...
અને કપકપાતા ચુપ હોઠ...
યાદ આવે....
એ સાથે જ ગીત સાથે જોડાયેલ જીવાયેલ...
અને અંદર બહારથી ભીંજાયેલ....
આંખો અને અનંત...
નજર સામે તરવરે તરફડે...
અને,
અનંત ક્ષણ થંભી જાય...
અનંત પણ થીજી જાય...
અનંત પણ થીજી જાય...
ફરી,
એક ઘટના...
ફરી,
એજ ઘટના...
અહં, રેડીયો ને કૈ પણ ન થાય...
એના પર ગીત બદલાય જાય..
પણ,,,
એ પાગલ પનની આખરી સ્થિતિ અને,,
બસ આકલુજ બાકી કહાની ખંડેર પર..
એક અધુરી કે આખી કહાની ખંડર પર...
એક અધુરી કે આખી કહાની ખંડર પર...
અનંત કાયમ શંકાના દાયરામાં રહ્યો
ક્યારેક ઓલીની તો ક્યારેક પેલીની
છેક ..!
છેલ્લે / છેલ્લી સુધી શંકા જ શંકા ...
એ પણ વગર વાંકે .!
શંકાનું કારણ.?
કારણ એટલુજ કે એ પ્રેમી હતો.
છેક ..!
છેલ્લે / છેલ્લી સુધી શંકા જ શંકા ...
એ પણ વગર વાંકે .!
શંકાનું કારણ.?
કારણ એટલુજ કે એ પ્રેમી હતો.
અનંત અખંડ પ્રેમી.
તેથીજ તો અનંત ને અનેક છોકરીઓ પ્રેમ કરતી.
પછી એ પણ અનેક છોકરીઓના પ્રેમમાં પડતો.
અને બસ એજ કારણે એ દોસ્તારોની
તેથીજ તો અનંત ને અનેક છોકરીઓ પ્રેમ કરતી.
પછી એ પણ અનેક છોકરીઓના પ્રેમમાં પડતો.
અને બસ એજ કારણે એ દોસ્તારોની
ઈર્ષાનો ભોગ બન્યો ...
એજ કારણે ...
પેલી ને શંકા જતી કાયમ કે,
એજ કારણે ...
પેલી ને શંકા જતી કાયમ કે,
અનંત કઈક છુપાવે છે.!
પછી ,પેલી પુરાવા સમેત સામે આવે તો પણ.
તેને અનંત ઉલ્લુ બનાવે છે..!
તેને અનંત ઉલ્લુ બનાવે છે..!
જ્યારે કોઈ એને સીધો સવાલ પણ કરે
તો પણ અનંત
સિફતથી જવાબ અવળો આપે છે ..!
સિફતથી જવાબ અવળો આપે છે ..!
જે કહેવાનું હોય તે,
અનંત કોઈ કાળે કોઈને કહેતો નથી .!
હ્રદયમાં કંઈ ઔર હોય અને
મુખેથી કંઈ ઔર બતાવે છે ..!
જોકે આ વાત અનંતે એક પ્રેમ પત્રમાં પેલીના અઢળક સવાલોના જવાબમાં લખેલી છે ..!
અનંતે પત્રમાં લખ્યું છે કે ,
હું તને પણ ચાહું છું અનંત પ્રેમ કરું છું ...!
કદાચ તું પણ ..!
અને એટલેજ ..!
હું તને પણ ચાહું છું અનંત પ્રેમ કરું છું ...!
કદાચ તું પણ ..!
અને એટલેજ ..!
તને કાયમ મારા પર શ્ંકા જાય છે ને..?
કે હું કઈક છુપાવું છું.
તું ઠોસ પુરાવા લઈને આવે છે,
તો પણ હું તને ઉલ્લુ બનાવું છું .!
તને એવું પણ લાગે છે ને કે ,
તારા સીધા સવાલોના હું કાયમ
અવળા જવાબ આપું છું .!?
અને તને એવું પણ લાગે છે કે,
હું સિફતથી વાત બદલાવું છું..!
સાચું માનીશ તને જેવુ લાગે છે ને ..!
એવુજ મને પણ લાગે છે ..!
જ્યાં પ્રેમ હોય ત્યાં
શંકા પણ હોય જ !
પણ, હરેક
શંકાને સમર્થન ના મળે ને ..!
ત્યારે...
અકળામણ થાય, એ હું જાણું છું !
તું પણ જાણે છે ને
..!
છતાં પણ કોઈ પાછળ પડે
ને..!
ત્યારે....
સિફતથી સરકતા પણ
આવડવું જોઈએ ..!
કારણ કે નૈ તો ખોટા ભરમ બંધાય જાય .. !
અને જ્યારે ભરમ તૂટે ને પ્રિયે .....
ત્યારે ...
નસ નસ તૂટતી મહેસુસ થાય ...
બહારથી તો આખે આખા રહીએ મગર,
ભીતરથી ભાંગીને ભુક્કો થઈ જવાય ...
આ બધુ તો જે અનુભવે તે જ સમજે ....
તને કદાચ સમજાય ...
ત્યારે ...
નસ નસ તૂટતી મહેસુસ થાય ...
બહારથી તો આખે આખા રહીએ મગર,
ભીતરથી ભાંગીને ભુક્કો થઈ જવાય ...
આ બધુ તો જે અનુભવે તે જ સમજે ....
તને કદાચ સમજાય ...
બસ એટલેજ હું નથી ઈચ્છતો કે,
તું કોઈ ભરમમાં રહે..!
અનંત નો આ પત્ર પણ એની જેમ
અધૂરો જ છે કેમકે ,
કાગળમાં આગળ ના શબ્દો
સાવ ઝાંખા થઈ ચૂકેલા છે...!
બૌ જૂના અને ઝર્ઝર્રિત ખરાને..!
બૌ જૂના અને ઝર્ઝર્રિત ખરાને..!
અકલે ...
બસ પછી એક પછી એક એને છોડીને,
બસ પછી એક પછી એક એને છોડીને,
કોઈ સાથે ચાલી નીકળી ...
અને મહોલ્લો ખાલ્લી ખંમ્મ ...
મહોલ્લો સૂનકાર...
મહોલ્લો ભેંકાર ...
જીવન બેકાર...
એ સૂનકાર મહોલ્લામાં
અને મહોલ્લો ખાલ્લી ખંમ્મ ...
મહોલ્લો સૂનકાર...
મહોલ્લો ભેંકાર ...
જીવન બેકાર...
એ સૂનકાર મહોલ્લામાં
સૂનમૂન અનંત સાવ પાગલ જેવો થઈ ગયો ...
હવે અહી ખંડેર ભાસતા મહોલ્લામાં રહેવું,
હવે અહી ખંડેર ભાસતા મહોલ્લામાં રહેવું,
અનંત માટે બેકાર હતું ...
એકલે જ એ પાગલ અવસ્થામાં
એકલે જ એ પાગલ અવસ્થામાં
અનંત ક્યાક દૂર..દૂઉઉરર...
આ દુનિયાથી ખૂબ દૂર...
આ દુનિયાથી ખૂબ દૂર...
ક્યાંક ચાલ્યો ગયો...
ક્યાં...?
એ મને ખબર નથી..!
એ મને ખબર નથી..!
પણ આજે એકજ ઘસરકે મને વર્ષો પહેલા....
ઉપર ઉપરથી આખા દેખાતા પણ ભીતરથી ,
અનેક ટુકડામાં વહેચાયેલા અનંત સાથે ઘટેલી
ઉપર ઉપરથી આખા દેખાતા પણ ભીતરથી ,
અનેક ટુકડામાં વહેચાયેલા અનંત સાથે ઘટેલી
આખે આખી ઘટના વેદના સમેત યાદ આવી ગઈ.
ખરેખર...
તે દિવસે પેલી જ્યારે આગળ આવી ત્યારે,
તે દિવસે પેલી જ્યારે આગળ આવી ત્યારે,
અનંત હાથ પાછળ રાખી એની સામે આવ્યો.
અકલે કે બંને હાથ અનંતે સંતાળી દિધા.
અકલે ,
પેલીને શંકા ગઈ કે અનંત કઈક છુપાવે છે ..!
અકલે પેલીએ અનંતને કહ્યું .
"અનંત મને એવું લાગે છે
કે"
પેલી કેવું લાગે છે એ કહે એ પહેલા જ અનંતે કહ્યું.
"હાં મને ખબર છે એ તો"
પણ,
તને જેવુ લાગે છે ને..!
એવુજ મનેય લાગે છે..! "
"શું ખબર છે તનેઅનંત .! ?
તને ખબર શું છે ..!?
તું પૂરી વાત સાંભળ્યા વગર જવાબ ના આપ ..! "
પેલી ગુસ્સે થઈ ગઈ અકલે,
અનંતે હસતાં હસતાં બે અર્થમાં કહ્યું.
"તને શું લાગે છે , હું ખોટું બોલું છું ..? "
પેલી એ કહ્યું . હાં.! મને એવુજ લાગે છે ..!
અકલે અનંતે અનેક અર્થમાં કહ્યું.
"લાગે..! એવું તો લાગ્યા કરે ..."
"પણ તને શું લાગશે ..
પેલી એ કહ્યું . હાં.! મને એવુજ લાગે છે ..!
અકલે અનંતે અનેક અર્થમાં કહ્યું.
"લાગે..! એવું તો લાગ્યા કરે ..."
"પણ તને શું લાગશે ..
લાગે તો મને પણ છે વારે ઘડીએ ..!"
પેલી ને એમ કે અનંત પણ પ્રેમ કરે છે..!
અને પ્રેમ કરે છે અકલે શંકા કરે છે !
પણ હકીકતે હકીકત સાવ જુદીજ હતી.
અનંતે કહ્યું.
તને શું લાગે છે ..?
લાગે તો મને પણ છે વારે ઘડીએ ..!
હાં લાગવા સાથે અનંતને બૌ લાગતું વળગતું .. !
એને ગમે ત્યારે કંઈને કંઈ લાગતું રહેતું .
અકલે અનંતે પેલીને પહેલાજ કહ્યું હતું કે,
કોઈને લાગે ત્યારે લીહીને ધાર બહાર થાય છે ..!
અને ,
કોઈને લાગી આવે ત્યારે ભીતર ધાર અનરાધાર થાય છે ..!
અકલે અનંતે પેલીને પહેલાજ કહ્યું હતું કે,
તને જેવુ લાગે છે ને..!
એવુજ મનેય લાગે છે..!
પણ લાગવા લાગવામાં બડો તફાવત હોય છે ..! કોઈને લાગે ત્યારે લીહીને ધાર બહાર થાય છે ..!
અને ,
કોઈને લાગી આવે ત્યારે ભીતર ધાર અનરાધાર થાય છે ..!
અંદર પણ ધાર ધાર લાગે છે ...!
ક્યારેક જ્યારે બહાર ધાર લાગે છે ..!
ક્યારેક જ્યારે બહાર ધાર લાગે છે ..!
લાગવાનુ જ લખ્યું
હોય મારા ભાગ્યમાં
તો લાગે ..! એમાં શું .!
અનંતની અનેક અર્થમાં કહેવાયેલી
અટપટી વાતો ...
પેલી પહેલા તો સમજી જ નહીં
પણ પછી એનું ધ્યાન...
અનંતે પાછળ રાખેલા હાથમાથી ટપકતા
આને ફરી કાંક લગાડ્યું છે ..!
એને પણ ખબર હતી કે,
એને પણ ખબર હતી કે,
અનંત ને કામ કરતા કરતા અનેક વાર
કાં'ક ને કાં' કે લાગે છે.!
કારણ કે આમ પોતાના ધ્યાનમાં
કારણ કે આમ પોતાના ધ્યાનમાં
પણ આમ સાવુબેધ્યાન અવસ્થામાં
અનંત આખો દિ'
અનંત આખો દિ'
ઊંધું ઘાલીને કામ કરતો હોય છે ..!
એક વાર પગમાં પતરાની ધાર લાગેલી
એક વાર પગમાં પતરાની ધાર લાગેલી
ત્યારે પણ,
આખા ફળિયામાં એના પગમાથી
આખા ફળિયામાં એના પગમાથી
નીતરતા લોહીના પગલાં છપાતા હતાં છતાં
અનંતને એ વાતનો ખ્યાલ પણ નહોતો...
એ લોહીના પગલાં યાદ આવ્યા અકલે,
અકલે પેલીએ અનંતને પૂછ્યું.
ફરી આજે તું કશું છુપાવી રહ્યો છે ..?
બોલ અનંત શું છુપાવી રહ્યો છે ...?
અનંતને એ વાતનો ખ્યાલ પણ નહોતો...
એ લોહીના પગલાં યાદ આવ્યા અકલે,
અકલે પેલીએ અનંતને પૂછ્યું.
ફરી આજે તું કશું છુપાવી રહ્યો છે ..?
બોલ અનંત શું છુપાવી રહ્યો છે ...?
ત્યારે અનંતે સિફતથી કહ્યું .
ગાંડી છે તું
મારી પાસે છુપાવવા જેવુ છે પણ શું
જે હું છુપાવું.?
જો કે પેલી તગતગતી આંખે,
જો કે પેલી તગતગતી આંખે,
અનંત સામે જોતી હતી.
'ને મનમાં ને મનમાં રોતી હતી.
એ જાણી ચૂકી હતી કે,
'ને મનમાં ને મનમાં રોતી હતી.
એ જાણી ચૂકી હતી કે,
આ દેખાતા ઘાવ સિવાય ...
અનંત અનેક અનદેખા અનંત અનગીનત ઘાવ છુપાવી બેઠો છે પોતાની ભીતર ...
અનંત અનેક અનદેખા અનંત અનગીનત ઘાવ છુપાવી બેઠો છે પોતાની ભીતર ...
એ પામી ગઈ હતી કે ,
અનંત બીજું કશુજ નથી છુપાવતો પણ,
અનંત ઘાવ છુપાવી રહ્યો છે.
છતાં મને પીડા ના થાય માટે હસીને,
પીડાના ભાવ છુપાવી રહ્યો છે.
પેલી એ અનંતનો પાછળ રાહેલો હાથ ખેંચ્યો ...
અને, ગુસ્સે થઈ બોલી તું કહે છે કે તું કશુજ છુપાવતો નથી તો,
આ શું છે ..?
પેલીએ, પોતાના હાથમાં અનંતનો લોહી નીતરતો હાથ લઈ અનંતને ગુસ્સે થઈ કહ્યું.
છતાં અનંતે હસતાં હસતાં પેલીની
પેલી એ અનંતનો પાછળ રાહેલો હાથ ખેંચ્યો ...
અને, ગુસ્સે થઈ બોલી તું કહે છે કે તું કશુજ છુપાવતો નથી તો,
આ શું છે ..?
પેલીએ, પોતાના હાથમાં અનંતનો લોહી નીતરતો હાથ લઈ અનંતને ગુસ્સે થઈ કહ્યું.
છતાં અનંતે હસતાં હસતાં પેલીની
તગતગતતી આંખો સામે જોઈને કહ્યું.
" અરે પગલી આ તો માત્ર ધસરકો છે ..!"
"ઊંડા ઘાવ તો હજુ તે જોયા નથી"
બીજું વાક્ય અનંત મનમાજ બોલ્યો.
એ બંને વાત કરી રહ્યા હતા ત્યારે
" અરે પગલી આ તો માત્ર ધસરકો છે ..!"
"ઊંડા ઘાવ તો હજુ તે જોયા નથી"
બીજું વાક્ય અનંત મનમાજ બોલ્યો.
એ બંને વાત કરી રહ્યા હતા ત્યારે
હું બહારથી આવ્યો.
અકલે પેલી મને વઢવા લાગી .
શેઠ..! ક્યારેક તો તમે અનંતનું ધ્યાન રાખો ..!
ક્યારેક તો તમે જાતે કામ કરી નાખો ..!
અકલે પેલી મને વઢવા લાગી .
શેઠ..! ક્યારેક તો તમે અનંતનું ધ્યાન રાખો ..!
ક્યારેક તો તમે જાતે કામ કરી નાખો ..!
અનંતની નો લોહી નીંગળતી હથેળી મને બતાવતા પેલી ખૂબ જ ગુસ્સે થઈ બોલી
જ્યારે હોય ત્યારે કામ ને કામ...!
જ્યારે હોય ત્યારે કામ ને કામ...!
શું અનંતજ આખો દિવસ કામ કરે આમ..!
મે કહ્યું.
અરે ગાંડી શું તને હું એટલો નીષ્ઠુર લાગુ છું.?
તને એમ લાગે છે કે હું અનંત નુ ધ્યાન નથી રાખતો,
પણ જ્યારે અનંતજ મને કામ કરવા ના દે
પણ જ્યારે અનંતજ મને કામ કરવા ના દે
તો હું શું કરું ..?
મે જ્યારે જ્યારે અનંતને કંઈ લાગ્યું હોય ત્યારે, અનેકવાર કહ્યું છે કે ,
અનંત તને વાગ્યુ છે તો તું આરામ કર
મે જ્યારે જ્યારે અનંતને કંઈ લાગ્યું હોય ત્યારે, અનેકવાર કહ્યું છે કે ,
અનંત તને વાગ્યુ છે તો તું આરામ કર
કામ હું પતાવી લઇશ...
ત્યારે અનંત એકજ વાત કહે છે.
" ના પરિયા મારુ કામ હું જાતેજ કરીશ ...!
ત્યારે હું કહેતો કે હાં તું જાતે કામ ભલે કરે પણ ,
આજે તને લાગ્યું છે તો આરામ કરી લે..!
ત્યારે એ મને કહી દેતો પરીયાઆઅ આ લાગવું,
ત્યારે અનંત એકજ વાત કહે છે.
" ના પરિયા મારુ કામ હું જાતેજ કરીશ ...!
ત્યારે હું કહેતો કે હાં તું જાતે કામ ભલે કરે પણ ,
આજે તને લાગ્યું છે તો આરામ કરી લે..!
ત્યારે એ મને કહી દેતો પરીયાઆઅ આ લાગવું,
એ મારો હિશાબ છે..!
જે મારો હિશાબ છે તે હુંજ પૂરો કરીશ .. !
હવે તુજ કે' અનંત મને કામ ના કરવા દે
જે મારો હિશાબ છે તે હુંજ પૂરો કરીશ .. !
હવે તુજ કે' અનંત મને કામ ના કરવા દે
તો હું શું કરું..!?
પેલી ખૂબ ગુસ્સે થઈ અને અનંતનો લોહીથી લથબથ હાથ પકડીને મારી સામે ધરી ને કહે છે
તો જોતાં રહો શેઠ..!
પેલી ખૂબ ગુસ્સે થઈ અને અનંતનો લોહીથી લથબથ હાથ પકડીને મારી સામે ધરી ને કહે છે
તો જોતાં રહો શેઠ..!
તમારા ભાઈબંધનો લોહી નીંગળતો હાથ ...!
અનંતનો લોહી ભીનો હાથ જોઈ મારી આંખો ભીની થઈ ગઈ ...
મે કહ્યું યાર્ર અનંત શા માટે જાત પર આ જુલમ !?
ચાલ આજે તું આરામ કર હું કામ કરી લઇશ ...
મગર ફરી અનંત એજ વાત કહે છે.
ના ..! પરીયાઆઅ ના..!
અનંતનો લોહી ભીનો હાથ જોઈ મારી આંખો ભીની થઈ ગઈ ...
મે કહ્યું યાર્ર અનંત શા માટે જાત પર આ જુલમ !?
ચાલ આજે તું આરામ કર હું કામ કરી લઇશ ...
મગર ફરી અનંત એજ વાત કહે છે.
ના ..! પરીયાઆઅ ના..!
મારો હિશાબ છે હુજ પૂરો કરીશ...
પેલી ઘડીક મારી તો ઘડીક અનંત સામે
પેલી ઘડીક મારી તો ઘડીક અનંત સામે
તગતગતી આંખે જુવે છે ..!
પછી તો મે અનંતના ઘાવ પર હળદર લગાવી ...
પણ હું હળદર લગાવું ને લોહીની ધાર વછૂટે ...
ઘાવ એટલો ઊંડો હતો કે,
પછી તો મે અનંતના ઘાવ પર હળદર લગાવી ...
પણ હું હળદર લગાવું ને લોહીની ધાર વછૂટે ...
ઘાવ એટલો ઊંડો હતો કે,
હળદર પણ ચોંટે નહીં એના ઘાવ પર...
પછી પેલીએ અનંતની હળદર લગાવેલી હથેળી પર પોતાનો રૂમાલ બાંધી દીધો ...
પછી પેલીએ અનંતની હળદર લગાવેલી હથેળી પર પોતાનો રૂમાલ બાંધી દીધો ...
https://youtu.be/NxPfPllUM7o?si=_D5G3XMN2aVgFgbG
અને રડતી રડતી ચાલી ગઈ ....
આજે અનંતની ગેર હયાતીમાં જ્યારે ....
કામ કરતાં મારા હાથ પર પતરાની ધાર લાગી
અને લોહી ટપકવા લાગ્યું ત્યારે,
વર્ષો પહેલા...
અને રડતી રડતી ચાલી ગઈ ....
આજે અનંતની ગેર હયાતીમાં જ્યારે ....
કામ કરતાં મારા હાથ પર પતરાની ધાર લાગી
અને લોહી ટપકવા લાગ્યું ત્યારે,
વર્ષો પહેલા...
લોહીથી લથબથ અનંતની લોહી નીંગળતી હથેળી મારી આંખ સામે ઊભરી આવી ...
અને મારી આંખો નીતરવા લાગી....
અને મારી આંખો નીતરવા લાગી....
*બ્લાસ્ટ*
પુરૂષ જેને અનહદ ચાહતો હોય,
તે સ્ત્રી જ્યારે, તેની સામે
બીજા પુરુષની કઈ પણ વાત કરે છે ત્યારે,
તે પુરુષને બિલકુલ ગમતુ નથી હોતુ ..!
ખૂબ અસહ્ય લાગે છે ..!
પોતાની ચહીતી ના મુખે અન્ય પુરુષ વીષે
કૈ પણ સાંભળવુ.
હું "અનંત" આ વાત ખૂબ ખૂલીને સ્વીકારૂ છું ..!
હું એક પ્રેમી પુરુષ છું.
હું જેવુ અનુભવું તેવું સ્વીકારું છું..!
સ્ત્રીને પણ જ્યારે પોતાને ગમતો પુરુષ અન્ય સ્ત્રી સાથે વાત કરે ત્યારે...
ખૂબ ગુસ્સો આવતો હોય છે.!
શું આ વાત તું સ્વીકારે છે.?
અર્થાત્
શું તને મારા પર ગુસ્સો આવે છે.?
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આવું કાં'ક કહ્યું હતું કે,
"अनंत" सबको जो देखे,
वो मुजको ना देखे।
मुजको नमस्ते जो देखे,
फिर वो कीसी को ना देखे।
"अनंत"
વર્ષો બાદ અનંતના એ ઝરઝર્રીત થઈ ગયેલા અનંત કાગળીયા માથી બે ચાર કાગળીયા આયાં કણે ઓલી લૂઉઅ એ માંગ્યા હતા
હુંય મદદ કરી શકું
ભાઈબંધને વાંધો ન હોય તો
અનંતની નાની અમથી ખુશી માટે 🙊
https://youtu.be/8_9w_-dO9xU?si=4iFjA9viAfzhPlni
https://youtu.be/QhqmT029klk?si=dYz5cW86-qMNCe6U




















No comments:
Post a Comment