વર્ષો પહેલા ...
ભાઈબંધ અનંતે લખેલા અઢળક અંતિમ પ્રેમ પત્રો શોધતા ...
અનેક અંશો મળ્યા ...
અંતિમ પ્રેમ પત્રોના ...
જે એણે પ્રેમ જીવનમાં ઘટતી અનેક સારી માઠી ઘટના પછી ,
અનુભવના ઊંડાણેથી ઉલેચીને લખેલા મળ્યા ....
કોઈ કોઈ કાગળ પહેલેથીજ ફાટેલ તૂટેલ હતાં ...
કોઈ કોઈ કાગળ પછીથી ફાટી ગયા ઝર્ઝરિત થઈ ગયા ...
છતાં ઝાંખ પાંખા ગરબડીયા અક્ષરે લખાયેલા શબ્દો અખંડ રહ્યા ...
ક્રમશ ...
ભૂલવાની ઘટના જેમ યાદ કરવા પ્રેરે છે,
તેમ ભૂંસવાની ઘટનાએ મને લખવા પ્રેર્યો ...
@@@@
એટલે કહું છું કે,
સંજોગે કદાચ ભુંસાઈ જતું હશે / હોય છે,
ઘણું બધુ મગર ...
ભુલાતું કદિ' નથી...
ક્રમશ :-
ક્રમશ :-
No comments:
Post a Comment