યા આવતી કાલે થશે ..!
"અજ્ઞાની" સત્ય ઘટના એ બધી.
યા તો યુગો પહેલા ઘટી હશે..!
યા તો ભવિષ્યમાં ઘટશે..!
જે ઘટના...
કલ્પના થકી,
કોઈએ એકાંતમાં લખી..!
એ કેવળ કલ્પના નથી..!
"અજ્ઞાની"
ગુઠ વાર્તા કવીતા યા નવલકથામા.!
જે ઘટના ઊતરી "અનંત" કલ્પના થકી.!
તે ગઈ કાલે સત્ય હશે..!
યા આવતી કાલે થશે ..!
સત્ય ઘટના..!
વર્ષો પહેલાં ભાઇબંધ અજ્ઞાની
અને અનંતે બંન્ને એ
આવી કૈ વાત મધરાતે કહી હતી.
ત્યાર બાદ ચાયની સૂર્રરરર કરતીકને
એક જોરદાર ચુસ્કી ભરી અનંતે,
કૈ પણ પુછ્યા વગર કહ્યું.
નથી મળ્યુ એ નથી મળ્યુ એજ બરોબર છે.!
અને જે મળ્યુ એ મળ્યુ એજ બરોબર છે..!
નથી મળ્યુ એ મળ્યુ હોત તો, મળ્યુ એ ન મળ્યુ હોત.
અને મળ્યુ એ ન મળ્યુ હોત તો,
નથી મળ્યુ એ ન મળ્યુ હોત.
ન મળ્યુ એ માણ્યું એટલેજ..!
મળ્યું એ માણ્યુ એટલેજ..!
મળ્યુ એ જાણ્યુ એટલેજ..!
ન મળ્યુ એ જાણ્યુ એટલેજ..!
મળ્યું એ માણ્યું એટલેજ ..!
ન જાણ્યું જાણવાની ઝંખના જાગી.
ન માણ્યું માણવાની ઝંખના જાગી.
ન મળ્યું એ પામવાની ઝંખના જાગી .
પામ્યા પછી ત્યાગવાની ઝંખના જાગી.
ત્યાગ્યા પછી પામ્યું એટલેજ !
સુતા સુતા સુઈ ને જોયું .
ઉઠી ને જોયું જાગી ને જોયું .
ખુબ દોડી ભાગી ને જોયું.
હળવે હળવે ચાલી ને જોયું .
માંગણ જેમ માંગી ને જોયું .
દાની જેમ આપી ને જોયું .
ભોગ બધા ભોગવી ને જોયું .
પછી "અનંત"ત્યાગી ને જોયું .
બધી વખતે બીજામાંજ
પરમ ચરમ અખંડઅનંત આનંદની
અલૌકિક અનુભુતી થઇ ...
અમસ્તોજ કૈ આ.!
પરમ ચરમ "અનંત" આનંદ નથી મળ્યો મને.!
કૈક અલૌકિક નશામાં..!
"અનંત" અભાન અવસ્થામાં..!
આવું બધું અટપટુ બબડ્યો..!
અને પછી ઊંઘી ગયો..!
હરામ બરોબર
જો હું એક હરફ પણ સમજી શક્યો હોઉ,
ચુપચાપ અધખુલ્લી આંખૈ જાગતા
અજ્ઞાની સામે જોઈ મે ઈશારામા પુછ્યુ.
મને તો કૈ ખબર ના પડી કૈજ સમજ ના પડી
અજ્ઞાની, આ, અનંત શુ બબડતો હતો.?
તને કૈ સમજાયુ..?
અગર સમજાયુ હોય તો,
જરા મને પણ સમજાવ દોસ્ત..!
નૈ તો તમે બંને ઊંઘી જશો ને મારે,
રાતભર ઉજાગરા થશે..!
જવાબમાં
અજ્ઞાની માત્ર મુછમા હસીને આંખ મીંચી ગયો..!
અને પછી તો હું પણ ઘરભેગો થૈ ગયો...
તે દિ 'હું રાતભર જાગતો રહ્યો..!
વીચારતો રહ્યો ઊકેલવા મથતો રહ્યો...
અટપટા શબ્દો અનંતના...
ત્યાર બાદ ચાયની સૂર્રરરર કરતીકને
એક જોરદાર ચુસ્કી ભરી અનંતે,
કૈ પણ પુછ્યા વગર કહ્યું.
નથી મળ્યુ એ નથી મળ્યુ એજ બરોબર છે.!
અને જે મળ્યુ એ મળ્યુ એજ બરોબર છે..!
નથી મળ્યુ એ મળ્યુ હોત તો, મળ્યુ એ ન મળ્યુ હોત.
અને મળ્યુ એ ન મળ્યુ હોત તો,
નથી મળ્યુ એ ન મળ્યુ હોત.
ન મળ્યુ એ માણ્યું એટલેજ..!
મળ્યું એ માણ્યુ એટલેજ..!
મળ્યુ એ જાણ્યુ એટલેજ..!
ન મળ્યુ એ જાણ્યુ એટલેજ..!
મળ્યું એ માણ્યું એટલેજ ..!
ન જાણ્યું જાણવાની ઝંખના જાગી.
ન માણ્યું માણવાની ઝંખના જાગી.
ન મળ્યું એ પામવાની ઝંખના જાગી .
પામ્યા પછી ત્યાગવાની ઝંખના જાગી.
ત્યાગ્યા પછી પામ્યું એટલેજ !
સુતા સુતા સુઈ ને જોયું .
ઉઠી ને જોયું જાગી ને જોયું .
ખુબ દોડી ભાગી ને જોયું.
હળવે હળવે ચાલી ને જોયું .
માંગણ જેમ માંગી ને જોયું .
દાની જેમ આપી ને જોયું .
ભોગ બધા ભોગવી ને જોયું .
પછી "અનંત"ત્યાગી ને જોયું .
બધી વખતે બીજામાંજ
પરમ ચરમ અખંડઅનંત આનંદની
અલૌકિક અનુભુતી થઇ ...
અમસ્તોજ કૈ આ.!
પરમ ચરમ "અનંત" આનંદ નથી મળ્યો મને.!
કૈક અલૌકિક નશામાં..!
"અનંત" અભાન અવસ્થામાં..!
આવું બધું અટપટુ બબડ્યો..!
અને પછી ઊંઘી ગયો..!
હરામ બરોબર
જો હું એક હરફ પણ સમજી શક્યો હોઉ,
ચુપચાપ અધખુલ્લી આંખૈ જાગતા
અજ્ઞાની સામે જોઈ મે ઈશારામા પુછ્યુ.
મને તો કૈ ખબર ના પડી કૈજ સમજ ના પડી
અજ્ઞાની, આ, અનંત શુ બબડતો હતો.?
તને કૈ સમજાયુ..?
અગર સમજાયુ હોય તો,
જરા મને પણ સમજાવ દોસ્ત..!
નૈ તો તમે બંને ઊંઘી જશો ને મારે,
રાતભર ઉજાગરા થશે..!
જવાબમાં
અજ્ઞાની માત્ર મુછમા હસીને આંખ મીંચી ગયો..!
અને પછી તો હું પણ ઘરભેગો થૈ ગયો...
તે દિ 'હું રાતભર જાગતો રહ્યો..!
વીચારતો રહ્યો ઊકેલવા મથતો રહ્યો...
અટપટા શબ્દો અનંતના...
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" યાદ રાખજો સમય એવો આવશે ...!
સાચું શું ,શું ખોટું , પારખવું મુશ્કેલ થશે ..!
ખોટું ચાચું લાગશે ..!
સાચું ખોટું લાગશે ..!
મુશ્કેલીઓ અતી વધવાની ..!
તકલીફ બંને વાતે થવાની ..!
અગર જુઠ ને સાચું માનશો તો પણ હેરાન થશો ..!
"અજ્ઞાની"સાચ ને જુઠ માનશો તો પણ પરેશાન થશો ...!
લખી રાખજો ..!
"અજ્ઞાની"
No comments:
Post a Comment