તારી આંયખુને આયખુ આખુય સમર્પિત મારૂ.
" અનંત" આયખું આખુય તારી આંયખુમાં સમર્પિત.
"અનંત"
પ્રેમ, કરૂણા, આદર, સત્કાર અને સન્માન હોય,
"અનંત" આખુય આયખુ વીતે એવી આંયખુમાં.
ઈચ્છા પહેલી ને આખરી
"અનંત" એજ હતી, છે, ને રહેશે...
"અનંત" યુગો સુધી...
"અનંત"
https://youtu.be/NbqCWwlNKrA
https://youtu.be/daxuKHBWiKE?si=YmHnNho1TxuzrdyP
No comments:
Post a Comment