હ,અ,ન ....રોજ ત્રણ ટાઈમ સાંભળું છું..! ' ને બૌ મીઠો લાગે હોં.... :)
પણ જો , ત્યારે એ યાદ આવે તો...!
કે, આ મધુર ટહુકો પહેલું અને અંતિમ સ્વપ્ન હતું તો ,તો, અને તોજ..!
વર્ના સ્વપ્ન મુજબનું જીવન નજર સામેથી પસાર થઈ જાય તોય ખબર ના પડે..!
ટહુકા સામે એક સ્વપ્નું એનું પણ હોય. છે કે સામે પડઘો આવો પડે ...
તું ગરમ ઠંડા ની ફિકર ના કર એક સાથે રોટલી બનાવી નાખ પછી આપણે બન્ને-
સાથે બેસીને જમીએ...
કેવા ઘેઘૂર પડઘો છે.... છે..ને .... ??!!!
https://m.facebook.com/story.php?story_fbid=670300009746370&id=100002991311961&mibextid=Nif5oz
સાંભળ્યો છે....કયારેય ..????
અને ક્યારેક જો ગુસ્સે હોય તો આમ પણ બૂમ પાડે...
તમે તો સાવ નવરા છો... ( હોય નૈ..તોય .. :) :) મારે બીજા કામ હોય કે નૈ...
જલ્દી જમી લ્યો ..! પછી રસોઈ ઠરી જાય તો મારો વાંક નૈ... :)
આવું પણ થાય એજ તો મજા છે સહિયારા સંસારની... :)
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Rz1AfAAxhJwnbfwdtqX97f59cmeWfK1EWUse5iNSWAetjm51T2SYcAbugoVxSgVKl&id=100005294594685&mibextid=Nif5oz
No comments:
Post a Comment