વર્ષો પહેલા....
ખોટા બોલા અનંતે પછીથી સાચું કહેતા એની કોઈ ચહીતી ને કહ્યું હતું કે,
કાલે તો હુ ખોટુ બોલેલો, સાચુ કૌ છુ...!
કાળા ડીબાંગ વાદળ છાયા આકાશને,
અભાનાવસ્થામા નીલૂઉઅ આકાશ કીધુ 'તુ..
પણ ખરેખર
ખરા અર્થમાં તો આને નીલૂઉઅ, આકાશ કહેવાય...
ખૈર હું પણ જોઉ છુ..!
તૂ પણ જો નીલૂઉઅ, આકાશ...
કાશ આ "અનંત" આકાશ વરષી જાય..
તો, તોજ.! આ તરસ્યા હૈયા ને પણ હાશ થાય...
હાચેકા હોં....
પરસેવે લથબથ અનંત.......
"અનંત"
https://www.facebook.com/share/p/22jtPKfwgto6B4qW/?mibextid=oFDknk
https://www.facebook.com/share/v/Dr8u6xJ1wQiA3sLN/?mibextid=oFDknk















No comments:
Post a Comment