*😛*
*કોઈ પણ પરીસ્થીનું કે વ્યક્તિ ના સારા ખરાબ સ્વભાવનુ સર્જન એકાએક અકારણ યા અચાનક નથી થતું.*
*એજ રીતે કોઈ પણ પરીસ્થી માં કે વ્યક્તિના સ્વભાવમાં અકારણ તત્કાલ બદલાવ નથી આવતો.*
*કારણ પ્રાચીન યા અર્વાચીન હોય શકે છે. *
*માટે બદલવા કે ભદલાવવા*
*કોઈ પણ વ્યક્તિના સ્વભાવ માં બદલાવ તો અને ત્યારેજ આવે છે જો બદલાવ ની આંતરિક ઈચ્છા ખુદની હોય, અને વિવાદ નહીં બલકે સંવાદ હોય મનમાં શાંતિ અને ધીરજ હોય તો, એકના એક દિવસ આપણી ઈચ્છા મુજબના જીવનનું નીર્માણ અચુક થાયજ છે.*
*આવુ બધુ ઊબડખાબડ ગલીના છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંત અઢળક અનુભવના આધારે કહેતો હતો.
*બ્લાસ્ટ*
શું આપ્યું છે "અજ્ઞાની" તમે જાતેજ નક્કી કરી શકો છો.
સુખ, દુઃખ, પ્રેમ યા પીડા. તમને જે કૈ મળે એના પરથી.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment