https://youtu.be/Q1gbYpY5MlM?si=7GY1g9plGQSN_rX8
https://pkatira.blogspot.com/2013/12/blog-post_14.html
"એક દિવસ જ્યારે એ મળશે ત્યારે, એની સાથે કોઈ બાગમાં સાગ ના બાંકડે બેસી આરામ થી કહીશ "
એવુ વીચારી સમય ન બગાડ...*
જે કહેવું હોય તે અત્તારે ને અત્તારે કૈ દે.!
કારણ કે, વર્ષો પહેલાં...
ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા આવું કાં'ક કહ્યું હતું કે,
નબળા વિચારો તો કરવાજ નહીં.!
તેમ છતાં અગર નબળો વીચાર આવે તો તેને અમલમાં મુક્યા પહેલા હજાર વાર વીચાર કરવો.!
મગર "અનંત" અગર સારો વિચાર આવે તો તેને અમલમાં મુકવામાં એક ક્ષણ નો પણ વીલંબ ન કરવો.!
*"અનંત"*
No comments:
Post a Comment