જીવનમાં કઈક શીખવા સમજવા માટે જિજ્ઞાસા જરૂરી છે.
અને તે પણ છેક ભીતરથી, કેવળ ઉપર છલ્લી નહીં.
જેની ભીતર કઈ શીખવા સમજવાની જિજ્ઞાસા જ ના હોય,
તેને ગમે તેટલું સમજાવો શીખવો બધુ જ 'પથ્થર પર પાણી'
પણ જેનામાં ખરી જિજ્ઞાસા હોય ,
તેને જો...
થોડું સમજાવો ઘણું સમજી શકે છે.
થોડું શીખવાડો ઘણું શીખી શકે છે.
પણ જો ખરી જિજ્ઞાસા હોય તો, તો, અને તોજ....!
અજ્ઞાની....

No comments:
Post a Comment