સરખું વાંચ ..! અક્કલ વગરના ..!
ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ.
ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ.
ઘોઘાના તકીયા નીચેથી ઘોઘીને મળેલો.
ચીમળાયેલો , જર્ઝર્રિત પીળો પડી ગયેલો કાગળ ઘોઘાના હાથમાં પકડાવતા ઘોઘીએ કહ્યું .
આ લે આ તારા ભાઈબંધનો કાગળ, જે ઉકેલતા ઉકેલતા રાત્રે તું સૂઈ ગયેલો .
સવારે સાફસૂફી કરતી હતી ત્યારે તારા તકીયા નીચેથી નીકળ્યો .
ઘોઘીએ વાંચવા પ્રયાસ કર્યો પણ હરામ બરાબર જો એક પણ અક્ષર ઉકલવો .
એકલે ઘોઘીએ કાગળિયો ઘોઘાને પકડાવ્યો હતો
પણ ઘોઘો વાયડો અકલે "અંતે સંધ્યા ઢળી ગઈ" ને બદલે ,
બીજા અને સાચા અર્થમાં.
"અંતે સંધ્યા પડી ગઈ" એમ વાંચ્યું .
અકલે ઘોઘીએ ઘોઘા પર ગુસ્સે થઈને કહ્યું.
સરખું વાંચ ..! અક્કલ વગરના ..!
સંધ્યા પડી ગઈ એમ ના હોય ,
સંધ્યા ઢળી ગઈ એમ હોય
અને સાંજ પડી ગઈ એમ બોલાય ...
જે મનમાં આવે તે બક્યે જાય છે બાફ્યે જાય છે તી હુહ .!
ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ.
ખબર છે હો તું બૌ હોશિયાર છે , પણ અક્કલ વગરની ....
હું એજ બોલ્યો છું જે આ કાગળિયામાં લખ્યું છે સમજી ..!
મારા પર ખોટી રાડો પાડમાં સવાર સવારમાં
એના કરતાં ગરમા ગરમ ચા પા તો કાંક ઉકલે..!
અને ઘોઘીએ ઘોઘાને કહ્યું .
તો એ તારા ભાઈબંધ નો ભાઈબંધ લેખક પણ તારા જેવો અક્કલ વગરનો હશે ..!
એટલેજ ભળતા સળતા શબ્દોમાં ગમે તે લખી નાખ્યું છે !
ઘોઘાએ જરા શાંત થઈને ઘોઘીને સમજાવતા કહ્યું .
ઘોઘી તું જેવુ વારે વારે જેવુ ધારે છે એવું બધી વખતે ના પણ હોય .
હજુ તો આપણે વાર્તા પૂરી વાંચી પણ નથી અને તું અભિપ્રાય આપવા માંડી .
બની શકે વાર્તામાં આગળ જતાં
એ અવળી વાતનો કોઈ સવાળો મર્મ નીકળતો હોય ,
ક્યાક એનું અનુસંધાન હોય ,
જે કઈ પણ હોય એ પૂરું વાંચ્યા વગર તો કેમ ખબર પડે .
હાં એ પણ ખરું બની શકે તું કહે છે એવું પણ બને
ઘોઘી પણ જરા ઠંડી પડી ઘોઘની વાત સ્વીકારી .
અને પછી ઘોઘો પેલો કાગળ વાંચી રહ્યો હતો ,
તેમાં નજર કરવા થોડી વધુ ઘોઘાની પાસે સરકી ...
અકલે ઘોઘો ડિસ્ટર્બ થયો અકલે ગુસ્સે થઈને ઘોઘીને કહ્યું .

મારા ભાઈબંધના ભાઈબંધના અક્ષર ઉકેલવા તો એનેય અઘરા પડે છે ..!
તો હું વળી કૈ વાળીની મુળી .
ઘોઘાએ પણ ગુસ્સે થઈ ઘોઘીને જવાબ આપ્યો .
ઘોઘાએ પણ ગુસ્સે થઈ ઘોઘીને જવાબ આપ્યો .
હુહ કરતી ઘોઘી ચાય લેવા ગઈ અને લઈ આવી .
સોફા સામે રાખેલી ટીપોય પર ચાયનો કપ મૂકી,
ઘોઘી સોફામાં ઘોઘાને સાવ અડીને ઘોઘાની બાજુમાં બેસી ગઈ.
અને ઘોઘીએ ઘોઘાને કહ્યું .
તો એ તારા ભાઈબંધ નો ભાઈબંધ લેખક પણ તારા જેવો અક્કલ વગરનો હશે ..!
એટલેજ ભળતા સળતા શબ્દોમાં ગમે તે લખી નાખ્યું છે !
ઘોઘાએ જરા શાંત થઈને ઘોઘીને સમજાવતા કહ્યું .
ઘોઘી તું જેવુ વારે વારે જેવુ ધારે છે એવું બધી વખતે ના પણ હોય .
હજુ તો આપણે વાર્તા પૂરી વાંચી પણ નથી અને તું અભિપ્રાય આપવા માંડી .
બની શકે વાર્તામાં આગળ જતાં
એ અવળી વાતનો કોઈ સવાળો મર્મ નીકળતો હોય ,
ક્યાક એનું અનુસંધાન હોય ,
જે કઈ પણ હોય એ પૂરું વાંચ્યા વગર તો કેમ ખબર પડે .
હાં એ પણ ખરું બની શકે તું કહે છે એવું પણ બને
ઘોઘી પણ જરા ઠંડી પડી ઘોઘની વાત સ્વીકારી .
અને પછી ઘોઘો પેલો કાગળ વાંચી રહ્યો હતો ,
તેમાં નજર કરવા થોડી વધુ ઘોઘાની પાસે સરકી ...
અકલે ઘોઘો ડિસ્ટર્બ થયો અકલે ગુસ્સે થઈને ઘોઘીને કહ્યું .
સરખી બેસને .! ઘૂસતિજ જાય છે પણ લે ..!
લે પકડ આ કાગળ અને તુજ ઉકેલી નાખ ..!
ઘોઘો ગુસ્સે થઈ ગયો અકલે ઘોઘીએ સોરી એમ કહી ચાયનો કપ ઘોઘાને પકડાવી દીધો .
ઘોઘાએ ચાયનો જોરદાર કસ ખેંચ્યો અને પછી ઘોઘી કરડી નજજરે સામે જોયું .
અકલે આગળ ની ક્ષણ પારખીને
ઘોઘીએ ઘોઘાને વિનવણી ભર્યા સ્વરે કહ્યું .

સોરી તો કહ્યું . હવે શું આમ ગુસ્સે થઈ મારી સામે જુવે છે
કાગળમાં જોઈને આગળ વાર્તા વાંચને ...!
કાગળમાં જોઈને આગળ વાર્તા વાંચને ...!
ઘોઘાએ હસીને કહ્યું .
હાં વાંચું છું સાંભળ .
અને ઘોઘાએ કાગળિયાની વાર્તા ની વાત માંડી .
ભાઈબંધે લખ્યું છે કે ,
સંધ્યા અને સુરજ એકજ મહોલ્લામાં રહેતા .
પણ બંન્ને વચ્ચે બિલકુલ બને નહીં.
સામા મળે અને જો એક બીજા સામે અગર ભુલથીએ નજર ટકરાય તો કતરાય ...
અન્યથા નીચી નજરે સાવ પાસે પાસેથી પસાર થઈ જાય પણ એક બીજા સામે જુવે નહીં .
ઘોઘી વચ્ચે બોલી .
ઘોઘા શરૂઆત જ કૈક વિચિત્ર લાગે છે કે નૈ .
ઘોઘાએ ત્રાસી નજરે ઘોઘી સામે જોઈને પૂછ્યું .
કેમ ?
ઘોઘી એ પણ ત્રાસી નજરે ઘોઘા સામે જોઈને કહ્યું .

કેમ શું ! નૈ તો એકજ મહોલ્લામાં એક છોકરો અને એક છોકરી રહેતા હોય ,
અને બન્ને વચ્ચે બને નહીં એવું તો ના જ બને ને ..!
ઘોઘો કહે , હાં ઘોઘી તારી વાત તો ખરી છે .
પણ , આગળ કાક તું ચાહે છે એવુય હશે તું ધીરજ ધરને ...
ઘોઘી કહે , ઠીક છે ચાલ હું ધીરજ ધરું છું તું આગળ વાંચ ...!
ઘોઘો કાગળ પર નજર ઠેરવી આગળ વાંચે છે .
ઘોઘો કાગળ પર નજર ઠેરવી આગળ વાંચે છે .
હાં તો, સુરજ પોતાની મસ્તીમાં જીવવા વાળો મોજીલો માણસ હતો ...
જેટલો શાંત એટલોજ ગુસ્સા વાળો .
કદી કોઈને સામેથી બોલાવે નહીં .
એમાય છોકરીઓને તો ક્યારેય નહીં ..!
થોડો વિચિત્ર પ્રકારનો હતો સુરજ .
અને સંધ્યા ...?
ફરી ઘોઘીએ ઘોઘાને વચ્ચે સવાલ કર્યો .
ઘોઘી વચ્ચે બોલી અકલે ઘોઘો ગુસ્સે થયો અને ઘોઘીને કહ્યું.

સંધ્યા તારા જેવી અક્કલ વગરની હશે ..!
ઘોઘી કહે એમાં ખારો શું થાય છે ઘોઘા, હું તો અમસ્તી પૂછું છું ..!
ઘોઘએ કહ્યું .
ઘોઘએ કહ્યું .
હાં પણ તું તો એમ પૂછે છે જાણે કેમ મને બધી ખબર હોય.,
અને મેજ આ વાર્તા લખી હોય .
જેમ તું પહેલી વાર સાંભળે છે એમ હું પણ પહેલીજ વાર વાંચું છું સમજી ..!
ઘોઘી ધીમેકથી બોલી . હાં સમજી ગઈ ભૂલ થઈ ગઈ હવે બૌ ગુસ્સે ન થા .!
ઘોઘએ કહ્યું .
ઘોઘએ કહ્યું .
તો હવે તું વચ્ચે વચ્ચે બોલજે નહીં કહી દઉં છું !
અને કૈ પૂછતી પણ નહીં...!
ઘોઘીએ નીચું જોઈને કહ્યું .
ઘોઘીએ નીચું જોઈને કહ્યું .
હાં નૈ બોલું બસ..! હવે તો આગળ વધ .!
સંધ્યા કેવી હતી એનો સ્વભાવ કેવો હતો ..?
ઘોઘી એ નહીં બોલું એમ કહીને ફરી ભૂલમાં સવાલ કરી બેઠી .
અકલે ઘોઘાએ ટોંટમાં કહ્યું .

એ વાર્તામાં આગળ આવશે તો કહીશ હો નૈ ...
ઘોઘો પહેલા તો ટોંટમાં બોલ્યો .
પણ પછી ગુસ્સે થઈ ગયો.
પણ પછી ગુસ્સે થઈ ગયો.
ના પાડું છું તોય પૂછ પૂછ કરે છે લે પણ .!
એક તો આ ગરબડીયા અક્ષર ...
અને ઉપરથી તારી બડબડ ....
એક તો આ ગરબડીયા અક્ષર ...
અને ઉપરથી તારી બડબડ ....
એક કામ કર ઘોઘી હું સૂઈ જાવ છું !લે તું પકડ આ કાગળ ...
અને તારે વાંચવો હોય તો વાંચ નૈ તો ફાળ ...
ક્યારની બકબક કરે છે ...
સંધ્યા કેવી હતી સંધ્યાનો સ્વભાવ કેવો હતો ..?
સવાલ પર સવાલ કરે છે ..
અને પછી તો ઘોઘો શરૂજ થઈ ગયો .
અને વગર પૂછયે કહેવા લાગ્યો .
અને પછી તો ઘોઘો શરૂજ થઈ ગયો .
અને વગર પૂછયે કહેવા લાગ્યો .
સંધ્યા રૂપાળી હતી .
સંધ્યા ભણેલી હતી સંધ્યા ઘમંડી હતી ...
છતાં સંધ્યા સૂરજને ચાહતી હતી...
અને સુરજ ,,,
અને સુરજ ,,, એટલું બોલી ઘોઘો ક્ષણભર અટક્યો ...
અને પાછો છટક્યો ...
તારે એ બધું જાણી ને શું કામ છે ..
સંધ્યા જેવી હતી તેવી હતી

સંધ્યા સંધ્યા જ હતી બોલ હવે કાય કેવું પૂછવું છે તારે ...
ઘોઘો ભયંકર ગુસ્સે થઈ ગયો . ખબર નૈ કેમ ..!
અને ઘોઘી સુન્ન થઈ ઘોઘા સામે ફાટી આંખે જોવા લાગી ...
અને પછી ખબર નૈ કેમ ..? ઘોઘી રોવા લાગી ..!
બે હાથે માથાના વાળ વિખેરી ઘોઘાએ માથું સોફાના ટેકે ટેકવ્યું ...
જાણે ઘોઘો બેચેન થઈ ગયો ...
પછી ઊભો થઈ પાણિયારે ગયો પાણી નો ગ્લાસ ભરી ઘોઘી પાસે ગયો ...
ઘોઘી ને પાણી નો ગ્લાસ ધરી કહ્યું .
લે હવે પાણી પી અને ચૂપ થા પારકી પંચાતમાં તારે શું કામ રડવું જોઇયે .
તગતગતિ આંખે ઘોઘા સામે જોઈ ઘોઘીએ ઘોઘાના હાથમાથી
પાણીનો ગ્લાસ, ઘોઘાના આંગળાને પોતાના આંગળાનો સ્પર્શ થાય એ રીતે લીધો.
અને પછી ઘટ ઘટ કરતી પાણીનો આખે આખો ગ્લાસ ગટગટાવી ગઈ .
ઘોઘો ધીમેકથી પાછો સોફા પર બેસી ગયો .
હવે ઘોઘી ઊભી થઈ ઘોઘી પાણીયારે ગઈ પાણીનો ગ્લાસ ભરી ...
ઘોઘી ઘોઘા સામે પાણી નો ગ્લાસ ધરી ઊભી રહી .
ઘોઘો નુચું ઘાલીને ચૂપ થઈ બેઠો છે .
અકલે ઘોઘીએ ઘોઘાને કહ્યું .
ઘોઘા તારે પાણી નથી પીવું ...
ઘોઘએ ઘોઘી સામે જોયા વિના ટૂંકો જવાબ આપ્યો .
ના ..!
ઘોઘી એ પૂછ્યું . કેમ ..?
ઘોઘાએ ફરી ઊંચું જોયા વિના ટૂંકમાં જવાબ આપ્યો .
તરસ નથી ..!
ઘોઘીએ કહ્યું .
ખોટાળા .. ખોટું શુકામ બોલે છે ઘોઘા .
કેમ ..? તરસ નથી ..?
ઘોઘાએ કહ્યું .
બસ નથી તો નથી ..!
ઘોઘાએ ઘોઘી સામે જોયા વિનાજ જવાબ આપ્યો .
ઘોઘીએ વ્હાલ ભર્યા સ્વરે કહ્યું .
ઘોઘા આમ તો તું કાયમ તરસ્યાની માફક તરફડતો હોય છે પાણી માટે ,
અને વાતે વાતે પાણી માંગતો હોય છે ને તું ..!
તો, આજે અચાનક શું થયું ..?
કે ..,
ઘોઘીની વાત સાંભળી ન સાંભળી કરી .
ઘોઘી ને જવાબ આપ્યા વિના ઘોઘો ઊભો થઈને દરવાજા તરફ જાય છે ..!
ઘોઘા.. ઘોઘા કરતી ઘોઘી દોડતી ઘોઘા પાછળ દરવાજા સુધી જાય છે .
પણ એટલી વારમાં ઘોઘો ઘરની બહાર નીકળી જાય છે ...
અને,
ઘોઘીને ઘોઘો જોજનો દૂર જતો દેખાય છે ..!
મને એમ હતું કે ભાઈબંધની વર્ષો પહેલા લખેલી વાર્તા ઘોઘો ઘોઘીને
સારી રીતે વાંચી સંભળાવશે ...
પણ એવું ના થયું ખબર નૈ કેમ ..?
ખૈર ...
અંતે હવે વર્ષો પહેલા અનંત લિખિત
એ વાર્તા મારે મારી રીતેજ ઉકેલીને વાંચવી પડશે ...
તો પણ ભાઈબંધ નો એક વધુ કાગળ ઉકેલી ને સાચ્વ્યાનો મને અનહદ સતોષ થશે..!
હાં તો ભાઈબંધ ની ગરબડીયા અક્ષરે લખેલી વાર્તા ....
અક્ષર સુધારતા સુધારતા આગળ વધારતા વધારતા ...
હું અહી સુધી પહોચ્યો .
ભાઈબંધ લખે છે કે ,
યુવાનીમાં યુવાનો યુવાનો અને યુવતીઓ યુવતીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે ...
એમાંની વચ્ચે આપસમાં કઈક આવી ચર્ચા થતી હોય છે ...
યુવતીઓ એક બીજા વિષે થોડું ઘણું યા ઘણું બધુ જાણતી જ હોય છે ...
કોનું ચક્કર કોની સાથે ચાલે છે , કોણ કોને ક્યારે મળે છે ,
કોણ કોના વગર તડપે છે , કોણ કોને તડપવે છે .
આવું એક બીજા વિષે છોકરીઓ જાણતીજ હોય છે .
અગર કોઈ કોઈ વિષે ન જાણતી હોય તો જાતેજ બધાને જણાવે ...
કોઈ માત્ર ફિસિયારી કરવા તો કોઈ એક બીજાને ઈર્ષ્યા કરાવવા તો કોઈ
પોતાનું હૈયું હળવું કરવા માટે એક બીજીને પોતાની અંગત વાતો જણાવતી હોય છે .
કેમકે યુવાની અને પ્રેમ ચીજ જ એવિ છે કે ..
છુપાવવા ચાહે તો પણ છુપાવી શકાય નહીં ..!
કહેવું પણ હોય અને કહેવાય પણ નહીં ..!
વાતો પ્રેમ કે વિયોગની હોય જ એવિ કે ...
કહ્યા વગર રહેવાય પણ નહીં
અને ના કહે તો સહેવાય પણ નહીં .
એટલે જ્યારે જ્યારે છોકરીઓ ભેગી થાય ત્યારે એક બીજીને પૂછે .
અલી શું થયું પછી પેલા એ તારી સામે જોયું ?
પેલી કહેશે ના યાર બૌ ભાવ ખાય છે ..!
અને પછી જે જે બન્યું હોય /બનતું હોય તે બધી વાતો આપસમાં થયા કરે ...
એવુજ યુવાનોમાં પણ બનતું જ હોય ...
દોસ્તારો સાંજે ચાયની લારી કે પછી પાનના ગલ્લે ભેગા થાય...
અને એક બીજાને પૂછે.
જેના વિષે થોડું પણ જાણતા હોય તેને તો ખાસ પૂછે .
લ્યા શું થયું પછી પેલી પટી કે નૈ ..?
હાં યાર એ તો ચપટી વગાડતા જ પટી ગઈ .
પણ મારે જેને પટાવવી છે સ્સાલી એજ પટતી નથી .
આમ યુવાનો પણ નિહાકા નાખતા હોય છે .
યુવાનો ની ભાષા ફિલ્મો જોઈ જોઈને વિચિત્ર થઈ ગયેલી હોવાથી ,
એની વાતો કરવાની સ્ટાઈલ ફિલમોની આડ અસરને કારણે,
એ ટપોરી જેવી ભાષામાં વાતો કરતાં હોય છે .
આવું જ કૈક એક દિવસ દોસ્તારોએ સૂરજને પૂછ્યું .
શું થયું સુરજ પછી તારી પેલી સંધ્યા પડી ગઈ કે નૈ ...
પણ સુરજ ફિલમોની તો શું પણ કોઇની પણ અસરમાં આવે એવો નહોતો
એ ખુદ જ્યાં જાય ત્યાં પોતાની અસર અને છાપ છોડી જાય એવો,
સૌથી અલગ પ્રકારનો યા તો સમજોને સાવ વિચિત્ર પ્રકારનો યુવાન હતો .
સુરજ ટપોરી જેવી ભાષા ક્યારેય ન બોલતો...
પણ એની બોલવાની છતાં કઈક અલગજ હતી .
સુરજે પોતાના અલગ અંદાજમાં દોસ્તારોને જવાબ આપતા કહ્યું .
ના દોસ્ત સંધ્યા પડી નથી ..!
અને મારે તેને પાડવી પણ નથી ...
કેમ યાર તું તો કહેતો હોય છે એ તને ગમે છે ..!
એક દોસ્તારે કહ્યું .
જવાબમાં સુરજે કહ્યું હાં એ સાચુજ છે મને એ ગમે છે .
અને એટલેજ મારે એને પાડવી નથી બલ્કે ,
મારામાં ઢાળવી છે ..!
અગર જો એ સામે ચાલીને મારા પ્રેમમાં પ્રેમથી મારી તરફ ઢળે તોજ !
સામે ચાલીને કે પરાણે પ્રેમ હરગિઝ નહીં ..!
દોસ્તો સૂરજના જવાબથી આફરીન આફરીન પોકારી જતાં ...
અને પછી મસ્ત કડક મીઠી ચાયનો ઓર્ડર આપતા ...
અને પછી બધા મસ્તી કરતાં કરતાં ચાય પીને છૂટા પડતાં ...

અહી મહોલ્લામાં સૂરજના પગલાં પડતાંજ ,
મહોલ્લાની લાકડાની ડેલી ની સાંકળ ખખડતાજ ,
સ્ંધ્યાના કાન સરવા થઈ જતાં .
સંધ્યા મહોલ્લામાં ઉપલા મજલે રહેતી.
ડેલી અને ડેલીની સાકળનો ખખડાટ થતાંજ
સંધ્યા રવેશમાં દોડી આવતી.
સુરજ પોતાની સામે નજર કરે એવી આશા લઈને.
અને સંધ્યા જાણતીજ હતી કે સુરજ મહોલ્લામાં પગ મુકતાજ સૌથી પહેલા
સિધ્ધિજ ઉપર નજર કરે છે પોતાને જોવા .
પણ સુરજ ઉપર જોતો પણ ખરોજ પણ ક્ષણભર સ્ંધ્યા તરફ એક નજર કરી .
પછી તરત નીચું ઘાલીને સડસડાટ ઘરમાં ઘૂસી જતો .
સંધ્યા પોતાને જોવા ડેલી ખખડતાજ રવેશમાં આવે છે.
એ વાતથી સુરજ બિલકુલ અજાણ નહોતો .
એને પણ સ્ંધ્યાના ઝાંજરનો ઝણકાર સાંભળીને હ્રદયમાં ઝણઝણ થતું જ !
અને એ સમજી જતો કે સંધ્યા રવેશમાં આવી છે .
પણ તેમ છતાં એકધારી ઉપર નજર કરતો નહીં.
અને, ક્યારેક ડેલી પહેલેથીજ ખુલ્લી હોય તો સુરજ ચાહી ને ડેલી બંધ ઉઘાડ કરતો .
જેથી સંધ્યા રવેશમાં આવે અને તેને આવતો જુવે .
પણ ક્યારેક જ્યારે પહેલેથી ડેલી ખુલ્લી હોય, ત્યારે જાણી જોઈને
સંધ્યા પર શું વીતે છે એ જાણવા સુરજ ચૂપચાપ ઘરમાં પ્રવેશી જતો .
અને ત્યારે સમય વીતવા છતાં ડેલીની સાંકળનો ખખડાટ ન થતાં સંધ્યા ...
વારે વારે રવેશમાં આવી આવીને નીચે ડોકિયા કરતી .
સૂરજને સ્ંધ્યાના ઝાંઝરનો ઝણકાર સાંભળીને ખબર પડતી ...
કે સંધ્યા તડપે છે સુરજ આ બધુ "બારીના બાકોરામથી જોતો . "
ક્યારેક એવું પણ બનતું કે સુરજ આવે ડેલીની સાંકળ ખખડાવે તો પણ
સંધ્યા રવેશમાં ન આવે ત્યારે, સુરજ પણ બેચેન થઈ જતો.
પછી તો સુરજ થોડી થોડી વારે બહાર જાય સાંકળ ખખડાવે અંદર આવે .
આવું જ્યારે સંધ્યા રવેશમાં ન દેખાય ત્યારે સુરજ
પડોશીઓથી ડરતા ડરતા કરતો .
અંતે સંધ્યા બહાર ના આવે, એટલે મનોમન ગુસ્સો કરતો સુરજ ઘરમાં ઘૂસી જતો.

ઘરમાં જઈને પણ શાંતી નહીં .
થોડી થોડી વારે બારીના બાકોરામથી જુવે
પણ સંધ્યા ઘરમાં હોયજ નૈ તો ક્યાથી આવે ..!
બીજે દિવસે ખબર પડે સંધ્યા તો કાકા ના ઘેર ગયેલી .
તે દિવસે તો સુરજ એટલો તપે કે મનોમન અંદર અંદર સળગતો હોય
તો પણ આખો દિવસ સંધ્યા સામે આવે જાયજ નહીં.
આમ
દિવસ દરમ્યાન નજર ટકરાતાં એક બીજા સામે કતરાતા ...
પણ મોકો મળે ત્યારે ત્રાસી આંખે બંને એક બીજાને જોઈ લેતા .
એમ તો દિવસ દરમ્યાન એક બીજા સામે આડકતરી રીતે.
અવળા સવળા સંવાદ પણ થતાં અને વિવાદ પણ થતાં .
પણ ભૂલથી પણ જો એક બીજાની સામે નજર ટકરાય તો ,
સંધ્યા હોઠ મચકોડે અને સૂરજની આંખો કતરાય ...
આમ ભલે બંને એક બીજા સામે હોઠ મચકોડતા હોય કતરાતા હોય
પણ જ્યારે એક બીજાને જુવે નહીં ત્યારે બન્નેની હાલત સરખી પાતળી હોય .
સંધ્યા રવેશમાં આવી સૂરજને જોવા તડપે અને સુરજ
ઘરમાં જઈને રસોડામાં આવેલી નાનકડી બારી જે ફળિયા તરફ પડતી .
તે બારીમાં એક નાનકડું બાકોરું હતું .
તે બાકોરમાથી પેલીના રવેશનો આખે આખો ખૂણો શ્પસ્ટ દેખાતો ...
તે બાકોરામાથી સંધ્યાને જોવા ખુદ ખૂબ તડપતો સુરજ
બારીના બાકોરામથી પેલીને તડપતી જોયા કરતો . ..
ભાઈબંધે લખ્યું છે કે ,
એક નાના એવા છિદ્ર માથી પણ બહારની "અનંત" વિશાળ દુનિયા શ્પસ્ટ જોઈ શકાય છે ..
પણ બહાર રહીને એક નાના એવા છિદ્રને કે છિદ્રની ભીતરની દુનિયા જોઈ શકાતી નથી ..!
આ રીતે સુરજ સંધ્યા ને અને સંધ્યા સૂરજને જોયા કરે બસ જોયાજ કરે ...
પણ પહેલ બે માથી એકેય ના કરે ...
એમાય સુરજ તો ક્યારેય નાજ કરે ...!
એવા કિસ્સા અનેક છે .
હરેક વખતે સામે વાળીજ પહેલ કરતી.
અગર પહેલ કરે તો સંધ્યા કરે ...
એટલે કે છોકરીજ કરે ..!
એવું કદાચ સૂરજને મન અભિમાન યા તો સૂરજનો એ સ્વભાવ .
કે પછી એનું ભાગ્ય .
ખૈર એ જે હોય તે .
વાર્તા અંત તરફ આગળ વધે એમાં જ ખરી મજા છે..!
એજ રોજની આવન જાવન .
સામસામે ટકરાવું.
નજરનું નજરથી કતરાવું
ચહેરા પર દેખાડવું નહીં પણ ,
ભીતરથી વેતરાવું
ન છેતરવું ના છેતરાવું .
નીચી નજર રાખીને ત્રાસી નજર જોવું.
જોઈને જોયું ન જોયું કરવું ...
આવું બધુ બૌ સમય ચાલ્યું .
અંતે એક દિવસ...
સંધ્યાની ધીરજ ખૂટી ગઈ
અને ,
"સંધ્યા ઢળી ગઈ "
ઘટના એમ ઘટી કે સંધ્યાએ મનોમન નક્કી કરી લીધું હવે તો સૂરજને
સામે જોવા અને બોલવા મજબૂર કરવોજ છે સ્સાલું હદ થઈ હવે તો ..!
રોજ આવે જાય ઉપર જુવે ,મને જોઈને નીચું જોઈ જાય , ક્યાં સુધી આ બધુ ..!
વાર્તામાં ભાઈબધે વચ્ચે લખ્યું છે કે,
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે ..
" અનંત" હરેક દિશામાથી વિચાર મળે છે..
શું કરું ,કેમ કરું, સૂરજને પ્રેમથી સામે જોવા બોલાવવા શું કરું... શું કરું....
હું શું કરું..!
આમ સંધ્યા મનોમન બબડતી હોય છે, વિચારતી હોય છે, ત્યાજ ..!
અચાનક સ્ંધ્યાના મનમાં ઝબકારો થાય છે ..
અને સંધ્યા મનમાં હરખાતી હરખાતી પોતેજ પોતાને શાબ્બાશી આપતી
સુરજ ઢાળવાની રાહ જુવે છે ...બે અર્થમાં
અને અંતે "સંધ્યા ઢળે છે "
ડેલી ખખડે છે ..!
સંધ્યા રવેશમાં આવી લાકડાના જાડા પીલોરની પાછળ સંતાય જાય છે ..
સુરજ ઉપર જુવે છે . સંધ્યા રવેશમાં આવી છે. પણ સૂરજને દેખાતી નથી .
ઝાંજરનો ઝણકાર સાંભળતાતો નથી તેથી,
સૂરજના હ્રદયનો ધબકાર વધી જાય છે ..!
ઉપર જોતો જોતો સુરજ ઘરમાં જાય છે ..!
ફરી બહાર આવે છે ઉપર જુવે છે સંધ્યા એને દેખાતી નથી .
પણ સંધ્યા લાકડાના જાડા પીલોર પછવાડે લપાઈને
સૂરજની નાજુક હાલતનો તમાસો જુવે છે અને લૂફ્ત ઉઠાવે છે ..
જેમ આજ સુધી બારીના બાંકોરામાથી પોતાને જોઈ જોઈને
એટલે કે બારીના બાકોરામાથી તડપતી સંધ્યાને જોઈને સુરજ મજા લેતો .
એ વાતની એક દી સંધ્યાને જાણ થઈ ગયેલી .
એટલેજ સંધ્યા આજે સૂરજને તડપતો જોઈને ખુશ થાય છે .
બૌ વાર થઈ છતાં ઝાંઝર નો ઝણકાર સંભળાયો નહીં એટલે ,
સુરજ ઉપર જોતો જોતો ફરી ડેલી બહાર જાય છે .
ફરી સાંકળ ખખડાવે છે ,અંદર આવે છે .
પણ સંધ્યા રવેશમાં આવતી નથી .
એટલે આવેશમાં આવી ફરી સુરજ બહાર જાય છે .
આવેશ અને ઉતાવળના કારણે
ડેલી ના પથરાળ રસ્તે સૂરજનો પગ અથડાય છે.
અને સુરજ સીધો ડેલી સાથે ભટકાય છે.
એ તો સુરજ ડેલી જાલી લ્યે છે એટલે બચી જાય છે .
નૈ તો સુરજ આથમી જાત., અકલે કે પડી જાત .
પણ પડતો નથી પણ પડતાં પડતાં રહી જાય છે .
સૂરજની કફોડી હાલત જોઈ જોઈને ,
સંધ્યા ઝાડા લાકડાના પીલોર આડે ઉપર ઊભી ઊભી મસ્ત મુશકુરાય છે .
આવેશમાં અને ગુસ્સામાં બહારથી અંદર આવતા અને લથડિયું ખાઈ ડેલી સાથે અફ્લાતા
ગુસ્સાના માર્યા સુરજથી ડેલીની સાંકળ જરા જોરથી ખખડાવાય જાય છે ..!
અને ,
મહોલ્લાની કમરથી વળી ગયેલી અસસ્લ બાળ વાર્તામાં વર્ણન આવે છે એવી
મહોલ્લાની માલ્કિન જેને સૌ મોટી બા કહે છે તે,
જે ઉપલા મજલે સંધ્યાની બાજુમાંજ રહે છે .
સંધ્યા અને તેના ઘર વચ્ચે જુનવાણી લાકડાની દીવાલ માત્ર છે .
એ મોટીબા ,
ડેલીની સાંકળનો જોરદાર ખખડાટ સાંભળી રવેશમાં આવે છે અને,
કોણ છે .. ! આટલી જોરથી ડેલીની સાંકળ કોણે ખખડાવી ...?
સાંકળનો ખખડાટ નજર અંદાજ કરી ચૂકેલા આસપાસ રહેતા લોકો પણ ,
મોટીબાનો અવાજ સાંભળી ને બહાર નીકળે છે ..!
સૂરજની હાલત કફોડી થઈ જાય છે ..
બધાની નજર એક સામટી સુરજ તરફ મંડાય છે ..!
કેમકે ડેલી પાસે એક માત્ર સુરજ ઊભો છે ..!
સંધ્યા ઉપર ઊભી ઊભી બધો ખેલ જુવે છે .
મોટી બા ફરી તાડૂકે છે કોણ છે , છે કોણ એ ..!
મારી ડેલી તોડી નાખશે ...
બાકીના બધા પ્રશ્નાર્થ ભરી નજરે સૂરજને જુવે છે ..!
એમાથી કોઈ એક મોટી બા ને કહે છે .
મોટી બા સુરજ છે સુરજ ..!
અને મોટી બા જોરદારના ગુસ્સે થઈને તાડૂકે છે ..!
એલા કા સુરીયા શું કામ આટલી જોર જોરથી સાકડ ખખડાવતો હતો હે ..!
આ ડેલી તૂટી જાશે તો તારો બાપ રીપેર કરાવશે ...
ડરતા ડરતા થરથરતા સુરજે થોથવાતા થોથાવતા કહ્યું.
ના , ના , મોટી બા આ આ આ ના ડેલીની સાંકળ મે ચાઈને,
જોરથ નથી ખખડાવી ...
તો શું સાંકળમાં જીવ આવ્યો મારા રોયા ...
ફરી થોથવાતા સ્વરે સુરજે મોટી બા ને જવાબ આપતા કહ્યું .
ના મોટી બા એવું નથી .. સાંકળમાં જીવ નથી આવ્યો પણ ,
{ મારો જીવ નીકળતા નીકળતા રહી ગયો . આવું સુરજ મનમાં બોલ્યો . }
એ તો અંદર આવતા આવતા મને ઠોકર વાગી એટલે હું ડેલી સાથે ભટકાણો ..
મોટી બા ચીલલાયા .
તે મુવા આંધળો છે ... જોઈને નથી હલાતું તારાથી ..!
પણ મોટી બા કૌ છું તો ખરો કે ચાહીને ...
એ મારે કાય નથી સાંભળવું ...
જો ડેલીના લાકડાની કટકી પણ ખરી ગઈ હશે તો કાલે તારા બાપ પાસે આવીશ ...
સૂરજની વાત પૂરી સાંભળ્યા વિના મોટી બાધમકી આપી અંદર ચાલ્યા ગયા .
આસપાસ ના લોકો પણ સુરજ ની હરકત અને હાલત પર હસતાં હસતાં ઘરમાં ચાલ્યા ગયા.
ડોસી ની ડાંટ ખાધેલો સુરજ ધીમે પગલે ચાલતો ચાલતો ફરી ઉપર જુવે છે ..!
અને જોઈને ચોંકી ઊઠે છે ..!
રવેશમાં ઊભી ઊભી મસ્તી ભરી અદામાં,
સંધ્યાને ખીલ ખીલ હસતી જોઈ સુરજ ચોંકી ઊઠે છે !
સૂરજને મનમાં ગુસ્સો પણ આવે છે અને હૈયામાં હાશ પણ થાય છે .
સુરજ વિચારે છે સંધ્યા રવેશમાં ઊભી હતી તો મને કેમ દેખાઈ નહીં .
અને ઝાંઝર નો ઝણકાર પણ ના સંભળાયો .
આમ વિચારતો વિચારતો સુરજ ધીમા પગલે ચાલતો ઘરમાં જવા જાય છે ત્યાજ ..!
સંધ્યા હળવે હળવે પગથિયાં ઉતરી નીચે આવે છે .
અને સૂરજનો હાથ ખેંચીને ઊભો રાખે છે . પછી,
સૂરજ સામે આંખ નચાવતા હાથના ઈસારે ઈસારે લહેકો કરતાં ,
સંધ્યા સૂરજને સૂરજને કહે છે .
કેમ સુરજ ... કેવું લાગ્યું ..?
સુરજ વિચાર કરે છે કાયમ કાનને જે અવાજ સાંભળવાની આદત પડી છે તે
ઝાંઝરનો ઝણકાર સંધ્યા નીચે આવી તો પણ કેમ ના આવ્યો .
વિચારના કારણે સંધ્યા બોલી એ સૂરજને સંભળાયું નહીં .
સંધ્યાએ ફરી મજાક ભર્યા સ્વરે કહ્યું ..
તને કૌ છું બેરા...
કેવું લાગ્યું ..?
વિચારમાથી ઝબકી સુરજ થોથવાતા થોથવાતા બોલ્યો .
શ શ શું કેવું લાગ્યું .
મને શોધતા શોધવા વારે ઘડીએ ઉપર જોવાનું ...
આવજા કરતાં કરતાં ડેલી સાથે ભટકાવાનું..
અને છેલ્લે મોટી બા ની ડાંટ ખાધી એ કેવું લાગ્યું ..?
સુરજે ધીમેકથી કહ્યું .
આકરું..!
આટલું કહી ફરી સુરજ વિચારે છે ઝાંઝર ...
અને ત્યાજ ઝાંઝરનો અવાજ કાન સાથે અથડાયો .
સૂરજની નજર ઝાંજરના અવાજ તરફ ગઈ ...
ઝાંજરના અવાજ તરફની દિશામાં નજર કરતાં સૂરજની નજર જ્યાં પડી ત્યાજ ચોંટી ગઈ.
સંધ્યા એ છાતી ઉપર ના વસ્ત્ર નીચે દાબીને સંતાડેલા ઝાંઝર બહાર કાઢી રહી હતી .
સારી એવી વાર છાતી ઉપરના વસ્ત્ર નીચે દબાયેલા ,ભીંસાયેલા ઝાંઝર
સારી વારે બહાર આવતા આવતા જાણે ખુશીના માર્યા ઝણ ઝણ્યા .
એટલે સૂરજનું ધ્યાન એ તરફ ગયું .
અને સુરજ મનોમન બોલ્યો .
"કાશ હું ઝાંઝર હોત "
પછી સંધ્યા સામે જોયું . સંધ્યા લજવાણી .
અચ્છા તો તે ઝાંઝર ને ,,,
સુરજ ઝાંજર અહી છુપાવ્યા હતા એમ પૂછે એ પહેલાજ સંધ્યાએ કહ્યું .
હાં સુરજ મે આજે મારા ઝાંઝરને પગમાથી ઉતારી નાખેલા .
તું એજ વિચારતો હતો ને સુરજ
કે ઝાંઝર ,,
સંધ્યાનો શું કહેવા માંગે છે તે સુરજ સમજી ગયો એટલે ,
સંધ્યાની પૂરી વાત સાંભળ્યા વિનાજ કહ્યું .
હાં ..!
સંધ્યાએ કહ્યું .
સુરજ ..! ઝાંઝરની ઝણકાર ના સંભળાતા તું આટલો બેચેન થઈ જાય છે,
તો પછી શા માટે .?
શા માટે..??
મારી સામે જોઈ જોઈને જોતો નહોતો ..?
સુરજે કહ્યું .
મને નથી ખબર ..
સંધ્યાએ પૂછ્યું.
તો બોલ હવે શું કરવું છે ..?
ફરી સુરજે કહ્યું.
મને નથી ખબર ...
સંધ્યાએ ગુસ્સે થઈ સૂરજને કહ્યું.
કેમ ..! ? ખબર કેમ નથી .!
આટલી ખબર પડ્યા પછી પણ, કેમ તને ખબર કૈ નથી પડતી ...?
કેમ હરેક સવાલના જવાબમાં એકજ રટણ કર્યા કરે છે ..!
ખબર નથી... ખબર નથી ..?
નીચું જોઈ સુરજ ફરી એજ રટણ કરે છે .
કહ્યું ને મને ખબર નથી . .!
સંધ્યાએ હળવા સ્વરે સૂરજને કહ્યું .
સુરજ આમ મારી સામે જોઈને વાત કર .
સુરજે ક્ષણ ભર સંધ્યા સામે જોઈને પૂછ્યું .
શું ..!?
સંધ્યા એ અકળાઈ ને કહ્યું .
શું , શું , હું એમ પૂછું છું આખરે તું ઈચ્છે છે શું , ?
શું હજુ તારે આમજ અકકડું થઈ ટકરાવું છે ?
ગુસ્સાથી કતરાવું છે ..!?
કે પછી ,
પ્રેમથી નજીક આવવું છે ..?
અકડુ સુરજ માત્ર એટલુજ બોલ્યો .
કાલે પેલા બાગમાં સાંજે હું હોઈશ ..
તારે આવવું હોય તો આવજે ..!
આમ કહી સુરજ ઘરમાં ઘૂસી ગયો .
બીજે દિવસે સુરજ બાગમાં પહોચી ગયો.
એજ બાગ એજ સાગનો બાંકડો અને, સાંજ ..!
સંધ્યા બાગમાં આવી આમતેમ નજર ફેરવી .
દૂર એક વૃક્ષ નીચે રાખેલા સાગનાં બાંકડા પર સુરજ સંધ્યા ઢળવાની ,
એટલે કે સંધ્યાના આવવાની રાહ જોતો બેઠો હતો.
સંધ્યા સુરજ બેઠો હતો ત્યાં ગઈ અને,
બાંકડા પર સૂરજની બાજુમાં બેસી ગઈ .
સુરજ મૌન છે . સંધ્યાએ પણ કશુજ બોલ્યા વિના .
સૂરજના ખભે માથું ઢાળી દીધું ...
"આખરે.. સંધ્યા ઢળી "
એજ સમયે એક અલૌકિક દ્રશ્ય સર્જાયું .
આમ તો એ દ્રશ્ય રોજ સાંજ પડ્યે સર્જાતું .
પણ આજ એ દ્રશ્ય સુરજ અને સંધ્યાને કૈક વધુ અલૌકિક દેખાયું .
જરા કલ્પના કરશો તો તમને પણ એજ દેખાશે ..
જે વાર્તાકાર ને દેખાયું ,
જે સુરજ અને સંધ્યાને દેખાયું, એજ તમને પણ દેખાશે .. .
દ્રશ્ય એવું સર્જાયું .
રોજ સંધ્યા આતુરતાથી જાણે સૂરજના પોતા તરફ ઢળવાની રાહ જોતી હોય ,
ધીરે ધીરે તપતો સુરજ પણ જાણે ક્ષિતિજ ને પેલે પાર સંધ્યા તરફ ઢળવા આતુર હોય ,
આકાશ જાણે વિશાળ શયન કક્ષ અને,
પૃથ્વી જાણે ઘાટા રંગની કેસરી ચાદર પાથરેલો વિશાળ પલંગ હોય .
સંધ્યાએ જાણે આછા કેસરી રંગની પીળી ઝાય પડતી સાડી પહેરી હોય ...
અને અંતે સૂરજને પોતાના આલિંગનમાં લેતી સંધ્યા ધીરે ધીરે
સુરજ પર ઢળતી હોય ..
આખા દિવસનો તપતો સુરજ સંધ્યાની આગોશમાં ઢળીને ઠંડો પડતો હોય ,
સંધ્યાના કાળા ભમ્મર વાદળ જેવા વાળ સૂરજની છાતી પર પથરાતા હોય ...
ધીરે ધીરે સુરજ સંધ્યાની છાતી પર માથું ઢાળતો હોય
અને કાળા ભમ્મર વાદળ જેવા વાળ સૂરજના ચહેરા પર બિછાવી છાયો આપતી હોય .
સુરજ સંધ્યાની છાતી પર માથું રાખીને અને સંધ્યા સૂરજને પોતાના આલિંગનમાં બાંધીને.
એક મેકમાં ઓગળવા આતુર હોય, અને ધીરે ધીરે કાળી ચાદર જેવી રાતનો
અંધકાર ઓઢીને સુરજ અને સંધ્યા એક બીજામાં આલિંગનમાં .
ઓગળી ગયા હોય એવું અલૌકિક દ્રશ્ય જોતાં જોતાં,
સંધ્યા સૂરજને પૂછે છે .
સુરજ.! શું તને પણ સંધ્યાની ગોદમાં સમાઈ જતા,
સૂરજને જોઈને એજ દેખાય છે ..?
જે મને દેખાય છે ..?
સુરજ સંધ્યાને કહે છે. પહેલા તું કહે તને શું દેખાય છે .?
શું ,સ્ંધ્યાના આલિંગનમાં લપેટાઇ જતાં સૂરજને જોઈને તને
એજ દેખાય છે જે મને દેખાય છે ..
સંધ્યા લજવાતા લજવાતા સૂરજને કહે છે ,
હાં સુરજ હાં મને એજ દેખાય છે જે તને દેખાય છે.
દૂર ક્ષિતિજે સંધ્યામાં ડૂબતાં સુરજ તરફ જોતી સંધ્યા સૂરજને કહે છે
હવે તું કે' સુરજ તને ..?
સંધ્યા ..!
સુરજ પ્રેમથી ઢળતા સુરજ તરફ જોતી સંધ્યાનો ચહેરો પોતા તરફ કરતાં સંધ્યાને કહે છે .
અરે ગાંડી..! મને શું પૂછે છે, તું ખુદ જોઈ લે ને મારી આંખોમાં આંખો પરોવીને ..!
લજવાતી નજરે સૂરજની આંખો સામે તાકતા તાકતા અંતે ,
"સંધ્યા સૂરજની છાતી પર ઢળી ગઈ "
કસીને સૂરજને આલિંગનમાં લઈ લીધો .
અને,
સુરજ સંધ્યાના આલિંગનમાં ખોવાઈ ગયો...
"અનંત"આકાશે આખી ધરતી ને રાતની કાળી ચાદર ઓઢાળીને પોઢાળી દીધા ..
સુરજ અને સ્ંધ્યાને એક બીજામાં ઓગાળી દીધા ....
અને હવે આંખો મારી પણ અનંત કલ્પનાનો ભરીને મીંચાઈ જશે ...
અંતે સંધ્યા ઢળી ગઈ સૂરજની છાતી પર
અને સુરજ ડૂબી ગયો સંધ્યાના આલિંગનમાં
બ્લાસ્ટ :-
જૂઠ હોવા છતાં , સત્યની બિલકુલ નજીક હોય છે ...
"અનંત" કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે ...!
"અનંત"
આખરે આખી રાત જાગી જાગીને વર્ષો વર્ષો પહેલા ગરબડીયા અક્ષરે લખેલી વાર્તા ....
મારેજ ઉકેલવી પડી ..!
કાશ આ વાર્તા ઘોઘએ ઉકેલીને વાંચી હોત તો..,
અને ઘોઘીએ સાંભળી હોત જો ..,
તો,
કદાચ ઘોઘીને સંધ્યા થવાનું મન થયું હોત ...!
પણ ઘોઘીના ભાગ્યમા સંધ્યા નહીં ઘોઘીજ રહેવાનુ લખ્યું હશે ..!
ઘોઘો પણ કદાચ અભાગ્યોજ , નહીં તો,
આમ વાર્તા અધૂરી છોડી ને જાય નહીં .
બની શકતે કે વાર્તા વાંચતાં વાંચતાં ઘોઘો સુરજ થઈ જાય ...
અને સાંભળતા સાંભળતા સંધ્યા ઘોઘી .
ખૈર ...
એક ભવ છેટું .

No comments:
Post a Comment