હું બોલેલા વચનો ક્યારેય પાળતો નથી.
"અનંત" અને હું ખુબજ ખરાબ બોલું છું.
"અનંત"
*********************************
"અનંત"સારો વિચાર અમલમાં મૂકવામાં કદી ઢીલ ના કરવી.
અને ખરાબ વિચાર અમલમાં મૂકવામાં કદી ઉતાવળ ના કરવી .
"અનંત"
**************************************************
"હુંફ"
શિયાળની રાત્રિ.
નાનકડું ઘર.
સાકડી જગ્યા.
સાદું જમણ.
ફાટેલા ગાદલાં .
તૂટેલ ગોદળા .
આ સ્થિતિમાં .
પ્રસંગ શુભ હોય, કે હોય શોકનો માહોલ.
નિસ્વાર્થ ભાવે ભેગા મળેલા ,
પરિવાર , સગાઓ, અને દોસ્તો ની વચ્ચે .
અજબ હુંફ અનુભવાતી હોય છે.
આ સ્થિતિ સૌથી સુખદ હોય છે .
(દૂ:ખમાં પણ.! )
"અનંત" આ સ્થિતિમાં જો...
શુભ પ્રસંગ હોય તો આનંદ બેવડાય જાય છે .
અને શોકના માહોલમાં દૂ:ખ વહેંચાય જાય છે .
એક અલૌકિક હુંફ નો અહેસાસ થાય છે .
"અનંત"
અનેક માણસ ની હુંફનો અહેસાસ પરિવારના એક માણસના ગયા પછી થાય છે .
"અનંત"
"અનંત"
**************************************************
"હુંફ"
શિયાળની રાત્રિ.
નાનકડું ઘર.
સાકડી જગ્યા.
સાદું જમણ.
ખિચડી ને રોટલા.
ફાટેલા ગાદલાં .
તૂટેલ ગોદળા .
આ સ્થિતિમાં .
પ્રસંગ શુભ હોય, કે હોય શોકનો માહોલ.
નિસ્વાર્થ ભાવે ભેગા મળેલા ,
પરિવાર , સગાઓ, અને દોસ્તો ની વચ્ચે .
અજબ હુંફ અનુભવાતી હોય છે.
આ સ્થિતિ સૌથી સુખદ હોય છે .
(દૂ:ખમાં પણ.! )
"અનંત" આ સ્થિતિમાં જો...
શુભ પ્રસંગ હોય તો આનંદ બેવડાય જાય છે .
અને શોકના માહોલમાં દૂ:ખ વહેંચાય જાય છે .
એક અલૌકિક હુંફ નો અહેસાસ થાય છે .
"અનંત"
અનેક માણસ ની હુંફનો અહેસાસ પરિવારના એક માણસના ગયા પછી થાય છે .
"અનંત"
No comments:
Post a Comment