2 YEARS AGO TODAY
Mon, Sep 8, 2014
સોઈખવટ :- જ્યારથી amrish patel ભાઈ વાળું એપ પંડિત એપ દયાળ જોયું ...
થોડું ઘણું જ્યોતિષ જેવુજ છે એટલે આવું નામ આલ્યું ..:)
તો જોયું ત્યારથી હુંય એના ચારે રવાડે ચડી ગયેલો ...
બૌ બધી ખબર ના પડે, શું આવે છે, શું જાય છે ...
મને કશું દેખાતું નથી, તમને શું શું દેખાય છે... ?
આમ આજે લગભગ નો લાભ લઈ લીધો... :)
પછી અચાનક મને દેખાવા લાગ્યું .... :)
ત્યારે એક ઘટના ઘટી...
મે મને ના દેખાતી ઇમેજ પર ક્લિક કર્યું ...
તો હું પાછો ત્યાં પહોંચી ગયો ... અને ....
પહેલી બે લાઇન ...
ઠીક હવે...હઇશે હવે એ તો કહે .. :)
અને છેલ્લી બે લાઇન ... સમજ્યા ભઈ એ બધુ ... :)
પણ વચ્ચે ની લાઇન વાંચી ...
મારા વિષે જાણી ને હું .... બીજું કાય નૈ ....
બીજું કાઇ જ ના થ્યુ પણ હું રીતસરનો શરમાઈ ગ્યો ... :)
અટલે મને વિચાર આયવો.... કે... :)
જોકે જાણવાનું તો બધાય ને મન થાય ....
પણ જણાવાય ..!!! નૈ કાય... :)
તો ચેતવી દેવું સારું .... :)
ખાસ નોંધ :- આ એક માત્ર એપના ચેપથી સ્ત્રીઓએ બચવું.... :)
આગે તેરી મરજી બલમવા...
આગે જેની જેવી મરજી .... :)
શું છે કે ... એમાં એવું છે કે ....
બધુ તો સમજ્યા હવે... પણ બધુજ છતું થઈ જાશે.... :)
છતું થાય એનોય વાંધો નથ,,, પણ બીજું કાય નય આયા બધાય ઈજ હાચું માની લેશે....
જો કે ઇ હાચુય હોય શકે પણ શાને નાહક શકના સકંજામાં સપડાવું હે .... :)
જોકે છોડાવનાર ની લાઇન લાગે પણ ઇ સારું નૈ.... :)
જો આ એપનો ચેપ લાગશે તો બધુ ઊંધું ચીતું થઈ જશે... :)
ચેતવણી પૂરી....
ચેતવણી આપવાનું કારણ આ ચિતરમા ચિતરાયેલું છે... :)
જોકે ..... :)
4 YEARS AGO TODAY
Sat, Sep 8, 2012
હુશિયારી ભલે મારે પણ અંતે તો સૌ એજ રસ્તે ચાલે....
જે રસ્તે ચાલતા ચાલતા મંજીલ પ્રેમની આવતી હોય ....
વર્ષો પહેલા આવું કહેનાર અનંત ..ને...
એની કોઈ ચહિતીને સાથે કઈક લોચો પડ્યા પછી....
લખીને કહ્યું હતું કે કહીને લખ્યું હતું ,! એ મને નથ ખબર ...
મને તો નવરા બેઠા વર્ષો પહેલા અનંત લિખિત ઝર્ઝરિત,
કાગળિયા ઊથલાવતા અને આ રચના આંખ સામે આવતા...
બસ થોડીક અમથી ઘટના યાદ આવી ગઈ...
બસ એકલું જ ..!
"અનંત" તુજ રસ્તો ભૂલાવે, ભટકાવે અંતે તો, !,,,?
@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@
સાવ અમસ્તા અમસ્તા શું પૂછવા.
જે ઘેર જવું નહીં તેના રસ્તા શું પૂછવા.
જે ઘેર જવું નહીં તેના રસ્તા શું પૂછવા.
લે પણ ! સાવ અમસ્તા અમસ્તા કેમ પૂછું ?
જે ઘેર જવું નહીં કદિ તેના રસ્તા કેમ પૂછું ?
જે ઘેર જવું નહીં કદિ તેના રસ્તા કેમ પૂછું ?
એ મો ના ખોલે,કરે આંખોના ઇશારે પૂછ પૂછ.!
જવાબ કોઈજ આપે નહીં,એ,રહે કાયમ ચૂપ.!
જવાબ કોઈજ આપે નહીં,એ,રહે કાયમ ચૂપ.!
સવાલો એ વાયડીને હું કસ કસતા કેમ પૂછું ?
એ પ્રેમ કરે,પણ સ્વીકારે નહીં. જવાબમાં કાયમ-
મો મચકોડે. હું સવાલ લડતા લડતા કેમ પૂછું . .
.
પછી તું ગુસ્સો કરે છે મારી પર ને કહે છે મને કે,
હર વખતે તારી વાત બદલાય છે.
મો મચકોડે. હું સવાલ લડતા લડતા કેમ પૂછું . .
.
પછી તું ગુસ્સો કરે છે મારી પર ને કહે છે મને કે,
હર વખતે તારી વાત બદલાય છે.
હું સમજી નથી શકતી તારી વાતો "અનંત"
વારે વારે તારી રીતભાત બદલાય છે.
વારે વારે તારી રીતભાત બદલાય છે.
આવું કેમ?
આવા તો કઈક સવાલ મનને ડસતા કેમ પૂછું ?
“અનંત” જેણે પીડા આપી હોય કારમી.કહો..!
એના હાલ ચાલ હું હસતાં હસતાં કેમ પૂછું ?
એના હાલ ચાલ હું હસતાં હસતાં કેમ પૂછું ?
"અનંત"
અને અંતમાં અકલે કે છેલ્લે છેલ્લે પેલીએ અનંતને એકલુજ કહ્યું કે ,
"અનંત" તુજ રસ્તો ભૂલાવે, ભટકાવે છે મને અંતે તો, !,,,?



No comments:
Post a Comment