વર્ષો પહેલાં....
ભાઈબંધો ચુપચાપ મને કહ્યા પુછ્યા વીના....
ખબર નૈ કેમ અચાનકજ
મને એકલો અટુલો છોડી ક્યાંક દૂર દૂર નીકળી ગયા...
મે ખૂબ શોધખોળ કરી...
પણ આજ સુધી...
એના કોઈજ સગડ વાવડ મળ્યા નહીં....
જો કે શબ્દો રૂપે ઝર્રઝર્રીત ફાટેલ તુટેલ કાગળમાં...
મારા બંને ભાઈબંધો અનંત અને અજ્ઞાની....
આજે પણ મૌજુદ છે.!
આજે પણ એ બંને શબ્દોમાં શ્વસે છે..!
એ બંનેના ગયા પછી હું રોજ રાતના એકાંતમાં...
એજ જુના ઝર્રઝર્રીત કાગળીયાઓ
ઊકેલતો રહું છું અને આ ખંડેરમા મેલતો રહું છું..!
વર્ષો પહેલાં....
ભાઈ અનંતે લખ્યું હતુ કે,
कमाल है ये दुनिया कमाल है।
बोले तो भी सवाल "अनंत"
चुप रहे तो भी सवाल करे।
कमाल करे दुनिया कमाल करे।
सवाल करे तो भी सवाल करे।
जवाब दे भी! तो भी! सवाल करे।
"अनंत"
No comments:
Post a Comment