વર્ષો પહેલા ની વાત છે , કાયમની માફક !આમા પણ નવું કશુંજ નથી !
ભાઈબંધ અનંત એની કોઈ ચહીતીને પ્રેમ કરતો હતો।
પણ પેલી ચહીતી પણ ભાઇબંધની જેમજ પ્રેમ તેને કરવા છતાં કરતી નહીં !
કારણ માત્ર એટલુંજ ભાઈબંધ અપલખણો હતો !
પેલીએ એકવાર અનંતને કહેલું કે,
તું કોઈ પણ રીતે મારી કલ્પના મારી જંખના કે મારી ઈચ્છા મુજબનો નથી !
ટૂંકમાં પેલીનું કહેવાનું એમ થતું હતું કે,
તું એકેય એંગલથી મારા ચોખટામાં ફિટ નથી બેસતો !
ત્યારે ભાઈબંધે પેલીને કહેલું કે,
અક્કલ વગરની હું તારા તો શું કોઈના પણ ચોખટામાં ફિટ બેસું એવો નથી
અને મારે કોઈના ચોખટા માં ઢળવું પણ નથી !
કોઈના ચોખટામા ઢળીને..
ક્રમશ

No comments:
Post a Comment