વર્ષો પહેલા ....
ખંડેર ની એ રાતમાં
વાત વાતમાં
અભાન અવસ્થામાં ભાઈબંધ અજ્ઞાનીએ
કહેલી અટપટી વાત ..!
*બ્લાસ્ટ*
બે અર્થમાં
કાયા છે તો પડછાંયા છે ..!
"અજ્ઞાની" પર,કાયાની માયા છે .!
બોલાયેલા શબ્દો ક્યાક ગુંજે છે.
તો ક્યાંક મૌન પણ પડઘાયા છે..!
પરકાયાના પડછાયા પાછળ દોડ નહીં ..!
પડછાયા પકડાશે પર કાયા પકડ છોડ નહીં ..!
બે અર્થમાં
કાયા છે તો પડછાંયા છે ..!
"અજ્ઞાની" પર,કાયાની માયા છે .!
બોલાયેલા શબ્દો ક્યાક ગુંજે છે.
તો ક્યાંક મૌન પણ પડઘાયા છે..!
પરકાયાના પડછાયા પાછળ દોડ નહીં ..!
પડછાયા પકડાશે પર કાયા પકડ છોડ નહીં ..!
તારે પામવી છે એને ? તો અંધારે એકાંતમાં બેસ તું તારીજ કાયા સાથે..!
"અજ્ઞાની"ધ્યાન એનું ધર જેની ઝંખના તને તો આવશે એની છાંયા પાસે..!
કાયા વિના પડછાયા હોય ના !
હોય ના પડછાયા ને કાયા !
"અજ્ઞાની"ધ્યાન એનું ધર જેની ઝંખના તને તો આવશે એની છાંયા પાસે..!
કાયા વિના પડછાયા હોય ના !
હોય ના પડછાયા ને કાયા !
ઑ "અજ્ઞાની" એમ પડછાયા પાછળ દોડવાથી પડછાયો હાથ નહીં આવે .!
*અજ્ઞાની*
કહેવા કાજે પૂછે "અજ્ઞાની "કેમ છે ?
અને પછી કહીયે ત્યાં કહેવા લાગે..!
"અજ્ઞાની"
છૂટવું હોય તે છોડે..!
"અજ્ઞાની" છોડે તે છૂટે..!
"અજ્ઞાની"
સવાલ જેટલા ઊંડા જવાબ એટલાજ ગહેરા મળે ..!
તો "અજ્ઞાની" અજાણ્યા મહી જાણીતા ચહેરા મળે ..!
"અજ્ઞાની"
જો વિચાર સરખા તેરા ઔર મેરા મળે .!
તો "અજ્ઞાની" બેઉના એક સાથે ફેરા ફળે ..!
"અજ્ઞાની"
જ્ઞાની હોવું હું માનું છું એટલું અઘરું નથી ..!
અજ્ઞાની થવું તું માને છે એટલું સહેલું નથી ..!
ગયા હતા ફરી જઈશું. જેમ આવ્યા હતા તેમ .
"અજ્ઞાની"આ આવવું જવું છેલ્લું કે પહેલું નથી .
"અજ્ઞાની"
આ બધુ એ રાત્રે એ એક શ્વાસે બોલતો હતો .
ત્યારે હું ખાલી સાંભળતો હતો . અર્થાત હું કશુજ સમજતો નહોતો. એમ .!
અને અનંત ઊંઘતો હતો ..!

No comments:
Post a Comment