લે, મનેય પ્રદર્શનનો ચેપ લાગ્યો ...
"અપવાદ બાદ કરતાં ..."
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભીતરની લાગણી વ્યક્ત કરવા અહી ઝંખે છે સૌ.
માટે ફોટાઑ કોઈ હસતાં મૂકે તો કોઈ રોતાયે મૂકે.
માટે ફોટાઑ કોઈ હસતાં મૂકે તો કોઈ રોતાયે મૂકે.
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
શરીરથી થઈ ગયા હોય સાવ ઘરડા તો પણ.!
ગાલે કરચલી અને બાલ થાય ધોળા તો પણ.!
ગાલે કરચલી અને બાલ થાય ધોળા તો પણ.!
સૌ અહી મસ્ત બચપન કે યુવાનીના ફોટાને મૂકે.
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
મૂક્યા વિના ચાલે નૈ રોજ રોજ શું મૂકવું ? પછી જ્યારે
મૂકવા કશું ના મળે તો જંગલી જનાવરના જોટાને મૂકે...
મૂકવા કશું ના મળે તો જંગલી જનાવરના જોટાને મૂકે...
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
સાચું કૌ છું હોં, એવું જ હોય છે,પેટ ભરીને જમી લીધા-
પછીજ,બાયડીઑ ભોજન સજાવેલી થાલી કે થાલાને મૂકે...
પછીજ,બાયડીઑ ભોજન સજાવેલી થાલી કે થાલાને મૂકે...
પ્રદર્શનમા નિસ દિન સૌ કોઈ પોત પોતાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
ભાગ્યથી મળ્યો હોય પછી કોણ આ મોકાને મૂકે.
*ભડકો* ક તિ.ઇ.ઇ.ઇ.ઇ.ઈ.ર્રા..આ.આ.આ.આ.આ....
હોય ડંખીલી વાણી 'ને આંખમાં ઝેર.તોય નાટક કરે પ્રેમનું 'ને મનમાં વેર...
માલિપા ભોંકતા હોય ઈર્ષાના કાંટા તોય પ્રદર્શનમા તો ગુલાબ ગોટાને મૂકે ...
માલિપા ભોંકતા હોય ઈર્ષાના કાંટા તોય પ્રદર્શનમા તો ગુલાબ ગોટાને મૂકે ...
એક અધ્યાય પૂરો ........ 
બીજો શરૂ.......... 
નાના યે મૂકે 'ને મોટા યે મૂકે....
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
ભાગ્યથી મળ્યો છે આ મોકો.
આવા મોકાને કોઈ થોડા મૂકે..?
આવા મોકાને કોઈ થોડા મૂકે..?
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
કોઈ સાચા મૂકે કોઈ ખોટા મૂકે.
સૌ ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
સૌ ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
મૂક્યા વગર ચાલે જ નૈ ને .!
કોઈ જાજા મૂકે કોઈ ઓછા મૂકે.
કોઈ જાજા મૂકે કોઈ ઓછા મૂકે.
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
કોઈ પોતે પોતાના દોરીને મૂકે.
કોઈ પારકા ફોટા ચોરીને મૂકે.
કોઈ પારકા ફોટા ચોરીને મૂકે.
છોરી બૌ ઓછા મુકે છોરાના ફોટા.
છોરા સતત ફોટામાં છોરીને મૂકે
છોરા સતત ફોટામાં છોરીને મૂકે
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
કોઈ મહેંદી મૂકેલા હાથના મૂકે...
કોઈ કારી કજરારી આંખના મૂકે..
કોઈ કારી કજરારી આંખના મૂકે..
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ આંગળી મૂકે તો કોઈ ટેરવાં મૂકે.
કોઈ ખાલી ધડ મૂકે તો કોઈ માથા મૂકે...
કોઈ ખાલી ધડ મૂકે તો કોઈ માથા મૂકે...
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ આડા મૂકે કોઈ ઊભા મૂકે...
ફોટા,મૂકી મૂકીને કોઈ માજા મૂકે.
ફોટા,મૂકી મૂકીને કોઈ માજા મૂકે.
કોઈ નાના મૂકે કોઈ મોટા મૂકે.
કોઈ વહેલા મૂકે કોઈ મોડા મૂકે.
કોઈ વહેલા મૂકે કોઈ મોડા મૂકે.
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ પોતાને એકલા મૂકે.
કોઈ પત્ની સાથે જોટા મૂકે.
કોઈ પત્ની સાથે જોટા મૂકે.
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે..
કોઈ વાસી મૂકે કોઈ તાજા મૂકે.
કોઈ નવા મૂકે કોઈ જૂના મૂકે.
કોઈ નવા મૂકે કોઈ જૂના મૂકે.
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
પ્રદર્શન વિના કોઈને ચાલતું નથી.
મારે શું ! જેને જેવા ગમે તેવા મૂકે...
મારે શું ! જેને જેવા ગમે તેવા મૂકે...
ફોટા મૂકે.. સૌ ફોટા મૂકે...
હું તો તાજો જ મૂકીશ, અને મારોજ મૂકીશ...
ભાગ્યથી મળ્યો છે આ મોકો.
આવા મોકાને કોઈ થોડા મૂકે..???
આવા મોકાને કોઈ થોડા મૂકે..???
*બ્લાસ્ટ*
આજ નહીં તો કાલ મને પણ ઘડપણ આવશેજ ....!
કદાચ ના પણ આવે... 
મૃત્યુ એ દિવસોની રાહ ના પણ જુવે ...
જો મૃત્યુ ઉતાવળું થઈ જાય .. તો...!!!
ખૈર ...
તો, હું કશું જ ના કરી શકું ..
ભય સાબ...હું આજે બિલકુલ ખોટું નૈ બોલું ...
આ જોડકણામાં અનંત કે અજ્ઞાનીની ના આંગળી છે ના જરા સરખોય હાથ છે.
આ આખે આખું જોડકણું મારા એકલાના ભેજાની કમાલ છે ...
હાં, ભઈ સાબ..! આ Katira Paresh ની માલિકી નો માલ છે....
હાં, ભઈ સાબ..! આ Katira Paresh ની માલિકી નો માલ છે....
તમારે કહેવું હોય, તો, ક્યો, કમાલ છે... કમાલ છે...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આજનો આ *બ્લાસ્ટ* એ પણ Katira Paresh માલિકી નો જ માલ છે .. 
ફર્ક માત્ર આટલો જ છે.! કાંચિડામાં અને માણસમાં....
કાંચિડો શિકારીથી બચવા પોતાની ખાલના રંગ બદલે છે.
સ્ત્રી ને પુરુષ શિકાર કરવાને પોતાના બાલના રંગ બદલે છે.
સ્ત્રી ને પુરુષ શિકાર કરવાને પોતાના બાલના રંગ બદલે છે.
Katira Pares.... 
હાં, બે હદ પ્રદર્શન ... 
આ છે, દેહ પ્રદર્શન....
મારા પર શંકા તો કરવીજ નૈ...! પછી તમારી મરજી ...
આ છે, દેહ પ્રદર્શન....
મારા પર શંકા તો કરવીજ નૈ...! પછી તમારી મરજી ...
હું ફોટામાં દેખાઉ છું એવો જ છું..!
અને આ ફોટો બિલકુલ વાસી નથી... 
પ્રેમ કરવો છે ! અને, કરું છું..!
સૌ પ્રથમ હું પ્રેમ મને, કરું છું..!
સૌ પ્રથમ હું પ્રેમ મને, કરું છું..!
આજે આ બધુજ ! Katira Paresની માલિકીનુંજ છે..!
કાળની કોને ખબર ગમે ત્યારે કોળિયો કરી જાય....
'ને આવતી કાલની કોને ખબર, હોય, કે, ના હોય.... 
આજ મગર આનંદ ...આનંદ...આનંદ....પરમ આનંદ... 
મારે તો આ રોજનું થ્યું.... 
ક્રમશ : શરીર પર ઘટતી આ ઘટનાને કોઈ રોકી નથી શકતું ....
ધીરે ધીરે થતાં ધોળા વાળને ના રોકી શકાય ને ... !
હાં આમ જરૂર ... ધોળા ઢાંકી શકાય છે... !
કાળા,ભૂરા કે બરગંડી રંગે રંગી શકાય છે...!
અને, યોગ, પ્રાણાયામ, કસરત દ્વારા.....
ચામડીમાં પડતી કરચલી અને ચાંબડીને લબડતી રોકી શકાય છે...!
પણ ! એક હદ સુધીજ ..!
પછી બુઢાપાને આવતા કોઈજ રોકી નથી શકાતું....
પણ ભીતરથી યુવાની ટકાવી રાખવી કે
સદા બહાર રહેવું એ આપણજ હાથમાં છે.. !
પણ જો પછી મૌત, ઉતાવળ કરી જાય...
તો,તો,,તો,,,
તો પછી બુઢપોય ના આવે અને યુવાનની પણ ચાલી જાય ....
એક જાટકે... મૌત સાથે.... 
અંતમાં ભાઈ બંધ વિના અંત નાજ આવ્યો ...
*બ્લાસ્ટ* આ માલ આપણો નૈ.... !
आज चली जाये.
कल कभी ना आये.
कल कभी ना आये.
बीते हुवे हर पल "अनंत"
ख़्वाब बनके रहे जाये..!
ख़्वाब बनके रहे जाये..!
"अनंत"

No comments:
Post a Comment