*બ્લાસ્ટ*
જાગ્યા પછીની સવાર ખુબ સુંદર લાગે છે .!
પછી તો બંધ આંખે પણ અજવાળું ભાસે છે .!
"અજ્ઞાની" સમજણ સમજણની વાત છે આ ,
જે તારી પાસે નથી એ આજ મારી પાસે છે..!
"અજ્ઞાની"
લે વળી મને વાત વાતમા ભાઈબંધે વર્ષો પહેલા એની કોઈ ચહીતીને કહીતી એ વાત યાદ આઈ ગૈ... 😇
પણ એ કૌ એ પહેલા કૈ દૌ છુ કે એ ચહીતી કોણ હતી એતો પુછતીજ નૈ... 😇
હાં તો, એણે કહ્યું લખ્યુ હતું કે,
કહાની પ્રેમની સતત અંત તરફ આગળ વધવા મથે છે.!
પણ આ કહાની "અનંત" પ્રેમની છે.! એમ ક્યા પતે છે..!
પણ આ કહાની "અનંત" પ્રેમની છે.! એમ ક્યા પતે છે..!
"અનંત"
અધુરી મધુરી વાત પૂરી...! 😇
पानी पानी रे... पानी पानी रे...
નિર્દોષ ગુનેહગાર
(3)
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘાની ચૂપ થી કંટાળેલી ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા....
ઘોઘી માથે હાથ મૂકીને બોલી હતી.
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
હવે આગળ...
ઘોઘીએ પરાણે મોમાં ઠૂસેલા પાણી થી ઘોઘાની તરસ નહોતી છિપાણી ...
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
પણ તેમ છતાં ઘોઘાએ બીજી વાર ઘોઘી પાસે પાણી ના માંગ્યું .....
ને ચૂપચાપ ભીને કપડે હસતો રહ્યો...
ઘોઘાની ચુપથી અકળાયેલી ઘોઘીએ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી-
ઘોઘાની સાથળ પર જોરદારની ઝાપટ મારી .
હવે ઘોઘી આદતવશ સાથળ પર ચીટિયો ભરશે ઘોઘાને એ બીક હતી,
પણ તોય ડર્યા વિના હસતાં હસતાં જરાક આઘો ખસી ગયો....
ચૂપ રહીને તંગ કરતાં ઘોઘાથી તંગ આવેલી ઘોઘીએ ઘોઘાનું મો ખોલાવવા ...
ઘોઘાના બંને ગાલ પર જોરદારના ચીટીયા ભરીયા...
આ..આ....આ... પીડાદાયક ઉદગાર કાઢતા ઘોઘો પોતાની સાથળ પર હાથ ફેરવવા લાગ્યો...
હાશ... ઘોઘાના મો ખોલવાથી ઘોઘીને હાશ થઈ ..
ભલે આ...આ ...ના પીડા દાયક ઉદગાર નીકળ્યા પણ ઘોઘાએ મો તો ખોલ્યું ...
પણ ઘોઘાને સાથળ પર હાથ ફેરવતો જોઈ ઘોઘી વધુ છંછેડાણી ....
અક્કલ વગરના મે તને તારા બંને ગાલ પર ચીટીયાભર્યા છે, ને તું...
સાથળ પર હાથ પસારે છે... !
ઘોઘો હસ્યો.....
ઘોઘી ના મનમાં કઈ કેટલાય સવાલ હતા. અને એક ઉખાણું ...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
પણ ઘોઘો કઈ બોલે કે મો ખોલે તો વાત થાય ...
ઘોઘાની હરકતથી અકળાતી ઘોઘી ઘોઘા સામે બે હાથ જોડી કરગરતા સ્વરે બોલી...
બાપ... મારો કઈ વાંક ગુનો હોય તો માફ કર ....
પણ હવે બૌ તંગ ના કર નંગ... મારે તને એક ઉખાણું કહેવું છે... !
બોલ !
ક્યારનો ચૂપ રહેલો ઘોઘો બોલ્યો. બોલ ..!
હા... શ...કારા સાથેજ ઘોઘીના મનમાં ક્યારના ઘૂમરાતા આ સવાલો .
ઘોઘો વગર દિવાળીએ શા માટે ફૂલઝર સળગાવી દિવાળી ઉજવાતો હતો..?
શા માટે ઘોઘો ચૂપ હતો... ?
કઈ વાત ને લઈને ઘોઘો મૂછમાં હસતો હતો...?
આ બધા સવાલો પૂછવાનું ઘોઘી ભૂલી ગઈ...
અને, ઘોઘો માંડ માંડ બોલ્યો છે, તો, જલ્દી જલ્દી પેલું ઉખાણું પૂછી લઉં એમાં મજા છે.
એમ વિચારી ઘોઘીએ સીધું જ ઘોઘાની આંખમાં આંખ પરોવી મન ઘડત ઉખાણું કહ્યું..
ઘોઘા એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘા એ ઝીણી આંખે ઘોઘી સામે જોતાં કહ્યું...
ઘોઘી પહેલા તું મને એ કહે તારા આ ઉખાણાનો જવાબ તને ખબર છે .. ?
ઘોઘી મુંજાણી. મુંજયેલી ઘોઘીએ કહ્યું. ના..!
મને ખબર નથી .
અક્કલ વગરના મને જો જવાબ ની ખબર હોત તો હું તને થોડી ના પુછત...
અક્ક્લ વગરની તો પછી એને ઉખાણું ના
કહેવાય...
ઘોઘાએ ઘોઘીને ટપલી મારતા કહ્યું .
તો આને શું કહેવાય હે ...?
ઘોઘી એ નવો પ્રશ્ન કર્યો.
ઘોઘાએ જવાબ આપ્યો.
એજ તારી આદત મુજબ તારી ભીતર ઊઠતો સવાલ...
તો ઉખાણું કોને કહેવાય... ?
ઘોઘી એ બીજો સવાલ કર્યો.
અક્કલ વગરની તુ ઉખાણું પુછવા આવી છે કે
સવાલ કરવા.? આમ કહી ઘોઘાએ જવાબ આપ્યો.
ઘોઘી ઈઈઈ...
ઉખાણું એને કહેવાય,
જેનો જવાબ તને ખબર હોય .
અને તોજ પૂછાય જો જવાબ ખુદને ખબર હોય...
ઘોઘીને ઘોઘાના મોઢે જવાબ સાંભળવાની ઉતાવળ હોય,
ઘોઘા સાથે વધુ દલીલ કરવાનું ને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું અને આગળ ચલાવ્યું .
હાં, હવે હશે... એ જે હોય તે પણ તું જલ્દી મને મે પૂછ્યું એનો જવાબ આપ કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘો કહે પેલા પાણી પીવડાવ પછી જવાબ દઉં....
હે ભગવાન....
જવાબ સાંભળવાની અતિ
જિજ્ઞાસા હોય ઘોઘી વધુ કાઇજ બોલ્યા વિના-
જડપથી પાણિયારે ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને ઘોઘાને પકડાવી દીધો ...
ઘૂટક .. એક ઘૂંટડો ભરી ઘોઘો અટક્યો....
થોડી વાર રહીને ફરી... ઘૂટક...વળી ઘોઘો અટક્યો ...
ઘોઘી અકળાવા લાગી.
ઘોઘાનો જવાબ સાંભળવા અધિરી ઘોઘી સામે જોઈ ઘોઘો હસે છે ...
ઘોઘી આંખોના કોડા આમતેમ ઉપર નીચે કરે છે ....
હોઠ ભીંસી ઘોઘા સામે જુવે છે. વળી આંખ બંધ કરે છે ને ખોલે છે....
ઘૂટક... કરતો ઘોઘો વળી એક ઘૂંટ પાણી પીવે છે ...
અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ અને બોલી.
અકલ્લ વગરના કેટલી વાર હોય પાણી પીવામાં ...?
પાણી છે શરાબ નથી ! તે તું ધીરે ધીરે પીવે છે.
ઘોઘો હસતાં હસતાં બોલ્યો.
ઘોઘી આ પાણી શરાબ બની જાય છે જ્યારે તું ભરીને આપે છે ...
પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... ઘોઘા હવે બસ કર...
અને મને મારા ઉખાણા નો જવાબ આપ..!
ઉખાણું... !!! ?
ભૂલ થઈ બાપ..! ઉખાણું નૈ સવાલ.. બસ હવે જવાબ આપ..!
જાણે શરાબનો આખરી ઘૂંટ ભરતો હોય એમ પાણી નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ઘોઘીના
હાથમાં થમાવતા લે પકડ ..
પછી આરામથી માથા પાછળ હાથ ટેકવતા જાણે આળસ મરડતો હોય તેમ પગ ખેંચીને ...
અ..અ....આહ.... હાશ...હવે છિપાણી પ્યાસ....
અચ્છા..
હાં હવે બોલ ઘોઘી તે શું સવાલ પૂછ્યો હતો... ?
ભૂલ્લકડ ઘોઘા પર આવતો ગુસ્સો મનમાં દાબી વાત લાંબી ના કરતાં.
ઘોઘી એ સવાલ યાદ કરાવ્યો....
મે તને એ ઉખાણું, સોરી સવાલ કર્યો હતો કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
સિમ્પલ... એક દમ સિમ્પલ સવાલ.... એમ કહી ઘોઘો ઘોઘી સામે જોઈ હસવા લાગ્યો...
ઘોઘો ઘોઘીને હેરાન કરવાની પોતાની જૂની ને જાણીતી હરકરથી વાજ નથી આવતો...
પણ પછી ઘોઘીની ગૂસ્સા ભરી નજર જોઈ જાવાબ આપે છે....
ઘોઘી તું કહે છે એવા ત્રણ વ્યાવસાયિક ક્ષેત્ર તો તરતજ ઉડીને આંખ સામે આવે છે ...
ક્યારની જબાબની રાહમાં અધિરી ઘોઘી ઉત્સાહિત થઈ ને પૂછે છે.
ક્યાં ક્યાં ત્રણ ક્ષેત્ર ઘોઘા ... ?
ત્રણ 'ક' ..!
ઘોઘી સમજી નહીં તેથી કહ્યું . હં..ત્રણ 'ક' એ વળી શું...?
ઘોઘાએ કહ્યું. ત્રણ 'ક' અર્થાત ...
કલમ,કેમેરા અને ક્રિકેટ...
ઘોઘી:- અર્થાત ...?
ઘોઘા એ વિસ્તાર પૂર્વક સમજાવ્યું ..
પહેલું ક્ષેત્ર કલમધારીનું યાની પ્રેસ રિપોર્ટર ...
બીજું ક્ષેત્ર કેમેરામેન યાની, ટીવી ન્યૂઝ રિપોર્ટર...
અને ત્રીજું ક્ષેત્ર બેટધારી યાની, ક્રિકેટર....
શું વાત છે....!!!
હાં ઘોઘી આ ત્રણ ક્ષેત્ર એવા છે... જેમાં કામ કરવાના રૂપિયા મળે છે,
અને કામ ના કરવાના પણ રૂપિયા મળે છે.. !
અને ક્યારેક તો કામ કરવા કરતાં , કામ ના કરવાના ડબલ રૂપિયા આ લોકો રળે છે.
ઘોઘા એ કેવી રીતે મને સમજાયું નહીં જરા વિસ્તારથી સમજાવીશ... ?
ઘોઘીએ કહ્યું.
હાં ચોક્કસ... તો ધ્યાનથી સાંભળ ઘોઘી.
પહેલું ક્ષેત્ર પત્રકારત્વ યાને સમાચાર પત્ર .
જે દુનિયા ભરના સમાચાર દુનિયાના એક છેડાથી બીજા છેડાના સમાચાર...
આપણાં સુધી પહોંચાડે છે ...
"અપવાદ બાદ કરતાં"
એ સમાચાર સાચા છે કે ખોટા એ આપણે ક્યાં જોવા જાણવા જઇયે છીયે....
ઘોઘી અપલક ધોધાને ધ્યાનથી સાંભળે છે.
ઘોઘો આગળ કહે છે ..
આમ તો છાપામાં નાના મોટા અનેક સમાચાર છપાય છે,
પણ ઘોઘી એ ક્ષેત્રમાં કામ કરતા પત્રકારને ક્યારેક, ક્યારેક
જ્યારે કોઇ વ્યક્તિની અંગત અને ગંભીર બાબત ધ્યાને આવે છે .
ત્યારે એ એના સમાચાર બનાવે છે...
જે સમાચાર અગર એ છાપામાં આપે છે. તો એના એને રૂપિયા મળે છે.
પણ એ બનાવ્યા પહેલા એ જે કોઈ વ્યક્તિની અંગત બાબત છે,
એ એવિ વ્યક્તિ હોય છે કે એના વિષે છાપામાં છપાવવાથી એની આબરૂ જવાનો ડર હોય,
યા તો એના બીજનેસ પર અસર પડે એવું હોય, આવી કોઈ વ્યક્તિ ની અંગત બાબત જ્યારે
પ્રેસ રિપોર્ટરને ખબર પડે ત્યારે ....
એ રિપોર્ટ તૈયાર કરી છાપામાં છાપતાં પહેલા, એ વ્યક્તિને અંગતમાં મળે છે.
અને એ બાબત જે તેમના ધ્યાનમાં આવી છે તેના વિષે વાત કરે છે.
અને પછી પત્રકાર એ વ્યક્તિને રૂબરૂ મળીને પૂછે છે . બોલો શું કરવું છે ?
પેલો સમાજમાં આબરૂ ના જાય એ માટે , અથવા બીજનેસમાં નુકસાન ના જાય એ માટે ,
પત્રકારને એ સમાચાર ના છાપવાના રૂપિયા આપે છે.
અને બને છે એવું કે એ પત્રકારને સમાચાર છાપવા કરતાં ના છાપવાના ડબલ રૂપિયા મળે છે.
ઘોઘી ઘોઘાના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી ...
વાહ. ઘોઘા બૌ મોટો ઘટસ્ફોટ કર્યો યાર તે તો...
ઘોઘો કહે ઘોઘી બૌ હરખા નૈ આમાં મે કશું નવું નથી કહ્યું...
ઘોઘી કહે . પણ મને નવું લાગે છે.
ખૈર હવે બીજા નો વારો કાઢ ... "ઘોઘી બે અર્થમાં બોલી."
ઘોઘો કહે બીજામાં પણ પેલા જેવુજ છે ....
ઘોઘી કહે તો ત્રીજાનો વારો કાઢ..!
ઘોઘાને પણ આમ તો મારી માફક ક્રિકેટના 'ક' વિષે પણ જ્ઞાન નથી તેમ છતાં ...
વ્યાવસાયિક ક્રિકેટ ના ઉઘાડા સિક્રેટ વિષે ઘોઘો ઘોઘીને વાત કરે છે.
ઘોઘો કહે છે. ઘોઘી આમ જોવા જા તો ત્રીજામાં વ્યવસાયમાં એટલે કે...
ક્રિકેટના ક્ષેત્રમાં પણ એવુંજ પેલા બે વ્યવસાય જેવુ જ છે ....
ઘોઘી કહે ના ઘોઘા બધામાં બધુ એક સરખું ના હોય...
ઘોઘો કહે . હાં ઘોઘી તારી વાત બિલકુલ સાચી છે...
પેલા બે, પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર નું તો સમજ્યા સરખું હોય ...
એ બન્ને ના વ્યવસાયમાં લખવા ના, લખવાનો.
કે ટીવીમાં આપવા, ના આપવાનો નિર્ણય કોઈ એકાદ-
વ્યક્તિની અંગત બાબત સાથે જોડાયેલો હોય છે.
જ્યારે ક્રિકેટ સાથે કરોડો ચાહકોની લાગણી જોડાયેલી હોય છે.
જોકે વાત તો અહી પણ એજ બને છે. કલમધારી
અને કેમેરામેન વાળી.
ક્રિકેટરોને પણ જીતવા કરતાં ક્યારેક-
હારવાના ડબલ કરતાં પણ વધુ રૂપિયા મળતા હોય છે.
અને બીજી એક બાબતે ક્રિકેટ ની ઘટના જુદી પડે છે.
ક્રિકેટરો સાથે 'મને બાદ કરતાં' દેશનો એકો એક નાગરિક જોડાયેલો હોય છે.
દેશની શાન રમતના મેદાનમાં દાવ પર લાગેલી હોય છે ...
એના હારવા જીતવાથી દેશના કરોડો નાગરિક હારતા જિતતા હોય છે...
જોકે મને તો એમ જ થાય કે સાલા રમે કે ના રમે, એ લોકો...
હારે કે જીતે એ લોકો ...
પણ રૂપિયા તો એને મળે મળે મળેને મળેજ અને એ પણ પાછા એને એકલાને ...
અને પબ્લિક ને ... ઠેંગો...!
તો પણ એની પાછળ ગાંડા થતાં મેચ જોતાં લોકો....
જેને કાય લેવા દેવા વિના ફૂટી કોડી પણ ના મળવાની હોય ...
તો પણ ક્રિકેટરોએ જીતે તો ઉછળતા હોય છે ...
ને હારે તો ઉદાસ થઈ જતાં હોય છે .
વળી કોઈ કોઈ તો પોતાની ચહિતી ટિમ હારી જતાં ટીવી પર ગુસ્સો ઉતારતા હોય છે.
"સિવાય જે સટ્ટા ખોર છે "
"સિવાય કિકેટ પર જુગાર ખેલતા લોકો ..."
"સિવાય ક્રિકેટ દરમિયાન જાહેરાતમાથી કરોડો કમાતા ટીવી ચેનલો વાળા ...."
સમયની વરબાદી સિવાય કોઈ ને નવા પૈસાનો લાભ ના મળતો હોય,
તોય નાહક ના ઊછળ કુદ કરતાં હોય છે ...
અને ઘોઘી આ ક્રિકેટરો...
તેના કરોડો ચાહકોની લાગણી ને પણ દાવ પર લગાડી દેતા અચકતા નથી...!
રૂપિયાની લ્હાયમાં ને લ્હાયમાં ઘોઘી હવે તો આ બધા ક્રિકેટરો....
ચંદ કરોડ પતિઓના હાથનાપ્યાદા યાની રમકડાં, થઈ ચૂક્યા છે.
ક્યારેક તો લાગે કે આ લોકો ને બન્ને બાજુ પાતાળ જેવા પેટ હશે કે શું !
જે ક્યારેય ભરાતા જ નથી...
અન્યના હાથના કઠ પૂતળા બની જતાં ક્રિકેટરોમાં-
પછી દેશ દાઝ , દેશ માટે, અને કરોડો ચાહકો માટે રમવાનું જજુન નથી રહેતું ...
ક્રિકેટરોને ખરીદતા કરોડ પતિઓ સિવાય
કે ક્રિકેટ પર જુગાર રમતા જુગારીયાઓ સિવાય ...
એ લોકો જેને ક્રિકેટરો રમે કે ના રમે જીતે કે ના જીતે ફૂટી કોડી પણ મળવાની નથી.-
એવા લોકો શું લેવા એ લોકોની રમત જોવામાં કિંમતી સમય બરબાદ કરતાં હશે ...?
પાછા મેચ જોતાં જોતાં એવા તો ઊંચા નીચા થાય ઘોઘી... એવા તો ઊંચા નીચા થાય ...
કે જાણે પોતે ક્રિકેટના મેદાનમાંકેમ ના મેચ રમતા હોય...
આટલો સમય પોતાના ધંધામાં ધ્યાન આપે તોય બે પૈસા વધુ કમાય ...
ઘરમાં બાયડી છોકરા મીઠડાં ય લ્યે...
ઘોઘી ઉછળીને હજુ તો બોલવાજ જાય છે...
ઘોઘા... તું..સી.... ગ્રે....
હાં હો બસ હવે .. ઘોઘી હું જાણું છું..
તારા પંજાબી 'તું , સી' પછી આવતા અંગ્રેજી શ્બદોનો અર્થ મને પૂરે પૂરો સમજાય છે..
ઘોઘી આશ્ચર્ય સહ બોલી શું વાત છે ઘોઘા...! તો તને અંગ્રેજી પણ આવડે છે ..!
હાં કેમ નહીં તારા જેવા હોશિયાર લોકો બે, ચાર અંગ્રેજી શબ્દો બોલીને ફિસિયારી મારતા હોય .
એને જોઈ જોઈને સાંભળી સાંભળીને બે ચાર શબ્દો મનેય આવડી જાય...
આ ભવમાં આટલું.! અંગ્રેજી આવડે એ શું ઓછું કહેવાય...
ના વો બૌ કેવાય બૌવજ કેવાય...
ઘોઘાએ ઊભો થઈ, સીધો ઊભો રહી, મો પાછળ ફેરવી,
પોતાની પૂંઠે જ્યાં કરોડરજુનો છેડો આવે ત્યાં હાથ ફેરવતા ઘોઘીને કહ્યું
આમ જો , મારી પૂંઠે હાથ ફેરવી જો ! મારે પૂંછડી નથી....
ઘોઘી લટકો કરતાં બોલી .. બૌ ડાયો હો....
ઘોઘા એવો વિચાર તો ક્યારેક મનેય આવે હો, કે....
આપણે પોતે રમતા હોય, એ રમત જેવી મજા બીજા રમત રમે એમાં ના જ આવે...
ખુદ રમે, ખુદ જીતે, ખુદ હારે, કોઈ હરીફ સામે.
તો વાત જુદી છે..
પણ યાર ઘોઘા હું એમ કૌ છું કે શરત વગર રમત રમાય તો કેવું હે .!
ઘોઘો કહે, ના ચાલે બિલકુલ ના ચાલે ...!
મજા ના આવે ...ઘોઘી જર્રાય મજા ના આવે....
શરત વગર કોઈ પણ રમત રમવામાં મજા ના આવે...
આ જીવન પણ એવુજ હોય છે.
એમાં શરત વગર કશું હોય નૈ ....
પ્રેમ પણ નૈ.?
ઘોઘીએ સણસણતો સવાલ કર્યો...
અકલે ઘોઘાએ પણ ઝણઝણતો જવાબ આપ્યો..
ના..!
ઘોઘી કહે પણ દુનિયા ભરના જ્ઞાનીથી માંડીને સામાન્ય લોકો પણ એવુ કહેતા ફરે છે કે,
પ્રેમ બે શર્ત હોય પ્રેમમાં શરત ના હોય.
ઘોઘાએ તરત કહ્યુ એ બધા બાવા અને
બાવાના બોલે બાવાઓના ઊછીના અધુરા જ્ઞાનને અનુસરતા બધા બુધ્ધા ચેલાઓ ખોટાળા હોય છે.
શરત વગરની રમતમા રોમાંચ નથી હોતો..
હાં ટાઈમપાસ કરવા લોકો રમી નાખે એ વાત નોખી છે...!
ઘોઘી ઉછળીને બોલી વાહ્હ ઘોઘા વાહ્હ.!
તારી વાત ચણક ચોખ્ખી છે...!
બસ બસ હવે વાહ વાહ કરીને મારામા હવા ભરવાનું રેવાદે....
અરે સાચ્ચે સાચુ કહુ છુ...!
ઠીક છે ઠીક છે હવે આગળ સાંભળ...
સદીઓથી શરતો પર ચાલતી, નભતી, જીવતી,
આ દુનિયામાં...
બે શર્ત પ્રેમ કે કઈ પણ આપવાની વાત કરનારો સાવ ખોટાળો અને દંભી હોય છે...
આંખનું મટકું માર્યા વિના ઘોઘા સામે જોતી ઘોઘી અપલક ઘોઘાને સાંભળતી હતી ...
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
થોડી વાર મૌન રહી ઘોઘાએ વિસ્ફોટ કર્યો....
ઘોઘીની આંખ બંધ હતી . ધોધાએ ઘોઘીને ખંભેથી પકડી ઢંઢોળતા કહ્યું ...
બસ નીંદર આવી ગઈ ...
ના હું ધ્યાનથી તને, અને તારા એક એક શબ્દને સાંભળતી હતી ....
અચ્છા હવે ત્રણ 'ક' ની છેલ્લી વાત સાંભળ ...
ઘોઘી:- હાં બોલ..!
ઘોઘો:- આ ત્રણ 'ક' માથી, ત્રીજા ને બાદ કરતા યાની ક્રિકેટરને બાદ કરતાં .
ઘોઘી:- કેમ ત્રીજો 'ક' બાદ કર્યો..?
ઘોઘો:- કેમકે એ બૌ બૌ તો મેચ જીતીને દેશને ગર્વ અપાવે ...
અને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી શકે ...
ઘોઘી:- તો પહેલા બે શું દુનિયા બદલી નાખે ...?
ઘોઘો:- બે શક્ક ..! ઘોઘી બે શક્ક.!
આ બે, 'ક' યાની કલમ ધારી અને કેમેરા મેન...
જો ધારે તો દુનિયા બદલી શકે..
અગર જો આ બંને મળીને નીતિ થી ઈમાનદારી થી બહાદુરી પૂર્વક સત્ય ના રસ્તે ચાલે,
અને અનેક સરકારી જગ્યાએ ચાલતી ગેર રીતિ પર , બેદરકારી પર.
જો, કેમેરામેન પોતાના કેમેરાનું ફોક્સ કરે...
અને કલમધારી એ બાબતે પોતાની કલમ થકી વિરોધ કરે અને જનતાને જગાડે તો ....
બે શક ! દુનિયા બદલાય જાય...
અગર જો એ નિજ સ્વાર્થે પોતાના માત્ર ને માત્ર પોતાના જ લાભ માટે-
બેઈમાની કરીને, કલમ અને કેમેરાનો ઉપીએગ કરે....
તો દુનિયા ભલે ડૂબે,
પણ એ બંને નો તો ચોક્કસ તરી જાય,
એનો ઉધ્ધાર થઈ જાય .
અને એ લોકો માલામાલ થઈ જાય...
બાકી મારા જેવા એકલ દોકલનું આ કામ નૈ ...
આ કાર્ય જો સૌ સાથે મળીને એકતા પૂર્વક કરે તોજ દુનિયા બદલવી શક્ય છે ..
બાકી જો કોઈ એકલો આ કાર્ય હાથ ધરવાની ભૂલ કરે ...
ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવું કાર્ય હાથ ધરે...
યાની બેદરકાર સરકાર અને-તેના કોઈ પણ ભ્રસ્ટ કર્મચારીનો વિરોધ કરે તો .....
એનાથી દુનિયા કેમની બદલાય ભાય...
જે આ દુનિયામાંજ ના રહે...
દુનિયા તો એની બદલાય ને,
જે આ દુનિયા માં રહેતું હોય...
અર્થાત:- એકલ દોકલની તો અર્થીજ ઉઠી જાય...
હાં ભાય... એ આ દુનિયામાથીજ ઊકલી જાય...
એને ઉકેલી નાખવામાં આવે....
શું સમજી ઘોઘી ?
બધુ સમજી ગૈ ઘોઘા બધુજ સમજી ગૈ
તો ઠીક..! એમ કહી ઘોઘાએ ઘડાકો કર્યો,
તું શું માને છે ઘોઘી !
આ રોજ રોજ થતાં બધા જ રોડ અકસ્માત....
ખરેખર અકસ્માત હોય છે ..??
ઘોઘી :- તો બીજું શું હોય શકે...
ઘોઘો ધીમેકથી બોલ્યો ....
આવું બધુ બૌ બહાર ના આવે ઘોઘી ....
કેમકે બૌ બધાનો એમાં હાથ હોય છે.....
મરનાર પર સાચું બોલવાનો વાંક હોય છે...
આ દુનિયામાં અગર કોઈ એકલો જાગે છે તો...
એને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવે છે...ઘોઘી....
ચીઈઈઈર નિંદ્રામાં....
.
ઘોઘી :- કેમ...?
.
ઘોઘી :- કેમ...?
કેમકે એક જાગી ગયેલો અનેક ને જગાડશે તો...
એ લોકોને પણ આખરે ડર લાગતો હોય છે.....
એ લોકોનો ડર નિર્દોષ અને સાચી વ્યક્તિના મૌત નું કારણ બને છે... !
અને,
ક્રમશ...
લોકોની માફક ભ્રમીત થયેલો હુ પછી,
એ ભયંકર ભ્રમમાથી બહાર આવી ગયો...
કે હુ તખ્તો પલટી નાખીશ્...!
મનેય એમ હતુ કે હુ દુનિયા બદલી નાખીશ..
પણ...,
આજે મારી મૂર્ખતા ઊપર મનેજ હસવુ આવે છે...!
... અને પછી..,
મે જાગીને જોયુ તો.!
એવી ને એવીજ હતી..!
અકલે કે જેવી તેવીજ હતી ..!
આ દુનિયા એની એજ ..!
બસ હુ બદલાઈ ગયો... 😇😇😇
બ્લાસ્ટ :- કદિક કરે ભડાકા
"ક,તીરા...."
હજુ કેકલાયને એમ છે...!
કે,
જો કે એ માત્ર એનો વહેમ છે...!
કે,
હુ ન્યા બેહા બેહા દુનિયા બદલી કાઢિશ..!
આખરે...
ના તો એ બદલાય છે ના દુનિયા....
કે,
જો કે એ માત્ર એનો વહેમ છે...!
કે,
હુ ન્યા બેહા બેહા દુનિયા બદલી કાઢિશ..!
આખરે...
ના તો એ બદલાય છે ના દુનિયા....
"ક, તીરા..."
નિર્દોષ ગુનેહગાર is with Prakash Kavaiya and 2 others.
ફરી આજે મફતિયા સંવાદદાતા Katira Paresh દ્વારા.....
"સ્ટિંગ ઓપરેશન એટ જનાના હોસ્પિટલ"
હા તો વાત જાણે એમ છે કે, એ જાણવા છતાં કે કોઈ પણ અન્યાય . ભ્રાસ્ટાચાર કે પછી બેદરકાર
સરકારી કર્મ ચારી સામે માત્ર એક માણસનો અવાજ એ લોકોને સ્પર્શતો નથી ....
અને બહુ જલ્દી હવામાં વિલીન થઈ જતો હોય છે.
પણ કોઈએ એ ના ભૂલવું જોઇયે કે બોલાયેલા કે લખાયેલા શબ્દો ક્યારેય વિલીન થતાં નથી...
અખિલ બ્રહમાંડમાં ભ્રમણ કરતાં કરતાં શબ્દો....
વહેલા કે મોડા યોગ્ય જગ્યા પર પહોંચી ને પડઘાય છે....
સરકારી કચેરી સતાધારી અને ભ્રષ્ટાચાર આ શબ્દો એક બીજામાં એવા તો ભળી ગયા છે કે...
જો કાને ભ્રષ્ટાચાર શબ્દ અથડાય તો નજર સામે સીધુજ કોઈ સરકારી કચેરીનું દ્રશ્ય ખડું થઈ જાય.
અને જો સરકારી કચેરી એવો શબ્દ કાને અથડાય કે તુરંત નજર સામે ખંધા નેતા નું 'કેબ્રે' નાગા નાચ કરતું દ્રશ્ય આંખ સામે આવી જાય...
આ લોકોને સતાધારીઓ ભ્રષ્ટ અધિકારીઓને ખરેખર પેટ હોય છે કે પછી પાતાળ ...?
આ લાલચુ લોકો કેટકેટલું ! કેટકેટલાનું ખાય છે .
પોતાનું ખાય, ગરીબ પ્રજાનુંય ખાય , તોય ના આ લોકોનું પેટ ના ભરાય .. બૌ કેવાય...!
અરે કૂપોષણથી પીડાતા 'માં' ને દીકરાનું પણ ખાય જાય બોલો..!
જોકે આ માહિતી હજુ અધૂરી છે.
પણ જેટલી મળી છે ખરી છે.... ખોટી નથી..!
પણ જેટલી મળી છે ખરી છે.... ખોટી નથી..!
તો હવે જુવો katira paresh ની આંખે મોરબીની સરકારી હોસ્પિટલ માં ચાલતી બેદરકારીનો
paresh katira એ આંખે દેખ્યો અહેવાલ .....
થોડા સમય પહેલા ત્યાં જવાનું થયું તો જાણ્યું કે હાડકાના ડો. હાજર નથી ....
બે વાર ધક્કા ખાધા જવાબ એકજ મળે ડો . રજા પર છે.
ત્રીજી વાર જ્યારે ગયો ત્યારે ઘણા દર્દી ઉશ્કેરાય ગયેલા કેમ ના ઉસ્કેરાય...
ધોમધખતા તાપમાં દૂર દૂર ગામડેથી લંગડાતા આવતા ગરીબ દર્દી થાકી કંટાળીને આખરે ઉશ્કેરાય ગયેલા. ત્યાર બાદ દર્દીઓને ચાલુ દવા આપી રવાના કર્યા .
અને પછી બહાર બોર્ડ મૂકવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું હાડકાના ડો. રજા પર હોય-
તા.20/4/2015 ના રોજ મળશે ...
જો આ વાત ઠોબા અને અક્કલ્ના ઓછા અધિકારીઓ જાણતા જ હતા કે સાહેબ 20/4/2015 સુધી રજા પર રહેવાના છે તો એ પહેલા બોર્ડમાં લખી નાખવું જોઇયે ...
કમસે કમ ધોમધખતા તાપમાં દૂર દૂર ગામડેથી લંગડાતા આવતા ગરીબ દર્દી ઑ ને ધક્કા તો ના ખાવા પડે ... આને કહેવાય સરકારી બાબુઓની બે દરકારી....
હવે બેદરકારી ગેરજિમ્મેદારી કે પછી ભ્રસ્ટાચારી નો બીજો બોલતો પુરાવો...
દાંતની ટ્રીટમેંટ સાધનો છે જ ! પણ મોટા ભાગના બંધ હાલતમાં પડ્યા છે.
જો કે એ સિવાય બીજા અત્યંત આધુનિક સાધનો પણ આવેલા છે ....
પણ તેનો ઉપિયોગ શરૂ થયો છે કે કેમ એ મારી જાણમાં નથી...
આ હકીકત મારા ધ્યાનમાં ત્યારે આવી -
જ્યારે હું મારી દીકરીને દાંતની સારવાર માટે ત્યાં લઈ ગયો.
દાંતના લેડી ડોકટરે જોઈ તપાસીને કહ્યું. દાંતમાં થોડો સડો છે પણ -
મશીન બંધ છે માટે બે દિવસ પછી આવજો ...
મે વિગતે પૂછ્યું તો જાણવા મળ્યું મશીન ઘણા છે પણ બંધ પડ્યા છે ..
મે કહ્યું મશીન બંધ છે તો તમે રીપેર કેમ નથી કરાવતા ...?
અને તમારા ઉપરી અધિકારી ને રિપોર્ટ કેમ નથી કરતાં... ?
એણે કહ્યું રિપોર્ટ આપી દિધેલ છે. અને હું તો અહી માત્ર સેવા કરવા આવું છું.
ત્યાર બાદ હું બે દિવસ બાદ ત્યાં ગયો ત્યારે કહેવામા આવ્યું કે સડો વધારે હોય-
ચાંદી પુરીને કવર કરાવવું પડશે. પણ અહી એ સુવિધા નથી માટે બહાર કરાવી લેજો ....
ત્યાર બાદ હું ત્યાના મુખ્ય અધિકારી ડો, દૂધરેજિયાને મળ્યો ...
તેની સાથે થયેલા સંવાદ...
મે પૂછ્યું આપ અહીના મુખ્ય અધિકારી છો..?
ડો. હાં બોલો...
મે કહ્યું સાહેબ હું મારી દીકરીના દાંતની સારવાર કરાવવા આવ્યો છું .
પણ જાણવા મળ્યું કે ઘણા મશીન બંધ છે .
ડો. હાં છે. તો શું ? જે સારવાય થાય તે કરાવી લ્યો ..
મે કહ્યું આ મશીનો જે બંધ પડ્યા છે તો એ રીપેર કેમ નથી કરાવતા ... ?
ત્યારે એણે ઉધ્ધત અને હાસ્યાસપદ એવો જવાબ આપ્યો જે કોઈ રીતે બંધ બેસે તેવો ના હતો.
એણે જવાબ આપ્યો કે એમ તો તમારા ઘેર પણ ક્યારેક લાઇટ બગડતી હશે,
કે કઈ પણ ખરાબ થતું જ હશે...
મે કહ્યું પહેલા તો હું અત્યારે હોસ્પીટલમાં છું અને અહીની બેદરકારી વિષે ધ્યાન દોરવું મારી
ફરજ છે અને નાકરિક હક્ક પણ છે ...
તમે માત્ર મે પૂછ્યું એનો સરખો જવાબ આપો અને તમે કહો છે એવું મારા ઘેર બને જ છે
પણ ઘરનો મુખ્ય સભ્ય હોવાને નાતે હું એ તુરંત રીપેર કરાવું છું .
એ રીતે આપ પણ અહીના મુખ્ય અધિકારી છો તો-
તમારી ફરજમાં આવે છે કે બંધ પડેલા મશીન ને રીપેર કરાવો ...
ડો. કારીગર મળતા નથી... તેથી રીપેર નથી થતાં...
હવે મારે આને શું કહેવું ..?
હું વિચારે ચડી ગયો ડો.ની ખોરી દાનત વિષે ...
નીતિ સાચી હોય તો કોઈ પણ કામ થઈ શકે !
જે કંપની પાસેથી મશીન ખરીદ્યું હોય તેને ફરિયાદ કરવાથી ગમે તેવું મશીન રીપેર થઈ જ શકે ...
મોરબીમાં ગ્લેઝની મોટી મોટી ફેકટરીમાં બહારના મશીનો લાગેલા છે.
જ્યારે એમના મશીનો બંધ થાય છે.
ત્યારે એ લોકો મશીન બનાવતી કંપનીને ફરિયાદ કરે છે-
અને એમના મોટા મોટા મશીનોરાતો રાત રીપેર થઈ જતાં હોય છે..
જેમ વર્ષોથી રોડ પર પડેલા ખાડાઓ મોદી ભાઈ ભાષણ કરવા આવવાના હોય ,
અને જે જે રસ્તા પરથી પસાર થવાના હોય તે બધાજ રસ્તા પરથી રાતો રાત ખાડા ખબડા -
ગાયબ થઈ જતાં હોય છે અર્થાત રીપેર થઈ જતાં હોય છે એ રીતે ...
પણ આ લોકો ની લબાડ અને ભ્રસ્ટ નીતિ જ ખોરી હોય છે ....
ડો, મારી સાથે પાયા વિહોણી દલીલ કરી રહ્યા હતા...
મે કહ્યું તમે જાણો છો કે મશીન બંધ છે, અને એના કારણે-
દૂર દૂરથી આવતા ગરીબ દર્દીઓને મુશ્કેલી પડે છે તો તમે કોઈ પગલાં કેમ નથી લેતા ...?
ડો. કહે અમે દર વર્ષે રિપોર્ટ કરીયે જ છીયે...
મે કહ્યું તેમ છતાં મશીન તો આજે પણ બંધ છે ...
તો તમારા રિપોર્ટ બાદ પણ જે થોડા દ્દિવાસમાં રીપેર થઈ જવું જોઇયે-
એ મશીન મહિનાઓ સુધી રીપેર ના થાય તો તમે ફરી વાર રિપોર્ટ કરો....
ડો. મને પૂછે છે બોલો ક્યારે રીપોટ કરું ?
મે કહ્યું એ કેમ એ પણ મને પૂછવાનું હતું ..!
ખૈર મને પુછોજ છો તો હું કહું છું અત્યારેજ રિપોર્ટ કરો...
એ દરમિયાન મે એમની પાસે ફોન નંબર માગ્યો.
તો એણે બુધ્ધિ વગરના બાળકો વાળી કરી.
મને કહે પહેલા તમારો નંબર આપો .. મને મનમાં હસવું આવ્યું.
પછી મે કહ્યું એમાં શું . માત્ર ફોન નંબર શા માટે મારુ નામ સરનામું પણ લખી લો ...
મારુ નામ સરનામું મો. નંબર લખી લીધા બાદ એણે મને પોતાનો નંબર આપ્યો...
અને ઊભા થઈને ચાલતા થઈ ગયા ....
ફરી એની સાથે ચાલતા ચાલતા મે કહ્યું. તો ચાલો હવે આપણે સાથે દાંતના ડો. ને મળીને-
જાણી લઈએ કે ક્યાં ક્યાં મશીન બંધ છે ...
એણે કહ્યું. મને ડોક્ટર ફોન કરશે ત્યારે હું એમને મળી લઇશ...
મે કહ્યું એવું કેમ ! શું તમારી ફરજમાં નથી આવતું ..?
કે તમે જાતે ચક્કર મારીને માહિતી મેળવો કે .
હોસ્પીટલમાં બધુ બરાબર ચાલે છે કે નહીં..
હવે સાહેબ અકળાઈ ગયા અને મને કહે ભાઈ મારે બીજા કામ પણ હોય કે નહીં !
અને તમારો ફોન નંબર મારી પાસે છે હું તમારું માર્ગ દર્શન માગીશ ...
આમ કહી સાહેબ પોબારા ગણી ગયા...
ત્યાર બાદ મે રાજકોટ હેલ્પલાઇન નંબર 028212433333 પર કોલ કરી-
ઇ.ટી.વી. ન્યૂઝ નો ફોન નબર મેળવી વિગતે થોડી વાત કરી ...
એમણે જણાવ્યુ કે આ નંબર રાજકોટનો છે.
મે મોરબી રિપોર્ટરનો નંબર માંગ્યો ત્યારે એણે મને-
મોરબીના ઇ. ટી.વી રિપોર્ટર રવિમોટવાણી નો મો. નંબર આપ્યો...
એને મે વિગતે થોડી વાત કરી પણ એણે પોતે બહારગામ છે એવું જણાવ્યુ ...
આમ મે હોસ્પિટલની અંદર ચાલતી બેદરકારી દૂર કરવા મારી નાગરિક તરીકેની ફરજ
નિભાવવાનો પ્રયાસ કર્યો... પરિણામ વિષે હું જાણતો નથી...
હું નકરી વાતો કરવામાં નહીં બલ્કે નક્કર કાર્ય કરવામાં માનું છું ...!
બાકી હું ભલીભાતી જાણું જ છું કે આ દુનિયામાં યાને ત્રીજા વિશ્વમા યાની -
સોશિયલ મીડિયામાં લોકોને માત્ર વેવલિ વાતો-
અને વેવલાઈ કરતી પોસ્ટ પર ચોંટી રહેવાની આદત છે ..
એટલે આવી નક્કર પ્રવૃતિ તરફ કોઈ માઈના લાલનું ધ્યાન પણ નહીં જાય ...
અને અગર જશે તો નજર અંદાજ કરી દેવામાં આવશે ..
હું લાઈક કમેંટની ભીખ માંગતો ભિખારી નથી ...
પણ માત્ર નાગરિક તરીકે આ ગેરરીતિ સામે મારા અવાજમાં થોડા વધુ લોકોનો અવાજ ભળે-
તો આ કાર્યને થોડો વધુ સપોર્ટ મળે એવું જરૂર ઈચ્છું છું...
કેમકે હું સારી રીતે જાણું છું કે ખંધા કર્મચારીઑ મોટું રાજકીય પીઠ બળ ધરાવતા હોય છે ...
ત્યારે મારા જેવા એક અટુલા અવાજ નું કશુજ ઉપજવાનું નથી... એ હું સારી રીતે જાણું છું..!
પણ તેમ છતાં મને વિશ્વાશ એ પણ છે કે એક એવિ હસ્તી પણ આ દુનિયામાં વસે છે ...
જે મારા વિચાર બીજને ખાતર પાણી આપી વટ વૃશ બનાવવા સમર્થ છે.
એ દિવ્ય વ્યક્તિનું નામ હાલ પૂરતું હું સસ્પેન્સ રાખીશ ...
સમય આવ્યે એ સૌની સામે આવીજ જશે ....
ક્યારેક માણસની જાણ બહાર ભીતર વર્ષો પહેલા બીજ વાવાઈ ચૂક્યું હોય છે...
જે યોગ્ય વાતવારણ મળતા જ નાનકડા છોડમાથી-
ઝડપથી વિશાળ વટ વૃશનું રૂપધારણ કરી લેતું હોય છે ...
ત્યાર બાદ એ વૃશ ગરીબો માટે છાયડો ને વિસામો સાબિત થાય છે ....
અને ભ્રષ્ટ સતાધારીઓ માટે કાંટા ની વાળ ...
હું મારા પ્રયાસોમાં સફળ જઈશ કે નિષ્ફળ એ મને ખબર નથી ...
કદાચ નિષ્ફળ પણ જઈશ તો મને લગીરે દૂ:ખ નહીં થાય ...
બલ્કે આત્મ સંતોષ થશે કે કમસે કમ મારા દ્વારા એક નક્કર પ્રયાસ તો થયો ....
આ ભાવમાં આટલું ઓછું ના કહેવાય...
*બ્લાસ્ટ*
ભાઈબંધે વર્ષો પહેલા લખ્યું હતું કે....
ઈચ્છા જો દ્રઢ હોય તો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
વાત વાતમાં...
વર્ષો પહેલા ભાઈબંધે કોઈને આવુ કાંક કહેલુ,
એવુ કોઈને જોઈને મને યાદ આવે તો એમા મારો શું વાંક.!
હુ એમ કૌ છુ...!
!
!
!
!
આ પાંપણો કાં તારી આજ મને ભીની ભીની ભાસે...?
શું "અનંત" ખભો આપે એવુ કોઈ નથી તારી પાસે.... ?
!
!
!
!
આ પાંપણો કાં તારી આજ મને ભીની ભીની ભાસે...?
શું "અનંત" ખભો આપે એવુ કોઈ નથી તારી પાસે.... ?
આવુ છેએએએએક... વર્ષો પહેલા...
ભાઈબંધે...
એની કોઈ ચહીતીને આંખે,
આંસુની ઝાલર બાજેલી જોઈ ત્યારે પૂછેલુ...
એ ચહીતી કૈ હતી એ મને, પુછવુ નૈ કૈ દૌ છુ.!
કેમકે કેટલીય હતી અકલે,
કૈ હતી એ મને, ખબર, નથી..!
😇
ते दि' नी माफकज पीन चोंटी गै
धोधो फरी एक गीत पर अटक्यो ...
धोधो फरी एक गीत पर अटक्यो ...
केटलाय दि' थ्या धोधी पुछ पुछ करती हती !
एने धोधाने कै कहेवु पण हतु ,
एने धोधाने कै कहेवु पण हतु ,
पण या तो शरमाती हती या डरती हती !
डर के शरम ? खबर नै ...
डर के शरम ? खबर नै ...
कदाच धोधानुय एवुज !
धोधानेय मनमा डर तो खरोज के जो हंमेशनी जेम कै बफाय जशे ने धोधी पछीथी आवती जती बंघ थै जशे तो ...
एवु नै के धोधी नहोती कहेती ...
कहेती पण हती, पण धोधो समजतो नहोतो !
पछी एक दि' अचानक धोधाने समज फुटी !
पण कहेवु कै रीते ? धोधो मु़जायो ....
हवे धोधो कै लेखक के शायर तो हतो नै ,
के लखीने ने कहे ! के कहने लखे।
हाथवगु हथीयार हतु एक मात्र
उछीना शब्दो के पछी कोई मघुर गीत !
प्रीय पात्र साथे पोतानी लागणी व्यक्त करवा
हंमेशा माणस मात्र !
जो खुद साहीत्यकार होय तो ,
पोताना नै तो पारका शब्दोनो सहारो लेतो होय छे !
कै ना मले तो कोई मधुर गीत !
शुरु ये शीलशीला तो उसी दीनसे हुआ था..
अचानक तुने जिस दीन मेरी रुहको छुपा था.!
बस आज कारणे ....
गीत संगीतनी दुनीया सदा बहार छे !
बौ शोघ ना अ़ते धोधाने एक गीत जड्यु
पण हजु आखु गीत याद नहोतु आवतु ....
एटले तेदि'नी जेमज आम तेम आंटा मारे छे ने गणगणे छे !
कस्तीका खामोश सफर हे
शाम भी हे तनहाई भी ,
शाम भी हे तनहाई भी ,
दुर कीनारे पर बजती हे ,
लहेरोकी शहनाई भी !
लहेरोकी शहनाई भी !
आज मुजे कुछ कहेना हे ,
आज मुजे कुछ कहेना हे
आज मुजे कुछ कहेना हे
बस अहीथी पीन चो़टी गै...
अने धोधी .....
😇
નિર્દોષ ગુનેહગાર is with Anindita Das.
(2)
થોડું પાછળ ...
થોડું પાછળ ...
ઘોઘી ઊભી થઈ ચુપ ચાપ રવેશ તરફ જાય છે.
જઈને જુવે છે તો....
હવે આગળ... 
(2)
ઘોઘો રવેશમાં બહાર તરફ મો કરી,
ઊભો ઊભો ફૂલઝડી સળગાવી નાના બાળકની જેમ ગોળ ગોળ ફેરવે છે.
ઘોઘી પાછળ આવીને ઊભી છે એ ઘોઘાને ખબર નથી એ તો એની મસ્તીમાં ફૂલઝડી ફેરવ્યા કરે છે.
મને લાગે છે ઘોઘાનું ચસકી ગયું છે આમ વિચારતી ઘોઘી વિચાર મગ્ન અવસ્થામાં
ઘોઘાને જોયા કરે છે.
ઘોઘો રવેશની પાળી પર મૂકેલા ફૂલઝડીના ખોખામાથી ,
એક માથી બીજી બીજીમથી ત્રીજી એમ વારા ફરતી વારા ફૂલઝડી સળગાવ્યા કરે છે.
અને ગોળ ગોળ ફેરવ્યા કરે છે.
અંતે ઘોઘીની ધીરજ ખૂટે છે. અને ચીલલાઈને ત્રાડ પાડીને બોલે છે.
ઑ....ય....આંટાલાલ હવે હૌ કર તારો ડોહો દિવાળી ક્યારની વૈ ગઈ.....!
ઓચિંતા ઘોઘીની ત્રાડ સાંભળી ઘોઘો ભડકી ગયો ને હાથમાથી ફૂલઝડી છટકી ગઈ.
અક્કલ વગરની આમ હોય.! શું મગજની પથારી ફેરવે છે...!
ઘોઘીને એમ કે આદત વશ હમણાં ઘોઘો આમ કહીને સામો ચિલ્લાસે.
પણ ઘોઘીની ધારણા ખોટી પડી.
ઘોઘો બિલકુલ ગુસ્સે ના થયો ઘોઘીની ત્રાડ સાંભળી તેથી,
પાછું ફરી ઘોઘો ઘોઘી સામે જોઈને માત્ર હોઠમાં હસ્યો.
ફરી ખોખામાથી ચાર ફૂલઝડી કાઢી એમાથી બે ફૂલઝાર ઘોઘી સામે ધરી ઇશારામાં કહ્યું લે બે તું પકડ હું સળગાવું છું.
ઘોઘી વિચારે ચડી ગઈ.
ઘોઘો ગુસ્સે પણ ના થયો , માત્ર હસ્યો. કશું બોલ્યો પણ નહી !! સાલું કઈ સમજાતું નથી.
વિચારે ચડેલી ઘોઘીએ પણ અભાન અવસ્થામાં ફૂલઝાર પકડી લીધી.
ઘોઘાએ બપોરિયાની માચીસ વડે,
ઘોઘીના હાથમાં રહેલી બન્ને ફૂલઝાર વારા ફરતી વારા સળગાવી.
અને પછી બે ફૂલઝાર પોતે પકડી ઘોઘીની ફૂલઝારમાથી સળગાવી...
અને રવેશની બહાર તરફ ફરી , ફરી નાના બાળકની જેમ ફૂલઝડી ગોળ ગોળ ફેરવવા લાગ્યો.
ઘોઘીને પણ ઇશારથી કહ્યું તું પણ મારી જેમ ફૂલઝરને ગોળ ગોળ ફેરવ.
ઘોઘીએ ઘોઘાના ઇશારાનું અભાન અવસ્થામાં જ પાલન કરવા લાગી ઘોઘી પણ રવેશ તરફ મો
કરી ફૂલઝર ગોળ ગોળ ફરાવવા લાગી. ઘોઘી થોડી થોડી વારે ઘોઘા તરફ જુવે છે.
ઘોઘો પણ એની સામે જુવે છે ને હસે છે.
ઘોઘો કશુજ બોલતો નથી. અને ઘોઘી બોલવા કરતાં લડવા અધિરી છે.
ત્રાસી આંખે ઘોઘા તરફ જોતી ઘોઘી મનોમન વિચાર કરે છે.
કેમ આ અક્કલ વગરનો આજે કશું બોલતો નથી ?
કેમ આજે આમ ઘોઘો મુંગે મોએ માત્ર હસે છે, ને ઇશારાથી જ વાત કરે છે ?
બન્નેના હાથમાં રહેલી ફૂલઝર પૂરી થઈ જાય છે એટલે ખાલી ખોખાનો ડૂચો વાળી,
રવેશની બહાર ફેંકી બે હાથ ઊંચા કરી ઘોઘી જાણે નાની બાળકી હોય એમ,
હાથના ઇશારથી ઘોઘી સામે જોઈ હસતાં હસતાં ઘોઘો કહે છે. ખતમ...!
અને પછી અંદર રૂમમાં જતાં જતાં ઘોઘીને પણ રૂમમાં આવવા ઈશારો કરે છે.
અને રૂમમાં જઈને સામે પડેલી ટીપોય પર પગ લંબાવી બે હાથ માથા પાછળ ટેકવીને
આરા... મ, થી.. સોફા પર બેસી જાય છે.
ઘોઘી સોફા પાસે આવી ઘોઘા સામે ઊભી રહે છે.
ક્યારની ઘોઘાની હરકતને સહન કરતી ઘોઘીના મનમાં જોરદારનો ગુસ્સો છે.
ઘોઘીને ઘોઘાનું ગળું દબાવી દેવાનું મન થાય છે.
પણ પછી પોતાને પોતાનેજ ગૂંગણામણ થશે ...
એ વિચાર આવતા ઘોઘી ઘોઘાનું ગળું દબાવવાનો વિચાર માંડી વાળે છે
ઘોઘાના હાથ માથા પાછળ હોય, સામે આવીને ઊભેલી ઘોઘીને,
ધોધાએ ડોકી ડાબી તરફ નમાવી પાંપણ
ઢાળી આંખના ઇશારે ઘોઘીને સોફા પર બેસવાનું કહે છે.
ઘોઘી જાણે હિપ્નોટાઈઝ થઈ ગઈ હોય એમ મનમાં ગુસ્સો હોવા છતાં ઘોઘો જેમ કહે તેમ કરે છે.
ઘોઘાના ઇશારે ઘોઘી સોફા પર બેસવા જાય છે ત્યા ફરી ઘોઘો માથા પાછળથી હાથ આગળ લઈ .
હથેળીની મૂઠી વાળી અંગૂઠા ને હોઠ આગળ ધરતા ઇશારા વડે ઘોઘીને પાણી આપવાનું કહે છે.
પાણીયારા તરફ આંગળી ચીંધતા કહ્યું જા પાણી ભરતી આવ ...
હવે ઘોઘીથી રહેવાતું નથી, સહેવાતું નથી.
ઓચિંતી ઘોઘી જાણે ઘોઘાના વશિકારણમાથી બાહર આવી ગઈ. અને તાડૂકી...
ઘોઘા બૌ થયું હો હવે કૈ દઉં છું... આ તારા નાટક બંધ કર....
અને ડાચામાથી ફાટને કે પાણી પીવું છે...
ઘોઘો સડક કરતો ઊભો થઈને.
એક હાથની એક આંગળી પોતાના અને બીજા હાથની એક આંગળી ઘોઘીના નાક પર રાખીને ...
સી.ઇ..ઇ...સ... પછી પોતાના હોઠ પર અને ઘોઘીના હોઠ પર હથેળી મૂકી ...
ઈશારો કર્યો ઇશારથી ઘોઘો જાણે ઘોઘીને કહેતો હતો ...
ચૂપ રે મને બોલાવમાં.... અને તું પણ બૌ બોલમાં....
પછી ઈશારાથી જ ઘોઘીને ઘોઘાએ કહ્યું તું બેસ હું જાતે પાણી પી લઇશ ...
પછી પોતાના ગળા પર હાથ ફેરવી ઘીઘીને દયામણી નજરે ઇશારથી કહ્યું બૌ તરસ લાગી છે....
ઘોઘી ગુસ્સે હોવા છતાં ઘોઘાની દયામણી હાલત જોઈ દયા આવી જાય છે...
પણ ગુસ્સો શમતો નથી.
પાણીયારા તરફ જતાં ઘોઘાનું બાવડું જાલી ઘોઘાને સોફા પર બેસાડતા ઘોઘીએ કહ્યું ..
બેસ બેસ હવે જાતે પાણી પીવા વાળી ... બેસ હું ભરતી આવું છું ભવ ભવ નો તરસ્યો તેમાં ...
આમ બોલી ઘોઘી પગ પછાડતી ઘોઘી પાણી યારા તરફ ગઈ. પાણીનો ગ્લાસ ભરી આવી. ને ...
લે...પી...ભવ ભવના તરસ્યા પી...ગુસ્સામાં આમ બોલતા બોલતા ઘોઘીએ પોતાના હાથેજ
ઘોઘાના મોમાં પાણી જાણે ધરાર ઠૂસતી હોય એમ પાણી ઠૂસ્યું ....
થોડું પાણી ઘોઘાના મોમાં થોડું નાકમાં અને અડધો અડદ પાણી ઘોઘાના શર્ટ પર ઢોળાવા લાગ્યું.
માણસ ગમે તેવો તરસ્યો હોય પણ જો આવી રીતે કોઈ મોમાં પાણી ઠૂસે તો છટપટાવા લાગે.
ને પછી તરસથી તરફડતો માણસ પછી પાણીથી તરફડવા લાગે .
ઘોઘાની હાલત પણ ઘોઘીના પાણી ઠૂસવાથી કફોડી ગઈ.
મો પરથી ગ્લાસ અને ઘોઘીનો હાથ આઘો કરવા ઘોઘો રીતસરનો છટપટાવા લાગ્યો...
અંતે બાકી બચેલું પાણી ઘોઘીએ ગુસ્સે થઈ ઘોઘના માથા પર રેડી દીધું ...
છતાં ઘોઘો ગુસ્સો નથી કરતો. પણ હસે છે.....
ઘોઘી વિચારે છે કે , હું આ અક્કલ વગરનાની પાસે ઉખાણા નો જવાબ લેવા આવી છું.
અને અત્યારે આ અક્કલ વગરનો ખુદ ઉખાણું થઈને બેઠો છે ....
ઘોઘી માથે હાથ મૂકીને બોલી .
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
મારા મગજમાથી એને પૂછવાનું ઉખાણું ભૂલાય જાય,
એ પહેલા આ જીવતા જાગતા કોયડાનું કાં'ક કર....
ક્રમશ...
(3)
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘાની ચૂપ થી કંટાળેલી ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા....
...Continue Reading
(3)
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘાની ચૂપ થી કંટાળેલી ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા....
ઘોઘી માથે હાથ મૂકીને બોલી હતી.
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
હવે આગળ...
ઘોઘીએ પરાણે મોમાં ઠૂસેલા પાણી થી ઘોઘાની તરસ નહોતી છિપાણી ...
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
પણ તેમ છતાં ઘોઘાએ બીજી વાર ઘોઘી પાસે પાણી ના માંગ્યું .....
ને ચૂપચાપ ભીને કપડે હસતો રહ્યો...
ઘોઘાની ચુપથી અકળાયેલી ઘોઘીએ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી-
ઘોઘાની સાથળ પર જોરદારની ઝાપટ મારી .
હવે ઘોઘી આદતવશ સાથળ પર ચીટિયો ભરશે ઘોઘાને એ બીક હતી,
પણ તોય ડર્યા વિના હસતાં હસતાં જરાક આઘો ખસી ગયો....
ચૂપ રહીને તંગ કરતાં ઘોઘાથી તંગ આવેલી ઘોઘીએ ઘોઘાનું મો ખોલાવવા ...
ઘોઘાના બંને ગાલ પર જોરદારના ચીટીયા ભરીયા...
આ..આ....આ... પીડાદાયક ઉદગાર કાઢતા ઘોઘો પોતાની સાથળ પર હાથ ફેરવવા લાગ્યો...
હાશ... ઘોઘાના મો ખોલવાથી ઘોઘીને હાશ થઈ ..
ભલે આ...આ ...ના પીડા દાયક ઉદગાર નીકળ્યા પણ ઘોઘાએ મો તો ખોલ્યું ...
પણ ઘોઘાને સાથળ પર હાથ ફેરવતો જોઈ ઘોઘી વધુ છંછેડાણી ....
અક્કલ વગરના મે તને તારા બંને ગાલ પર ચીટીયાભર્યા છે, ને તું...
સાથળ પર હાથ પસારે છે... !
ઘોઘો હસ્યો.....
ઘોઘી ના મનમાં કઈ કેટલાય સવાલ હતા. અને એક ઉખાણું ...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
પણ ઘોઘો કઈ બોલે કે મો ખોલે તો વાત થાય ...
ઘોઘાની હરકતથી અકળાતી ઘોઘી ઘોઘા સામે બે હાથ જોડી કરગરતા સ્વરે બોલી...
બાપ... મારો કઈ વાંક ગુનો હોય તો માફ કર ....
પણ હવે બૌ તંગ ના કર નંગ... મારે તને એક ઉખાણું કહેવું છે... !
બોલ !
ક્યારનો ચૂપ રહેલો ઘોઘો બોલ્યો. બોલ ..!
હા... શ...કારા સાથેજ ઘોઘીના મનમાં ક્યારના ઘૂમરાતા આ સવાલો .
ઘોઘો વગર દિવાળીએ શા માટે ફૂલઝર સળગાવી દિવાળી ઉજવાતો હતો..?
શા માટે ઘોઘો ચૂપ હતો... ?
કઈ વાત ને લઈને ઘોઘો મૂછમાં હસતો હતો...?
આ બધા સવાલો પૂછવાનું ઘોઘી ભૂલી ગઈ...
અને, ઘોઘો માંડ માંડ બોલ્યો છે, તો, જલ્દી જલ્દી પેલું ઉખાણું પૂછી લઉં એમાં મજા છે.
એમ વિચારી ઘોઘીએ સીધું જ ઘોઘાની આંખમાં આંખ પરોવી મન ઘડત ઉખાણું કહ્યું..
ઘોઘા એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘા એ ઝીણી આંખે ઘોઘી સામે જોતાં કહ્યું...
ઘોઘી પહેલા તું મને એ કહે તારા આ ઉખાણાનો જવાબ તને ખબર છે .. ?
ઘોઘી મુંજાણી. મુંજયેલી ઘોઘીએ કહ્યું. ના..!
મને ખબર નથી .
અક્કલ વગરના મને જો જવાબ ની ખબર હોત તો હું તને થોડી ના પુછત...
અક્ક્લ વગરની તો પછી એને ઉખાણું ના
કહેવાય...
ઘોઘાએ ઘોઘીને ટપલી મારતા કહ્યું .
તો આને શું કહેવાય હે ...?
ઘોઘી એ નવો પ્રશ્ન કર્યો.
ઘોઘાએ જવાબ આપ્યો.
એજ તારી આદત મુજબ તારી ભીતર ઊઠતો સવાલ...
તો ઉખાણું કોને કહેવાય... ?
ઘોઘી એ બીજો સવાલ કર્યો.
અક્કલ વગરની તુ ઉખાણું પુછવા આવી છે કે
સવાલ કરવા.? આમ કહી ઘોઘાએ જવાબ આપ્યો.
ઘોઘી ઈઈઈ...
ઉખાણું એને કહેવાય,
જેનો જવાબ તને ખબર હોય .
અને તોજ પૂછાય જો જવાબ ખુદને ખબર હોય...
ઘોઘીને ઘોઘાના મોઢે જવાબ સાંભળવાની ઉતાવળ હોય,
ઘોઘા સાથે વધુ દલીલ કરવાનું ને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું અને આગળ ચલાવ્યું .
હાં, હવે હશે... એ જે હોય તે પણ તું જલ્દી મને મે પૂછ્યું એનો જવાબ આપ કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘો કહે પેલા પાણી પીવડાવ પછી જવાબ દઉં....
હે ભગવાન....
જવાબ સાંભળવાની અતિ
જિજ્ઞાસા હોય ઘોઘી વધુ કાઇજ બોલ્યા વિના-
જડપથી પાણિયારે ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને ઘોઘાને પકડાવી દીધો ...
ઘૂટક .. એક ઘૂંટડો ભરી ઘોઘો અટક્યો....
થોડી વાર રહીને ફરી... ઘૂટક...વળી ઘોઘો અટક્યો ...
ઘોઘી અકળાવા લાગી.
ઘોઘાનો જવાબ સાંભળવા અધિરી ઘોઘી સામે જોઈ ઘોઘો હસે છે ...
ઘોઘી આંખોના કોડા આમતેમ ઉપર નીચે કરે છે ....
હોઠ ભીંસી ઘોઘા સામે જુવે છે. વળી આંખ બંધ કરે છે ને ખોલે છે....
ઘૂટક... કરતો ઘોઘો વળી એક ઘૂંટ પાણી પીવે છે ...
અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ અને બોલી.
અકલ્લ વગરના કેટલી વાર હોય પાણી પીવામાં ...?
પાણી છે શરાબ નથી ! તે તું ધીરે ધીરે પીવે છે.
ઘોઘો હસતાં હસતાં બોલ્યો.
ઘોઘી આ પાણી શરાબ બની જાય છે જ્યારે તું ભરીને આપે છે ...
પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... ઘોઘા હવે બસ કર...
અને મને મારા ઉખાણા નો જવાબ આપ..!
ઉખાણું... !!! ?
ભૂલ થઈ બાપ..! ઉખાણું નૈ સવાલ.. બસ હવે જવાબ આપ..!
જાણે શરાબનો આખરી ઘૂંટ ભરતો હોય એમ પાણી નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ઘોઘીના
હાથમાં થમાવતા લે પકડ ..
પછી આરામથી માથા પાછળ હાથ ટેકવતા જાણે આળસ મરડતો હોય તેમ પગ ખેંચીને ...
અ..અ....આહ.... હાશ...હવે છિપાણી પ્યાસ....
અચ્છા..
હાં હવે બોલ ઘોઘી તે શું સવાલ પૂછ્યો હતો... ?
ભૂલ્લકડ ઘોઘા પર આવતો ગુસ્સો મનમાં દાબી વાત લાંબી ના કરતાં.
ઘોઘી એ સવાલ યાદ કરાવ્યો....
મે તને એ ઉખાણું, સોરી સવાલ કર્યો હતો કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
સિમ્પલ... એક દમ સિમ્પલ સવાલ.... એમ કહી ઘોઘો ઘોઘી સામે જોઈ હસવા લાગ્યો...
ઘોઘો ઘોઘીને હેરાન કરવાની પોતાની જૂની ને જાણીતી હરકરથી વાજ નથી આવતો...
પણ પછી ઘોઘીની ગૂસ્સા ભરી નજર જોઈ જાવાબ આપે છે....
ઘોઘી તું કહે છે એવા ત્રણ વ્યાવસાયિક ક્ષેત્ર તો તરતજ ઉડીને આંખ સામે આવે છે ...
ક્યારની જબાબની રાહમાં અધિરી ઘોઘી ઉત્સાહિત થઈ ને પૂછે છે.
ક્યાં ક્યાં ત્રણ ક્ષેત્ર ઘોઘા ... ?
ત્રણ 'ક' ..!
ઘોઘી સમજી નહીં તેથી કહ્યું . હં..ત્રણ 'ક' એ વળી શું...?
ઘોઘાએ કહ્યું. ત્રણ 'ક' અર્થાત ...
કલમ,કેમેરા અને ક્રિકેટ...
ઘોઘી:- અર્થાત ...?
ઘોઘા એ વિસ્તાર પૂર્વક સમજાવ્યું ..
પહેલું ક્ષેત્ર કલમધારીનું યાની પ્રેસ રિપોર્ટર ...
બીજું ક્ષેત્ર કેમેરામેન યાની, ટીવી ન્યૂઝ રિપોર્ટર...
અને ત્રીજું ક્ષેત્ર બેટધારી યાની, ક્રિકેટર....
શું વાત છે....!!!
હાં ઘોઘી આ ત્રણ ક્ષેત્ર એવા છે... જેમાં કામ કરવાના રૂપિયા મળે છે,
અને કામ ના કરવાના પણ રૂપિયા મળે છે.. !
અને ક્યારેક તો કામ કરવા કરતાં , કામ ના કરવાના ડબલ રૂપિયા આ લોકો રળે છે.
ઘોઘા એ કેવી રીતે મને સમજાયું નહીં જરા વિસ્તારથી સમજાવીશ... ?
ઘોઘીએ કહ્યું.
હાં ચોક્કસ... તો ધ્યાનથી સાંભળ ઘોઘી.
પહેલું ક્ષેત્ર પત્રકારત્વ યાને સમાચાર પત્ર .
જે દુનિયા ભરના સમાચાર દુનિયાના એક છેડાથી બીજા છેડાના સમાચાર...
આપણાં સુધી પહોંચાડે છે ...
"અપવાદ બાદ કરતાં"
એ સમાચાર સાચા છે કે ખોટા એ આપણે ક્યાં જોવા જાણવા જઇયે છીયે....
ઘોઘી અપલક ધોધાને ધ્યાનથી સાંભળે છે.
ઘોઘો આગળ કહે છે ..
આમ તો છાપામાં નાના મોટા અનેક સમાચાર છપાય છે,
પણ ઘોઘી એ ક્ષેત્રમાં કામ કરતા પત્રકારને ક્યારેક, ક્યારેક
જ્યારે કોઇ વ્યક્તિની અંગત અને ગંભીર બાબત ધ્યાને આવે છે .
ત્યારે એ એના સમાચાર બનાવે છે...
જે સમાચાર અગર એ છાપામાં આપે છે. તો એના એને રૂપિયા મળે છે.
પણ એ બનાવ્યા પહેલા એ જે કોઈ વ્યક્તિની અંગત બાબત છે,
એ એવિ વ્યક્તિ હોય છે કે એના વિષે છાપામાં છપાવવાથી એની આબરૂ જવાનો ડર હોય,
યા તો એના બીજનેસ પર અસર પડે એવું હોય, આવી કોઈ વ્યક્તિ ની અંગત બાબત જ્યારે
પ્રેસ રિપોર્ટરને ખબર પડે ત્યારે ....
એ રિપોર્ટ તૈયાર કરી છાપામાં છાપતાં પહેલા, એ વ્યક્તિને અંગતમાં મળે છે.
અને એ બાબત જે તેમના ધ્યાનમાં આવી છે તેના વિષે વાત કરે છે.
અને પછી પત્રકાર એ વ્યક્તિને રૂબરૂ મળીને પૂછે છે . બોલો શું કરવું છે ?
પેલો સમાજમાં આબરૂ ના જાય એ માટે , અથવા બીજનેસમાં નુકસાન ના જાય એ માટે ,
પત્રકારને એ સમાચાર ના છાપવાના રૂપિયા આપે છે.
અને બને છે એવું કે એ પત્રકારને સમાચાર છાપવા કરતાં ના છાપવાના ડબલ રૂપિયા મળે છે.
ઘોઘી ઘોઘાના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી ...
વાહ. ઘોઘા બૌ મોટો ઘટસ્ફોટ કર્યો યાર તે તો...
ઘોઘો કહે ઘોઘી બૌ હરખા નૈ આમાં મે કશું નવું નથી કહ્યું...
ઘોઘી કહે . પણ મને નવું લાગે છે.
ખૈર હવે બીજા નો વારો કાઢ ... "ઘોઘી બે અર્થમાં બોલી."
ઘોઘો કહે બીજામાં પણ પેલા જેવુજ છે ....
ઘોઘી કહે તો ત્રીજાનો વારો કાઢ..!
ઘોઘાને પણ આમ તો મારી માફક ક્રિકેટના 'ક' વિષે પણ જ્ઞાન નથી તેમ છતાં ...
વ્યાવસાયિક ક્રિકેટ ના ઉઘાડા સિક્રેટ વિષે ઘોઘો ઘોઘીને વાત કરે છે.
ઘોઘો કહે છે. ઘોઘી આમ જોવા જા તો ત્રીજામાં વ્યવસાયમાં એટલે કે...
ક્રિકેટના ક્ષેત્રમાં પણ એવુંજ પેલા બે વ્યવસાય જેવુ જ છે ....
ઘોઘી કહે ના ઘોઘા બધામાં બધુ એક સરખું ના હોય...
ઘોઘો કહે . હાં ઘોઘી તારી વાત બિલકુલ સાચી છે...
પેલા બે, પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર નું તો સમજ્યા સરખું હોય ...
એ બન્ને ના વ્યવસાયમાં લખવા ના, લખવાનો.
કે ટીવીમાં આપવા, ના આપવાનો નિર્ણય કોઈ એકાદ-
વ્યક્તિની અંગત બાબત સાથે જોડાયેલો હોય છે.
જ્યારે ક્રિકેટ સાથે કરોડો ચાહકોની લાગણી જોડાયેલી હોય છે.
જોકે વાત તો અહી પણ એજ બને છે. કલમધારી
અને કેમેરામેન વાળી.
ક્રિકેટરોને પણ જીતવા કરતાં ક્યારેક-
હારવાના ડબલ કરતાં પણ વધુ રૂપિયા મળતા હોય છે.
અને બીજી એક બાબતે ક્રિકેટ ની ઘટના જુદી પડે છે.
ક્રિકેટરો સાથે 'મને બાદ કરતાં' દેશનો એકો એક નાગરિક જોડાયેલો હોય છે.
દેશની શાન રમતના મેદાનમાં દાવ પર લાગેલી હોય છે ...
એના હારવા જીતવાથી દેશના કરોડો નાગરિક હારતા જિતતા હોય છે...
જોકે મને તો એમ જ થાય કે સાલા રમે કે ના રમે, એ લોકો...
હારે કે જીતે એ લોકો ...
પણ રૂપિયા તો એને મળે મળે મળેને મળેજ અને એ પણ પાછા એને એકલાને ...
અને પબ્લિક ને ... ઠેંગો...!
તો પણ એની પાછળ ગાંડા થતાં મેચ જોતાં લોકો....
જેને કાય લેવા દેવા વિના ફૂટી કોડી પણ ના મળવાની હોય ...
તો પણ ક્રિકેટરોએ જીતે તો ઉછળતા હોય છે ...
ને હારે તો ઉદાસ થઈ જતાં હોય છે .
વળી કોઈ કોઈ તો પોતાની ચહિતી ટિમ હારી જતાં ટીવી પર ગુસ્સો ઉતારતા હોય છે.
"સિવાય જે સટ્ટા ખોર છે "
"સિવાય કિકેટ પર જુગાર ખેલતા લોકો ..."
"સિવાય ક્રિકેટ દરમિયાન જાહેરાતમાથી કરોડો કમાતા ટીવી ચેનલો વાળા ...."
સમયની વરબાદી સિવાય કોઈ ને નવા પૈસાનો લાભ ના મળતો હોય,
તોય નાહક ના ઊછળ કુદ કરતાં હોય છે ...
અને ઘોઘી આ ક્રિકેટરો...
તેના કરોડો ચાહકોની લાગણી ને પણ દાવ પર લગાડી દેતા અચકતા નથી...!
રૂપિયાની લ્હાયમાં ને લ્હાયમાં ઘોઘી હવે તો આ બધા ક્રિકેટરો....
ચંદ કરોડ પતિઓના હાથનાપ્યાદા યાની રમકડાં, થઈ ચૂક્યા છે.
ક્યારેક તો લાગે કે આ લોકો ને બન્ને બાજુ પાતાળ જેવા પેટ હશે કે શું !
જે ક્યારેય ભરાતા જ નથી...
અન્યના હાથના કઠ પૂતળા બની જતાં ક્રિકેટરોમાં-
પછી દેશ દાઝ , દેશ માટે, અને કરોડો ચાહકો માટે રમવાનું જજુન નથી રહેતું ...
ક્રિકેટરોને ખરીદતા કરોડ પતિઓ સિવાય
કે ક્રિકેટ પર જુગાર રમતા જુગારીયાઓ સિવાય ...
એ લોકો જેને ક્રિકેટરો રમે કે ના રમે જીતે કે ના જીતે ફૂટી કોડી પણ મળવાની નથી.-
એવા લોકો શું લેવા એ લોકોની રમત જોવામાં કિંમતી સમય બરબાદ કરતાં હશે ...?
પાછા મેચ જોતાં જોતાં એવા તો ઊંચા નીચા થાય ઘોઘી... એવા તો ઊંચા નીચા થાય ...
કે જાણે પોતે ક્રિકેટના મેદાનમાંકેમ ના મેચ રમતા હોય...
આટલો સમય પોતાના ધંધામાં ધ્યાન આપે તોય બે પૈસા વધુ કમાય ...
ઘરમાં બાયડી છોકરા મીઠડાં ય લ્યે...
ઘોઘી ઉછળીને હજુ તો બોલવાજ જાય છે...
ઘોઘા... તું..સી.... ગ્રે....
હાં હો બસ હવે .. ઘોઘી હું જાણું છું..
તારા પંજાબી 'તું , સી' પછી આવતા અંગ્રેજી શ્બદોનો અર્થ મને પૂરે પૂરો સમજાય છે..
ઘોઘી આશ્ચર્ય સહ બોલી શું વાત છે ઘોઘા...! તો તને અંગ્રેજી પણ આવડે છે ..!
હાં કેમ નહીં તારા જેવા હોશિયાર લોકો બે, ચાર અંગ્રેજી શબ્દો બોલીને ફિસિયારી મારતા હોય .
એને જોઈ જોઈને સાંભળી સાંભળીને બે ચાર શબ્દો મનેય આવડી જાય...
આ ભવમાં આટલું.! અંગ્રેજી આવડે એ શું ઓછું કહેવાય...
ના વો બૌ કેવાય બૌવજ કેવાય...
ઘોઘાએ ઊભો થઈ, સીધો ઊભો રહી, મો પાછળ ફેરવી,
પોતાની પૂંઠે જ્યાં કરોડરજુનો છેડો આવે ત્યાં હાથ ફેરવતા ઘોઘીને કહ્યું
આમ જો , મારી પૂંઠે હાથ ફેરવી જો ! મારે પૂંછડી નથી....
ઘોઘી લટકો કરતાં બોલી .. બૌ ડાયો હો....
ઘોઘા એવો વિચાર તો ક્યારેક મનેય આવે હો, કે....
આપણે પોતે રમતા હોય, એ રમત જેવી મજા બીજા રમત રમે એમાં ના જ આવે...
ખુદ રમે, ખુદ જીતે, ખુદ હારે, કોઈ હરીફ સામે.
તો વાત જુદી છે..
પણ યાર ઘોઘા હું એમ કૌ છું કે શરત વગર રમત રમાય તો કેવું હે .!
ઘોઘો કહે, ના ચાલે બિલકુલ ના ચાલે ...!
મજા ના આવે ...ઘોઘી જર્રાય મજા ના આવે....
શરત વગર કોઈ પણ રમત રમવામાં મજા ના આવે...
આ જીવન પણ એવુજ હોય છે.
એમાં શરત વગર કશું હોય નૈ ....
પ્રેમ પણ નૈ.?
ઘોઘીએ સણસણતો સવાલ કર્યો...
અકલે ઘોઘાએ પણ ઝણઝણતો જવાબ આપ્યો..
ના..!
ઘોઘી કહે પણ દુનિયા ભરના જ્ઞાનીથી માંડીને સામાન્ય લોકો પણ એવુ કહેતા ફરે છે કે,
પ્રેમ બે શર્ત હોય પ્રેમમાં શરત ના હોય.
ઘોઘાએ તરત કહ્યુ એ બધા બાવા અને
બાવાના બોલે બાવાઓના ઊછીના અધુરા જ્ઞાનને અનુસરતા બધા બુધ્ધા ચેલાઓ ખોટાળા હોય છે.
શરત વગરની રમતમા રોમાંચ નથી હોતો..
હાં ટાઈમપાસ કરવા લોકો રમી નાખે એ વાત નોખી છે...!
ઘોઘી ઉછળીને બોલી વાહ્હ ઘોઘા વાહ્હ.!
તારી વાત ચણક ચોખ્ખી છે...!
બસ બસ હવે વાહ વાહ કરીને મારામા હવા ભરવાનું રેવાદે....
અરે સાચ્ચે સાચુ કહુ છુ...!
ઠીક છે ઠીક છે હવે આગળ સાંભળ...
સદીઓથી શરતો પર ચાલતી, નભતી, જીવતી,
આ દુનિયામાં...
બે શર્ત પ્રેમ કે કઈ પણ આપવાની વાત કરનારો સાવ ખોટાળો અને દંભી હોય છે...
આંખનું મટકું માર્યા વિના ઘોઘા સામે જોતી ઘોઘી અપલક ઘોઘાને સાંભળતી હતી ...
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
થોડી વાર મૌન રહી ઘોઘાએ વિસ્ફોટ કર્યો....
ઘોઘીની આંખ બંધ હતી . ધોધાએ ઘોઘીને ખંભેથી પકડી ઢંઢોળતા કહ્યું ...
બસ નીંદર આવી ગઈ ...
ના હું ધ્યાનથી તને, અને તારા એક એક શબ્દને સાંભળતી હતી ....
અચ્છા હવે ત્રણ 'ક' ની છેલ્લી વાત સાંભળ ...
ઘોઘી:- હાં બોલ..!
ઘોઘો:- આ ત્રણ 'ક' માથી, ત્રીજા ને બાદ કરતા યાની ક્રિકેટરને બાદ કરતાં .
ઘોઘી:- કેમ ત્રીજો 'ક' બાદ કર્યો..?
ઘોઘો:- કેમકે એ બૌ બૌ તો મેચ જીતીને દેશને ગર્વ અપાવે ...
અને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી શકે ...
ઘોઘી:- તો પહેલા બે શું દુનિયા બદલી નાખે ...?
ઘોઘો:- બે શક્ક ..! ઘોઘી બે શક્ક.!
આ બે, 'ક' યાની કલમ ધારી અને કેમેરા મેન...
જો ધારે તો દુનિયા બદલી શકે..
અગર જો આ બંને મળીને નીતિ થી ઈમાનદારી થી બહાદુરી પૂર્વક સત્ય ના રસ્તે ચાલે,
અને અનેક સરકારી જગ્યાએ ચાલતી ગેર રીતિ પર , બેદરકારી પર.
જો, કેમેરામેન પોતાના કેમેરાનું ફોક્સ કરે...
અને કલમધારી એ બાબતે પોતાની કલમ થકી વિરોધ કરે અને જનતાને જગાડે તો ....
બે શક ! દુનિયા બદલાય જાય...
અગર જો એ નિજ સ્વાર્થે પોતાના માત્ર ને માત્ર પોતાના જ લાભ માટે-
બેઈમાની કરીને, કલમ અને કેમેરાનો ઉપીએગ કરે....
તો દુનિયા ભલે ડૂબે,
પણ એ બંને નો તો ચોક્કસ તરી જાય,
એનો ઉધ્ધાર થઈ જાય .
અને એ લોકો માલામાલ થઈ જાય...
બાકી મારા જેવા એકલ દોકલનું આ કામ નૈ ...
આ કાર્ય જો સૌ સાથે મળીને એકતા પૂર્વક કરે તોજ દુનિયા બદલવી શક્ય છે ..
બાકી જો કોઈ એકલો આ કાર્ય હાથ ધરવાની ભૂલ કરે ...
ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવું કાર્ય હાથ ધરે...
યાની બેદરકાર સરકાર અને-તેના કોઈ પણ ભ્રસ્ટ કર્મચારીનો વિરોધ કરે તો .....
એનાથી દુનિયા કેમની બદલાય ભાય...
જે આ દુનિયામાંજ ના રહે...
દુનિયા તો એની બદલાય ને,
જે આ દુનિયા માં રહેતું હોય...
અર્થાત:- એકલ દોકલની તો અર્થીજ ઉઠી જાય...
હાં ભાય... એ આ દુનિયામાથીજ ઊકલી જાય...
એને ઉકેલી નાખવામાં આવે....
શું સમજી ઘોઘી ?
બધુ સમજી ગૈ ઘોઘા બધુજ સમજી ગૈ
તો ઠીક..! એમ કહી ઘોઘાએ ઘડાકો કર્યો,
તું શું માને છે ઘોઘી !
આ રોજ રોજ થતાં બધા જ રોડ અકસ્માત....
ખરેખર અકસ્માત હોય છે ..??
ઘોઘી :- તો બીજું શું હોય શકે...
ઘોઘો ધીમેકથી બોલ્યો ....
આવું બધુ બૌ બહાર ના આવે ઘોઘી ....
કેમકે બૌ બધાનો એમાં હાથ હોય છે.....
મરનાર પર સાચું બોલવાનો વાંક હોય છે...
આ દુનિયામાં અગર કોઈ એકલો જાગે છે તો...
એને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવે છે...ઘોઘી....
ચીઈઈઈર નિંદ્રામાં....
.
ઘોઘી :- કેમ...?
.
ઘોઘી :- કેમ...?
કેમકે એક જાગી ગયેલો અનેક ને જગાડશે તો...
એ લોકોને પણ આખરે ડર લાગતો હોય છે.....
એ લોકોનો ડર નિર્દોષ અને સાચી વ્યક્તિના મૌત નું કારણ બને છે... !
અને,
ક્રમશ...

No comments:
Post a Comment