(3)
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ....
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘાની ચૂપ થી કંટાળેલી ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા....
ઘોઘી માથે હાથ મૂકીને બોલી હતી.
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
હવે આગળ...
ઘોઘીએ પરાણે મોમાં ઠૂસેલા પાણી થી ઘોઘાની તરસ નહોતી છિપાણી ...
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....
પણ તેમ છતાં ઘોઘાએ બીજી વાર ઘોઘી પાસે પાણી ના માંગ્યું .....
ને ચૂપચાપ ભીને કપડે હસતો રહ્યો...
ઘોઘાની ચુપથી અકળાયેલી ઘોઘીએ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી-
ઘોઘાની સાથળ પર જોરદારની ઝાપટ મારી .
હવે ઘોઘી આદતવશ સાથળ પર ચીટિયો ભરશે ઘોઘાને એ બીક હતી,
પણ તોય ડર્યા વિના હસતાં હસતાં જરાક આઘો ખસી ગયો....
ચૂપ રહીને તંગ કરતાં ઘોઘાથી તંગ આવેલી ઘોઘીએ ઘોઘાનું મો ખોલાવવા ...
ઘોઘાના બંને ગાલ પર જોરદારના ચીટીયા ભરીયા...
આ..આ....આ... પીડાદાયક ઉદગાર કાઢતા ઘોઘો પોતાની સાથળ પર હાથ ફેરવવા લાગ્યો...
હાશ... ઘોઘાના મો ખોલવાથી ઘોઘીને હાશ થઈ ..
ભલે આ...આ ...ના પીડા દાયક ઉદગાર નીકળ્યા પણ ઘોઘાએ મો તો ખોલ્યું ...
પણ ઘોઘાને સાથળ પર હાથ ફેરવતો જોઈ ઘોઘી વધુ છંછેડાણી ....
અક્કલ વગરના મે તને તારા બંને ગાલ પર ચીટીયાભર્યા છે, ને તું...
સાથળ પર હાથ પસારે છે... !
ઘોઘો હસ્યો.....
ઘોઘી ના મનમાં કઈ કેટલાય સવાલ હતા. અને એક ઉખાણું ...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું...
પણ ઘોઘો કઈ બોલે કે મો ખોલે તો વાત થાય ...
ઘોઘાની હરકતથી અકળાતી ઘોઘી ઘોઘા સામે બે હાથ જોડી કરગરતા સ્વરે બોલી...
બાપ... મારો કઈ વાંક ગુનો હોય તો માફ કર ....
પણ હવે બૌ તંગ ના કર નંગ... મારે તને એક ઉખાણું કહેવું છે... !
બોલ !
ક્યારનો ચૂપ રહેલો ઘોઘો બોલ્યો. બોલ ..!
હા... શ...કારા સાથેજ ઘોઘીના મનમાં ક્યારના ઘૂમરાતા આ સવાલો .
ઘોઘો વગર દિવાળીએ શા માટે ફૂલઝર સળગાવી દિવાળી ઉજવાતો હતો..?
શા માટે ઘોઘો ચૂપ હતો... ?
કઈ વાત ને લઈને ઘોઘો મૂછમાં હસતો હતો...?
આ બધા સવાલો પૂછવાનું ઘોઘી ભૂલી ગઈ...
અને, ઘોઘો માંડ માંડ બોલ્યો છે, તો, જલ્દી જલ્દી પેલું ઉખાણું પૂછી લઉં એમાં મજા છે.
એમ વિચારી ઘોઘીએ સીધું જ ઘોઘાની આંખમાં આંખ પરોવી મન ઘડત ઉખાણું કહ્યું..
ઘોઘા એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘા એ ઝીણી આંખે ઘોઘી સામે જોતાં કહ્યું...
ઘોઘી પહેલા તું મને એ કહે તારા આ ઉખાણાનો જવાબ તને ખબર છે .. ?
ઘોઘી મુંજાણી. મુંજયેલી ઘોઘીએ કહ્યું. ના..!
મને ખબર નથી .
અક્કલ વગરના મને જો જવાબ ની ખબર હોત તો હું તને થોડી ના પુછત...
અક્ક્લ વગરની તો પછી એને ઉખાણું ના
કહેવાય...
ઘોઘાએ ઘોઘીને ટપલી મારતા કહ્યું .
તો આને શું કહેવાય હે ...?
ઘોઘી એ નવો પ્રશ્ન કર્યો.
ઘોઘાએ જવાબ આપ્યો.
એજ તારી આદત મુજબ તારી ભીતર ઊઠતો સવાલ...
તો ઉખાણું કોને કહેવાય... ?
ઘોઘી એ બીજો સવાલ કર્યો.
અક્કલ વગરની તુ ઉખાણું પુછવા આવી છે કે
સવાલ કરવા.? આમ કહી ઘોઘાએ જવાબ આપ્યો.
ઘોઘી ઈઈઈ...
ઉખાણું એને કહેવાય,
જેનો જવાબ તને ખબર હોય .
અને તોજ પૂછાય જો જવાબ ખુદને ખબર હોય...
ઘોઘીને ઘોઘાના મોઢે જવાબ સાંભળવાની ઉતાવળ હોય,
ઘોઘા સાથે વધુ દલીલ કરવાનું ને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું અને આગળ ચલાવ્યું .
હાં, હવે હશે... એ જે હોય તે પણ તું જલ્દી મને મે પૂછ્યું એનો જવાબ આપ કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
ઘોઘો કહે પેલા પાણી પીવડાવ પછી જવાબ દઉં....
હે ભગવાન....
જવાબ સાંભળવાની અતિ
જિજ્ઞાસા હોય ઘોઘી વધુ કાઇજ બોલ્યા વિના-
જડપથી પાણિયારે ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને ઘોઘાને પકડાવી દીધો ...
ઘૂટક .. એક ઘૂંટડો ભરી ઘોઘો અટક્યો....
થોડી વાર રહીને ફરી... ઘૂટક...વળી ઘોઘો અટક્યો ...
ઘોઘી અકળાવા લાગી.
ઘોઘાનો જવાબ સાંભળવા અધિરી ઘોઘી સામે જોઈ ઘોઘો હસે છે ...
ઘોઘી આંખોના કોડા આમતેમ ઉપર નીચે કરે છે ....
હોઠ ભીંસી ઘોઘા સામે જુવે છે. વળી આંખ બંધ કરે છે ને ખોલે છે....
ઘૂટક... કરતો ઘોઘો વળી એક ઘૂંટ પાણી પીવે છે ...
અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ અને બોલી.
અકલ્લ વગરના કેટલી વાર હોય પાણી પીવામાં ...?
પાણી છે શરાબ નથી ! તે તું ધીરે ધીરે પીવે છે.
ઘોઘો હસતાં હસતાં બોલ્યો.
ઘોઘી આ પાણી શરાબ બની જાય છે જ્યારે તું ભરીને આપે છે ...
પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... ઘોઘા હવે બસ કર...
અને મને મારા ઉખાણા નો જવાબ આપ..!
ઉખાણું... !!! ?
ભૂલ થઈ બાપ..! ઉખાણું નૈ સવાલ.. બસ હવે જવાબ આપ..!
જાણે શરાબનો આખરી ઘૂંટ ભરતો હોય એમ પાણી નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ઘોઘીના
હાથમાં થમાવતા લે પકડ ..
પછી આરામથી માથા પાછળ હાથ ટેકવતા જાણે આળસ મરડતો હોય તેમ પગ ખેંચીને ...
અ..અ....આહ.... હાશ...હવે છિપાણી પ્યાસ....
અચ્છા..
હાં હવે બોલ ઘોઘી તે શું સવાલ પૂછ્યો હતો... ?
ભૂલ્લકડ ઘોઘા પર આવતો ગુસ્સો મનમાં દાબી વાત લાંબી ના કરતાં.
ઘોઘી એ સવાલ યાદ કરાવ્યો....
મે તને એ ઉખાણું, સોરી સવાલ કર્યો હતો કે...
એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...
સિમ્પલ... એક દમ સિમ્પલ સવાલ.... એમ કહી ઘોઘો ઘોઘી સામે જોઈ હસવા લાગ્યો...
ઘોઘો ઘોઘીને હેરાન કરવાની પોતાની જૂની ને જાણીતી હરકરથી વાજ નથી આવતો...
પણ પછી ઘોઘીની ગૂસ્સા ભરી નજર જોઈ જાવાબ આપે છે....
ઘોઘી તું કહે છે એવા ત્રણ વ્યાવસાયિક ક્ષેત્ર તો તરતજ ઉડીને આંખ સામે આવે છે ...
ક્યારની જબાબની રાહમાં અધિરી ઘોઘી ઉત્સાહિત થઈ ને પૂછે છે.
ક્યાં ક્યાં ત્રણ ક્ષેત્ર ઘોઘા ... ?
ત્રણ 'ક' ..!
ઘોઘી સમજી નહીં તેથી કહ્યું . હં..ત્રણ 'ક' એ વળી શું...?
ઘોઘાએ કહ્યું. ત્રણ 'ક' અર્થાત ...
કલમ,કેમેરા અને ક્રિકેટ...
ઘોઘી:- અર્થાત ...?
ઘોઘા એ વિસ્તાર પૂર્વક સમજાવ્યું ..
પહેલું ક્ષેત્ર કલમધારીનું યાની પ્રેસ રિપોર્ટર ...
બીજું ક્ષેત્ર કેમેરામેન યાની, ટીવી ન્યૂઝ રિપોર્ટર...
અને ત્રીજું ક્ષેત્ર બેટધારી યાની, ક્રિકેટર....
શું વાત છે....!!!
હાં ઘોઘી આ ત્રણ ક્ષેત્ર એવા છે... જેમાં કામ કરવાના રૂપિયા મળે છે,
અને કામ ના કરવાના પણ રૂપિયા મળે છે.. !
અને ક્યારેક તો કામ કરવા કરતાં , કામ ના કરવાના ડબલ રૂપિયા આ લોકો રળે છે.
ઘોઘા એ કેવી રીતે મને સમજાયું નહીં જરા વિસ્તારથી સમજાવીશ... ?
ઘોઘીએ કહ્યું.
હાં ચોક્કસ... તો ધ્યાનથી સાંભળ ઘોઘી.
પહેલું ક્ષેત્ર પત્રકારત્વ યાને સમાચાર પત્ર .
જે દુનિયા ભરના સમાચાર દુનિયાના એક છેડાથી બીજા છેડાના સમાચાર...
આપણાં સુધી પહોંચાડે છે ...
"અપવાદ બાદ કરતાં"
એ સમાચાર સાચા છે કે ખોટા એ આપણે ક્યાં જોવા જાણવા જઇયે છીયે....
ઘોઘી અપલક ધોધાને ધ્યાનથી સાંભળે છે.
ઘોઘો આગળ કહે છે ..
આમ તો છાપામાં નાના મોટા અનેક સમાચાર છપાય છે,
પણ ઘોઘી એ ક્ષેત્રમાં કામ કરતા પત્રકારને ક્યારેક, ક્યારેક
જ્યારે કોઇ વ્યક્તિની અંગત અને ગંભીર બાબત ધ્યાને આવે છે .
ત્યારે એ એના સમાચાર બનાવે છે...
જે સમાચાર અગર એ છાપામાં આપે છે. તો એના એને રૂપિયા મળે છે.
પણ એ બનાવ્યા પહેલા એ જે કોઈ વ્યક્તિની અંગત બાબત છે,
એ એવિ વ્યક્તિ હોય છે કે એના વિષે છાપામાં છપાવવાથી એની આબરૂ જવાનો ડર હોય,
યા તો એના બીજનેસ પર અસર પડે એવું હોય, આવી કોઈ વ્યક્તિ ની અંગત બાબત જ્યારે
પ્રેસ રિપોર્ટરને ખબર પડે ત્યારે ....
એ રિપોર્ટ તૈયાર કરી છાપામાં છાપતાં પહેલા, એ વ્યક્તિને અંગતમાં મળે છે.
અને એ બાબત જે તેમના ધ્યાનમાં આવી છે તેના વિષે વાત કરે છે.
અને પછી પત્રકાર એ વ્યક્તિને રૂબરૂ મળીને પૂછે છે . બોલો શું કરવું છે ?
પેલો સમાજમાં આબરૂ ના જાય એ માટે , અથવા બીજનેસમાં નુકસાન ના જાય એ માટે ,
પત્રકારને એ સમાચાર ના છાપવાના રૂપિયા આપે છે.
અને બને છે એવું કે એ પત્રકારને સમાચાર છાપવા કરતાં ના છાપવાના ડબલ રૂપિયા મળે છે.
ઘોઘી ઘોઘાના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી ...
વાહ. ઘોઘા બૌ મોટો ઘટસ્ફોટ કર્યો યાર તે તો...
ઘોઘો કહે ઘોઘી બૌ હરખા નૈ આમાં મે કશું નવું નથી કહ્યું...
ઘોઘી કહે . પણ મને નવું લાગે છે.
ખૈર હવે બીજા નો વારો કાઢ ... "ઘોઘી બે અર્થમાં બોલી."
ઘોઘો કહે બીજામાં પણ પેલા જેવુજ છે ....
ઘોઘી કહે તો ત્રીજાનો વારો કાઢ..!
ઘોઘાને પણ આમ તો મારી માફક ક્રિકેટના 'ક' વિષે પણ જ્ઞાન નથી તેમ છતાં ...
વ્યાવસાયિક ક્રિકેટ ના ઉઘાડા સિક્રેટ વિષે ઘોઘો ઘોઘીને વાત કરે છે.
ઘોઘો કહે છે. ઘોઘી આમ જોવા જા તો ત્રીજામાં વ્યવસાયમાં એટલે કે...
ક્રિકેટના ક્ષેત્રમાં પણ એવુંજ પેલા બે વ્યવસાય જેવુ જ છે ....
ઘોઘી કહે ના ઘોઘા બધામાં બધુ એક સરખું ના હોય...
ઘોઘો કહે . હાં ઘોઘી તારી વાત બિલકુલ સાચી છે...
પેલા બે, પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર નું તો સમજ્યા સરખું હોય ...
એ બન્ને ના વ્યવસાયમાં લખવા ના, લખવાનો.
કે ટીવીમાં આપવા, ના આપવાનો નિર્ણય કોઈ એકાદ-
વ્યક્તિની અંગત બાબત સાથે જોડાયેલો હોય છે.
જ્યારે ક્રિકેટ સાથે કરોડો ચાહકોની લાગણી જોડાયેલી હોય છે.
જોકે વાત તો અહી પણ એજ બને છે. કલમધારી
અને કેમેરામેન વાળી.
ક્રિકેટરોને પણ જીતવા કરતાં ક્યારેક-
હારવાના ડબલ કરતાં પણ વધુ રૂપિયા મળતા હોય છે.
અને બીજી એક બાબતે ક્રિકેટ ની ઘટના જુદી પડે છે.
ક્રિકેટરો સાથે 'મને બાદ કરતાં' દેશનો એકો એક નાગરિક જોડાયેલો હોય છે.
દેશની શાન રમતના મેદાનમાં દાવ પર લાગેલી હોય છે ...
એના હારવા જીતવાથી દેશના કરોડો નાગરિક હારતા જિતતા હોય છે...
જોકે મને તો એમ જ થાય કે સાલા રમે કે ના રમે, એ લોકો...
હારે કે જીતે એ લોકો ...
પણ રૂપિયા તો એને મળે મળે મળેને મળેજ અને એ પણ પાછા એને એકલાને ...
અને પબ્લિક ને ... ઠેંગો...!
તો પણ એની પાછળ ગાંડા થતાં મેચ જોતાં લોકો....
જેને કાય લેવા દેવા વિના ફૂટી કોડી પણ ના મળવાની હોય ...
તો પણ ક્રિકેટરોએ જીતે તો ઉછળતા હોય છે ...
ને હારે તો ઉદાસ થઈ જતાં હોય છે .
વળી કોઈ કોઈ તો પોતાની ચહિતી ટિમ હારી જતાં ટીવી પર ગુસ્સો ઉતારતા હોય છે.
"સિવાય જે સટ્ટા ખોર છે "
"સિવાય કિકેટ પર જુગાર ખેલતા લોકો ..."
"સિવાય ક્રિકેટ દરમિયાન જાહેરાતમાથી કરોડો કમાતા ટીવી ચેનલો વાળા ...."
સમયની વરબાદી સિવાય કોઈ ને નવા પૈસાનો લાભ ના મળતો હોય,
તોય નાહક ના ઊછળ કુદ કરતાં હોય છે ...
અને ઘોઘી આ ક્રિકેટરો...
તેના કરોડો ચાહકોની લાગણી ને પણ દાવ પર લગાડી દેતા અચકતા નથી...!
રૂપિયાની લ્હાયમાં ને લ્હાયમાં ઘોઘી હવે તો આ બધા ક્રિકેટરો....
ચંદ કરોડ પતિઓના હાથનાપ્યાદા યાની રમકડાં, થઈ ચૂક્યા છે.
ક્યારેક તો લાગે કે આ લોકો ને બન્ને બાજુ પાતાળ જેવા પેટ હશે કે શું !
જે ક્યારેય ભરાતા જ નથી...
અન્યના હાથના કઠ પૂતળા બની જતાં ક્રિકેટરોમાં-
પછી દેશ દાઝ , દેશ માટે, અને કરોડો ચાહકો માટે રમવાનું જજુન નથી રહેતું ...
ક્રિકેટરોને ખરીદતા કરોડ પતિઓ સિવાય
કે ક્રિકેટ પર જુગાર રમતા જુગારીયાઓ સિવાય ...
એ લોકો જેને ક્રિકેટરો રમે કે ના રમે જીતે કે ના જીતે ફૂટી કોડી પણ મળવાની નથી.-
એવા લોકો શું લેવા એ લોકોની રમત જોવામાં કિંમતી સમય બરબાદ કરતાં હશે ...?
પાછા મેચ જોતાં જોતાં એવા તો ઊંચા નીચા થાય ઘોઘી... એવા તો ઊંચા નીચા થાય ...
કે જાણે પોતે ક્રિકેટના મેદાનમાંકેમ ના મેચ રમતા હોય...
આટલો સમય પોતાના ધંધામાં ધ્યાન આપે તોય બે પૈસા વધુ કમાય ...
ઘરમાં બાયડી છોકરા મીઠડાં ય લ્યે...
ઘોઘી ઉછળીને હજુ તો બોલવાજ જાય છે...
ઘોઘા... તું..સી.... ગ્રે....
હાં હો બસ હવે .. ઘોઘી હું જાણું છું..
તારા પંજાબી 'તું , સી' પછી આવતા અંગ્રેજી શ્બદોનો અર્થ મને પૂરે પૂરો સમજાય છે..
ઘોઘી આશ્ચર્ય સહ બોલી શું વાત છે ઘોઘા...! તો તને અંગ્રેજી પણ આવડે છે ..!
હાં કેમ નહીં તારા જેવા હોશિયાર લોકો બે, ચાર અંગ્રેજી શબ્દો બોલીને ફિસિયારી મારતા હોય .
એને જોઈ જોઈને સાંભળી સાંભળીને બે ચાર શબ્દો મનેય આવડી જાય...
આ ભવમાં આટલું.! અંગ્રેજી આવડે એ શું ઓછું કહેવાય...
ના વો બૌ કેવાય બૌવજ કેવાય...
ઘોઘાએ ઊભો થઈ, સીધો ઊભો રહી, મો પાછળ ફેરવી,
પોતાની પૂંઠે જ્યાં કરોડરજુનો છેડો આવે ત્યાં હાથ ફેરવતા ઘોઘીને કહ્યું
આમ જો , મારી પૂંઠે હાથ ફેરવી જો ! મારે પૂંછડી નથી....
ઘોઘી લટકો કરતાં બોલી .. બૌ ડાયો હો....
ઘોઘા એવો વિચાર તો ક્યારેક મનેય આવે હો, કે....
આપણે પોતે રમતા હોય, એ રમત જેવી મજા બીજા રમત રમે એમાં ના જ આવે...
ખુદ રમે, ખુદ જીતે, ખુદ હારે, કોઈ હરીફ સામે.
તો વાત જુદી છે..
પણ યાર ઘોઘા હું એમ કૌ છું કે શરત વગર રમત રમાય તો કેવું હે .!
ઘોઘો કહે, ના ચાલે બિલકુલ ના ચાલે ...!
મજા ના આવે ...ઘોઘી જર્રાય મજા ના આવે....
શરત વગર કોઈ પણ રમત રમવામાં મજા ના આવે...
આ જીવન પણ એવુજ હોય છે.
એમાં શરત વગર કશું હોય નૈ ....
પ્રેમ પણ નૈ.?
ઘોઘીએ સણસણતો સવાલ કર્યો...
અકલે ઘોઘાએ પણ ઝણઝણતો જવાબ આપ્યો..
ના..!
ઘોઘી કહે પણ દુનિયા ભરના જ્ઞાનીથી માંડીને સામાન્ય લોકો પણ એવુ કહેતા ફરે છે કે,
પ્રેમ બે શર્ત હોય પ્રેમમાં શરત ના હોય.
ઘોઘાએ તરત કહ્યુ એ બધા બાવા અને
બાવાના બોલે બાવાઓના ઊછીના અધુરા જ્ઞાનને અનુસરતા બધા બુધ્ધા ચેલાઓ ખોટાળા હોય છે.
શરત વગરની રમતમા રોમાંચ નથી હોતો..
હાં ટાઈમપાસ કરવા લોકો રમી નાખે એ વાત નોખી છે...!
ઘોઘી ઉછળીને બોલી વાહ્હ ઘોઘા વાહ્હ.!
તારી વાત ચણક ચોખ્ખી છે...!
બસ બસ હવે વાહ વાહ કરીને મારામા હવા ભરવાનું રેવાદે....
અરે સાચ્ચે સાચુ કહુ છુ...!
ઠીક છે ઠીક છે હવે આગળ સાંભળ...
સદીઓથી શરતો પર ચાલતી, નભતી, જીવતી,
આ દુનિયામાં...
બે શર્ત પ્રેમ કે કઈ પણ આપવાની વાત કરનારો સાવ ખોટાળો અને દંભી હોય છે...
આંખનું મટકું માર્યા વિના ઘોઘા સામે જોતી ઘોઘી અપલક ઘોઘાને સાંભળતી હતી ...
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
થોડી વાર મૌન રહી ઘોઘાએ વિસ્ફોટ કર્યો....
ઘોઘીની આંખ બંધ હતી . ધોધાએ ઘોઘીને ખંભેથી પકડી ઢંઢોળતા કહ્યું ...
બસ નીંદર આવી ગઈ ...
ના હું ધ્યાનથી તને, અને તારા એક એક શબ્દને સાંભળતી હતી ....
અચ્છા હવે ત્રણ 'ક' ની છેલ્લી વાત સાંભળ ...
ઘોઘી:- હાં બોલ..!
ઘોઘો:- આ ત્રણ 'ક' માથી, ત્રીજા ને બાદ કરતા યાની ક્રિકેટરને બાદ કરતાં .
ઘોઘી:- કેમ ત્રીજો 'ક' બાદ કર્યો..?
ઘોઘો:- કેમકે એ બૌ બૌ તો મેચ જીતીને દેશને ગર્વ અપાવે ...
અને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી શકે ...
ઘોઘી:- તો પહેલા બે શું દુનિયા બદલી નાખે ...?
ઘોઘો:- બે શક્ક ..! ઘોઘી બે શક્ક.!
આ બે, 'ક' યાની કલમ ધારી અને કેમેરા મેન...
જો ધારે તો દુનિયા બદલી શકે..
અગર જો આ બંને મળીને નીતિ થી ઈમાનદારી થી બહાદુરી પૂર્વક સત્ય ના રસ્તે ચાલે,
અને અનેક સરકારી જગ્યાએ ચાલતી ગેર રીતિ પર , બેદરકારી પર.
જો, કેમેરામેન પોતાના કેમેરાનું ફોક્સ કરે...
અને કલમધારી એ બાબતે પોતાની કલમ થકી વિરોધ કરે અને જનતાને જગાડે તો ....
બે શક ! દુનિયા બદલાય જાય...
અગર જો એ નિજ સ્વાર્થે પોતાના માત્ર ને માત્ર પોતાના જ લાભ માટે-
બેઈમાની કરીને, કલમ અને કેમેરાનો ઉપીએગ કરે....
તો દુનિયા ભલે ડૂબે,
પણ એ બંને નો તો ચોક્કસ તરી જાય,
એનો ઉધ્ધાર થઈ જાય .
અને એ લોકો માલામાલ થઈ જાય...
બાકી મારા જેવા એકલ દોકલનું આ કામ નૈ ...
આ કાર્ય જો સૌ સાથે મળીને એકતા પૂર્વક કરે તોજ દુનિયા બદલવી શક્ય છે ..
બાકી જો કોઈ એકલો આ કાર્ય હાથ ધરવાની ભૂલ કરે ...
ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવું કાર્ય હાથ ધરે...
યાની બેદરકાર સરકાર અને-તેના કોઈ પણ ભ્રસ્ટ કર્મચારીનો વિરોધ કરે તો .....
એનાથી દુનિયા કેમની બદલાય ભાય...
જે આ દુનિયામાંજ ના રહે...
દુનિયા તો એની બદલાય ને,
જે આ દુનિયા માં રહેતું હોય...
અર્થાત:- એકલ દોકલની તો અર્થીજ ઉઠી જાય...
હાં ભાય... એ આ દુનિયામાથીજ ઊકલી જાય...
એને ઉકેલી નાખવામાં આવે....
શું સમજી ઘોઘી ?
બધુ સમજી ગૈ ઘોઘા બધુજ સમજી ગૈ
તો ઠીક..! એમ કહી ઘોઘાએ ઘડાકો કર્યો,
તું શું માને છે ઘોઘી !
આ રોજ રોજ થતાં બધા જ રોડ અકસ્માત....
ખરેખર અકસ્માત હોય છે ..??
ઘોઘી :- તો બીજું શું હોય શકે...
ઘોઘો ધીમેકથી બોલ્યો ....
આવું બધુ બૌ બહાર ના આવે ઘોઘી ....
કેમકે બૌ બધાનો એમાં હાથ હોય છે.....
મરનાર પર સાચું બોલવાનો વાંક હોય છે...
આ દુનિયામાં અગર કોઈ એકલો જાગે છે તો...
એને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવે છે...ઘોઘી....
ચીઈઈઈર નિંદ્રામાં....
.
ઘોઘી :- કેમ...?
.
ઘોઘી :- કેમ...?
કેમકે એક જાગી ગયેલો અનેક ને જગાડશે તો...
એ લોકોને પણ આખરે ડર લાગતો હોય છે.....
એ લોકોનો ડર નિર્દોષ અને સાચી વ્યક્તિના મૌત નું કારણ બને છે... !
અને,
ક્રમશ...
નિર્દોષ ગુનેહગાર is with Radhaa Avtaar Kishan and 12 others.
વર્ષો પહેલા એક રાત્રે જ્યારે કોઈજ વિષય નહોતો ચર્ચાનો ત્યારે। ..
અમને અચાનક ગ્રહો નળ્યા નહિ ! સામા જડ્યા બસ પછી અમે
એજ ગ્રહોની વાતો કરવા લાગ્યા ,તેજ ગ્રહોની વાતો !
વાત વાતમાં વાતના અંતે
ભાઈબંધ અનંતે ગ્રહોની વ્યંગાત્મક વાર્તા કરી...
અનંતે કહ્યું કે ,
હવે ગ્રહોની દશા બેઠી છે....
મંગળ,
બુધ,
શુક્ર.
ગુરુ,
અને
શની......
રવી તો રાજા ઉપર ગયેલો રવિવારે પણ
બાકીના આ બધા ગ્રહોની આજ કાલ દશા બેઠી છે.
ખૂબ માઠી છે. ખૂબ જ માઠી છે.
ડામાડોળ છે ઘણા સમયથી આ બધા ગ્રહોની સ્થિતી.
બધા હેરાન પરેશાન છે.
ગમે ત્યારે ગમે ત્યાં ભટકાય છે
ગમે ત્યારે ગમે ત્યાં અટવાય છે.
પોતાના કાર્યમાં નિષ્ફળ જાય છે.
બધા જ ગ્રહો મનો મન મુંજાય છે.
અવળી મતી છે,અસ્થીર ગતી છે.
ગમે ત્યારે ગમે ત્યાં અટવાય છે.
પોતાના કાર્યમાં નિષ્ફળ જાય છે.
બધા જ ગ્રહો મનો મન મુંજાય છે.
અવળી મતી છે,અસ્થીર ગતી છે.
આવી કપરી હાલતથી હારી થાકી
બધા ગ્રહોએ ભેગામળી એક મીટિંગ કરી.
બધા ગ્રહોએ ભેગામળી એક મીટિંગ કરી.
સર્વાનુમતે નક્કી થયું,
ચાલો આપણે આપણી આ સ્થ્તિ વિષે બ્રહ્માને જઇ પૂછી.
લાગે છે હવે આપણે પણ બ્રહ્મા પાસે જઈને કરાવવી પડશે કોઈક વિધી.
આમ નક્કી કરી દોડતા દોડતા ગયા સૌ બ્રહ્મા કને.
બ્રહ્માને એક સામટા દંડવત પ્રણામ કરીને..
બેસી ગયા સૌ હાથ જોડી ડાયા ડમરા બનીને.
બેસી ગયા સૌ હાથ જોડી ડાયા ડમરા બનીને.
એક સામટા જ બોલ્યા સૌ ઉગારો પ્રભુ ઉગારો અમને ...
શાંત ચિતે બ્રહ્માએ પૂછ્યું કહો વત્સ શું થયું છે તમને ?
શાંત ચિતે બ્રહ્માએ પૂછ્યું કહો વત્સ શું થયું છે તમને ?
બધાએ એક સાથે કહ્યું હે પ્રભુ......
ઘણા સમયથી ફરી ગઈ છે અમારી ગતી વિધી.
કઈ નથી સુજતું અમને ફરી ગઈ છે અમારી મતી.
કઈ નથી સુજતું અમને ફરી ગઈ છે અમારી મતી.
બ્રહ્માએ આંખ બંધ કરી ક્ષણમા કર્યું નિદાન !
બીજું કઈ નથી થયું વત્સ
તમને બસ તમારી ભૂલ નડી છે !
બીજું કઈ નથી થયું વત્સ
તમને બસ તમારી ભૂલ નડી છે !
બીજું કઈ નથી થયું તમને ઑ નાદાન.
“તમે જેમને નડતાં હતા એ હવે તમને નડે છે.”
“આ તો કર્મનો સિધ્ધાંત”
સૌ મુંજાયા પ્રભુ કઈ ના સમજાયું અમને...!
પ્રભુએ મભમમાં કહ્યું ..
શાંત.. વત્સ શાંત ....
તમારા કરતાં એ નડતર છે ભારે.!
એક કામ કરો તમે અત્યારે ને અત્યારે.!
એક કામ કરો તમે અત્યારે ને અત્યારે.!
બધા એક સામટા બોલ્યા શું કરીએ પ્રભુ ..?????
બ્રહ્માએ કહ્યું એક માણસની છબી લઈ આવો…
બધા આશ્ચર્ય સહ બોલ્યા હે...!!!!
બ્રહ્માએ કહ્યું હાં વત્સ માણસની છબી લઇ આવો
કોઈ સ્મશાનેથી માણસના થોડા અસ્થી લઇ આવો
કોઈ સ્મશાનેથી માણસના થોડા અસ્થી લઇ આવો
આજ સુધી એ તમારા નામની વીંટી બનાવતા હતા
હવે તમે બધાજ એમના અસ્થીમાંથી વીંટી બનાવો
હવે તમે બધાજ એમના અસ્થીમાંથી વીંટી બનાવો
તકલીફ અમસ્તિતો આટલી નથી હોતી.
હા તમને માણસ નામે નડતર છે મોટી.
હા તમને માણસ નામે નડતર છે મોટી.
જાવો જટ જટ જઈને માણસની છબી લઈ આવો.
આપણે એના ઉપર કરવી પડશે આકરી વિધી.
આપણે એના ઉપર કરવી પડશે આકરી વિધી.
આમ તો માણસનું પેલા શ્વાનની પૂંછડી જેવુ
વિધી વિના થશે નહીં એ પૂંછડી સીધી ...
વિધી વિના થશે નહીં એ પૂંછડી સીધી ...
બધા છુટકારો મેળવવા આતુર હતા . “માણસથી.....”
બધા ગ્રહો એક સાથે બોલ્યા
તો હેં પ્રભુ ! શું કર્યા પછી માણસની વીધી
આંગળીમાં પહેર્યા પછી એના અસ્થીની વીંટી
આંગળીમાં પહેર્યા પછી એના અસ્થીની વીંટી
શું ! ખરેખર ઓછી થઇ જશે અમારી ઉપાધી ???
બ્રહ્મા એ કહ્યું ના વત્સ ના બહુ અઘરું છે આ માણસ નામે પ્રાણી ...
અને પછી ખુદ બ્રહ્મા માણસ જાતથી અકળાયેલા હોઈ
શાંત બ્રહ્માએ ગુસ્સે થઈ કહ્યું ..
અરે તમે આટલા બધા અકળાવ છો શાના !
જરા વિચારો...
તમે માણસ નામના પ્રાણીથી
આટલા દૂર રહીને પણ પરેશાન છો,
તો એની નજીક હશે એની હાલત શું થતી હશે.... ?
ફલાણો ગ્રહ નડે છે। ઠીકનો ગ્રહ નડે છે એમ કહી કહીને
માણસ માત્ર તમને નિર્દોષ ગ્રહોને ખાલી ખોટા બદનામ કરે છે !
ખરેખર તો માણસ જાત ખુદ જ ખુદને અને એકબીજાને નડે છે !
અરે આ માણસો પારકા તો ઠીક પોતાનાને પણ નડતા હોય છે.
જરા વિચારો આ માણસ નામના પ્રાણીમાં કેટલી જડતા હોય છે.
બહુ કહેવાય કે નૈ ?
આ સવાલ લઈ બધા ગ્રહો એક બીજાના મો સામે જોવા લાગ્યા ....
પછી બ્રહ્માને પૂછ્યું...
તો માણસની છબી ની વિધી પતિ ગયા પછી શું કરવાનું હે ગુરુજી ?
બ્રહ્માએ ગુસ્સે થઇ કહ્યું
હે મુર્ખાઓ તમને પહેલાજ કહ્યું કે
વીધી પતી ગયા પછી માણસના અસ્થીની વીંટી બનાવો
અને દસે દસ આંગળીઓમાં ઠપકારો
માણસના અસ્થીની વીંટી ...!!!?
બધાએ આશ્ચર્ય સહ એક સાથે જ પૂછ્યું.
બ્રહ્માએ કહ્યું...
હાં વત્સ વીંટી..!
માણસના અસ્થીની વીંટી !
એ પણ એક નહીં બે નહીં નહીં ત્રણ ચાર ...
અનંત” દશે દશ આંગળાની વીંટી કરાવો યાર....
તમારી બદલાયેલી ગતી મતી સ્થિતીનુ કારણ
બીજું કોઈ નહીં !
માણસ છે માણસ !
એ મુર્ખાઓ એમ સમજે સમજાવે છે કે તમે એમને નડો છો !
"અનંત"મગર હકીકત એ છે કે તમને બધાને માણસ નડે છે.!
@@@@@@@@@@@@@@@@@@@@@@
“અનંત”
“અનંત”
*બ્લાસ્ટ*
ગ્રહોને કારણે માણસોની નહીં "અનંત"
માણસોને કારણે ગ્રહોની દશા બેઠી છે !
માણસોને કારણે ગ્રહોની દશા બેઠી છે !
"અનંત"
घोघानी केसेट ....
आज मुझे कुछ कहेना हे...
आज मुझे कुछ कहेना हे...
आज मुझे कुछ कहेना हे...
पर चोटी हती....
घोघी बहार उभी उभी आ तमासो जोती हती....
घोघी पण केटलाय दिवसथी घोघाने कैक कहेवा इच्छति हती....
आजे कदाच मोको छे , कहेवा संभाळवानो ....
एम विचारी घोघी घेर गई घोघी ने बौ बधा गीत आवडे...
अने ऐ पण आखे आखा अधुरा घोघा जेवा अधुरा नहीं...!
घोघी पासे गीतों लखेली एक डायरी पण खरी....
घोघी झड़पथी घेर गई ने ऐ डायरी माथी घोघो अट्केलो हतो ऐ गीत शोध्यु...
ऐ गीत घोघीए बे अलग अलग कागळमा लख्यु....
एकमा मेल शब्दों , बिजामा फिमेल शब्दों लख्या .
अने गई घोघाना घेर घोघो हजु त्याज अट्केलो छे....
जोके सिध्धांत मुजब आकर्षणना...
जे जेवा होय तेवु सामे आवे ए न्याये घोघाना दिमागमा आवेलु
गीत पण एनी वातो जेवुज आव्यू
जेमा बौ लांबी वातो ना अंते....
छेल्ले ...
कुछ नाकहो कुछ भी ना कहो,
क्या कहेना है क्या सुनना हे....
क्या कहेना है क्या सुनना हे....
जेवो घाट घडाय ने डाट वरी जाय.....
घोघी बे कागळमा गीत लखी घोघा आगळ आवी....
सोफा पर घोघानी साव नजिक बेसी गई...
एज गुस्सो एज जुस्स्सो ,
जोके घोघाने मनमा चीटियाँनी बीक पेसी गई...
एटले ऐ जरा दूर खस्यो ....
ऐ खस्यो एटले फस्यो...
नै तो घोघिनो इरादों आजे चींटियो भरवानो हतोज नहीं ,
पण घोघो दूर खस्यो एटले घोघिने घोघा पर गुस्सो चडयो...
एटले पछी चीटियों भर्यो... पण हळवो...
अक्कल वगरना कोक दि तो पुरु गीत गाता शिख....
हां पण ना आवडे तो हु शु करू ! तू शिखव ने मने...
अच्छा चाल आजे शिखवीज दौ ले पकड़...
घोघिए मेल वोईस वारो गीत लखेलो एक कागळ घोघाना हाथमा थामाव्यो ...
अने फिमेल वोईस वारो कागळ पोते खोली ने घोघाने कह्यु,
चाल घोघा हवे वांची वांचीने सुरमा आजे आपणे बेऊ गीत गाइये...
घोघो कहे ठीक छे घोघी पण सुर पर बौ ध्यान ना आपजे शब्दों महत्वना छे !
घोघी घोघा सामे जोइने बोली,
हह शु वात छे घोघा तने शब्दोंनु महत्व् क्यारथी समजावा लाग्यु...
ज्यारथी तने अने हवे तू मारू मगज ना फ़राव ...
ठीक छे ठीक छे चाल शरू कर....
घोघो शरू करे छे...
घोघाना ह्रदय स्पंदनो ने बराबर बंध बेसता शब्दों
आ गीतमा आलेखायेला छे...
आ गीतमा आलेखायेला छे...
घोघो गाय छे..
कश्ती का खामोश सफ़र है, शाम भी है तनहाई भी
दूर किनारे पर बजती है लहरों की शहनाई भी....
दूर किनारे पर बजती है लहरों की शहनाई भी....
आज मुझे कुछ कहना है, आज मुझे कुछ कहना है..
लेकिन ये शर्मीली निगाहें मुझको इजाज़त दें तो कहूँ,
ये मेरी बेताब उमंगें थोड़ी फ़ुर्सत दें तो कहूँ....
ये मेरी बेताब उमंगें थोड़ी फ़ुर्सत दें तो कहूँ....
आगळ ना शब्दों घोघिनी लागणी ने बिलकुल बंध बसे छे !
घोघी गाय छे...
जो कुछ तुमको कहना है, वो मेरे ही दिल की बात न हो.
जो मेरे ख़्वाबों की मंज़िल उस मंज़िल की बात न हो,
जो मेरे ख़्वाबों की मंज़िल उस मंज़िल की बात न हो,
हवे घोघो पोतानी मुंजवण अने डर रजु करे छे गीतमा...
कहते हुए डर सा लगता है, कहकर बात न खो बैठूँ
ये जो ज़रा सा साथ मिला है, ये भी साथ न खो बैठूँ
ये जो ज़रा सा साथ मिला है, ये भी साथ न खो बैठूँ
घोघी पण घोघा प्रत्ये पोताना मनमा,
वर्शोथी छुपायेली लागणीनो खुलासो करे छे..!
कबसे तुम्हारे रस्ते पे मैं, फूल बिछाये बैठी हूँ,
कह भी चुको जो कहना है मैं आस लगाये बैठी हूँ.
कह भी चुको जो कहना है मैं आस लगाये बैठी हूँ.
बस हवे आ गीत अंतिम पड़ाव पर आवी डाट वारे छे...
जेम घोघो कायम डाट वारे छे एमज....
घोघी घोघाना मननी वात सांभळवा आतुर छे...
अने घोघो आगळ गाय छे...
दिल ने दिल की बात समझ ली, अब मुँह से क्या कहना है
आज नहीं तो कल कह लेंगे, अब तो साथ ही रहना है...
घोघी गीतमा के पछी घोघामा डूबी ने पूरा भावथी गीत गाय छे...
अने जाणे घोघाने मनमा जे होय ते कही देवा विनवे छे...
कह भी चुको, कह भी चुको जो कहना है ....
पण अंते घोघो वात टाली दे छे...
डाट वारी दे छे....
डाट वारी दे छे....
घोघो घोघी सामे जोइने अंतिम लाइन गाय छे...
एमाज डाट वरी जाय छे.....
घोघी छेल्ली लाइन गाय छे....
कह भी चुको, कह भी चुको जो कहना है ....
अने घोघो गाय छे....
छोड़ो अब क्या कहना है...
अंते आदत मुजब घोघी....
हुह,हुह,हुह, छणको करती धोधी
घोघानी साथळमा जोरदार नो चींटियो भरे छे,
ओह ,ओह ध, ध ,धोधी छोड य, यार पछी मने
स, स साथळमा....धोधो पुरु बोले बोले त्या
धोधी चील्लाय छे भले चचरे मने खबर छे तारी
बौ होशीयारी मे जोई लीघी क्यारेय तु वात नथी करतो सीघी ....
ज्यारे होय त्यारे वात अघुरी अघुरी ज कोई दि' ते,
कोई पण वात पुरी करी छे खरी !
प ,प, पण एमा मारो शु वांक.!
गीतमा जेटलु आवे एटलु ज हु गाउ ने ले पण !
तो तारु पोतानु मगज नथी ..के .!
ना ! नथी बोल हवे शु करी लेवानी तु !
घोघी ए एज जुनु ने जाणीतु हाथ वगु हथियार,
जे हाथमा फीट कहेलु हतु ते अजमाव्यु अकले (चींटियो)
घोघीए घोघानी साथल ने चींटियां मा लोधी लोधी लोधी.
घोघो ओओओ करवा लाग्यो छोड घोघी छोड बौ चचरे छे.!
केम हमणा ते कह्यु ने शु करी लेवानी तु, हे कह्यु हतु ने.!
मे ए करी बताव्यु
हवे नै कौ घोघी पण मारी मा मारी साथल छोड
धोधीनो हाथ पकडी घोघो चील्लायो छोड मारी साथळ हवे !
बडी मुश्कील थी धोधीये धोधानी साथळ चींटीयाथी मुक्त करी ....
पोतानी साथळ पर हाथ पसरावता धोधो खीजाई ने बोल्यो ....
हवे तो गीत पण नै गाउ जा एक तो मांड मांड आटलु गायु तोय ईनाममा खुशी ने बदले गम
मारी साथळ लाल करी नाखी ले पण !
फरी हुह,हुह,हुह, छणको करती धोधी
पग पछाडती चाली जाय छे....
ब्लास्ट:- फॉर भाइबंध ....
आखिर यही होता है इश्के अंजाम "अनंत"
हिसाबके मुताबिक़ हर कोई आता जाता है.
हिसाबके मुताबिक़ हर कोई आता जाता है.
"अनंत"
धोधी धोधाने धेर
रोज आवे छे जाय छे पण ,नथी जती !
धोधो पण धोधी जाय एवु हवे ईच्छतो नथी !
जरा तरा , जता जता ,
धोधीनी आम कहेवानी आदत ...
"आवजे"
जवाबमा कायम 'नै आवु ' एम कहेतो धोधो !
चाहवा छतां धोधी पासे ज्ई नथी शकतो !
अने एक दिवस अंते धोधो
एम कहेवा मजबुर थाय छे ! के ,
हां,
चाल ,
धोधी !
तु ,
आंख ,
बंघ ,
कर !
हु ,
आवु,
छु ...!
....
अने पछी घोघीए आंख बंध करी...
!
!
!
!
पछी घोघो घोघीनी बंध आंखमा प्रवेश्यो के नही..?
अने पछी घोघीए आंख बंध करी...
!
!
!
!
पछी घोघो घोघीनी बंध आंखमा प्रवेश्यो के नही..?
ए मने, खबर नथी..!
पण,
पछी घोघो हलवेकथी घरमाथी सरकी गयो...
अने पछी,,,,
... नी
वात पछी.
નિર્દોષ ગુનેહગાર
धोधी धोधाने धेर
रोज आवे छे जाय छे पण ,नथी जती !
धोधो पण धोधी जाय एवु हवे ईच्छतो नथी !
जरा तरा , जता जता ,
धोधीनी आम कहेवानी आदत ...
"आवजे"
जवाबमा कायम 'नै आवु ' एम कहेतो धोधो !
चाहवा छतां धोधी पासे ज्ई नथी शकतो !
अने एक दिवस अंते धोधो
एम कहेवा मजबुर थाय छे ! के ,
हां,
चाल ,
धोधी !
तु ,
आंख ,
बंघ ,
कर !
हु ,
आवु,
छु ...!
और फीर्रररर...
एक फटे पुराने कागज को जब हाथ मे लीया...
तो नजर आया बर्षो पहेले अनंत ने उसमे
कुछ ऎसा लीखा था..!
अनंत था..!
अनंत है.!
अनंत रहेगा..!
ये सिलसिला महोबत का...!
ईश्के चुंगाल से कोई बचता नही.!
वो बेजान लास है और कुछ भी नही.!
जो कभी कीसी से इश्क करता नही।
वो दूर तलक चलता है बस चलता है।
राहे महोबत मे चलते चलते वो थकता नही।
अनंत है इश्क ईसका नही कोई अंत।
मीट जाता हे जब सब तब भी इश्क मिटता नही।
"अनंत " प्रेम है, प्रेम है अनंत...
मै उस पथ पर चलता हु बस चलता हु।
मंझील नही महोबत की वैसे तो कोई
किसी प्यारे दील के सिवा कोई।
मंजिल ना सही
दील ही सही
दील सही
मील जाये कही
ये उम्मीद लीये चलता हु बस चलता हु अनंत राह पर
ना रुकता हु ना थकता हु चलते चलते अनंत राह पर
दीलमे प्यार लीये
इक आश लीये
इक प्यास लीये
कोई प्यार जताये
कोई प्यास बुजाये
राहमे एसा कोई मील जाये कही
ये सोचकर चलता हु बस चलता हु अनंत राह पर
ना रुकता हु ना थकता हु चलते चलते अनंत राह पर
कीसीको दीलमे बसाता हु।
कीसीके दीलमे बसता हु।
राहे महोबत मे हर प्यार के राही से
मै मीलता हु ओर बीछडता हु।
" अनंत" ईश्के राह पर मै चलता हु बस चलता हु...
ઘરનુ જોડકણુ
હજુ આગળ અઢળક કાગળ બાકી છે...
આજે આકલુ કાફી છે..!
આજે આકલુ કાફી છે..!
मेरे यारने बर्षो पहेले लीखा था !
"अनंत"ईश्क की गहेराई कीसने नापी है!
ईश्क मे सीर्फ अहेसास -ए -रुह काफी है !
ईश्क मे सीर्फ अहेसास -ए -रुह काफी है !
और सब कुछ तो अपने आप हो जाता है !
जींदगी लंबी हे , और वक्त भी काफी है !
जींदगी लंबी हे , और वक्त भी काफी है !
कहानी अभी अभी तो शुरु हुइ हे.लंबी हे -
कहानी ओर कहानी अभी भी बाकी है !
कहानी ओर कहानी अभी भी बाकी है !
मै कहेता रहुंगा ,तुम सुनती रहेना.
मेरी कहानी मे तुम बहेती रहेना .
मेरी कहानी मे तुम बहेती रहेना .
हम तुम खत्म हो जाये कभी ,तब भी !
रुह बोलती रहेगी ,रुह सुनती रहेगी !
रुह बोलती रहेगी ,रुह सुनती रहेगी !
अंत नही जीसका कोई ,अनंत ...
ये लंबी कहानी है !
सबको न्ई लगेगी लेकीन , कहानी ये
सदीयो पुरानी है !
ये लंबी कहानी है !
सबको न्ई लगेगी लेकीन , कहानी ये
सदीयो पुरानी है !
अनंत रास्ता दुउउउर दुर तलक जाता है !
मंजील है ही नही कौन पहोंचना चाहता है !
मंजील है ही नही कौन पहोंचना चाहता है !
हम तो मुसाफीर है , सदीयोसे ईस सफर के ,
"अनंत" हमे तो बस चलनेमे मजा आता है ...
"अनंत" हमे तो बस चलनेमे मजा आता है ...
लो एक और पुराना फटा पना आज कम हुवा...
બ્લાસ્ટ :- અનંત કાયમ કહેતો કે,
"અનંત" કલ્પના એટલે વાસ્તવિકતા નુ ક્ષુક્ષ્મ સ્વરૂપ
અને વાસ્તવિકતા એટલે કલ્પનાનુ સ્થુળ પરીણામ...
અને વાસ્તવિકતા એટલે કલ્પનાનુ સ્થુળ પરીણામ...
"અનંત"
ये सच है..! मेने देखा हे, समजा हे, महेसुस कीया है!
और,,,
खैर... वो कहानी फीर कभी...
अभी ये फटे पुराने कागज मे से जो लीखा मिला
बस वो पी और पीला...
मजा आता है। "अनंत"
नशा छा ता है। "अनंत"
और जीने को क्या चाहिए...
पुरी ना हुई हे ना होगी कभी ...
और ये भी आघी कहानी है ....
कहानी जैसे हो जीवन"अनंत"
जीवन जैसे , आघा-ओ-अघुरा ....
ना हुवा हे ना होगा कभी पुरा ...
कहानी भी आघी बाकी हे अभी...
हम चलते रहे बस ! चलते ही रहे ..
और अनंत ये रास्ता लंबा होता चले ...
और अनंत ये रास्ता लंबा होता चले ...
ना कोई हद ना सरहद ना सीमा हो...
अनंत जीवन-ओ-महोब्बमे एसा हो...
अनंत जीवन-ओ-महोब्बमे एसा हो...
ना कोई गैर हो , ना कीसीसे बैर हो.
सफरमे जाने अन्जाने वो जो साथ चलता हो ,
सफरमे जाने अन्जाने वो जो साथ चलता हो ,
पहेला हो, दुसरा हो चाहे तीसरा हो ...
अपना लगे तो अपना लो उसे अपना लो ...
कल्पना हो सच हो या "अनंत "सपना हो ...
कल्पना हो सच हो या "अनंत "सपना हो ...
"अनंत" के पडे पडे सड रहे,
सडे हुवे,वही फटे पुराने कागजोमे से ....
નિર્દોષ ગુનેહગાર
(4)
થોડું પાછળ...
https://www.facebook.com/photo.php?fbid=689837631125941&set=a.119481608161549.20378.100002991311961&type=1
થોડું પાછળ...
https://www.facebook.com/photo.php?fbid=689837631125941&set=a.119481608161549.20378.100002991311961&type=1
પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.
તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...
જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....
હવે આગળ.....
ઘોઘાની વાત ધ્યાનથી સાંભળતી ઘોઘી ને એ ખ્યાલ પણ ના રહ્યો કે,
ઘોઘો ક્યારે મૌન થઈ ગયો .
અને એ તો ધ્યાનાસ્થ અવસ્થામાં ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય ,
ને સૂંઘતી હોય એમ આંખ બંધ કરી ઊંડા શ્વાસ લેતા લેતા રાહ જોતી હતી કે,
હમણાં ઘોઘો કશુક બોલશે ...
પણ ઘોઘાના બોલવાનો અવાજ ના આવ્યો એટલે ઘોઘીનું ધ્યાન ભંગ થયું...
ધ્યાન ભંગ થયા બાદ ઘોઘીએ જોયું તો...
ઘોઘો તો લાંબો થઈને સોફા પર જ પોઢી ગયો હતો....
ઘોઘી સૂતેલા ઘોઘા સામે છણકો કરતાં ઊભી થઈ પાણી નો ગ્લાસ ભરવા ગઈ ...
જો તો, છે ને સાવ બે ફિકરો...
આને કાય ચિંતા જેવુ છે ! હું રાહ જાઉં કે આગળ વાત કરશે ને આ તો ઢોઈંગ થઈ ગયો....
આમ મનમાં મનમાં બબડતા ઘોઘી પાણીનો ગ્લાસ ભરીને આવી..
ઘોઘા સામે ઊભી રહી અને થોડું પાણી હથેળીમાં ભરી ઘોઘાના મો પર છાલક મારી....
ઘોઘો નિદ્રા વસ્થામાં બંધ આંખે જ પડખું ફરતા બોલ્યો...
ઘોઘી... જરા આ બારી બધ કર ને... વરસાદની વાછટ આવે છે....
આમ બોલી ઘોઘો પડખું ફરી સુવા જાય છે ત્યાજ...
ગુસ્સે ભરાયેલી ઘોઘીએ ઘોઘાનું બાવડું જાલી સોફા પર બેઠો કરતાં બોલી ...
અક્કલ વગરના વરસાદની વાછટ નથી આવતી ઊંઘણસી આળસુના પીર આંખ ખોલ...
તો ખબર પડે કે તને જગાડવા મે તારા મો પર પાણી ની છાલક મારેલી....
ઘોઘાએ ઉંઘ ભરેલી આંખના પોપચાં અડધા ખોલી-
ઘોઘી સામે જોયું, અને ઢીલા ઢફ સ્વરે બોલ્યો...
કેમ ઘોઘી તું આવું અડપલું કરે છે ...?
તો બીજું શું કરું હું બોલ ! હું કાન માંડી આંખ બંધ કરી તને ધ્યાનથી સાંભળતી હૌ -
અને તું વાત કરતાં કરતાં જ પોઢી જાય એ થોડું ચાલે ....
હું તારી વાત સાંભળવા આતુર, રાહ જોતી બેસી રહું કે...!
હું તારા માટે જાગું અને તું બે ફિકર થઈ સૂઈ જાય, એ ક્યાનો ન્યાય...!
ઘોઘી ગુસ્સે થઈ ઊંચા અવાજે બોલી...
ઘાટી મજાની મલાઈ જેવી ઊંઘમાં ખલેલ પડતાં અકળાયેલો ઘોઘો ....
ઘોઘી આગળ કશું વધુ બોલે એ પહેલા નીંદરમાં જ , ઘોઘો પણ ઊંચા અવાજે બોલ્યો...
બૌ લપ ના કર ઘોઘી ...
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
નીંદરના નશામાં બબડાટ કરતાં ઘોઘાને ભાન નથી કે એ શું બોલી રહ્યો છે.
અને એના આમ બોલવાથી ઘોઘીના મન હ્રદય પર શું વિતશે ...
એ તો બબડાટ કરીને પાછો પડખું ફરીને પોઢી ગ્યો...
ઘોઘી ની આંખ આંસુથી તગતગી ઉઠી. રડું રડું થતાં હોઠ કંપવા લાગ્યા...
ખબર નૈ કેમ આજે ઘોઘો આવું બોલ્યો ...
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
ઘોઘીના કાનમાં ફરી ફરીને ઘોઘાના શબ્દો પડઘાય છે....
મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!
ઘોઘા એ આવું શા માટે કહ્યું ? આ પ્રશ્ન ને લઈ ભારે હ્રદયે પોતાના ઘેર જતાં પહેલા
તગતગતિ આંખે ઘોઘાને ઓછાળ ઓઢાડી, લાઇટ બંધ કરી,
ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ...
અને ઘોઘાના ઘરનો દરવાજો બંધ કરી દીધો...
પોતાના ઘેર જતાં પહેલા ઘોઘી ઘોઘાના ઘરના દરવાજાને અઢેલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
ક્રમશ...
એજ જુના કબાટનો આગળીયો ખોલી...
ઊથલાવેલ જુના કાગળીયા માથી....
********
ઊથલાવેલ જુના કાગળીયા માથી....
********
હાસ્ય......
હાસ્ય સંગીન પણ હોય છે
હાસ્ય રંગીન પણ હોય છે.
હાસ્ય સંગીન પણ હોય છે
હાસ્ય રંગીન પણ હોય છે.
“અનંત” જો ભીની આંખે હસે
હાસ્ય ગમગીન પણ હોય છે.
********************
શરીરમાં હોઠ પણ મહત્વનુ અંગ હોય છે.
હોઠ સાથે જોડાયેલ અનેક પ્રસંગ હોય છે.
હાસ્ય ગમગીન પણ હોય છે.
********************
શરીરમાં હોઠ પણ મહત્વનુ અંગ હોય છે.
હોઠ સાથે જોડાયેલ અનેક પ્રસંગ હોય છે.
લોકોના હસવાની રીત પણ નોખી નોખી,
હાસ્યાના પણ નોખા નોખા ઢંગ હોય છે.
હાસ્યાના પણ નોખા નોખા ઢંગ હોય છે.
કોઈ મવાલી મો ફાડીને અટ હાસ્ય કરે છે.
તો કોઈ મીંઢો થૈ ને બંધ હોઠે ખંધું હસે છે.
તો કોઈ મીંઢો થૈ ને બંધ હોઠે ખંધું હસે છે.
કોઈનું હાસ્ય હોય એવું કે જે સૌને ગમે છે.
નિર્દોષ હાસ્ય હમેશા મધમ હોઠે પ્રગટે છે.
નિર્દોષ હાસ્ય હમેશા મધમ હોઠે પ્રગટે છે.
આમ હાસ્યનાય નોખા નોખા રંગ હોય છે.
આંખ ફાટેલી ને ભૃકુટિ હોય ખેંચાયેલ
ગુસ્સામાં હોઠ હોય સખત ભિસાયેલ.
ગુસ્સામાં હોઠ હોય સખત ભિસાયેલ.
અધ્ધ ખૂલી આંખો ને મો હોય ફુલાયેલ.
એ નિશાની એની ભઈ કે બઇ છે રિસાયેલ.
એ નિશાની એની ભઈ કે બઇ છે રિસાયેલ.
ચહેરો ઉદાસ કપાળે કરચલી તંગ હોય છે.
ભૂલમાં પણ એ સામું જુવે જો જાણે અજાણે
ઉપકાર કરતાં હોય એમ હસે પરાણે પરાણે.
ઉપકાર કરતાં હોય એમ હસે પરાણે પરાણે.
એવા હાસ્યામાં ના આનંદ ના ઉમંગ હોય છે
“અનંત” એક પણ શબ્દ ના બોલે
ત્રાસા હોઠે હસે પણ હોઠ ના ખોલે
ત્રાસા હોઠે હસે પણ હોઠ ના ખોલે
એના મૌન હાસ્યમાં વ્યંગ હોય છે.
@@@@@@@@@@@@@@
@@@@@“અનંત”@@@@@
@@@@@“અનંત”@@@@@

















No comments:
Post a Comment