નિર્દોષ ગુનેહગાર
All reactions:11Kaushik Savariya, Pradip Nagadia and 9 others2 comments2 sharesShare
All reactions:
11Kaushik Savariya, Pradip Nagadia and 9 others2 comments
2 shares
Share
નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
Sopsoentdr0g0uui8a9m 704mi2l99815llca Mt2lhty22l1a0f0i837m6c · Shared with Public
' xlink:href='%23b'/%3e%3cuse fill='black' filter='url(%23c)' xlink:href='%23b'/%3e%3cpath fill='white' d='M12.162 7.338c.176.123.338.245.338.674 0 .43-.229.604-.474.725a.73.73 0 01.089.546c-.077.344-.392.611-.672.69.121.194.159.385.015.62-.185.295-.346.407-1.058.407H7.5c-.988 0-1.5-.546-1.5-1V7.665c0-1.23 1.467-2.275 1.467-3.13L7.361 3.47c-.005-.065.008-.224.058-.27.08-.079.301-.2.635-.2.218 0 .363.041.534.123.581.277.732.978.732 1.542 0 .271-.414 1.083-.47 1.364 0 0 .867-.192 1.879-.199 1.061-.006 1.749.19 1.749.842 0 .261-.219.523-.316.666zM3.6 7h.8a.6.6 0 01.6.6v3.8a.6.6 0 01-.6.6h-.8a.6.6 0 01-.6-.6V7.6a.6.6 0 01.6-.6z'/%3e%3c/g%3e%3c/svg%3e)
All reactions:12Kaushik Savariya, Shri Kkparmar and 10 others4 sharesLikeCommentShare
Sopsoentdr0g0uui8a9m 704mi2l99815llca Mt2lhty22l1a0f0i837m6c ·
Shared with Public
All reactions:
12Kaushik Savariya, Shri Kkparmar and 10 others4 shares
Like
Comment
Share
નિર્દોષ ગુનેહગાર
નિર્દોષ ગુનેહગાર
Share
Share
નિર્દોષ ગુનેહગાર
tepdsSrono869m2ac2hugit280290m59mm08M7yfm2a1 1u ta7atu992l05 · Shared with Public
tepdsSrono869m2ac2hugit280290m59mm08M7yfm2a1 1u ta7atu992l05 ·
Shared with Public
Nilam Gundaraniya is with Dipali Kotadiya.
Favourites · tepdsSrono869m2ac1hugit280290m59mm08M7yfm2a1 1u ta7atu996l05 · ઉનાળાના ગરમીભર્યા સુસ્ત દિવસો. સવારના ૭:૦૦ થી ધમધમતું કેમ્પસ ૪:૩૦ના કેમેસ્ટ્રીનો લેકચર પૂરો થતાંની સાથેજ ખામોશ થઈ જાય. પાર્કિંગમાંથી લગભગ વાહનો જતા રહ્યા હોય.અને અમે? અમે અમારી ટોળી સાથે શોરબકોર કરતાં કરતાં નીકળી જઈએ બસ સ્ટોપ પર જવા. કોલેજથી ગેટ તરફના રસ્તે એક બાજુએ દીવાલ અને બીજી બાજુએ કોમર્સ કોલેજનો વિસ્તાર. આ દીવાલે હંમેશા કરેણ ને હિબીસ્કસ પોતાની માયાજાળ પાથરીને છવાયેલાં રહે.તે દિવસે..: દિપાલી, વેઈટ.. : શું છે તારે તું ચાલ તો હવે બસ છૂટી જશે : ( કરેણનું એક ફુલ આપતાં ) લી, આ લે ફક્ત તારાં માટે..
(બહેનપણી ૩) (હંમેશા મારી વાત કાપી નાખે બોલો
) : ફુલ આપવુંજ હોય તો લાલ અપાય
: તું વચ્ચે નહિ બોલ, પ્રેમથી આપું છું એમાં કલરના વાંધા કાઢે છે!
(બહેનપણી ૩) : હા પણ પ્રેમમાં લાલ ફુલ અપાય
: નથી આપવું, અમારે આ ફુલ જેવો પીળો
પ્રેમ છે તો હું આ ફૂલ જ આપીશ!
ઉનાળાના ગરમીભર્યા સુસ્ત દિવસો. સવારના ૭:૦૦ થી ધમધમતું કેમ્પસ ૪:૩૦ના કેમેસ્ટ્રીનો લેકચર પૂરો થતાંની સાથેજ ખામોશ થઈ જાય. પાર્કિંગમાંથી લગભગ વાહનો જતા રહ્યા હોય.
અને અમે? અમે અમારી ટોળી સાથે શોરબકોર કરતાં કરતાં નીકળી જઈએ બસ સ્ટોપ પર જવા. કોલેજથી ગેટ તરફના રસ્તે એક બાજુએ દીવાલ અને બીજી બાજુએ કોમર્સ કોલેજનો વિસ્તાર. આ દીવાલે હંમેશા કરેણ ને હિબીસ્કસ પોતાની માયાજાળ પાથરીને છવાયેલાં રહે.
તે દિવસે..
: દિપાલી, વેઈટ..
: શું છે તારે તું ચાલ તો હવે બસ છૂટી જશે
: ( કરેણનું એક ફુલ આપતાં ) લી, આ લે ફક્ત તારાં માટે..
(બહેનપણી ૩) (હંમેશા મારી વાત કાપી નાખે બોલો
) : ફુલ આપવુંજ હોય તો લાલ અપાય
: તું વચ્ચે નહિ બોલ, પ્રેમથી આપું છું એમાં કલરના વાંધા કાઢે છે!
(બહેનપણી ૩) : હા પણ પ્રેમમાં લાલ ફુલ અપાય
: નથી આપવું, અમારે આ ફુલ જેવો પીળો
પ્રેમ છે તો હું આ ફૂલ જ આપીશ!
નિર્દોષ ગુનેહગાર
podeotSrns102l0u05u7g5g9202271t02a8a3y19234Mh4ih01hla1a 49f ·
Shared with Public
મારી બોલતી બંધ કરવી હોય તો..
"અનંત" આ એક માત્ર ઉપાય છે..!
podeotSrns103l0u05u7g5g0202671t01a8a3y19234Mh4ih01hla1a 49f ·
Shared with Public


No comments:
Post a Comment