જોવાથી
જોતુજ રહેવાથી
કે જો જો કરવાથી
શું થશે.?
કૈ નૈ વળે
કૈજ નૈ મળે..!
સપના સપના જ રહેશે
તારા મારા
મારા તારા
આમ એ નૈ ફળે...
જોવાથી
જોતુજ રહેવાથી
કે
"અનંત" જો જો કરવાથી...
"અનંત"
ખોટે ખોટે હસવાનો પ્રયોગ ....
તને સાચો લાગે તો હું શું કરું લે પણ ....!
હાં હાં ! આંખ માં ઝાંક.!
પણ જરા માપ માં ઝાંક.!
પછી જો ડૂબી જાય તું !
તો એમાં મારો શું વાંક !
હું ક્યાં રોકું છું ...
તારી કે મારી
મારી કે તારી
મારી સંમતી વગર મને જોવુ એ ટેવ સારી નથી.
તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી.
છતાં તૂ જુવે છે, હુ જોઉ છુ..!
પણ..!
મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માંણી નથી.
ખોટું તો બોલવું જ નૈ ...!
આંખ માં ભીનાશ પણ દેખાવી જોઇયે ...
હાસ્ય તો રોજ સૌ જુવે સૌ કોઈ જુવે એમાં કૈ નવાય ...
મને કાય ખબર નથી હો...
કેમકે હું આજે પણ બસ જર્રાક જ ...
*બ્લાસ્ટ*
"અનંત" આંખ માં ઝાંક.!
પણ જરા માપ માં ઝાંક.!
પછી જો ડૂબી જાય તું !
તો એમાં માર્રો શું વાંક !?
"અનંત"
https://www.facebook.com/share/p/xZZDAQqr4W5zSV4G/?mibextid=oFDknk

No comments:
Post a Comment