🙏🙏🙏
હર એક મોટો માણસ...
નાના માણસના આધારે...
ટકેલો ઊભેલો હોય છે..!
એનેજ કચડી નાખવો,
એ મુર્ખતા છે મહા પાપ છે.!
નાનો માણસ એટલે મોટી ઈમારતનો પાયો...
અગર પાયાને હચમચાવશો તો,
આખે આખી ઈમારત હલબલી જશે..!
અગર જો નાનો રીબાઈ રીબાઈ ને ના છુટકે વીફરશે,
આક્રમક થશે..! તો સમજાશે નાનો કેટલો મોટો છે.!
નાનો યાને શુક્ષ્મ એ કેટલુ વીરાટ હોય છે એ હવે
સમજાઈ જવુ જોઈએ...
એક શુક્ષ્મ જંતુએ
જે નરી આંખે દેખાતુ પણ નથી
એવા શુક્ષ્મ જંતુએ, ખુદને વીરાટ અને,
સૌથી તાકતવર સમજતા નેતાઓને પણ,
હંફાવી નાખ્યા છે.!
એ ન ભુલવુ જોઈએ..!
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે કહેલી વાત.!
*બ્લાસ્ટ *
તોતીંગ ઈમારત દેખાય છે. પાયો દેખાતો નથી.
મગર ઊભી હોય છે ઈમારત "અનંત" પાયા થકી.!
"અનંત"
https://www.facebook.com/share/p/n3XLPgwiCfUyg8j2/?mibextid=oFDknk

No comments:
Post a Comment