......... और फीर बोला क, तीरा
"જે ક્યાંય ના ચાલે તે અહી ચાલે ...!"
"જેમકે હું "
ક્યાંય ન ચાલે તે અહીં ચાલીજ જાય એવુય નથી..!
હું નથ ચાલ્યો બોલ્લો..!
( જો કે હુ તોય ના ચાલ્યો એ વાત જુદી છે પણ, હકીકત છે. અને હકીકતે એમા માર્રોજ વાંક છે..!)
અહ, રોકાય કોઈને નહીં ! કોઈને રોકાય નહીં !
રોકી રોકાય એવી વ્યવસ્થા છે ,પણ અવસ્થા નથી !
ઇહાં સબ ચલતા હે ચાલવા દ્યો ....
શબ્દ ચેપ થી કોઈ બચી નથી ! શક્યું બચવું શક્ય જ નથી.!
તમારુ છે ! સારું જ છે ! અને જે લખ્યું છે તે સત્ય જ લખ્યું છે !
બાકી અહી અસત્ય પણ ચાલી જાય છે ... :)
પણ ! પહેલા પ્રથમ ખુદને મજા આવી જોઇયે ..
અન્ય ને આવવી હશે તો, આપો આપ આવી જશે ...!
રહી વાત વાટકી અને વહેવાર ની તો ...
મૂકો પોષ્ટ ને શરુ થઇ જાય વાટકી વ્યવહાર..
લાઈક-કમેન્ટથી શોભે આ ફેસબૂકનો દરબાર.
હોય છે આવું જ હોય છે.
પણ મારે આવી ભીખ ભૂખ જેવુ કૈ નૈ..
અને પછી એક દિ'
આ બાબતે હું બૌ ગુસ્સાયેલો અને પછી ....
https://www.facebook.com/photo.php?fbid=555671087875930&set=a.119481608161549.20378.100002991311961&type=3
હશે ક્યાંક એ વાત તળિયે છુપાયેલી ...
કેમકે મારે એવું કાંય નય.... :)
બૌ ફિકર ના કરવી નિજ માં મસ્ત રહો...
જોયું ....
તમે જરાક અમથું જ કહ્યું, પૂછ્યું ને હું કેટલું બધુ કૈ બેઠો ....
બૌ જાલ્યો ખુદને પણ તો પણ વણ માંગી સલાહ દૈ બેઠો ....
આને કહેવાય "ચેપ "
મશહૂર ખતરનાક....
જડપથી ફેલાઈ જતી "એપ"
"જે ક્યાય ના ચાલે તે પણ
અહી ચાલી જાય છે ...!"
" જેમ કે હુ "
પણ એ મારો પરમ ભરમ હતો
જો કે , હું ના ચાલુ એનુ એક કારણ છે.!
ભાઈબંધે વર્ષો પહેલા કહેવું /લખેલું કે,
ખુદનો રસ્તો બનાવવો કોઈના ચાતરેલા ચીલ્લે ચાલવું નહી..!
સાચુ કૌ તો કોઈના ચાતરેલા ચીલ્લે ચાલવું મનેય ફાવતુ નથી..!
" અનંત" એવા સીધા સરળ રસ્તે મારે ચાલવું નથી...!
મારા ખુદમા હુ એક અલગ હસ્તી છુ એ ખુદા જાણે છે.
બાકી મને ફાલતુ જાણે, એ ખરેખર સાચા છે ફાલતુ નથી...!
"અનંત"
અકલે કે, "વાન આવે પણ,શાન તો નાજ આવે સાથે મરીને "
બ્લાસ્ટ ફોર અજ્ઞાની :-
"અજ્ઞાની" આ સીધ્ધી શું ઓછી કહેવાય.!?
કે, પ્રસીધ્ધીની કોઈજ ઝંખના જ ના રહે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/1AMwWimwJ8






No comments:
Post a Comment