https://youtu.be/5dLv1mpK83g?si=hQ4NQUJ9-IkbfFfV
છેલ્લા ઘણા વર્ષોથી તું વાત નથી કરતી.!
ખાસ કરીને મારી સાથે.!
જો કે આમ પણ હું એજ લાગનો છું.!
અર્થાત્
હું એનેજ લાયક છું.!
અર્થાત્
હું એ લાયક નથી.!
કે તું મારી સાથે વાત કરે.!
અર્થાત્
હું ના,લાયક છું.!
અકલે મારી સાથે તું વાત નથી કરતી
એ બરોબર જ છે.!
ન જ કરવી જોઈએ.!
કારણ કે, તું છો ન કે
મગર હું જાણું છું.!
ઘણાં વાંક્ક છે મારા.!
કદાચ એ કારણે
કદાચ એજ.! કારણે...
તું મારાથી નારાજ છે.!
કદાચ તું મારા પર ગુસ્સે પણ હોય શકે છે.!
તો હું એજ લાગનો છું..!
તેમ છતાં "અનંત" એક સુંદર સવાલ?
કે એ વીતેલા વર્ષો...
અને એ વર્ષો માં આપણે કરેલી,
અઢળક વાતો નું શું.?
ખૈર...
હું નૈ પુછું તને કે વીતેલા વર્ષો માં,
આપણે કરેલી વાતો
એક બીજા ના મનની
જીવનની
સુખ ની દુ:ખની
ધર્મની કર્મની
પ્રેમની "કામ"ની
ભોગની ત્યાગની
અલૌકિક અધ્યાત્મની
સંસાર અને વૈરાગની
શબ્દોની મૌનની
વીતેલા વર્ષોમાં...
આપણે કેવા અલૌકિક જીવેલા.!
એ બધુ તને યાદ છે કેમ.?
એમ હું તને નહીં પુછું.!
જો કે આ બધી તો બહારની ઘટના છે.!
હું નૈ પુછું કે તારી ભીતર કેમ છે.?
તારી તું જાણે મગર મારી ભીતર
વીતેલા વર્ષો માં આપણે કરેલી" અનંત"વાતો
એક બીજા ના મનની
જીવનની
સુખ ની દુ:ખ ની
ધર્મની કર્મની
પ્રેમની "કામ"ની
ભોગની ત્યાગની
અલૌકિક અધ્યાત્મની
પ્રેમની ત્યાગની
સંસાર અને વૈરાગની
શબ્દોની મૌનની
વીતેલા એ વર્ષોમાં..
આપણે જે અલૌકિક જીવેલા.
મારી ભીતર એ બધુ એમનેમ હેમખેમ છે.!
અને હાં એક વાત ખાસ છે.!
હું આજે પણ મહેસુસ કરૂ છું કે,
હર ક્ષણ તું મારી આસપાસ છે.
"અનંત"
આમ કહી વર્ષો પહેલા....
ભાઈબંધ અનંતે એની કો'ક ચહિતી ને
સતત આ ગીત સંભળાવતો હતો.
वो शाम कुछ अजीब थी।
ये शाम भी अजीब हे।
तुं कल भी आसपास थी।
तुं आज भी करीब हे।
*બ્લાસ્ટ*
*ખીચડી *
સીંગ તેલ થી લથબથ
તારા તારા નાજુક નમણા હાથેથી ઘુંટેલી.!
અને પછી તેમાં પરમ ચરમ અખંડ અનંત પ્રેમ ની ઉર્જા ભેળવવા તે તારા નાજુક નમણા હાથે ઉપાડી માથે મુકેલી ખીચડી મેં આરોગી છે!
એ ક્ષણ બાદ એ અલૌકિક ઘટના બાદ મારા માં અલૌકિક પરીવર્તન આવ્યું છે.!
આ હકીકત સ્વીકાર કરવામાં પણ મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ ની અનુભુતી થાય છે.!
https://youtu.be/1rOknBj4ewg?si=7kUclmzcRigc2SUQ
https://youtu.be/jDTvgX8bMuA?si=RW0yYayuAJ4DBian
No comments:
Post a Comment