ઓલુ જે કહ્યું હતું એ તો નહીં જ કૌ.!
આ તો બીજી કો'ક ને વર્ષો પહેલાં ભાઈબંધે કહ્યું હતું એ છે
*બ્લાસ્ટ*
દરવાજો સજ્જડ બંધ કરીને એ કહે છે, "અનંત" અંદર આવો.!
એ અક્કલ વગરની ને ખબર ક્યાં હતી કે "અનંત" બહાર નથી.!
"અનંત"
હું "અનંત" યુગો થી તારી ભીતર છું.!
તું ઘરના દરવાજા બંધ કરે તો પણ શું.?
"અનંત"
No comments:
Post a Comment