અંતે રસ્તો તું ભૂલાવે....
@@@@@@@@@@@@@@@@@@
એમ જ સાવ અમસ્તા અમસ્તા શું પૂછવા.
જે ઘેર કદી જવું નહીં તેના રસ્તા શું પૂછવા.
જવાબ કોઈજ એ આપી ના સકે, કાયમ રહે,
લટકતા....!પ્રશ્ન એને કસ કસતા શું પૂછવા.
પ્રેમથી ગમે તે પૂછી શકાય. સવાલ કોઈ પણ.
તો પછી મો બગાડી લડતા લડતા શું પૂછવા.
હર વખતે વાત બદલાય છે તારી. આવું કેમ?
આવા તો ઘણા સવાલ મનને ડસતા શું પૂછવા?
“અનંત” જે પીડા આપી ગયા હોય કારમી.કહો..!
એનાય સમાચાર મારે હસતાં હસતાં શું પૂછવા?
"અનંત"
@@@@@@@@@@@@@@@@@@
એમ જ સાવ અમસ્તા અમસ્તા શું પૂછવા.
જે ઘેર કદી જવું નહીં તેના રસ્તા શું પૂછવા.
જવાબ કોઈજ એ આપી ના સકે, કાયમ રહે,
લટકતા....!પ્રશ્ન એને કસ કસતા શું પૂછવા.
પ્રેમથી ગમે તે પૂછી શકાય. સવાલ કોઈ પણ.
તો પછી મો બગાડી લડતા લડતા શું પૂછવા.
હર વખતે વાત બદલાય છે તારી. આવું કેમ?
આવા તો ઘણા સવાલ મનને ડસતા શું પૂછવા?
“અનંત” જે પીડા આપી ગયા હોય કારમી.કહો..!
એનાય સમાચાર મારે હસતાં હસતાં શું પૂછવા?
"અનંત"

No comments:
Post a Comment