“અનંત”અધૂરા અરમાનો લાંબુ જીવાડે છે.
તેથી હુ તો હવે માણું અધુરપમાં મધુરપ.
********************************
સંપૂર્ણ
કોઈ જ નથી..!પૂર્ણની તલાસ જરૂરી છે.
જીવનમાં
અજીબ અજીબ કઈ પ્યાસ જરૂરી છે.
એમાં
જ ખરી મજા છે જીવનની સઘળું મળ્યા
પછી
પણ.! એવું લાગે કે હજુ તલાસ અધૂરી છે.
મારા
માટે, તારું અહી હોવું ખાસં ખાસ જરૂરી છે.
સતત
તારું હોવું મારી જ આસ પાસ જરૂરી છે.
“અનંત”
હો સંબંધ છોને હજુ નામ વિનાના પણ,
તેમ
છતાયે આ સંબંધમાં પણ વિશ્વાસ જરૂરી છે.
"અનંત"

No comments:
Post a Comment