"નાની અમથી આ ભેટ નથી ભેટનો છે આ ઢગલો "
****************************** ***********
નવા વર્ષ ની નવી ભેટ...
હજુ સુધી કોઈ ના કહી શક્યું કે એ ભેટ શું છે .?
બની શકે ઘણાએ વાંચ્યું ના હોય કોઈ વાંધો નહીં .
ચાલો હું જ આપ સૌને જણાવું એ ભેટ શું છે.
જે આજ આ દુનીયામાં નવા જન્મેલા અને વર્ષો
પહેલા જન્મેલા બધાને મળવાની છે.
તો મારા વહાલા મિત્રો એ ભેટ આ રહી .
(1) આખે આખું વર્ષ
(2) 365 દિવસ
(3) 8760 કલાક
(4) 5,25,600 મિનીટ
(5) 3,15,36,000 સેકન્ડ
બોલો છે ને મોટામાં મોટી ભેટ ......?
હવે આજથી આ નવા વર્ષ થી ઉમેરતી જશે
આપણાં સૌના જીવનમાં સેકંડો , મિનિટો,કલાકો,
અને ઉમેરાશે દિવશો ને વર્ષો . કશું જ ઘટવામાં નથી
ભાઈ બધુ જ વધવામાં છે .. બી .પોજીટીવ
*****************************
વધતી હોય તો ભલેને વધે "અનંત"
ઉમર રોજ રોજ ઘટતી તો નથી ને

No comments:
Post a Comment