ચહેરો...
ગૂસ્સામાં થતો ગુલાબી ચહેરો.
તું હસે તો લાગે શરાબી ચહેરો.
રાત્રે પુનમનો ચંદ્ર ચહેરો તારો.
દિવસે લાગે આફતાબી ચહેરો.
દિવસ આખો સુધરી જાય. તું જો
પાઇદે આંખોને એક રકાબી ચહેરો.
કરુણતા છે. કુરૂપાઓના જીવનની,
હોય છે. સૌથી મોટી ખરાબી ચહેરો.
છો તમે હસીન તો શું થયું !કમ નથી,
“અનંત” છે મારો પણ નવાબી ચહેરો.
.jpg)
No comments:
Post a Comment