મિજાજ .....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
સમજીને વિચારીને સમજદારી વગરનું કામ કરવું મને ગમે છે... !
ખુદનેજ એ રીતે પણ ક્યારેક ક્યારેક બદનામ કરવું મને ગમે છે ....!
તકેદારી બસ એટલી રાખું કે ભુલથીએ કોઇની લાગણી દુભાય ના.
છતાં ભૂલથી ભૂલ થાય તો.! પ્રેમથી ક્ષમપાન કરવું મને ગમે છે.
હો યાર જો સામે મસ્તીખોર તો રંગત ઔર જામે અને એ રંગતમાં.
રંગાઈ જવું પછી ભૂલી શાન ભાન અને બે ભાન થવું મને ગમે છે.
“અનંત” આજ મારો મિજાજ છે. અને આજ છે મારી નિજ મસ્તી...!
કાયમી હું ક્યહિ રોકાતો નથી ઘડી બે ઘડી મહેમાન થવું મને ગમે છે.
કોને ખબર ક્યારે “અનંત” યાત્રાએ જવું પડે. અગર જો અચાનક એવું,
થાય તો ...? અફસોસ ના રહે પછી, કોઈ એવું કામ કરવું મને ગમે છે.
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત" અગર જો દુનિયામાં સુંદરતાનું કોઈ આગવું મહત્વ ના હોત તો...!
શાંતિના દુત તરીકે સફેદને બદલે રાખોડી કલરના કબૂતરને પ્રતિક ગણાવ્યું હોત.
કબૂતર ચાહે કોઈ પણ કલરનું હોય એ શાંત પક્ષી શાંતિનું દુત જ હોય છે.

No comments:
Post a Comment