• Kaushik Savariya સત્ય તો બધે જ છે. બસ મને ક્યાય "અસત્ય" નથી દેખાતું... જે હું શોધૂ છું. vah ghogha vah man gaye
  • Katira Paresh જી'' Kaushik Savariya મને "અજ્ઞાની"ની એક વાત યાદ આવે છે ..અને લખ્યું છે . લાખ અણ સમજુ કરતાં એક સમજદાર દોસ્ત હોવો એ પણ જીવનની સાચી સફળતા અને સારા કર્મોની નીશાની છે,સાબિતી છે. એ થોડામાં ઘણું સમજી શકતા હોય છે. એવા દોસ્તો જેટલા વધુ તેટલા સફળ .... 

    આપ એ સમજદારમાં આવી ગયા. વ્હાલા. સાવરીયા..(~)
  • Katira Paresh જી'' Kunjal Pradip Chhaya આપ પણ સાવરીયાની લગોલગ ..... ! એથી વિશેષ હું શું કહું . આપની વાતમાં પણ દમ છે ....! આમ તો તમે પણ વૈજ્ઞાનિક....! કેમકે તમે કઈક વિશેષ શોધ્યું .....! 

    આપને લાગ્યું તે ખરું.... લલકાર..!? એવી ખબર ના પડે. 


    એવી વાતોથી ઘોઘો અજાણ છે ...! 

    હાં કદાચ સ્વીકાર ...! 

    બસ ઘોઘો ધૂની છે. 

    ઘોઘી :- જે બોલી - 

    લોકો ધરતીના પેટાળમાં "ફાંકા કરીને ફાંફા મારે છે."

    શું સમજ્યા તમે ?
  • Kaushik Savariya સમજદાર છું કે નહિ એ તો ખબર નથી પરેશભાઈ પણ હા તમારા જેવા સમજ ને સમજી શકે એવા દોસ્ત મળ્યા નો સંતોષ જરૂર છે .....

    બાકી ઘોઘા એ બહુ મસ્ત વાત કરી જ્યાં સુધી અસત્ય ની પરિભાષા સમજ માં નહિ આવે ત્યાં સુધી સત્ય શું છે એ ખબર કેમ પડશે ............
  • Katira Paresh જી'' kunjal જી '' આતુરતા ??? એનો ક્યારેય અંત નહીં આવે.. શુભ સવાર...
  • Katira Paresh જી'' Kaushik Savariya બસ એજ.. સહજ સમજ .સહજ સત્ય...! 

    વ્હાલા આપણી લાગણી અરસ પરસ .. (~)પરમ આનંદ પરમ સંતોષ....(~)
  • Raja Dil G aa bleck berry mobile ne pani ma nakhvani echa thay 6e 
    Vanchatu to nathi humda mobile ma prantu ghare jaine leptop thi vachu 
    Tme lakhyu to kaink to mahatv hasej hene mara vhala mitr?
  • Katira Paresh જી'' પ્યારે નિરાંતે ઘેર જઇને લેપટોપમાં વાંચ તું તારે ..(~)
  • Rafik Kazi ઓહ આતો ઘોઘો અને ઘોઘી ની વાત હતી અમને વ્હાલા મિત્ર Katira Paresh
  • Katira Paresh (~)જી' પ્યારે ..........! બસ એજ બીજું કાઇજ નહીં ..(~)
  • Raja Dil ji kunjal ben ha vanchu ne ratre 30min to vanchavama gaia ane 1kalak samajvama ane aakhir raat munjhvan mathi bahar nikadvama  raat na 1vagya thi sawar na 5 vagi gaya atle ke kal ni raat paresh ji na name viti
  • Katira Paresh (~) જી'' ..... ભલે હોં ..... !
  • Katira Paresh  જી Raja બહુ દીવસ પછી અહી મારી નજર પડી ... દિલગીર દિલગીર .... 

    તે આખી એક રાત મારે નામ કરી....!!!


    મારા પ્રત્યેનો તારી આ લાગણી....!!!!

    શુભાન અલ્લાહ ,, માશા અલ્લાહ , બહોત ખૂબ પ્યારે .... 

    તેરી મહેર બાનિયા તેરી કદર દાનીયા.... બહોત હી ખૂબ... 
  • Raja Dil Jee pyaare dost aapka itna pyaar pakar firse neend udddd gayi subha ke 4:15 am lekin abhi tak nahi soya yani aaj ki raat firse aapke name :):)
  • Katira Paresh
    Write a comment...