May 1, 2012
ભાગ (2)
ઘોઘો અગાસીમાં જ પાડોસી પા_ડોસી.... ઘોઘી સાથે ગપ્પાં મારતા મારતા ઢોઇંગ થઈ ગયેલો . હવે આગળ .....
ઘોઘી : ઘોઘા એ ઘોઘા ઊઠ સવાર પડી ગઈ.
ઘોઘો : કોને કહ્યું ?
ઘોઘી : મે જોયું .
ઘોઘો : ક્યાં?
ઘોઘી : અરે... અહિયાં બીજે ક્યાં ?
ઘોઘો : ઇ તો રાતની પડેલી છે.
ઘોઘી : હે ... !!! રાતની ?
ઘોઘો : હાં અહી જોઈ નક્કી નહીં કરવાનું રાત કે સવાર . નહીં તો ગોટે ચડી જઈશ ને સવારે મને સુવાનું કહીશ ....
ઘોઘી : કાલે છેલ્લે કરમસ(ક્રમશ:) લખવાનું ભુલાઈ ગયેલો . એવું ના ચાલે નિયમથી બધુ કરાય. ચાલ હવે ઊભો થા મસ કર દાંત ઘસ.
ઘોઘો : પહેલા પાકું કર સવાર પડી જ ગઈ છે ને ?
ઘોઘી : ઘોઘા હું તો કાલ મોડી રાત સુધી જાગી .
મોર, ગાય, ઢીક, તું અર્ધ જાગૃત અવસ્થામાં શું નું શું બોલતો હતો.. એ ઉકેલવામાં છેક સવારે આંખ લાગી..
ઘોઘી : મનોમન ... નામ એવાજ ગુણ . ચાલ ઘોઘા આજે કઈક નવી વાનગી બનાવીએ .
ઘોઘો : તો બનાવ . કોણ રોકે છે .
ઘોઘી : તને કાચું કાપતા આવડે ને ?
ઘોઘો : હાં.... . તને પણ બાફતા આવડે છે ને... ?
ઘોઘી : આતો આપણી અસ્સ્લ ઓળખ ને આવડત ... હે ને ઘોઘા ?
ઘોઘી : સરખું કાપજે .
ઘોઘો : તો ધાર તેજ કરાવવી પડે..
ઘોઘી : તો હું જાઉં .?
ઘોઘો : રોકાઇશ તો ના નહીં કહું જવું હોય તો રોકીશ નહીં .
ઘોઘી : કેમ એવું ?
ઘોઘો : "અહી" બધે એવું જ ચાલે છે.
ઘોઘી : જોજે વાત બહાર જય નહીં. ઘોઘા હવે ફરી ક્યારે મળીશું ?
ઘોઘો : વાતો તો કિરણો જેવી જરી જગા મળે ને ફેલાય જાય.
ઘોઘી : આજે ભૂલ્યા વિના લખ . ક્રમશ :.......
********************************

No comments:
Post a Comment