ક્યારેક તો તું પણ .!
અહી પહોંચીજ આવશે ..!
જ્યારે પણ તું અહી પહોંચી આવશે ...
ત્યારે જાણશે ...
સાચું બોલી ને હું ખૂબ પસ્તાયો છું !
સાચું બોલવાની સજા મે ખૂબ ભોગવી છે !
સાચું બોલીને હું ખૂબ પરેશાન થયો છું !
છતાં , હું એવો ને એવો જ છું !
સુધરતો જ નથી કે પછી, સુધર્યો જ નહીં !
જોકે નખ શીખ હું સાચો કે સારો માણસ નથી જ !
આટલા ખુલાસા બાદ .
"હે ! મારી પ્રિય ચાહક ! "
"પ્રિય વાંચક "
"વિચારોની વાહક "
"દૂ:ખી ના થજે નાહક "
આખરે તું જાતે , મારા આ ખુલ્લા છતાં બંધ !
ખંડેરમાં આવી ચૂકી છે ..!
જે ખુદ શોધીને આવે ,એ સૌનું ...
નહીં તો મારૂ એકલાનું અંગત આ ખંડર !
મારી આ ખંડેર જેવી, જગા શોધીને !
જ્યારે તું અહી સુધી આવીજ પહોંચી છે તો,
तीसरे विश्व के इस खंडर जैसे छोटे से घरमे हम आपका स्वागत करते है .
હે, મારી પ્રિય ચાહક !
ત્રીજા વિશ્વના આ છેલ્લા ખૂણામાં .
આવેલા ખંડેર જેવા નાનકડા આ ઘરમાં ,
હું તારું સ્વાગત કરું છું !
હું તારું નામ નથી લખતો ,છતાં મને દ્રઢ વિશ્વાસ છે !
જ્યારે પણ તું અહી આવશે , અને આ બધુ વાંચશે ત્યારે ...
તું સમજી જ જશે કે હું જે કઈ કહું છું એ તનેજ કહું છું...!

ત્રીજા વિશ્વના પહેલા ખૂણામાં મને તારા પહેલા પણ ..!
અનેક સ્ત્રી ચાહક મળી છે !
એ પણ આ વાત ક્યારેક તો જાણશેજ અને વાંચશે જ !
એ ચાહક , મારીજ ચાહક હતી કે પછી આમસતીજ આવતી જતી હતી
રોજ રોજ મારી સામે એ મને બૌ ખબર નથી !
બની શકે મારા કરતાં વધારે કદાચ
એ મારા ભાઈબંધોના શબ્દોની ચાહક વધુ હોય !
ખૈર ... એ જે પણ હોય, જેની પણ ચાહક હોય ,!
મારે મન એ બસ એક ઉતમ ચાહક છે !
અને આજે પણ હું એ સ્ત્રીઓ સાથે કોઈ પણ જાતના બંધન વગરનો.
શુધ્ધ અને પવિત્ર પ્રેમ સંબંધ ધરાવું છું !
હાં હું એક એવો પુરુષ છું જે ગમે તેની સાથે વાત પણ નથી કરતો .
બલ્કે , ગમે..! તેની સાથેજ વાત કરે છે ..!
મને ના ગમતી અળવીતરી સ્ત્રી .
જ્યારે મારી સાથે વાતો કરવા ચાહે છે ,
અને મને ના ગમતા સવાલો કરે છે ત્યારે ...
એવી સ્ત્રીઓને હું અવળી સવળી વાતો કરી કરીને -
અને એના સવાલોના અર્થ વગરના જાવાબો આપી આપીને ,
મારાથી દૂર ભગાડી મૂકું છું ..!
મને કદાચ ક્યારેક એમની બદદુવા પણ લાગે..!
તો નવાઈ નૈ

યાદ રહે ..! આ છેલ્લો ખૂણો છે !
દુનિયાથી દૂર આ મારૂ એક નોખું અનોખુ ખંડેર ...
દુનિયાથી દૂર આ મારૂ એક નોખું અનોખુ ખંડેર ...
અહી બૌ ઓછા લોકોની આવન જાવન છે !
અને હું અહીનો રસ્તો કોઈને સામે ચાલીને નથી બતાવતો .
"જે ચાહે છે" તે ખેંચાઈ આવે છે ..!
અને હું અહીનો રસ્તો કોઈને સામે ચાલીને નથી બતાવતો .
"જે ચાહે છે" તે ખેંચાઈ આવે છે ..!
તહી થી અહી સુધી આવેલી એ સ્ત્રી ચાહકો પણ એવાજ ભ્રમમાં હતી !
જે ભ્રમ આજે તને પણ કદાચ થયો છે !
પણ આ સત્ય છે ,
અને તને પણ યાદ રહે કે,
હું માત્ર ને માત્ર પરેશ કતિરા છું !
અને તને પણ યાદ રહે કે,
હું માત્ર ને માત્ર પરેશ કતિરા છું !
કદાચ.! તું આ વાત વહેલી સમજી લે !
ખૈર ....
પેલા ખૂણામાં આપણી પહેલી મુલાકાત અને ત્યાર બાદ ,
હમણાં થયેલી તાજી મુલાકાત વચ્ચે ખાસું અંતર છે !
એ બાબતે પણ તું જરા વિચાર કરજે,
મારા આચાર વિષે ...!
આ દુનિયામાં ઘણા સ્ત્રી પુરુષો એક બીજાને કોઈને કોઈ રીતે છેતરે છે છેતરાઈ છે !
હું આવું નથી કરતો કે કરી શકતો ..! એ વાત નોખી છે જોકે !
ભાઈબંધ અનંત કહેતો કે,
"અનંત"જોઈ જાણી ને છેતરવા કરતાં
જાણી જોઈને છેતરાઈ જવું બહેતર છે .
હું અનંતની માફક વર્તવાં સતત પ્રયાસ કરું છું ..!
અનંત અનેક વાર છેતરાયો છે ...!
અનેકવાર છેતરાયો હોવા છતાં એ સુધર્યો નહીં એ વાત નોખી છે ..!
પણ ભાગ્યથી હજુ સુધી હું કદિ છેતરાયો નહીં .
અહી કે તહી હું છેતરાયો નથી !
બની શકે હું કોઈને છેતરતો પણ નથી એટલે જ કદાચ હું બચી શક્યો છું !
આપણે પણ ક્યાં હજુ એક બીજા વિષે કશું વધુ જાણીએ છીયે ...
જોકે તે કોઈ પાસે ,મારા વિષે જાણવાનો પ્રયાસ જરૂર કર્યો છે ....
એ પહેલા પણ મારા સુધી પહોંચતા પહેલા સ્ત્રીઓ દ્વારા .
અહી તહી મારા વિષે બૌ ઊંડી તપાસ કરવામાં આવી છે ..! .
અને મને પણ એ વાતની ખાસ ખુશી છે કે ,
એક સ્ત્રી કોઈ પણ અજાણ્યા પુરુષના સંપર્કમાં આવ્યા પહેલા,
એ પુરુષ ના લખ્ખણ વિષે બરાબર જાણી તપાસી લે !
પુરુષ કદાચ એવું ના પણ કરે !
જેમકે હું કદાચ કોઈ સ્ત્રી વિષે જિજ્ઞાસાવત કોઈને પૂછું,
પણ પછી બૌ ઊંડો ના ઉતરું ...
હા ઉતારી જરૂર દઉં ..:) યાર મજાક કરું છું !
છતાં મને ભરોશો છે , કે હું છેતરાઈશ નહીં !
આગળ જેવો મારો હિસાબ પુરુષ તો આખરે પુરુષ જ હોય છે ને !
જો કે પુરુષ હોવાના નાતે પુરુષવેળા તો હું પણ કરુજ છું ..!
આ હકીકત હું બિલકુલ નક્ટો થઈને સ્વીકારું છું ..!
એક અજાણી સ્ત્રી પર પુરુષ ગમે તેટલો ભરોશો મૂકે ! પણ ..!
સ્ત્રીઓએ કોઈ પણ અજાણ્યા પુરુષ પર ,
જટ દઈને ક્યારેય ભરોશો ના મૂકવો જોઇયે .
"પછી તે પુરુષ હું પણ કેમ ના હોઉ "
"પુરુષ ક્યારેક પોતાનું પોત પ્રકાશી શકે છે "
જોકે હું એવું તો સાવ નાજ કરું !
છતાં થઈ જાય તો તમે શું કરો ..,કે હું શું કરું ..?
હું રૂહ થી રૂહ નો સ્પર્શ કરું કરાવું બસ એટલુજ !
ભાઈબંધ અનંત પાસેથી હું આવું બધુ થોડું ઘણું શીખ્યો છું ..!
ભાઈબંધ અનંત આવું બધુ અનુભવીને .
અનુભવના અંતે કહેતો કે ,
"શરીરથી પર રૂહથી રૂહ નો સ્પર્શ .
"અનંત" મને અલૌકિક આનંદ બક્ષે છે ! "
આવું તો ભાઈબંધ કાયમ કહેતો .
છતાં જરા ,બચીને રહેવું ... :)

બસ હવે હું વધુ ખુલાસા નૈ આપું !
જોકે અહી સુધી આવવાના રસ્તા,
હું સામે ચાલીને ક્યારેય કોઈને બતાવતો નથી !
હું સામે ચાલીને ક્યારેય કોઈને બતાવતો નથી !
હાં ક્યારેક કોઈ ખાસ ચાહક માટે અહીથી હું નાનકડી કેડી કંડારું છું ,
તેના પર ચાલી ક્યારેક અહીની માટીનો એકાદ ટુકડો બહાર લઈ જાવ છું !
તેના પર ચાલી ક્યારેક અહીની માટીનો એકાદ ટુકડો બહાર લઈ જાવ છું !
પછી કોઈ ચાહક ચાહે તો એ કેડી પર ચાલતા ચાલતા ,
ટુકડે ટુકડે આ ખંડેરની ઢુકડે ,અકલે કે,
નજીક આવી જાય એ વાત નોખી છે .!
ટુકડે ટુકડે આ ખંડેરની ઢુકડે ,અકલે કે,
નજીક આવી જાય એ વાત નોખી છે .!
તે પણ મને તે દિવસે સવાલ કરેલો કે તમે આખો દિવસ ક્યાં હતા ?
જે દિવસે મે આખા 24 કલાક સુધી
તને તારા સવાલનો અર્થાત મેસેજ નો જવાબ નહોતો આપ્યો .
અને હું જવાબ ના આપી શકવા મજબૂર છું એવું પણ મે તને કહ્યું જ હતું ...
જોકે ત્યારે કારણ નહોતું કહ્યું એજ અત્યારે અહી હું તને કહું છું !
કે મારી , સોરી મારી નહીં પણ મારા ભાઈબંધોના ,
શબ્દોની ચાહક એક સ્ત્રી મિત્ર .
શબ્દોની ચાહક એક સ્ત્રી મિત્ર .
જેણે મારા ભાઈબંધોના શબ્દો સર્જનની ચાહક ,
બીજી સ્ત્રી મિત્રને મારુ
બીજી સ્ત્રી મિત્રને મારુ
અહીનું સરનામું આપવાની ભૂલ કરેલી !
જોકે એ એની ભૂલ બિલકુલ નહોતી .
એની ઈચ્છા માત્ર એટલિજ હતી કે ,
એ સ્ત્રી ચાહક મારા ભાઈબંધો નું વધુ માં વધુ,
એ સ્ત્રી ચાહક મારા ભાઈબંધો નું વધુ માં વધુ,
બધુજ સાહિત્ય અહી વાંચી શકે .
પણ મારા મિજાજ મુજબ હું કોઈને ક્યારેય સામે ચાલીને ,
મારા ભાઈબંધોનું સાહિત્ય નથી ધરતો કે ના તો વાંચવા આગ્રહ કરું છું !
અને એ મારી પરમ સ્ત્રી મિત્ર થી ભૂલ થઈ કે એણે કોઈને સરનામું આપ્યું !
અને એ વાત મને જચી નહીં !
હું એના પર ખૂબ ગુસ્સે થયો ,
જો મારો મિજાજ આવો ખરાબ હોય તો ,
કહે હું તને સામે ચાલી ને કે પછી તું પૂછે તો પણ !
કહે હું તને સામે ચાલી ને કે પછી તું પૂછે તો પણ !
અહીનો રસ્તો ભલા કેમ બતાવું . ?
હજુ પણ હું તારી સાથે એકાંતમાં થતી આ વાત ,
ક્યારેય બહાર નહીં જ લઈ આવું !
ક્યારેય બહાર નહીં જ લઈ આવું !
ના તો મારા મુખે તને હું કદિ અહીનું સરનામું આપું,
તું જાતે શોધી ને અહી આવી જા એ વાત નોખી છે !
અને ત્યારે તું આ વાંચી જઈશ તો મને ખુશી અવશ્ય થશે જ !
પણ સામે ચાલીને તો હરગિઝ નહીં !
એક બીજું સત્ય પણ સાંભળી લે, હે મારી પ્રિય ચાહક !
કે એક પુરુષ સાથે જ્યારે કોઈ સ્ત્રી ચાહક વાત કરે ત્યારે ખૂબ ખુશી થતીજ હોય છે !
મને પણ તું મારી સાથે વાત કરે ત્યારે અચૂક ખુબજ આનંદ આવે છે !
પણ હું એ જાહેર નથી કરતો કેમકે ત્યારથી જ કદાચ !
અહીથી જ ભ્રમિત પ્રેમની શરૂવાત થતી હોય છે !
જે ગમે ત્યારે ભાંગી પણ શકે છે !
ભ્રમ તો આખરે ભ્રમ જ હોય છે ને ...!
બસ એજ કારણ કે હું તને કદિ તકલીફ પડે એવું નથી ઈચ્છતો !
જોકે મને ચોક્કસ તકલીફ પડે જ છે !
છતાં હું તકલીફ ઉઠાવું છું !કારણ કે મને એ તકલીફ, એ પીડા જીવાડે છે !
પણ હકીકતમાં આ પીડા ખૂબ વસમી હોય છે !
જ્યારે કોઈ વસ્તુ ની આદત પડી જાય અને એ ના મળે તો,
કેવી બેચેની થાય...?
કેવી બેચેની થાય...?
એવીજ કે એથી પણ વધુ બેચેની , કે તકલીફ ત્યારે થાય છે ,
જ્યારે કોઈ વ્યક્તિની આદત પડી જાય .
સ્પષ્ટતા કરીને કહું તો
જ્યારે એક સ્ત્રીને પુરુષની કે પુરુષને સ્ત્રીની આદત પડી જાય છે !
છોને પછી વાતો કરવા સિવાય બીજું કશુજ મનમાં કે હ્રદયમાં ના હોય .
તો પણ ! ત્યારે ખૂબ તકલીફ પડે છે ,
જ્યારે એની સાથે વાતો નથી થઈ શકતી !
અને હાં, જો એક સ્ત્રી અને એક પુરુષ જો સતત એક બીજાના સંપર્કમાં રહે તો,
બીજ પ્રેમના વવાઈ જતાં જરાય વાર નથી લાગતી !
અને પછી એજ પીડા એજ આંસુ એજ આહે ...
અને આવું કઈ કોઈ એક સાથે એક જ વાર બને એવું નથી હોતું .
પ્રેમ ,પેલા છોડ પરના ફૂલ જેવો હોય છે , જોકે સુગંધી પણ ફૂલ જેવોજ હોય છે ...
પ્રેમની સુગંધમાં તરબતર થવું કહે ભલા કોને ના ગમે ! ??
પણ એ યાદ રાખવું પડે , સ્વીકારવું પડે કે, ફૂલ ખીલીને ખરી જાય છે,
ફરી નવું ખીલે છે ફરી મુરજાય છે...
બસ સુગંધ ચો તરફ ફેલાય છે .!
એ પણ સમય જતાં વિખેરાય છે !
એ પણ સમય જતાં વિખેરાય છે !
પણ શું ફરી ફૂલ નથી ખિલતા ? ફરી સુગંધ નથી ફેલાતી ?
શું છોડ પર એક વાર ફૂલ ખીલીને ખરી જાય છે ..?
શું એક ફૂલ સુવાસ ફેલાવીને મુરજાય જાય પછી,
એ છોડ ફૂલને ખિલાવવાનું બધ કરી દેશે ! ?
તો શું પછી ક્યારેય ફૂલ નહી ખીલે ..?
શું એક ફૂલ સુવાસ ફેલાવીને મુરજાય જાય પછી,
એ છોડ ફૂલને ખિલાવવાનું બધ કરી દેશે ! ?
તો શું પછી ક્યારેય ફૂલ નહી ખીલે ..?
તો શું પછી ક્યારેય સુગંધ નહીં ફેલાય ! ?
તો તો બધા બાગ ઉજ્જડ ના થઈ જાય ..!?
એવું જો થતું હોત કે એકવાર ફૂલ ખીલીને ખરી જાય ,
અને સુગંધ ફેલાવી મુરજાય જાય ...
અને પછી ફરી ક્યારેય એ છોડ પર ફૂલ ઊગે જ નહીં ,
અને પછી ફરી ક્યારેય એ છોડ પર ફૂલ ઊગે જ નહીં ,
તો તો આખી દુનિયા ઉજ્જડ થઈ જાય ...
પણ એવું ક્યારેય થતું નથી, થયું નથી અને થવાનું પણ નથી જ !
બસ અસ્સલ એવુજ પ્રેમનું હોય છે ,
બીજું કશું નવું નથી થતું હોતું એમાં, અર્થાત પ્રેમમાં !
બસ મારે માત્ર આટલુજ કહેવાનું હતું !
આજ સુધી તને મારી વાતો આડી લાગતી હતી ને !
લે !આજ મે અહી મારા એકાંતમાં આવી તને કહી દીધું સીધે સીધું .
બૌ મુશ્કેલીથી હું જાતને બચાવું છું !
તું પણ જાતને બચાવી નહીં શકે ..!
તું પણ જાતને બચાવી નહીં શકે ..!
અકલે જ કૌ છું કે,
તું પણ મારાથી બચીને રહે એવું હું ઈચ્છું છું .
જોકે ઉપર છલ્લું ! :) અંદર કૈક જુદુજ .:)
અગર અહી આવશે તો તું જાતને બચાવી નહીં શકે ..!
અને હવે તો તું આવીજ ગઈ છે અહી ..!
ખૈર...
જોકે ઉપર છલ્લું ! :) અંદર કૈક જુદુજ .:)
અગર અહી આવશે તો તું જાતને બચાવી નહીં શકે ..!
અને હવે તો તું આવીજ ગઈ છે અહી ..!
ખૈર...
પણ સાચું કૌ ..?
તો મારી સાથે જે જોડાય છે ,
એને પીડા સિવાય કશુજ હાંસિલ નથી થતું !
તો મારી સાથે જે જોડાય છે ,
એને પીડા સિવાય કશુજ હાંસિલ નથી થતું !
કદાચ આગળ જતાં તને પણ આ મહેસૂશ થશે ,
જો તું મારી સાથે આગળ વધશે ...
જો તું મારી સાથે આગળ વધશે ...
તો જ્યાં સુધી બચી શકાય હું જાતને બચાવવાનો પ્રયાસ કરું છું !
રોકી શકાય ત્યાં સુધી મને અને તને પણ રોકવાનો પ્રયાસ કરું છું !
આગળ જેવો આપણો હિસાબ !
તો , હે ! મારી કે, પછી મારા ભાઈબંધો ના શબ્દોની પ્રિય ચાહક !
હવે તું હિસાબ મુજબ જ્યારે ખુદ અહી આ એકાંત ખંડેરમાં પહોંચી
આવે ત્યાર ની વાત ત્યારે ....
હું શા માટે આવતી કાલની ચિંતા કરું અત્યારે
અંતમાં ભાઈબંધ અનંત ની એક બાની અનંતની જુબાનીમાં ....
બ્લાસ્ટ :-
છેક લગી એ કોઈને નથી સમજાતું "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત !
"અનંત"
હું જે પણ કહું છું..! લખું છું .!
તે હોય છે જૂના જર્ઝરિત પીડા પડી ને ધીરે ધીરે સડી રહેલા ...
કાગળિયા ની વાતો ..
તે હોય છે જૂના જર્ઝરિત પીડા પડી ને ધીરે ધીરે સડી રહેલા ...
કાગળિયા ની વાતો ..
ભાઈબંધોના એ કાગળિયા સાવ કરતાં સાવ સડી જાય એ પહેલા ...
રોજ તો નહીં પણ જ્યારે મોજ હોય ત્યારે હું ઉકેલું છું એ કાગળિયા ....
જોઈલે તું પણ એજ કાગળિયા ભરેલો આ કબાટ ..
હે મારી પ્રિય ચાહક તારી સાથે ખુલાસા ભરી વાત કર્યા બાદ
હું ખુદ અલૌકિક ભ્રમ માથી બહાર આવીને કહું તો .
કે મારી સાથે શૂક્ષ્મ સંબંધ બાંધનારી તારા સિખે એ બધી નારી ...
હું ખુદ અલૌકિક ભ્રમ માથી બહાર આવીને કહું તો .
કે મારી સાથે શૂક્ષ્મ સંબંધ બાંધનારી તારા સિખે એ બધી નારી ...
કોની ચાહક ? ભાઈબંધ ના શબ્દોની કે પછી મારી !?
જોકે હવે મારા માટે એ વાત કઈ ખાસ મહત્વની નથી ! છતાં છે !
કેમકે હવે મને બસ એટલું સમજાય કે , એ ચાહક છે !
કેમકે હવે મને બસ એટલું સમજાય કે , એ ચાહક છે !
જીવનમાં કોઈ પણ માણસ માટે એ પછી સ્ત્રી હોય કે પુરુષ !
જીવનમાં એને કોઈ પણ પ્રકારે ,કોઈ પણ કારણે, કોઈના
પણ કારણે,
જીવનમાં થોડા ઘણા ખરા ચાહક હોય, જે સારા હોય. સમજુ હોય,
એ ગર્વની વાત હોય છે !
અને એમાં પણ જો એક પુરુષને
એ કલાકાર હોય કે ના હોય તો પણ ,
એ કલાકાર હોય કે ના હોય તો પણ ,
જીવનમાં ચાહક રૂપે સ્ત્રી મળે તો પછી પૂછવું શું !
એક પુરુષ માટે સ્ત્રી અને, એક સ્ત્રી માટે પુરુષ ચાહક
હોય ,
તો એ બૌ મોટી અને મહત્વની અને ગર્વ લેવા જેવી
અને ઝણઝણાવે એવી ઘટના ગણાય...
અને ઝણઝણાવે એવી ઘટના ગણાય...
હું મારી જાતને ખૂબ ભાગ્ય શાળી સમજુ છું !
કેમકે મારી કે મારા ભાઈબંધના શબ્દોની ચાહક સુંદર અને સમજુ સ્ત્રીઓ છે !
હું સ્પષ્ટ કહીશ સુંદરતાનું મારે મન મહત્વ છેજ !
કોઈ પણ એવું કહી,વિચારી શકે છે કે,
હું ખુદ ખૂબ સુંદર છું ! માટે , આવું કહું છું !
તો મારા વિષે કોઈનું પણ એવું સમજવું ભૂલ ભરેલું હશે ..!
હું ખુદ ખૂબ સુંદર છું ! માટે , આવું કહું છું !
તો મારા વિષે કોઈનું પણ એવું સમજવું ભૂલ ભરેલું હશે ..!
છતાં આપ ગમે તે સમજી વિચારી શકો છો !
પણ જે છે તે છે અને આ કડવું સત્ય છે !
પણ જે છે તે છે અને આ કડવું સત્ય છે !
ઈશ્વર મારી તમારી સુંદરતા ભવો ભવ બરકરાર રાખે એવી પ્રાર્થના ....
તો મારી સુંદરતા માટે હું હર હમેશા ઈશ્વરનો આભારી છું !
અને ઈશ્વરને મારી કાયમ એજ એક માત્ર પ્રાર્થના હોય છે કે ,
હે ઈશ્વર...
તું મને ભવોં ભવ સુંદરતા બક્ષજે ...
તું ચાહે તો મને કોઈ ગરીબ ફકીર ના ઘેર જન્મ આપજે !
તું મને ભવોં ભવ સુંદરતા બક્ષજે ...
તું ચાહે તો મને કોઈ ગરીબ ફકીર ના ઘેર જન્મ આપજે !
છોને સુંદરતા ક્યારેક દૂ:ખનું કારણ બનતી હોય,
તો પણ મારી પ્રાર્થના બદલાશે નહીં જ !
"સુંદરતા" એક મસમોટી અલગ ચર્ચાનો વિષય છે ,
કદાચ કોઈ સમયે અનંત અજ્ઞાની સાથે કે,
પછી ઘોઘા ઘોઘી વચ્ચે સુંદરતા વિષે ચર્ચા થઈ ગઈ હોય તો,
મને યાદ નથી ! જો થઈ ગઈ હશે તો અહિજ ક્યાક હજુ
એ અંધારી રાતો ની વાતો આ ખંડેરમાં જ ક્યાક ખૂણે ખાંચરે ગુંજતી હશે ...

આ દુનિયા હોય કે તે દુનિયા મારા ચાહક વર્ગમાં સ્ત્રીઓ હમેશા રહી છે !
"થોડા અપવાદ બાદ ખાસ ખાસ દોસ્તોને બાદ કરતાં"
પુરુષો તો કરે જ છે ..!
પણ ઘણી સ્ત્રીઓ પણ મારી ઈર્ષા કરે છે..!
એવું ઘણી વાર મારા ધ્યાનમાં આવ્યું છે !
પણ ઘણી સ્ત્રીઓ પણ મારી ઈર્ષા કરે છે..!
એવું ઘણી વાર મારા ધ્યાનમાં આવ્યું છે !
કદાચ મારુ બોલવું , આકરું બોલવું .
ને મો પર જે હોય તે અને સીધુંજ કહેવું કદાચ એ કારણ પણ ! હોય શકે..!
કદાચ આ મારો ભ્રમ પણ હોય શકે આ પણ તે પણ !
પણ એ બધા ખુલાશા હું શા માટે આપું ...!
ત્યાં મારુ બોલ્યું બાફયુ બધુ જ છાપ્યું પડ્યું છે !
ત્યાં મારુ બોલ્યું બાફયુ બધુ જ છાપ્યું પડ્યું છે !
શંકા હોય તેને ત્યાં જઈને સમાધાન કરી લેવું .
ખૈર વાત જરા જુદે પાટે ચડી ગઈ ,
ત્યાથી ફરી મૂળ પાટે ગાડી લાવું તો !
"વાત છે સ્ત્રી ના ચાહક પુરુષ કે પુરુષના ચાહક સ્ત્રી "
તો અહી આ ત્રીજા વિશ્વમાં
જોકે મોટા ભાગે સ્ત્રીઓ ખૂબ સાચવી સાચવીને ચાલે છે ,
અને આગળ વધે છે .
અને આગળ વધે છે .
જ્યારે પ્રકૃતિ ગત પુરુષ થોડો ઉતાવળીયો હોય છે !
ચાહક તરીકે જીવનમાં સ્ત્રીનો પ્રવેશ થતાં જ પાગલ પાગલ થઈ
જાય છે !
એ જાણ્યા વિના કે પેલી સ્ત્રી ચાહક તેને ચાહે છે ?
કે પછી માત્ર તેના સર્જનને કે શબ્દોનેજ ચાહે છે ?
આ જાણ્યા વિના રઘવાયા થઈ ને હરખાયા કરે છે !
પણ હવે, હું એવો નથી રહ્યો .!
શરૂવાત અને અત્યારમાં બડો તફાવત છે !
અને હવે હું માત્ર ખાસ લોકો માટે અહી કે તહી છું , બાકી નથી !
અને સૌથી મહત્વની ઘટના એ કે મારા ભાઈબંધોની રચના ,,,,
હવે હું ખાસ ચાહકો માટે જ ત્યાં મૂકું છું !
જેમાં શબ્દો ભાઈબંધ ના પણ લાગણી મારી હોય છે !
કેમકે મને એના જેવુ લખતા બોલતા ફાવતું નથી !
લાગણી તો લાગણી જ હોય છે ને !
શબ્દો ગમે તેના હોય , એમાં લાગણી પોતાનીજ હોવી જોઇયે
એવું અનંત પણ કહેતો .
કેમકે બધા પર કૈ ઈશ્વરીય શબ્દોની કૃપા ના હોય ને !
કોઈ પાસે શબ્દો ના હોય તો કોઈના ઉછીના..
મારી માફક લઈને પણ પોતાની લાગણી માગણી કરતાં જ હોય છે !
અને જ્યારે કઈ ના મળે ત્યારે મહાન મહાન શાયરોના શબ્દો
મધુર સંગીત અને સુંદર સૂર શ્વરમાં ગવાયેલા ગીતો !
અને ગઝલો તો હાથવગી હોય જ છે !
આખરે માણસ આ બધુ શા માટે કરે છે ખબર છે ?
માત્ર ને માત્ર કોઈનો પ્રેમ અને હૂંફ પામવા ...
અને જો સાચો સારો સંબંધ હોય તો તેને હુંફ આપવા ...
માણસ જાત જાત જાતની લીલા કરે છે ..!
યુગોથી કરતો આવે છે..!
અને યુગો સુધી કરશે ..!
"અનંત" લીલા ..!
અને જો સાચો સારો સંબંધ હોય તો તેને હુંફ આપવા ...
માણસ જાત જાત જાતની લીલા કરે છે ..!
યુગોથી કરતો આવે છે..!
અને યુગો સુધી કરશે ..!
"અનંત" લીલા ..!
માણસની માત્રની પછી તે પુરુષ હોય કે સ્ત્રી
પ્રેમની કે હુંફની ઈચ્છા કદિ મટતી કે ઘટતી નથી !
પણ સતત વધતી જ જાય છે !
આવી ભીતરી ઝંખનાને વાચા આપતી -
પણ સતત વધતી જ જાય છે !
આવી ભીતરી ઝંખનાને વાચા આપતી -
અંતમાં "અનંત" ની આ બે રચના....
જે મને ખૂબ સચોટ લાગે છે !
જ્યારે હું પણ આ રચના વાંચું છું ત્યારે...
દિલમાં ઊંડી ચોટ લાગે છે..!
જ્યારે હું પણ આ રચના વાંચું છું ત્યારે...
દિલમાં ઊંડી ચોટ લાગે છે..!
જેમાં નરી વાસ્તવિકતા લખાયેલી ,છુપાયેલી,સમાયેલી છે !
અને મને ખૂબ ખૂબ ખુબજ ગમે છે !
જે અનંતે વર્ષો પહેલા લખેલી ...
અનંત કહેતો કે,
અનંત કહેતો કે,
उम्र भर मिटती नहीं "अनंत" ये दो भूख !
एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूंफ !
"अनंत"
અને એક આ સત્ય પણ અનંત સ્વીકારતો ..
"અનંત"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
"અનંત"
હવે જ્યારે તું પણ ..! અહી..!
છેક ખંડેરની અંદર આવીજ ચૂકી છે તો ,
આ હકીકત પણ જાણી લે પ્રિયે કે ,
દુનિયાના લોકો સારા કે સાચા નથી એમ કહેતા પહેલા ...
મારે સો વાર વિચારવું પડે .! અને ,
વિચારના અંતે સ્વીકારવું પડે કે,
હું પણ નખશીખ સાચો કે સારો નથીજ ..!
ભાઈબંધ અનંત પાસેથીજ આ સત્ય સ્વીકારતા હું શીખ્યો છું ..!
એક રાત્રે જ્યારે અમારા ત્રણેય વચ્ચે ,
સ્વાર્થની નિશ્વાર્થની વાત ચાલતી હતી ત્યારે...
ભાઈબંધ અજ્ઞાનીએ એ ખુદ પણ સ્વાર્થી છે એવુંસ્વીકારતા ,
મારી અને અનંતની સામે જોઈને કહ્યું હતું .
પરિયા તું સ્વાર્થી છે હું પણ સ્વાર્થી છું ..!
અને પછી અનંત સામે નિશાન તાકતા કહેલું
અનંત તું તો બડો સ્વાર્થી છે..!
જો કે ,
દુનિયા આખી છે સ્વાર્થી ..
આટલું કહી પછી અજ્ઞાનીએ કહેલું કે,
હું ક્યાં કહું છું કે સ્વાર્થ ના હોવો જોઈએ ..!
"અજ્ઞાની" મગર સ્વાર્થમાં છુપો પરમાર્થ હોવો જોઇયે ...!
અકલે અગર જો મારે કોઈ છુપો સ્વાર્થ સાધવો હોય તો ,
પહેલા ચેતવીને અનંતના શબ્દો ઉછીના લઈને ,
પરમાર્થ સિધ્ધ કરવો પડે ..!
તો ,
"અનંતના શબ્દો ને સહારે સહારે"
હું તને પણ ચેતવું છું ..!
બે અર્થમાં
"ચેતવું ચેતવવું પ્રગટાવવું "
જોવાનું એ રહે છે કે તું ચેતે છે , ચેતી જાય છે કે પછી
પ્રગટે છે પ્રેમ તારીયે ભીતર ....
હાં તો,
ઊંડા જાત અનુભવના આધારે વર્ષો પહેલા ..
ભાઈબંધ અનંતે લખ્યું/કહ્યું હતું કે,
પ્રકૃતિગત પૃરુષ ગમે ત્યારે જાણે અજાણે પ્રયાસે અનાયાસે..
ક્યારેક કોઈ કોઈ ક્ષણે પુરુષ વેડા કરીજ બેસે છે ..!
પ્રેમ કરવા માટે સ્ત્રીને પુરુષની અને,
પુરુષને સ્ત્રીની જરૂર પડેજ છે .!
અને, પ્રેમમાં તો સ્ત્રી પણ પડેજ છે ..!
પણ પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લગતી ..!
બસ, પછી ઊભું થતાં વાર લાગે છે ..!
ક્યારેક તો વર્ષોના વર્ષો...
જ્યારે સ્ત્રી જલ્દી નથી પડતી ..
અર્થાત સ્ત્રી પહેલ નથી કરતી ..
અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..!
જો કે મારા કિસ્સામાં જરા ઊલટું છે ..!
એને હું મારુ ભાગ્ય સમજુ છે કે ,
"આજ સુધી મારી સામે મારી સાથે છોકરીઓ એજ પહેલ કરી છે "
અને "સંજોગે ઊભી પણ જલ્દી થઈ જતી હોય છે ..!
અને પછી ચાલવા લાગે છે...
જે આજીવન "શરીર" જેની સાથે જોડાય તેની સાથે ...
"અપવાદ બાદ કરતાં "
આ બાબતે જોકે
"પુરુષોમાં કોઈ અપવાદ નથી"
અર્થાત પુરુષ બધા સરખા .
પ્રેમમાં પડવા પુરુષ સામે આવનાર સ્ત્રી .!
સુંદર હોય એ વાત જુદી છે બાકી, જરૂરી નથી..!
બસ એ એક સ્ત્રી હોય એ જરૂરી છે !
બસ એ એક સ્ત્રી હોય એજ કાફી છે .!
અને એ માત્ર સ્ત્રીનું શરીરજ હોય તો તો વહેલું મોડુ પણ ,
પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..
મગર...
અગર જો એ સ્ત્રી માત્ર સ્ત્રીનું શરીર નહીં...!
બલ્કે, આખે આખી બહારથી ભીતરથી ,
તનથી ,મનથી , સ્વભાવથી , આત્માથી પણ ..!
એ અગર સુંદર સ્ત્રી હોય...
તો તો ભૈ પુરુષ એને જોતાવેંતજ પડી જાય છે એના પ્રેમમાં,
ક્યારેક ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે ..!
અર્થાત :- ઉમરનો તફાવત પણ ભૂલાય ભુસાય જાય છે ..!
ઉમરના ભેદ નો છેદ ઊડી જાય છે !
અને એવી સહજ સુંદર સ્ત્રીના પ્રેમમાં ...
પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જતો હોય છે ..!
આવું તો સ્ત્રી પક્ષે પણ બનીજ શકે .!
પણ સ્ત્રી પુરુષની સુંદરતા બાબતે જરા જુદો ખ્યાલ રાખે છે !
છતાં પણ એક સ્ત્રી સામે જ્યારે "સુંદર"પુરુષ આવી જાય છે ત્યારે...
દશા સ્ત્રીની પણ પુરુષ જેવીજ થઈ જતી હોય છે ..!
તેમ છતાં સ્ત્રી પુરુષની પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..!
એની સામે આવનાર માત્ર પુરુષજ હોય એટલું પૂરતું નથીજ ..!
"અનંત"
આ માત્ર ભાઈબંધ અનંતનું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે ..!
તારે કે કોઈએ પણ એ સ્વીકારવું બિલકુલ જરૂરી નથી..!
એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું..!
કેમકે કે એ પણ એવુજ કહેતો અને માનતો કે ,
જેને જે માનવું હોય એ માને કોઈને પણ કઈ પણ
માનવાની કોઈજ મનાય નથી ..!
બસ મનાવવાની બિલકુલ મનાઈ છે ..!
અર્થાત :- હું જે માનું છું એ તમે પણ માનો ..!
એવો હઠાગ્રહ નહીં રાખવાનો ..!
કે ના તો પરાણે ઠસાવવાનો પ્રયાસ કરવાનો ...!
કોઈ પોતાની સહજ સમજ પૂર્વક મારી વાત માને તો ઠીક છે ..!
આવું "અનંત" સ્પષ્ટ કહેતો અકલેજ ..!
હું અનંત વતી ખુલ્લીને ખુલાસો કરું છું ..!
અકલે પછી કોઈને પણ .!
આ બાબતે બબાલ કરવાનો કોઈજ અવકાશ ના રહે ..!
અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે છે ..!
નૈ તો ઘણા વિવાદ પ્રિય લોકો અકલે કે,
બબાલ પ્રિય બાબલાઑ અને બેબલીઓ ..!
તરતજ પાડના વાંકે પખાલીને ડામ આપે ..!
એવા હોય છે ..!
હવે ઈવડો ઇ પાડો તો બૌ દૂર નીકળી ગયો ...
જેનો આજ સુધી આતો પતો નથી...!
અને હું એવા ડામ ખમુ નૈ ..
અકલે હું કોઈને ગમુ નૈ ...
બ્લાસ્ટ :- "અનંત"
અગર જો તમને આ ભવમાં કોઈ એમ કહે કે ,
" હું તને ચાહું છું "
અગર એ પ્રેમી કે પ્રેમીકાનું ભવમાં મળવું શક્ય ના હોય,,
અને એ કહે કે ,
"આવતા ભવે તું તુજ જોઇયે "
"તો પોતાની જાતને ભાગ્ય શાળી માનજો "
કેમકે આવું કહેવા વાળું
આટલું ચાહવા વાળું
પણ ..!
આ ભવમાં કોઈને મળવું બડું મુશ્કિ છે..!

No comments:
Post a Comment