ઘણા બધા અભાવ વચ્ચે પણ વર્ષો પહેલા અનંત...
આ ગીત સાંભળતો અને ગાતો રહેતો સતત ....
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા તેની ,
જે નથી યા તો માત્ર ભ્રમ છે ..!
તેને ચાહતી એની કોઈ ચહિતીને ,
ગૂઢ ભાષામાં અટપટી વાત કરતાં કહેલું કે ,
તું એનામાં એને જ જુવે છે ..!
તું એનામાં જેને જુવે છે ..!
અને તું એને ચાહે છે ..!
અને તું જેને ચાહે છે..!
એ કોઈ એકનો નથી...!
જે કોઈ એકનો નથી..!
એને તું ચાહે છે ..!
અને એ તારો થઈ જાય ...
એવું તું માને છે અને એની રાહ જુએ છે ..!
તો જોયા કર માર્રે શું ..!
પણ
તારા સિવાય પણ એને અનેક ચાહે છે ..!
તું શું કોઈ પણ એ નથી જાણતું કે ખરેખર એ કોને ચાહે છે ..?
આમ કહી ફરી અનંત એની ચહિતીને કહે છે .
તું એનામાં એને જ જુવે છે ..!
તું એનામાં જેને જુવે છે ..!
અને તું એને ચાહે છે ..!
અને તું જેને ચાહે છે..!
એ કોઈ એકનો નથી...!
જે કોઈ એકનો નથી..!
એને તું ચાહે છે ..!
અને હું તને ..!
તું પણ કોઈકની છે ...
અને હું પણ કોઈ એકનો નથી ..!
અગર જો એ કણ કણકણમાં હોય તો,
મારામાં પણ હોયજ ને ..! ફીર.?
છતાં તું એનેજ શોધે છે ..!
એની રાહ જુવે છે ..! 'નાદાન...' :)
ખૈર ...
એ કણ કણ માં છે કે નહીં ,
મને ખબર નથી ..!
હા મને તો ખબરજ નથી ... !
અગર મને કઈ ખબર છે તો માત્ર એટલિજ ખબર છે ..!
કે પ્રેમ અનંત છે અનંત પ્રેમ છે અને પ્રેમ નસનસ માં લોહી સાથે વહે છે ...!
હર ઈન્સાનના જીસ્મમાં ...!
અને એ પ્રેમજ ભ્રમ પેદા કરે છે ..!
નસનસમાં વહેતો એ પ્રેમ તહસ નહસ પણ કરી કરાવી શકે છે ..!
અને સર્જન પણ કરી કરાવી શકે છે..!
શહેરી વસ્તીમાં કે ,
નિર્જન જંગલમાં પણ...
માનવ માં કે પશુમાં ...
કીડી થી લઈને હાથી સુધી હર એક પ્રાણી માત્રમાં ...
બીજું કશું/ બીજું કોઈ હોય છે કે નહીં ,
મને ખબર નથી ....
પણ પ્રેમ અચૂક મોજૂદ હોય છે...!
આ જગત ના જનમનું કારણ પણ પ્રેમજ છે ,
અને પછી ક્રમશ પશુ પંખી કે માનવના સર્જન નું કારણ પણ પ્રેમ છે ..!
અનંત કાળથી પ્રાણી માત્ર પ્રેમની તલાસમાં ભટકે છે ..!
હું પણ એજ શોધું છું ... !
તું પણ એનીજ રાહ જુવે છે ..!
એજ પ્રેમ ભીતર પણ મળે એજ પ્રેમ બહાર પણ મળે ...
પ્રેમ શૂક્ષ્મ છે પણ સ્થૂળથી અનુભવાય છે ...
અને એટલેજ શુશ્મ પ્રેમ શરીરની તલાસમાં ભટકતો હોય છે ..!
અનંત કાળથી અનંત કાળ સુધી ...!
પ્રેમના તૃપ્તી હોતીજ નથી /હોયજ નહીં/ હોવી જોઇયે પણ નહીં....!
પ્રેમ અનંત યુગોની તરસ હોય છે ...!
એટલેજ પ્રેમની તરસ અનંત યુગો સુધી છિપાતી નથી ...!
હાં , એક સ્ત્રી અને એક પુરુષના ...
પ્રગાઢ ચુંબન અને ગાઢ આલિંગન થકી ....
થોડી ક્ષણ તૃપ્તિ નો અહેસાસ જરૂર થાય છે ...!
પણ ત્યાર બાદ તરત તરસ વધુ તીવ્ર થઈ જતી હોય છે ..!
એટલે
ગાઢ આલિંગન અને પ્રગાઢ ચુંબન બાદ
બસ આપોઆપજ ઓગળવાની ક્ષણ જન્મે છે .
અને ,
બે અલગ અલગ આકાર ધરાવતા શરીર ....
એકબીજામાં ઓગળીને એકાકાર થવા ત્તરફડિયા મારે છે ..!
બે શરીર એક પુરુષ અને એક સ્ત્રીનું અંતે ,
પ્રેમ સમેત ચરમ પર પહોચવા આતુર થઈ જાય છે ..!
અને આખરે એ અલૌકિક ઘટના ઘટે છે .!
એ ઘટનામાં કોઈ એક જાવાબદાર નથી...
આમ તો જોકે બે માથી એકેય ગુનેહગાર નથી ...
અગર હોય તોય બેઉને માત્ર નિર્દોષ ગુનેહગાર કહી શકાય ...
કેમકે એ ઘટના પ્રાકૃતિક નિયમોને આધીન હોય છે ...
કોઈ ચાહોતો પ્રકૃતિને ગુનેહગાર ઠેરવી શકે છે ..!
ખૈર ....
પ્રગાઢ ચુંબન અને ગાઢ આલિંગન બાદ ઘટતી ઘટના થકી ,
આખરે બે અતૃપ્ત શરીર પ્રેમ સમેત પ્રેમ થકી
ગાઢ આલિંગન , પ્રગાઢ ચુંબન પછી ચરમ પર પહોંચી....
અલૌકિક પરમ શાંતિ પરમ આનંદ પામે છે ..!
પણ તરસ તો તરસ્જ હોય છે ને ..!
યુગો યુગોની એટએ ફરી એજ ઘટના નિરંતર ઝંખે છે ...
આગળ ફરી એજ ઘટમાળ ....
ચાલે છે બસ ચાલતીજ રહે છે અનંત કાળથી અનંત યુગો સુધી .....
"અનંત"
બ્લાસ્ટ :- "અનંત"
પહેલા કે પછી જીવનમાં બનતી કોઈ પણ ઘટના માટે...
ક્યારેય કોઈ જ જવાબદાર કે ગુનેહગાર હોતું નથી ..!
સિવાય હિશાબ...
સુખ કે દૂ:ખ પ્રેમ કે નફરત .આનંદ કે આક્રંદ મળવું કે છૂટા પડવું ....
છૂટા પડીને ફરી મળવું કે મળીને ફરી છૂટા પડવા પાછળ કારણ માત્ર ને માત્ર
ખુદનો નવો જૂનો હોસાબ છુપાયેલો હોય છે ..!
જમા ઉધાર ...ઉધાર જમા....
નું ખાતું સતત સરભર થયા કરે છે પણ..!
"અનંત" ખાતું ક્યારેય સંપૂર્ણ સરભર થતું નથી ....
"અનંત"
બ્લાસ્ટ :-
બને એવું પણ કે ,
"અનંત" સત્ય સામે ઊભું હોય તો પણ કોઈ ઓળખી ના શકે ...!
અને જૂઠને સત્ય માની /સમજી કોઈ એની પાછળ દોડ્યા કરે...
એવું પણ બને...!
"અનંત"
&&@@&&
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Sunday, 3 December 2017
અનંત કહેતો કે,
ઘણા બધા અભાવ વચ્ચે પણ વર્ષો પહેલા અનંત...
આ ગીત સાંભળતો અને ગાતો રહેતો સતત ....
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા તેની ,
જે નથી યા તો માત્ર ભ્રમ છે ..!
તેને ચાહતી એની કોઈ ચહિતીને ,
ગૂઢ ભાષામાં અટપટી વાત કરતાં કહેલું કે ,
"તું એનામાં એને જ જુવે છે ..!"
"તું એનામાં જેને જુવે છે ..!"
"અને તું એને ચાહે છે ..!"
"અને તું જેને ચાહે છે..!"
"એ કોઈ એકનો નથી...!"
"જે કોઈ એકનો નથી..!"
"એને તું ચાહે છે ..!"
"અને એ તારો થઈ જાય ... "
"એવું તું માને છે અને એની રાહ જુએ છે ..!"
"તો જોયા કર માર્રે શું ..! "
પણ
"તારા સિવાય પણ એને અનેક ચાહે છે ..!"
"તું શું કોઈ પણ એ નથી જાણતું કે ખરેખર એ કોને ચાહે છે ..? "
આમ કહી ફરી અનંત એની ચહિતીને કહે છે .
"તું એનામાં એને જ જુવે છે ..!"
"તું એનામાં જેને જુવે છે ..!"
"અને તું એને ચાહે છે ..!"
"અને તું જેને ચાહે છે..!"
"એ કોઈ એકનો નથી...!"
"જે કોઈ એકનો નથી..!"
"એને તું ચાહે છે ..!"
"અને હું તને ..! "
"તું પણ કોઈકની છે ... "
"અને હું પણ કોઈ એકનો નથી ..! "
"અગર જો એ કણ કણ કણમાં હોય તો, "
"મારામાં પણ હોયજ ને ..! ફીર.? "
"છતાં તું એનેજ શોધે છે ..! "
"એની રાહ જુવે છે ..! 'નાદાન...' :) "
ખૈર ...
"એ કણ કણ માં છે કે નહીં , "
"મને ખબર નથી ..! "
"હા મને તો ખબરજ નથી ... ! "
"અગર મને કઈ ખબર છે તો માત્ર એટલિજ ખબર છે.!"
"કે પ્રેમ અનંત છે અનંત પ્રેમ છે અને પ્રેમ નસનસ માં લોહી સાથે વહે છે ...! "
"હર ઈન્સાનના જીસ્મમાં ...! "
"અને એ પ્રેમજ ભ્રમ પેદા કરે છે ..! "
"નસનસમાં વહેતો એ પ્રેમ તહસ નહસ પણ કરી કરાવી શકે છે ..! "
"અને સર્જન પણ કરી કરાવી શકે છે..! "
"શહેરી વસ્તીમાં કે , "
"નિર્જન જંગલમાં પણ... "
"માનવ માં કે પશુમાં ... "
"કીડી થી લઈને હાથી સુધી હર એક પ્રાણી માત્રમાં ... "
"બીજું કશું/ બીજું કોઈ હોય છે કે નહીં , "
"મને ખબર નથી .... "
"પણ પ્રેમ અચૂક મોજૂદ હોય છે...! "
"આ જગત ના જનમનું કારણ પણ પ્રેમજ છે , "
"અને પછી ક્રમશ પશુ પંખી કે માનવના સર્જન નું કારણ પણ પ્રેમ છે ..! "
"અનંત કાળથી પ્રાણી માત્ર પ્રેમની તલાસમાં ભટકે છે ..! "
"હું પણ એજ શોધું છું ... ! "
"તું પણ એનીજ રાહ જુવે છે ..! "
"એજ પ્રેમ ભીતર પણ મળે એજ પ્રેમ બહાર પણ મળે ... "
"પ્રેમ શૂક્ષ્મ છે પણ સ્થૂળથી અનુભવાય છે ... "
"અને એટલેજ શુશ્મ પ્રેમ શરીરની તલાસમાં ભટકતો હોય છે ..! "
"અનંત કાળથી અનંત કાળ સુધી ...! "
"પ્રેમના તૃપ્તી હોતીજ નથી /હોયજ નહીં/ હોવી જોઇયે પણ નહીં....! "
"પ્રેમ અનંત યુગોની તરસ હોય છે ...! "
"એટલેજ પ્રેમની તરસ અનંત યુગો સુધી છિપાતી નથી ...! "
"હાં , એક સ્ત્રી અને એક પુરુષના ... "
"પ્રગાઢ ચુંબન અને ગાઢ આલિંગન થકી .... "
"થોડી ક્ષણ તૃપ્તિ નો અહેસાસ જરૂર થાય છે ...! "
"પણ ત્યાર બાદ તરત તરસ વધુ તીવ્ર થઈ જતી હોય છે ..! "
એટલે
"ગાઢ આલિંગન અને પ્રગાઢ ચુંબન બાદ "
"બસ આપોઆપજ ઓગળવાની ક્ષણ જન્મે છે . "
અને ,
"બે અલગ અલગ આકાર ધરાવતા શરીર .... "
"એકબીજામાં ઓગળીને એકાકાર થવા ત્તરફડિયા મારે છે ..! "
"બે શરીર એક પુરુષ અને એક સ્ત્રીનું અંતે , "
"પ્રેમ સમેત ચરમ પર પહોચવા આતુર થઈ જાય છે ..! "
અને આખરે એ અલૌકિક ઘટના ઘટે છે .!
"એ ઘટનામાં કોઈ એક જાવાબદાર નથી... "
"આમ તો જોકે બે માથી એકેય ગુનેહગાર નથી ... "
"અગર હોય તોય બેઉને માત્ર નિર્દોષ ગુનેહગાર કહી શકાય ... "
"કેમકે એ ઘટના પ્રાકૃતિક નિયમોને આધીન હોય છે ... "
"કોઈ ચાહોતો પ્રકૃતિને ગુનેહગાર ઠેરવી શકે છે ..! "
ખૈર ....
"પ્રગાઢ ચુંબન અને ગાઢ આલિંગન બાદ ઘટતી ઘટના થકી , "
"આખરે બે અતૃપ્ત શરીર પ્રેમ સમેત પ્રેમ થકી "
"ગાઢ આલિંગન , પ્રગાઢ ચુંબન પછી ચરમ પર પહોંચી.... "
"અલૌકિક પરમ શાંતિ પરમ આનંદ પામે છે ..! "
"પણ તરસ તો તરસ્જ હોય છે ને ..! "
"યુગો યુગોની એટએ ફરી એજ ઘટના નિરંતર ઝંખે છે ... "
આગળ ફરી એજ ઘટમાળ ....
ચાલે છે બસ ચાલતીજ રહે છે અનંત કાળથી અનંત યુગો સુધી .....
"અનંત"
બ્લાસ્ટ :- "અનંત"
"પહેલા કે પછી જીવનમાં બનતી કોઈ પણ ઘટના માટે... "
"ક્યારેય કોઈ જ જવાબદાર કે ગુનેહગાર હોતું નથી ..! "
"સિવાય હિશાબ... "
"સુખ કે દૂ:ખ પ્રેમ કે નફરત .આનંદ કે આક્રંદ મળવું કે છૂટા પડવું .... "
"છૂટા પડીને ફરી મળવું કે મળીને ફરી છૂટા પડવા પાછળ કારણ માત્ર ને માત્ર "
"ખુદનો નવો જૂનો હોસાબ છુપાયેલો હોય છે ..! "
"જમા ઉધાર ...ઉધાર જમા.... "
"નું ખાતું સતત સરભર થયા કરે છે પણ..! "
"અનંત ખાતું ક્યારેય સંપૂર્ણ સરભર થતું નથી .... "
"અનંત"
**બ્લાસ્ટ :- **
"બને એવું પણ કે , "
"અનંત સત્ય સામે ઊભું હોય તો પણ કોઈ ઓળખી ના શકે ...! "
"અને જૂઠને સત્ય માની /સમજી કોઈ એની પાછળ દોડ્યા કરે... "
"એવું પણ બને...! "
"અનંત"


No comments:
Post a Comment