જેમ હું જાણુ છું એમ કહેનારે, ઘણુ જાણવું પડતુ હોય છે એજ રીતે, હું સમજી ગયો એટલુ બોલવા "અનંત" કૈ કેટલુંય સમજવું પડતું હોય છે.
બસ આજ ભેદ છે, જાણકાર માં અને જાણનાર માં.!
"અનંત"
ભાઈબંધે વર્ષો પહેલાં લખેલ
*બ્લાસ્ટ*
*દહન કરવા જેવું હોય તો દહન કરૂ છું.*
*સહન કરવા જેવુ હોય તો સહન કરૂ છું.*
*ભુલચુક તો સૌ કોઈથી થાય જીવનમાં.*
*"અનંત" હું બંને તરફે મંથન ગહન કરૂ છું.*
*"અનંત"*
No comments:
Post a Comment