*બ્લાસ્ટ*
સતત સાથે રહ્યા હોવા છતાં.!
હર વખતે એવુજ થતુ હોય છે.
ઘણુ લેવા દેવાનું રહી જતુ હોય છે.
ઘણું કહેવાનુ નું રહી જતુ હોય છે.
એજ કારણે "અનંત" વારંવાર અહીં
અવની પર પાછુ આવવુ પડતુ હોય છે.
"અનંત"
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" સીવાય હિશાબ કૈં જ લઈને નથી આવતું કોઈ આ જગતમાં.
તેમ છતાં સીવાય હિશાબ, કેટલું બધું અહીંજ છોડીને જવુ પડતુ હોય છે.!
"અજ્ઞાની"
અહીંથી જે જેનુ જેટલુ પણ લઈને ગયા.
તે તેથી અધિક પાછુ લેવા દેવાનું હોય છે.
હિશાબ મુજબ જે જે જેનુ લીધુ દીધુ તે
બધુ વ્યાજની માફક બમણું થતું હોય છે.
"અજ્ઞાની"
https://youtu.be/cbVpX3HFlfI?si=E0Ppovw0MK5msA4J
No comments:
Post a Comment