https://youtu.be/oXdFbP_DMB8?si=sypDEKz_gdljkZgh
https://youtu.be/69dnqIFfrnE?si=aLVUWKaK_twGaq79
https://youtu.be/mVUQ8d_lGlc?si=4gkjlYsXUtQM5EKE
https://youtu.be/mfEQgoVi7P4?si=zZcIbtU3ucj33Dtt
તમામે તમામ નું કહેવાનું એજ થાય છે,
જે વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે અનેક અર્થમાં કહ્યું હતુ કે,
"અનંત" પ્રેમથી પેટ ભરાય
ના
ભરાય પેટ ભોજનથી
"અનંત"
જેમાં નો એક અર્થ એવો થતો હતો કે,
આંખો સુંદરતા જોઈ જોઈને ધરાતી નથી.
મન પ્રેમની કલ્પના કરતા કરતા થાકતુ નથી.
તન સતત સ્પર્શના સ્પંદનની ઝંખના કરે છે. અને, આત્મા એ તમામની અનુભુતી.
આમ આ તન મન આ આંખો અને આત્મા ક્યારેય પ્રેમથી ધરાતા નથી. તન મન આત્મા એવં આંખો તમામે તમામને સતત "અનંત" પ્રેમ ખપે છે.!
માટેજ ચારેય કાયમ પ્રેમ પ્રેમ જપે છે.!
પ્રેમ ચીજ જ એવી અલૌકિક છે કે પ્રાણી માત્ર પ્રેમ ઝંખે છે.
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંત કહેતો હતો.
https://youtu.be/VJqmiJUcRQ4?si=TET3cE5G2LYuJa0i
No comments:
Post a Comment