*બ્લાસ્ટ*
વાતે વાતે જે દલીલ કરશે તે ક્યારેય સત્ય સુધી પહોચી શકશે નહીં.!
અર્થાત્
શાંત ચિતે સામેની વ્યક્તિની વાત જે સાંભળશે નહીં તે પુર્ણ વાત સમજશે નહીં.
અને શાંત ચિતે વાતને સાંભળ્યા સમજ્યા વીના હરેક વખતે જે માત્ર દલીલ કરશે તે "અજ્ઞાની" ક્યારેય સત્ય સુધી પહોચી શકશે નહીં.!
"અજ્ઞાની"
તમે જે જેટલુ જાણ્યું એટલુજ જગત છે
એવુ માની લેવું માનવીની મહા મુર્ખતા છે.
તમે જે જેટલુ જાણ્યું એટલુજ જગત નથી.
"અનંત જગત એથીયે વીષેશ અને વીશાળ છે.
" અનંત "
"અજ્ઞાની" હ્રદય વીશાળ તો દુનિયા નિશાળ.
"અજ્ઞાની "
No comments:
Post a Comment