કશું જ નવું નથી ! બિલકુલ નવું નથી !
એજ શબ્દો છે જે વર્ષો પહેલા ભાઈબંધે લખ્યા હતા...
એજ શબ્દો ! જે મે વર્ષો પછી અહી મૂક્યા હતા ..!
હાં , આ એજ શબ્દો છે ! માત્ર શણગાર નવો છે..!
બસ ! મને જે ગમે છે, એજ હું કરું છું ...
આ મારો આનંદ છે , મારી મસ્તી છે...!
અને મારી મસ્તી ને આધીન હું આવું બધુ કર્યા કરું છું ....
અને પછી, મારી મસ્તીમાં કોઈ મસ્ત થઈ જાય એ વાત નોખી છે .... :)
- Kaushik Savariya, Hafeez Kazi, Ketaki Jani and 3 others like this.
Pravin Miyaatra.... લે, પવલા...!
એ પવલા..! હવે તારે જે ધારવું હોય તે ધાર, "અનંત" "અજ્ઞાની" કે પછી મારા વિષે.....
હું પણ ધારુ છું ક્યારેક મારા વિષે ક્યારેક તારા તો ક્યારેય ખરાબ કે પછી સારા વિષે ...
ધારણા તો આખરે ધારણા જ હોય છે ને ! પ્રવીણ ....
*બ્લાસ્ટ*
ધારણા નાની પણ હોય શકે છે , મોટી પણ હોય શકે છે.
ધારણા સાચી પણ હોય શકે છે 'ને, ખોટી પણ ! હોય શકે છે ...!
છતાં લોકો ધાર્યા જ કરે છે ,,,, :)
અને, પછી, મનેય કોઈ ધારી ધારી ને જોયા કરે તો હું શું કરું ..!!!! :)
ક,તિરા..... :)
https://www.facebook.com/photo.php?fbid=741083762667994&set=a.119481608161549.20378.100002991311961&type=1
- Kaushik Savariya, Nidhi Shiyal, Heet Patel and 2 others like this.






No comments:
Post a Comment