ક, તિરા ની કડવી વાણી..... :D :D :D :)
આઘા જાજો બાપલિયા..!ક્યાક શિગડું ભરાવી ઉલાળી ના દે,
શું છે કે પછી વાગી બાગી જાય તો ! ઘેંટા ચરવા નીકળ્યા છે..
ખુદને સમજી શકતા નથી એ જગતને સમજાવવા નીકળ્યા છે.
સમજાતું નથી મને, આખરે સૌ શું સાબિત કરવા નીકળ્યા છે.
તીર બુઠ્ઠા ,તલવાર બુઠ્ઠી કલમ બુઠ્ઠી શ્બ્દોય બુઠ્ઠા ! નાના મોટા-
યુવાન બુઢા ! સૌ બુઠ્ઠા હથિયાર લઈને, લડવા નીકળ્યા છે...!
જાતને બદલી શકતા નથી એ જગતને બદલવા નીકળ્યા છે.
નાના મોટા સૌ જોને ! મહેનતે વગર મહાન થવા નીકળ્યા છે.
ઉછી નું પાછીનું વાંચી સાંભળીને થોડું અમથું જ્ઞાન આવ્યું ત્યાં-
તો ખુદને મહા જ્ઞાની ગણાવી ઠગારા, જગને ઠગવા નીકળ્યા છે.
અહી થતી વાહ,વાહ, સાચી છે કે ખોટી છે ? સમજે નૈ નાદાન તું
અને, ગમાડો મને ગમાડો, કરતાં ગાંડા કરગરવા નીકળ્યા છે .
"ક,તિરા" ના રસ્તાનું ભાન છે, ના મંજિલનું જ્ઞાન કોઈને, તો પણ,
જોને,સૌ કેવા શબ્દો 'ને સાહિત્યનું અડાબીડ જંગલ ખેડવા નીકળ્યા છે.
એટલું યે સાવ સહેલુ નથી કૈ. અહી કોઈને છેતરવું. ક્યારેક તો પકડાઈ જશો-
ઑ નાદાન.કોણ જાણે શું સમજીને સૌ એક બીજાને છેતરવા નીકળ્યા છે
જાતને બદલી શકતા નથી એ જગતને બદલવા નીકળ્યા છે.
ખુદને સમજી શકતા નથી એ જગતને સમજાવવા નીકળ્યા છે.
સમજાતું નથી મને, આખરે સૌ શું સાબિત કરવા નીકળ્યા છે.
"ક.,તિરા....
*બ્લાસ્ટ* 1
લ્યા પણ તમે માથે હું લેવા લીધું...???
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!! :D :D :D ....
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
*બ્લાસ્ટ* 2
એ જાણવા છતાં કે સારું ખરાબ, સાચું ખોટું કશું જ ! છુપાવી નૈ શકાય...
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
'ને પછી એક સામટું બધુ જ ઉઘાડું પડી જાય છે ! સામે આવી જાય છે...
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત"
"ક.,તિરા.... "
ઠોકં ઠોક્ક ..!
*બ્લાસ્ટ* 1
લ્યા પણ તમે માથે હું લેવા લીધું...???
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!! :D :D :D ....
તોય તમે માથે લીધું ..! ભલે લીધું ભાય જાવ મેય મફત દીધું ..! :D
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ભલે ને આજ મે ભૂલ ભૂલમાં ભૂલથી ઠોકં ઠોક્ક .! કરી .
પણ ખરેખર તો ભાઈબંધના બ્લાસ્ટમાં હોય છે મજા ખરી.
અંતે મને ભાઈબંધના શબ્દો વિના વાત અધૂરી લાગે છે !
અકલે એના શબ્દો નો બ્લાસ્ટ કર્યા વિના મને મજા નૈ આવે !
*બ્લાસ્ટ* 2
એ જાણવા છતાં કે સારું ખરાબ, સાચું ખોટું કશું જ ! છુપાવી નૈ શકાય...
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
'ને પછી એક સામટું બધુ જ ઉઘાડું પડી જાય છે ! ખોટું સામે આવી જાય છે...
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત"
*બ્લાસ્ટ* 3
"અજ્ઞાની" પછી આવું કઈક મને સમજાવી સમજાવીને સમજાયું..!
સમજી સમજીને બસ એટલું સમજાયું કે, કશુજ સમજવાનું ન હતું..!
"અજ્ઞાની"
બ્લાસ્ટ 4 ઘોઘો
પહેલા ની હસ્તી હસતી હતી
ત્યારે વસ્તી પણ ઓછી હતી
એકલે..
હવે હસ્તી ખરી પણ સવાર સાંજ પૂરતી
સવારે હસ્તી સાંજે પસ્તી
આજની ક્ષણીક હસ્તીની હાલત અસ્સલ પાણી ના પરપોટા જેવી ...
હીરાની માફક ક્ષણ ભર ભરપૂર ચમકે પછી પટ્ટ દઈને ફૂટી જાય ...
લાસ્ટ બ્લાસ્ટ :-
આખરે તારે,
ગમેતેમ કરીને
મહાનજ થવુ છે..!
તો તું થા.!
મારે નથી થવુ જા...!
કેમકે ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું હતું કે.,
"અજ્ઞાની" આ સીધ્ધી..! શું ઓછી કહેવાય..!
કે, કોઈ સીધ્ધી કે પ્રસીધ્ધીની ઝંખનાજ ના રહે.
"અજ્ઞાની"
"ક, તિરા.."
ઠોકં ઠોક્ક ..!
*બ્લાસ્ટ* 1
લ્યા પણ તમે માથે હું લેવા લીધું...???
આ,જે કઈ મે કીધું, ઇ તો મે, મને કીધું !!! :D :D :D
તોય તમે માથે લીધું ..!?
તો ભલે લીધું ભાય.. ભલે લીધુ જાવ...
મેય જે કીધુ મફત દીધુ..! :D
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ભલે ને આજ મે ભૂલ ભૂલમાં ભૂલથી ખૂબ ઠોકં ઠોક્ક કરી .
મગર ખરેખર તો ભાઈબંધના બ્લાસ્ટમાં હોય છે મજા ખરી.
ભાઈબંધ અનંત ના શબ્દો વિના મને વાત લાગે સાવ અધુરી.
તો લ્યો.! ભાઈબંધ ના ભડાકા સાથે હું મારી વાત કરૂ છું પુરી.
અંતે મને ભાઈબંધ અનંત ના ના શબ્દો નો બ્લાસ્ટ કર્યા વિના મને મજો નૈ આવે !
*બ્લાસ્ટ* 2
એ જાણવા છતાં કે સારું ખરાબ, સાચું ખોટું કશું જ ! છુપાવી નૈ શકાય...
તેમ છતાં ના સમજ ઑ નાદાનો કેટ કેટલું આ દુનિયાથી છુપાવે છે....!
'ને પછી એક સામટું બધુ જ ઉઘાડું પડી જાય છે ! ખોટું સામે આવી જાય છે...
"અનંત" જીવનમાં જ્યારે, એકા'દ સારી કે માઠી ક્ષણ અચાનક આવે છે...!
"અનંત"
*બ્લાસ્ટ* 3
"અજ્ઞાની" પછી આવું કઈક મને સમજાવી સમજાવીને સમજાયું..!
કે, કશુજ સમજવાનું ન હતું, આ જીવન, જીવનમાં, જીવનને માત્ર સમજવાનુ હતું.
"અજ્ઞાની"
બ્લાસ્ટ 4 ઘોઘો
પહેલા ની હસ્તી હસતી હતી
ત્યારે વસ્તી પણ ઓછી હતી
એકલે..
હવે હસ્તી ખરી પણ સવાર સાંજ પૂરતી
સવારે હસ્તી સાંજે પસ્તી
આજની ક્ષણીક હસ્તીની હાલત,
અસ્સલ પાણી ના પરપોટા જેવી છે.
ખોટા હીરાની માફક ક્ષણ ભર ભરપૂર ચમકે પછી,
જરાક અમથી ફટકી લાગે કે પટ્ટ દઈને ફૂટી જાય...
લાસ્ટ બ્લાસ્ટ :-
આખરે તારે,ગમેતેમ કરીને મહાનજ થવુ છે..!
તો તું થા.! મારે નથી થવુ જા...!
કેમકે ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું હતું કે.,
"અજ્ઞાની" આ સીધ્ધી.! શું ઓછી કહેવાય.!?
કે કોઈ સીધ્ધી કે પ્રસીધ્ધીની ઝંખનાજ ના રહે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
સસ્તી પ્રસિદ્ધિ ભુખ્યા...
તમામ પ્રકારના કલાકારો , કથાકારો, પ્રવચનકારો,
મોટીવેસનલો, વીચારકો, ઉપદેશકો એવં સ્વપ્રસસ્તી યાની જાતે જ ખુદની વાહવાહી કરવી યા યેનકેન પ્રકારે પોતાની વાહવાહી કરાવવા ચીત્ર વીચીત્ર ચીત્રી ચડે તે હદે આયાં કણે કુચેષ્ટા કરનાર નર હો યા નાર તમામ ફુટી નીકળેલાઓની કિંમત ફુટી કોડી ની પણ નથી હોતી કે રહેતી .!
અગર જો હું પણ જો આમાં નો એક હોઉ તો,
મારી પણ કોઈજ વેલ્યુ /કિંમત નથી..!
"ક, તીરા"

No comments:
Post a Comment