અજ્ઞાની એ વર્ષો પહેલા કહ્યું હતું કે ,
આપણે સૌ આ સંસારમાં કોઈ જૂના અધૂરા હિસાબ પૂરા કરવા મળીએ છીયે...
જૂના હિસાબ પૂરા થયે ફરી જુદા પડી જઇયે છીયે .. .
યાતો ફરી હિસાબ શરૂ કરીયે છીયે ...
અજ્ઞાની ની આ વાત સાંભળી એટલેજ અનંતે કહ્યું હતું કે ,
છેક સુધી કોઈને પણ એ સમજાતું નથી "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત ...!
એ બંને ની વાતો કઈક અજીબ હતી .
આજે મને એના આ દુનિયાથી દૂર થયા બાદ સમજાય છે , મહેસુસ થાય છે !
અહી ક્યારે કોણ આવશે અને ક્યારે આ વાત વાંચશે ...
વાંચીને કેટલા સમજશે ...
એ બધી વાતોથી હું અજાણ છું !
વાંચશે કોઈ કે કોઈ નહીં વાંચે એ વાતે પણ હું બે ફિકર છું !
પણ હા મને દ્રઢ વિશ્વાસ છે !
જેને હું આ બધુ કહેવા ચાહું છું , તે અચૂક એક ના એક દિવસ અહી ,
મારા આ એકાંત નિવાસ માં આ ખંડેર માં જરૂર આવશે ...
મારી ભીતર ની ઝંખના એને અહી જરૂર ખેંચી લાવશે ...
એક દિવસ અહી..!
અજ્ઞાની કદાચ મારા અને અનંત કરતાં વધુ સમજદાર હતો ...
માટેજ એ મોટા ભાગે મૌન રહેતો ...
અનંત ને સ્થૂળ જગતમાં ઘણી છોકરીઓ સાથે શુધ્ધ પ્રેમ સંબંધ થયો ...
અને મારી સામે આ ત્રીજા વિશ્વના શૂક્ષ્મ જગતમાં થોડી સ્ત્રીઓ આવી ...
હજુ સુધી મને એ પણ ખબર નથી કે એ મારાથી આકર્ષાઈને મારી પાસે આવી છે કે,
અનંત અને અજ્ઞાનીના શબ્દો થી આકર્ષાઈને મને મળી છે !
એ વાત થી હું હજુ સુધી અજાણ છું !
ખૈર કારણ જે પણ હોય પણ એટલું નક્કી છે કે ,
કોઈ જૂના હિસાબ મુજબ અહી સૌ મળે છે છૂટા પડે છે.
અજ્ઞાનીએ કહેલી આ વાત મને હવે બિલકુલ સાચી લાગે છે !
અને મને એ પણ સમજાય છે કે આ જગતમાં સૌ ખૂટતું શોધે છે ...
કદાચ હું પણ !
આખરે એવું તે શું ખૂટતું હોય છે એક સ્ત્રી અને પુરુષને જીવનમાં ?
તો અનંત કહેતો એ વાત યાદ આવી જ જાય છે !
કદાચ એમાં જ આ પ્રશ્નનો જવાબ પણ આવી જાય છે !
અનંત કહેતો કે ,
ઉમ્રભર નહીં મીટતી "અનંત" યે દો ભૂખ.!
એક પ્રેમી કી ઈચ્છા ઓર દુજે પ્રેમીસે હુંફ !
બસ આ પ્રેમ અને હુંફ ની ઈચ્છા અને અધૂરપ
સાવ અજાણ્યા એવા કે એવી ,
એક સ્ત્રી ને પુરુષ તરફ અને એક પુરુષને સ્ત્રી તરફ લઈ જાય છે ..
કલ્પનામાં બડી તાકાત હોય છે એ નક્કી છે જ !
પણ નાજુક વયે કલ્પના પણ નાજુક હોય છે ...
તેથી નકરા ઉન્માદની એ કાચી ઉમરમાં સાચી કલ્પના કોઈ કરી શકતું નથી !
તેથી કલ્પના અને વિચાર ક્ષણ ક્ષણ બદલાય છે !
માટે જ ગમે તે ! ની બદલે ગમેતે જીવનમાં આવી જાય છે !
માટે જ ધાર્યું સુખ કોઈ પામતું નથી ..
ઈછયું પાત્ર જીવનમાં આવતું નથી ..
બસ તેથી જ સંબંધ ના થોડા સમય બાદ...
બંધનની અનુભતી થાય છે !
બન્ને ને એક બીજાને સાથે ફાવતું નથી ...
આખરે જીવે છે સાથે જ પણ !પરાણે ..
પણ જીવન જામવું જોઇયે તેવું જામતું નથી ...
અને આ સમસ્યા કોઈ નવી કે મારી તમારી એકલાની નથી જ !
આ વ્યથા સર્વ વ્યાપી છે !
વિના અનુભવે સાવ અમસ્તું તો કોઈ શાયરે નહીજ લખ્યું હોય કે,
कभी किसीको मुकम्मल जहां नहीं मिलता .
कही जमी तो कही आशमा नहीं मिलता.
जिसे भी देखिये वो अपने आप में गम हे ,
जुबा मिली है मगर हम जुबा नहीं मिलता ,
बजा शका हे भला कौन वक्त के शोले.
ये ऐसी आग हे जिसमे धुवा नहीं मिलता .
तेरे जहान में ऐसा नहीं के प्यार न हो ,
जहाँ उम्मीद हो इसकी वहा नहीं मिलता.
આ ગઝલ એ વાતનો પુરાવો છે, સાબિતી આપે છે , હકીકત બયા કરે છે કે ,
બધાને કઈક ને કઈ ખૂટે છે ...
જે પકડવું હોય છે તે છૂટે છે !
અને ભળતું જ કઈ જીવનમાં આવી જાય છે !
ત્યારે શરૂ થાય ભટકવાનું અને શોધવાનું ,
જે જોઈતું હોય છે એ ,
જે જોઈતું હોય છે એ ,
અને જેની ભીતર ઝંખના હતી ,
તે સૌ કોઈ સ્ત્રી હો યા પુરુષ શોધવા લાગે છે !
તે સૌ કોઈ સ્ત્રી હો યા પુરુષ શોધવા લાગે છે !
સૌ ચાહે છે પ્રેમ અને હુંફથી ભર્યું ભર્યું જીવન !
જોકે કમ નશીબે કે પછી નશીબે સંપૂર્ણ કોઈ પામતું નથી !
પીડા દાયક હોવા છતાં ! જોકે અધુરપની પણ ,
એક અલૌકિક મજા હોય છે !
આ વાક્યમાં આમ તો જોકે નર્યું જુઠથી ભરપૂર છે !
એક અલૌકિક મજા હોય છે !
આ વાક્યમાં આમ તો જોકે નર્યું જુઠથી ભરપૂર છે !
છતાં આ પણ હકીકત છે !
જીવનમાં રહેલી કોઈ અધૂરપજ ..!
પૂર્ણ તરફ જવાનો માર્ગ બતાવે છે !
આ અધૂરપ જ કઈક પૂર્ણ ઉપજાવતી હોય છે !
હાં , આ અધૂરપ જ નિત નવા સર્જન કરાવતી હોય છે !
સતત આવન જાવન નું કારણ પણ આમ તો આ અધૂરપ જ હોય છે !
આવું અજ્ઞાની ઘણી વાર કહેતો .
આવું અજ્ઞાની ઘણી વાર કહેતો .
સમજણ વગરની સ્ત્રી કે અણ સમજુ પુરુષને જોકે આ બધુ નથી સમજાતું હોતું .
અણ સમજુ સ્ત્રી પુરુષના પ્રેમને વેવલા વેડા સમજે છે !
અણ સમજુ સ્ત્રી પુરુષના પ્રેમને વેવલા વેડા સમજે છે !
અને અક્કલ વગરનો પુરુષ સ્ત્રીના પ્રેમને હવસ સમજે છે !
જ્યારે કે પ્રેમ કે સેક્સ એ માત્ર એક રાતની જરૂરિયાત નથી હોતી ...
પણ પ્રેમ હુંફ કે વહાલ વગર સેક્સની અનુભતી અકાળે મૃત્યુ પામે છે ...!
પણ પ્રેમ હુંફ કે વહાલ વગર સેક્સની અનુભતી અકાળે મૃત્યુ પામે છે ...!
અનંત કહેતો કે,
"અનંત " પ્રેમ જીવન ભર અમર રહે છે ઝમીરમાં ..
જ્યારે સેક્સ તો માત્ર ક્ષણ ભર રહે છે શરીરમાં ...
છતાં એ ક્ષણ જ પ્રેમનું કારણ બને છે !
કે પછી પ્રેમના કારણે એ ક્ષણ મળે છે !
વ્યક્તિ એ વ્યક્તિએ આ વ્યાખ્યા બદલાતી હોય છે !
કોઈના જીવનમાં એ ક્ષણ જ પ્રેમનું કારણ બને છે !
તો કોઈને જીવનમાં પ્રેમના કારણે એ ક્ષણ મળે છે !
જોકે એ એક માત્ર એ ક્ષણ માટે કોઈને પ્રેમ કરવો એ,
પ્રેમ નહીં બલ્કે પ્રેમના નામે છેતર પિંડી છે !
એક વાત અજ્ઞાની એ કહેલી કે,
સ્થૂળ શરીરને શરીર ની જરૂર તો માત્ર સેક્સ માટે જ પડતી હોય છે ...
"અજ્ઞાની" બાકી પ્રેમ તો દૂર રહીને પણ શૂક્ષ્મ આત્માથી પણ થઈ શકે છે ..!
પણ અનંત કહેતો કે સ્થૂળ શરીર વગર શૂક્ષ્મની અનુભૂતિ શક્ય જ નથી ...

પ્રેમ અને હુંફ એજ આજીવન અમર ઝંખના હોય છે...
સેક્સ તો છેક છેવાડાની ક્ષણ માત્રની ઘટના હોય છે ..
એ થોડી ક્ષણ પણ "અનંત" અલૌકિક આનંદ બક્ષે છે !
પ્રેમ એ ક્ષણ ને પામવાનું પહેલું પગથિયું માત્ર છે !
પ્રેમના એ પગથિયાં પછી એક એ ક્ષણ જીવનને ખૂબ ઊંચે સુધી લઈ જાય છે !
ક્યારેક એક માત્ર એ ક્ષણ ની ઈચ્છા થી જીવન ઊંડી ખાઈમાં ધકેલાઇ જાય છે !
કોઈના જીવનમાં એ એક માત્ર ક્ષણ અલૌકિક ઘટના નું સર્જન કરે છે !
તો કોઈના જીવનમાં એ એક માત્ર ક્ષણ મોટી દુર્ઘટનાનું સર્જન કરે છે !
અમસ્તા કઈ મારા બેઉ ભાઈબંધો આ દુનિયાથી દૂર..
ખુબજ દૂર નહીં ચાલ્યા ગયા હોય...
અજ્ઞાની તો અલગારી હતો , અનંત પણ મસ્ત ફકીર ...
સમજી ગયા હતા બેઉ કે આખરે "અનંત"
આતમ અસિમ આનદ આપે પીડા આપે શરીર....
અજ્ઞાનીએ જોકે દૂરનું જોઈ લીધું હતું એટલે લગ્ન નામે માંડવાણ કરી નાખ્યું હયું ....
લગ્નના નામનું નાહી નાખ્યું હતું એમ કહું તો પણ કઈ ખોટું નથી ....
પણ અનંતની એવિ ઝંખના હતી કે .
જો જેવી તેના કલ્પના જગતમાં છે તેવી,
એક સુંદર સમજદાર જે સમુર્ણ સ્ત્રી લક્ષણ ધરાવતી હોય,
તેવી છોકરી મળી જાય તો
સંસાર માંડવો અન્યથા સંસાર માંડવાનો વિચારજ માંડી વાળવો .
અનંત શોધતો હતો એક એવિ છોકરી જે સંપૂર્ણ સ્ત્રી લક્ષણ ધરાવતી હોય ,
એની ઈચ્છા માત્ર એટલી જ હતી કે એક એવી ,
કલ્પનામાં છે તેવી છોકરી જો મળી જાય તો ,
તેની સાથે થોડી સી જમી થોડા આશમાં નીચે તીનકોકા ઈક આશિયા બનાકે ..
એટલે કે દૂર ઝંગલમાં એક નાનકડી ઝૂંપડી બાંધી ને રહેવું ...
એય ને સવારે વહેલું ઊઠીને પંખીનો કલરવ સાંભળવો નદી કિનારે ટહેલવું .
ખેતી કરવી પ્રકૃતિની ગોદમાં એક પ્રેમિકા જે પછીથી અર્ધાંગિની બની જાય ....
અને એ પણ એકદમ સાદગી પૂર્ણ બાંધણી ની સાડીઓ કે પછી
ઓઢણી પછેડી ઓઢી ને પણ ખુશ રહી શકે અને બસ જરૂરત પૂરતું મળી રહે .
એટલે ભયો ભયો ...
બસ પછી તો એ છોકરીને અઢળક પ્રેમ વ્હાલ અને હુંફ આપે ...
આપીને એ ખુદ અનંત પ્રે વહાલ મ અને હુંફ પામે ...
પણ પછી એ શક્ય ના બન્યું ,
કારણ કે એવું કોઈ પાત્ર સામે આવ્યું જ નહીં..!
અને જે આવ્યું તે પરાયું થઈ ચૂકેલું હતું ...
ખૈર એક માત્ર એટલું જ કારણ ના હતું પણ .
અનંતે આસપાસ વસતા જૂના નવા પરણેલા લોકો ના જીવનને ખૂબ નજીક થી ,
અને બારીકાઈ થી જોયું , જાણ્યું , અનુભવ્યું ત્યારે એને બૌ આઘાત લાગ્યો ...
ઘણા પતિ પત્નીઑના દિવસે કે અડધી રાત્રે ઝગાડવાના અવાજો તેના કાને અથડાતાં ...
દિવસે અને રાત્રે અલગ અલગ પ્રકારની ઝંખનાઓ ને લઈને થતાં જગડા જોઈ,
એના પડઘા સાંભળી સાંભળીને અનંત ને વિચાર આવતો ...
સાલલુ સાવ આવું હોય લગ્ન જીવન ..?
શું આટલા માટે જ એક સ્ત્રી અને પુરુષ પરણે છે કે ,
પરણવાનો અર્થ બદલાય જાય...
અને એ શબ્દ ખરા અર્થમાં ફેરવાય જાય ...
હાસ્તો એ આ બધુ જોઈને કહેતો ...
એક બીજા સાથે પરાણે જીવવું એટલે પરણવું ..
અને એક બીજાને અનુરૂપ થઈ જીવવાની ઝંખનાનું નામ લગ્ન ...
અર્થાત સુંદર પ્રેમાળ હુંફાળું જીવન જિવનસાથી સાથે જીવવાની -
એક અલૌકિક લગન એજ ખરા લગ્ન ....
પણ આ શું સ્સાલું સાવ આવું ....
કેવી કેવી કેટલી ! વિપરીત પરિસ્થ્તીતી ... !!!
ક્યાક એક સ્ત્રી બિસ્તર પર પણ જાણે ઠસરડા કરતી હોય ...
તો ક્યાક પુરુષ પથારી પર નસકોરાં ઢસરતો હોય ...
ઘણી ભણેલી ગણેલી સ્ત્રી પણ ,
આ બાબતે સાવ ગમારથી પણ બદતર વલણ ધરાવતી હોય છે ...
એવું જ વલણ ઘણા ભણેલા ગણેલા પુરુષમાં પણ જોવા મળે છે !
જોકે આમ કહી મારે અભણ ગમાર ગામડિયા લોકોનું અપમાન ના કરવું જોઇયે ...
કેમકે એ અભણ ગમાર ગામડિયા પણ આ બાબતે ખૂબ હોશિયાર હોય છે ...
જ્યારે શહેરી સજ્જનો અને સજનીઓમાં મોટા ભાગે આવું જોવા મળે છે ...
એક તરફ ...
એક પુરુષ પ્રેમ હુંફ અને છેક પછી શરીર અગર પોતાની પત્ની ઝંખે તોજ
શરીર ઝંખતો હોય ...
અન્યથા વિના વ્યથા પત્નીના પડખામાં પ્રેમથી પોઢી જવા ઈચ્છતો હોય ...
અને ગમાર સ્ત્રીને એ બધુ વેવલા વેડા કે કંટાળા જનક લાગે ...
તો બીજી તરફ એક પુરુષ જેને સ્ત્રીની પણ કઈક અલૌકિક ઝંખના હોય છે
એવો જેને વિચાર સુધ્ધાં નથી આવતો કે ના તો એવિ કોઈ પરવા દરકાર કરે છે કે ,
એ સ્ત્રીને પણ આખરે પોતાના પુરુષ પાસેથી પ્રેમ અને હુંફની ઈચ્છા હોય છે
વ્હાલ ભર્યા સ્પર્શની ઝંખના હોય છે !
જ્યારે અક્કલ મઠઠો બુધ્ધિનો બળધિયો હોય એવો પુરુષ ...
માત્ર સ્ત્રીનું શરીર ભોગવીને પડખું ફેરવીને નશકોરા ઢસરવા લાગે છે !
આવા અબુધ સ્ત્રી પુરુષો અંગ્રેજીમાં કહેવાતા બેડરૂમને
ખરા અર્થમાં 'બેડ' બનાવી ને પથારી ફેરવી નાખતા હોય છે ...
અને બેડ રૂમને સેડ રૂમમાં ફેરવી નાખતા હોય...
એવા લગ્ન જીવનનો આખરે અર્થ શું .?
બેડ માની પથારી ...
બેડ માની ખરાબ ....
સેડ રૂમ માની નર્કા ગાર દૂ:ખી કમરો ...
આ ચિત્રો માં શયન કક્ષ અને બેડ રૂમ બેઉ ની પરિસ્થિતિનો ...
ચિતાર આ ચિત્રો માં જોઈ શકાય છે ...
જ્યાં પ્રેમ હોય તે શયન કક્ષ અને જ્યાં વિવાદ વિખવાદ હોય તે બેડ રૂમ !
આ ચિત્રો માં બને નો સંપૂર્ણ ચિતાર સમાયેલો છે !
આવા અણસમજુ લોકો ...
બેડ રૂમને સેડ રૂમમાં ફેરવી નાખતા હોય છે !
આવું બધુ જોઈ જોઈને અનંત પણ આખરે સમજી ગયો કે વાતમાં કાય માલ નથી !
મારી સામે પણ એક વાર એવા શબ્દો આવ્યા હતા ....
જે એક અણસમજુ સ્ત્રીએ અનેક સ્ત્રી ની વ્યથા રૂપે લખેલા ...
મારા માણસ પટ પર ત્યારે અનંતે વર્ષો પહેલા બોલેલા ...
શબ્દો ઉકળી ઉકળીને ઉપસી આવેલા ...
પેલી અસંખ્ય અક્કલ વગરની સ્ત્રી વતી ફરિયાદ કરેલી કે
આતે નિયમ કઈ ખરો ?
આખો દિવસના કામેથી ,
થાકેલી પાકેલી સ્ત્રી :
આડો વાંસો કરી સુવે ,
'ને સૂતાની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ !
પછી પ્રેમ આપો કે પીડા ....
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તો જ ! મળે ...

આવું જ્યારે એ નાદાન સ્ત્રીએ અનેક અક્કલ મઠી સ્ત્રીઓ વતી લખ્યું ત્યારે
મારા માણસ પટ પર વર્ષો પહેલા અનંતે ઉચ્ચારેલા શબ્દો ઉપસી આવ્યા હતા ...
અને મે જાહેરમાં ચોખે ચોખ્ખું ચોપડાવી દીધેલું કે ...
લે બોલ કેમ ..! એમાં શું વાંધો છે હે ...?
" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "
“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે...? લે બોલ ...!”
“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “
“ઇ ચાકરી જ આખ દિનો થાક ઉતારે.... “
“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”
“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...? બાત કરતી હે... !”
“સંપૂર્ણ પ્રેમ સમર્પણ ભાવ દયાળુ માયાળું પ્રેમાળ સ્વભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.”
“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.
“જેને પ્રેમમાં કે હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “
“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “
“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “
“બાકી બધુ છેવાડાની વાત છે. “ જે ક્ષણિક હોય છે .!
“અરસ પરસ એ છેવાડાની ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.”
“એ ક્ષણ પણ દીર્ધ ... ચરમ... અને પરમ આનંદ આપે છે...!”
આવું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ...
જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ...
પછી પ્રેમ આપો કે પીડા ....
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તો જ ! મળે ...
માંગો તો ન મળે ....
એના જ બ્લાસ્ટ :-
“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે ,એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.”
“ પુરુષની જેટલી ખરાબ બાજુ હોય છે, એટલીજ સારી બાજુ પણ હોય છે.”
મોટા ભાગના લલ્લુઓ સ્ત્રીઓની નજરમાં મહાન થવા ..!
ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ જ ચીતર્યા કરે છે !
હું એવું નથી કરતો કે કરી શકતો એટલે કદાચ કોઈને નથી ગમતો..!
ખોટા વખાણ કરનાર લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ જટ આકર્ષાય છે..!
કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
“પણ જ્યારે જ્યારે કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા...
વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું.”
વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું.”
પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે કેમ ???
ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે.
(“અવસરે હુય ઈજ માયલો છું “)
મજાક પૂરી ...
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
અને કદાચ એવો અવસર આવે તો સ્ત્રીને આંચકો લાગે !
મજાક પૂરી ...
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
અને કદાચ એવો અવસર આવે તો સ્ત્રીને આંચકો લાગે !
બસ બીજી મને ખબર ના પડે ....

No comments:
Post a Comment