તે દિ ભર બપોરે હું ત્યાં મહોલ્લામાં કઈ કામ સર ગયેલો ...
ત્યારે, અજ્ઞાની ગેર હાજર હતો , અને અનંત અંદર ભઠ્ઠીમાં કામ કરતો હતો....
વર્ષો પહેલાની વાત છે !
હાં વર્ષો પહેલાનીજ વાત છે !
છતાં અગર જો તને શંકા જાય તો !
એમાં મારો નૈ, તારો વાંક છે !
જોકે એ સમયે એની એ અવદશામાં -
જે અવસ્થા હતી તે ખૂબ સારી હતી !
એવું ખુદ એણેજ એ પાગલ અવસ્થામાં -
કહ્યું/લખ્યું/કબૂલ્યું હતું !
કે ,
હતી પાગલસી દશા !
નથી પાગલસી મજા !
"હું" છું "હું"નથી !
શું છું ખબર નથી !
સાચું શું ? ખોટું શું ?
સાચું,ખોટું , હું કૈ ના જાણું !
હું "અનંત" છું ઈશ્વર નથી !
જોકે પાગલો જે કરી શકે છે ! એ ડાયા ક્યારેય નથી કરી શકતા !
કેમકે ડાયને એનું ડહાપણ કહો કે પછી પછી દોઢ ડહાપણ નળે છે !
આવી દશામાં એ ક્યારેક ક્યારેક નહીં !
પણ મોટા ભાગે એ બારી ,દરવાજા કે દિવાર સાથે પણ વાતો કરતો !
હું આ ત્રીજા વિશ્વની દિવારની વાત નથી કરતો !
આ દરો દિવાર તો આજકાલ જન્મી છે !
અને હવે એના પર અઢળક લોકો/લોકી / ચિતરામણ કરે છે !
"લોકી" એટલે દૂધી નહીં બલ્કે "લોકી "અર્થાત સ્ત્રી નો સમૂહ ...:)
હાં તો આ ત્રીજા વિશ્વની દરો દિવાર તો આજકાલની જન્મી છે !
પણ "અનંત" વર્ષો પહેલા પણ દિવાલો પર લખ્યા કરતો ...
આ હકીકત છે ! કઈ કાલ્પનિક વાર્તા નથી !
હાં ,વાર્તા જેવી હકીકત છે !એ વાત નોખી છે !
અને શંકા કરવાને કોઈ કારણ નથી ...
Punit Ruparel
જીવતો જાગતો અને આ હકીકત જાણતો એક માત્ર બોલતો પુરાવો છે !

બીજા કદાચ જાણતા હોય પણ બોલે નૈ એવુય બને ..!
બસ આમ એકાંતે એ પાગલસી દશામાં...
આગ આગ ,ધૂવા ધૂવા, રાખ રાખ થી ભરેલો ....
અને એવાજ , બારી ,દરવાજા , ને દિવારો સાથે એ વાતો કરતો ...
અર્થાત લખતો ,,, પણ બધુ ગરબડીયા અક્ષરે ...
પછી ઉકેલાય કાય નૈ ...
કોઈ સાજો સારો માણસ બૌ સમય કોઈ બીમાર સાથે રહે તો
એક દિવસ એવો આવેજ કે ,એ સાજો પણ બીમાર થઈ જાય ...

અર્થાત :- ચેપ લાગી જ જાય "મને ક્યારેક એવું લાગે છે ! "
"જેના મૂળિયાં ઊંડા ઉતારી ગયા હોય એ કાઢવા વસમાં લાગે
કાઢવા બેસો તો નીકળી જાય ! પણ !
જો , એક સાખ રહી જાય ભીતર તો ફરી ઝાડ ઉગવા લાગે . "
આમેય કહે છે ને કે ,,,,
"ભેસ સાથે ગધેડો રહે તો વાન આવે પણ શાન તો નાજ આવે "
અર્થાત :-
"કાળા સાથે ધોળો રહે તો વાન આવે પણ શાન તો નાજ આવે "
"મનેય ક્યારેક ક્યારેક એવું લાગે છે "
એમાં તું શું દાંત કાઢે છે !

હાં તો ઈવાડો ઇ અનંત ...
ક્યારેક આમ સાવ એકલો પણ.
આમ પાણી, પાણીનું માટલું ,ગલાસ , આ બધા સાથે હોય ...
એટલે એની સાથે પણ વાતો કરે ...
પાણી પીતા પીતા અનંત પાણી ને કહે,
વાહરે પાણી તારી અજબ કહાણી ...
મને તારું કામ ગમ્યું , સ્સાલું રંગ છતાં બે રંગ તું ..
પણ તોય જે રંગમાં ભળે તું એજ રંગનું તુ ભાશે ...
પાણી રે પાણી અજબ તારી કહાણી
તારો ભૂતકાળ. તારું વર્તમાન , તારું ભવિષ્ય ...
કોઈ શકે ના જાણી ...
તારામાં અનેક રંગ ઉમેરી લોકો કરે ઉજાણી ...
અવનવા રંગોમાં ભળી તું એક અનોખો રંગ ધરે ...
તારું અસસ્લ રૂપ જાણવા કોઈ કરે તો શું કરે...

બસ આ રીતે અનંત પાણી પીવે તો પાણી પણ સાથે વાતો કરે ..
એની વાતો પણ ક્યારેક સમજાય ક્યારેક ના સમજાય એવી ગોળ ગોળ હોય ...
એકવાર હું ઓચિંતો ત્યાં જઇ ચડ્યો ...
મારા આગમનથી અજાણ અનંત ...
ભીતરના રૂમમાં કામ કરતાં કરતો નીજ મસ્તીમાં કઈક બડ બડ કરતો હતો ...
મારા આગમનથી અજાણ અનંત ...
ભીતરના રૂમમાં કામ કરતાં કરતો નીજ મસ્તીમાં કઈક બડ બડ કરતો હતો ...
હું રૂમમાં આવેલી બારી પાસે ઊભો રહી ગયો ...
મને કઈ સમજાતું નહોતું એ શું બબડે છે !
થોડીવાર સાંભળવા સમજવાનો મે પ્રયાસ કર્યો ,
પણ, કઈ સ્પષ્ટ સમજાયું નહીં !
લ્યા શું એકલો એકલો બબડાટ કરે છે !
ઓચિંતો મારો આવાજ સાંભળી એ પાછો ફર્યો ...
પાછું ફરી મારી સામે ક્ષણિક જોયું ...
પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો ....
મે ફરી કહ્યું લ્યા તને કૌ છું કાય સમજાય એવું બોલ ..!
નૈ ફાવે !
સાવ ટૂંકો જવાબ , અને પછી ચૂપ !
અને કામમાં પરોવાઈ ગયો...
ધુવાણામાં ખોવાઈ ગયો ...
જોકે આગમાં પરોવાઈ ગયો એમ પણ કહી શકાય ,
અને આગમાં હોમાઈ ગયો એમ પણ! કહું તો વધારે પડતું નૈ ગણાય ...
કેમકે એ કડવું સત્ય છે !
અગર એ ત્યાં , ના હોત તો, ક્યાં હોત એવો વિચાર આવે જ !
પણ પરિવારની જવાબદારી ને કારણે,એ ક્યાય જઈ જ ના શક્યો ક્યારેય...
અને બસ આગમાં રાખ ફાંકતો રહ્યો ...
'ને ધૂવાણા માં આંખ બાળતો રહ્યો ...
મે જોયું કે દરવાજા પર એણે કઈક લખેલું છે ....
ચોક ની રજ નીચે પડેલી જોઈ હું સમજી ગયો કે તાજું લખાણ છે !
કદાચ થોડી વાર પહેલાજ લખેલું હશે ...
મે દરવાજા પર લખેલું એ લખાણ વાંચવા પ્રયાસ કર્યો ...
મને એ પણ સરખું ના ઉકલ્યું .
એટલે મે કહ્યું યાર પણ કાક ઉકલે એવા અક્ષરે લખને ...
એટલે એ મને વઢ્યો ...
વઢિને એ બોલ્યો , પરિયા એ બધુ તારે ઉકેલી ને શું કામ છે !
તું નાહક ઊકલી જઈશ ...
જો તું ઉકેલવા જઈશ ...
એણે બે અર્થમાં વ્યંગ કર્યો ....
પછી ક્યે મોડિ રાતે ઉકેલશું ને યાર ...
આ ખરા બપોરે એક તો ભઠ્ઠીની આગ ....
અને માથે ઉનાળા નો સખત તાપ ...!
બાપ રે બાપ ...
ગેર હાજર અજ્ઞાની હાજર થયો ...
અને બોલ્યો બાપ રે બાપ ...
બહાર પણ તાપ ને ભીતર પણ તાપ...
પરિયા સાવ સાચી છે અનંતની વાત ...
આવા ધોમ ધખતા તાપમાં કઈ જ ઉકલશે નૈ ...
એના કરતાં મોડી રાત્રે મસ્ત પવનમાં ....
મોજથી આપણે ત્રણેય ઉકેલીશુ એક બીજાને ...
મે કહ્યું ઠીક છે ચાલો ત્યારે એજ ઠીક રહેશે ...
આમ કહી, હું ત્યાથી રવાના થઈ ગયો....
"ચાયની ચૂસકી ભરતા ભરતા, રોજ રાતે અમે ખૂબ વાતો કરતાં ... "
આખરે એ શું બબડ્યો ..?
એ જાણવા હું રાતનો ઇંતજાર કરવા લાગ્યો...
અંતે ધરતી પર અંધારા ઉતાર્યા....
અને આકાશમાં તારા ટમટમ્યા ...
અને પછી મધરાતે હું ઝડપ ભેર લેંઘો ઝભ્ભો પહેરીને ત્યાં ,
મહોલ્લામાં ચાય લઈને પહોંચી ગયો ....
મસ્ત ઠંડો પવન વાતો હતો...
હવે વાતો કરવાની મજા આવશે ....
મહોલ્લામાં પહોચી હું ફટાફટ શરીર સંકોરી ..
અધખુલ્લા દરવાજા માથી ભીતર પ્રવેશી ગયો...
એ લોકો મને જોઈ ખુશ થઈ ગયા જાણે ...
ચાય સિવાય પણ કઈ ઓર અલૌકિક તલબ લાગી હોય ...
અને મારી ખાલી ખુરશી બોલી ...
આવ પરિયા આવ ! બેસ !
હું ક્યારની તારી વાટ જૌ છું ...!
અને ચાયની કીટલી ટીપોય પર મૂકી હું ,
મારી પ્યારી ખાલી ખુરશી પર બેસી ગયો...
અને ખાલી ખુરશી મારાથી ભરાઈ ગઈ...
અજ્ઞાની કહે લ્યા પરિયા જલ્દી ચાય ભર ..!
મારે પણ અનંત નું બપોરનું અટપટું, સ્પષ્ટ સાંભળવું છે !
ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પિયાલી સીધી કરતાં અનંત બોલ્યો...
પરિયા આજકાલ તું જરા ડાયો થઈ ગયો હોય એવું મને કેમ લાગે છે !
મે પિયાલીમાં ચાય રેડતા કહ્યું એ તો અજ્ઞાની એ કહ્યું છે એટલે ...
અજ્ઞાની કહે , અચ્છા ...
એટલે તું હવે કહ્યાગરો થઈ ગયો એમ !
મે કહ્યું કેમ એમ બોલે છે !
હું તો પહેલે થી જ ડાયો છું કહ્યાગરો છું !
અનંત કહે તો પછી આ પાગલ પન !
મે હસી ને કહ્યું એ તો તમારા બેઉનો ચેપ !
એટલે અજ્ઞાની કહે એ સિવાય કોઈ નળતર !..
મે કહ્યું હાં એ સિવાય છે ને કળતર જેવી નળતર ....
અનંત મને પૂછે છે ! એ વળી કોણ છે પરિયા ...
મે કહ્યું "અક્કલ "
અક્કલ અર્થાત બુધ્ધિજ ને !
હાં આમ તો જોકે એજ !
મે કહ્યું આ એજ તો બેર મારી ગઈ છે ...
અર્થાત :- અનંત બોલ્યો
પરિયા તારી મત મારી ગઈ છે ...!
લાગે છે તને કોઈ લત લાગી ગઈ છે..!
અજ્ઞાની કહે એ બધુ તો સમજ્યા પણ આ અક્કલ નું તું શું કહેતો હતો ?
મે કહ્યું !
બીજું મને કઈ /કોઈ આડું નથી આવતું !
"બાકી મને એક આ અક્કલ બૌ આડી આવે છે ..!
અનંત કહે ... "અક્કલ ..!" એ તો બૌ કામની ચીજ હોય છે યાર ...
અક્કલ નું જીવનમાં હોવું એતો બૌ સારું કહેવાય ...
જોને અમારી પાસે નથી એના વાંકે અમે બહાર નથી આવી શકતા ...
મે કહ્યું હાં યાર... એ સાચું પણ તોય એ જ મોટી નળતર યા કળતર લાગે છે મને !
અજ્ઞાની એ પૂછ્યું એવું તે શું કે તું અક્કલ થી આટલો અકળાય છે ..!
મે કહ્યું એમાં એવું છે ને અજ્ઞાની કે
"મને ક્યારેક મારી ઓછી, ક્યારેક કોઇની વધારે અક્કલ આડી આવે "
સુર્રર્રરર કરતાં ચાયની ચૂસકી ભરી અજ્ઞાનીએ મને કહ્યું યાર આપણે
ક્યારના અર્થ વગરની વ્યર્થ ચર્ચા કરી રહ્યા છીયે ...
અને તું જે મૂળ વાત જાણવા આવ્યો હતો એ તો પૂછતો જ નથી અનંતને !
મે કહ્યું અરે હાં યાર ... એ તો સાવ ભૂલાય જ ગયું ...
ચાલ ચાલ હવે અનંત તું જલ્દી જલ્દી એ બતાવ કે તું ,
ખરા બપોરે શું બબડાટ કરતો હતો ?
એટલે અનંત કહે હવે મુકને પરિયા એ વાત !
અજ્ઞાની કહે તારો આજ વાંધો યાર કાયમ અધૂરું શું છોડવાનું ... ?
મ્મે કહ્યું હું પણ એજ કૌ છું યાર... વાત નો કોઈ અંત પણ હોય કે નૈ...
કે પછી એ પણ તારા નામ પ્રમાણે ...
અનંત કહે એવું નથી ...
મે કહ્યું એવું નથી તો કેવું છે યાર જલ્દી મો માથી ફાટ મારે મોડુ થાય છે ..!
અનંત અને જ્અજ્ઞાની બેઉ મારી સામે જોઈને હસવા લાગ્યા ...
મે કહ્યું કેમ ? મારી સામે જોઈને તમે હસો છો ?
બેઉ સાથે બોલ્યા ..
બસ એમ ...
પછી અનંત બોલ્યો ...
"અનંત"
પહેલે ગર તુને મુજે ટોકા ના હોતા ...
"અનંત" ઇશ્કે દરિયામે કબકા બહે ચુકા હોતા ...
અગર તુને પહેલે મુજે રોકા ના હોતા...
"અનંત"
મે કહ્યું યાર હું કઈ સમજ્યો નૈ ...
તો એ નક્ટો કહે ...
એ બધી જવાબદારીઓ મારી ના હોય ...
તું અપની અક્કલ લગા ...
મેરા દિમાગ મત ખા...
અબ ઘર જા ઔર સોજા ...
રાત ભર સોચના ...
સુબહ તક કુછ સમજમે આયે ...
તો ફીર રાતમે હમે ભી બતાના ...
મે કહ્યું કેમ તને હું શ માટે કહું
તને તો ખબર જ હોય ને તું શું બોલ્યો છે ..!
જવાબમાં અનંત એટલુજ બોલ્યો ...
તો તો જોઇયે શું ...!

No comments:
Post a Comment