આકર્ષણો સિધ્ધાંત છે…!
અને તે કામ કરે જ છે....!
સુંદરતામાં એ તાકાત છે.....!
કે, તે ભલભલાને પોતાની તરફ ખેંચી શકે છે ...
અને હું ખેંચાઇ ગયો.....
સુંદરતા તરફ.....
હું હોવા છતાય.... બોલો ... 
પૃથ્વી પર જીવતો હર એક જીવ યાની પ્રાણી માત્ર, પછી એ ચો પગો હોય કે બે પગો ..
પ્રકૃતિ સાથે જોડાયેલો જ હોય છે...
આમાં મે કાઇજ નવું નથી કહ્યું .... 
અને તેથી જ તો પ્રકૃતિમાં આવતા મૌસમી બદલાવની સાથે જ,
પ્રાણી માત્રમાં માં અંદર બહાર બદલાવ આવતો હોય છે ....
આમાં પણ ક્યાં મે કાઇ જ નવું કહ્યું ....? 
હાં નવું આ રહ્યું :- પ્રકૃતિ સાથે જે પ્રાણી માં બદલાવ ના આવે,
જે કોઈ પણ પ્રાણી ,પછી તે માનવ હોય કે પશુ ,
અગર જો એની માનસિક કે સારીરિક વૃતિમાં પ્રકૃતિમાં આવતા બદલાવ સાથે,
બદલાવ ના આવે તો એ જીવંત પ્રાણી નથી જડ છે એમ સમજજો... 
કામ, ક્રોધ, લોભ, મોહ, પ્રેમ, આ શક્તિ , અશિકી, વિરક્તિ વિકૃતિ....
આખરે તો આ સઘળા ભાવ સ્વભાવ માં પણ સામિલ હોય છે . પ્રકૃતિ .....
આમાય આમ તો કઈ મે નવું નથી કહ્યું છતાં જરાક..! નવીન લાગે એતો ...
આમ પ્રકૃતિનો અંસ એવો માનવ છો ને સતત સિમેંટના જંગલમાં ભટકતો હોય ....
પણ ક્યારેક તો એ પ્રકૃતિના લીલા છંમ સૌંદર્ય તરફ ખેંચાઇ જ જતો હોય છે ....
અને પછી એક ઘટના ઘટી...
ને બસ હું ખેંચાઇ ગયો પરિવાર સમેત ...
સાથે સાથે દોસ્ત સુનિલ ઠાકરના પરિવારને પણ ખેંચતો ગયો ....
પ્રકૃતિ તરફ ..... 
સાચું કહું છું , ખોટું નથી બોલતો ...
હું ભેદ હમેશા, પુરાવા સમેત ખોલતો ....
લ્યા હવે તમારો સવાલ એજ છે ને ? કે ક્યાં ???
તો, જવાબ છે રાજકોટ થી થોડે દૂર આવેલ પાર્ક ઈશ્વરીયા ....
હવે હું કશું જ નહીં બોલું .... (!) < ચૂપ > (!)
તસવીર બોલશે.... 
5 YEARS AGO TODAY
કલા ચાહે કોઈ પણ હો.
એ ઈશ્વરની દેન હોય છે.
કલા, કલાકારોને ઈશ્વર તરફથી
મળેલી મહામૂલી ભેટ હોય છે.
“હું તો બસ કલાકારોમાં જ ઈશ્વર નિહાળું છું.”
કોઈ એક જ કલાકારને હું મહાન નહીં કહું..!
કેમકે કલાકાર ગમે તે હોય બધા જ મહાન હોય છે.
અહી અજ્ઞાનીનું એક વાક્ય યાદ આવે છે. તે કહે છે કે...!
હર એક કલાકાર ઈશ્વરની સૌથી વધુ નીકટ હોય છે
અને એ રીતે ઈશ્વર પણ કલાકારની સાવ નજીક હોય છે.
તો...!આજે એક વધુ પ્રેરણાત્મક ઉર્જા સભર, હા, થોડું દર્દ પણ ખરું,
એવું એક સુંદર ગુજરાતી ગીત હું મારા સૌ દોસ્તોને ભેટ આપીશ...
કિન્તુ....!, આ ગીતના સર્જક, સંગીતકાર, ગાયક તેમજ આ ગીતને,
સંગીત બધ્ધ, કરતા સમયે જેમનો નાનો સરખોએ ફાળો હોય એ સર્વેને વંદન કરીને...!
આ ગીત હું કાયમ સાંભળતો રહ્યો છું, ને ચાલતો જ રહ્યો છું.
આમ તો જોકે આ ગીત બધાને ગમશે જ કિન્તુ . જે કોઈ ગીતમાં વર્ણવેલી છે .
એવી પરિસ્થિતી માંથી પસાર થયું હશે...! એના તો હ્રદયના તાર ઝણ ઝણી ઉઠશે...!
કદાચ ક્ષણ ભર રૂવાડા પણ ખડા થઈ જાય.... ( મારા થઈ ગયા.. (!) કેમકે હું.......
અગર જો આ ગીત સાંભળતા સાંભળતા આંખો ભીની થઈ જાય...!
તો આંખોને પ્રેમથી મન મૂકી ભીંજાવ દેજો કેમકે..!!
આખો નીતરી જશે તો હ્રદયનો ભાર પણ હળવો થઈ જશે....
गीतकार, संगीतकार, गायक .
और इन गीतको संगीत बध्ध करनेमे.
जिन जिन छोटे बड़े लोगोने सहयोग दिया उन सभीको दिलसे सलाम...
और इन गीतको संगीत बध्ध करनेमे.
जिन जिन छोटे बड़े लोगोने सहयोग दिया उन सभीको दिलसे सलाम...
अगर इस गीतको सुनने के बाद अगर किसी निराश जवा लड़के लड़कि या, बुजुर्गमें,
जिनेका जोश और आशा जाग उठेगी तो गीतकार संगीत कार, गायक, और,
अंतमे मेरा जीवन सार्थक होगा .....
जिनेका जोश और आशा जाग उठेगी तो गीतकार संगीत कार, गायक, और,
अंतमे मेरा जीवन सार्थक होगा .....
शब्द संगीत और सुरीली आवाजमे बड़ी अजिबसी ताकत होती हें.
मेरे बुरे वक्तमे में ये गीत अकसर सुनता रहेता था....
सायद यही वजे हें की मुझे अपने जीवनमे अपने हिस्सेकी कामियाबी मिली....
मेरे बुरे वक्तमे में ये गीत अकसर सुनता रहेता था....
सायद यही वजे हें की मुझे अपने जीवनमे अपने हिस्सेकी कामियाबी मिली....
तो मुझे लगा क्यु ना आप सारे दोसतोको भी ये गीत सुनाऊ...
और आप सभीका होसला बढ़ाऊ.....
और आप सभीका होसला बढ़ाऊ.....
गीत सुनते वक्त गर आंखे भीग जाये तो भीग जाने देना ....
फिर दिल हल्का हो जायेगा और जिनेका हौसला बढ़ जाएगा ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
एक अँधेरा लाख सितारे....
एक निराशा लाख सहारे.......
फिर दिल हल्का हो जायेगा और जिनेका हौसला बढ़ जाएगा ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
एक अँधेरा लाख सितारे....
एक निराशा लाख सहारे.......
सबसे बड़ी सोगात हें जीवन .
नादा हें जो जीवनसे हारे...
नादा हें जो जीवनसे हारे...
एक अँधेरा लाख सितारे....
दुनिया की ये बगिया ऐसी.
जितने फुल हें उतने कांटे...
जितने फुल हें उतने कांटे...
दामन में खुद आ जायेंगे.
जिनकी तरफ तू हाथ पसारे....
जिनकी तरफ तू हाथ पसारे....
एक अँधेरा लाख सितारे....
बीते हुवे कल के खातिर तू,
आने वाला कल मत खोना....
आने वाला कल मत खोना....
जाने कौन कहासे आकर.
राहे तेरी फिरसे सवारे...
राहे तेरी फिरसे सवारे...
एक अँधेरा लाख सितारे..
दुखसे अगर पहेचान न होतो,
केसा सुख और केसी खुसिया.
केसा सुख और केसी खुसिया.
तुफानोसे लड़कर हि तों,
लगते हें साहिल कितने प्यारे.....
लगते हें साहिल कितने प्यारे.....
एक अँधेरा लाख सितारे....
एक निराशा लाख सहारे....
एक निराशा लाख सहारे....
सबसे बड़ी सौगात हें जीवन,
नादा हें जो जीवनसे हारे.......
नादा हें जो जीवनसे हारे.......
एक अँधेरा लाख सितारे.....
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
That's all for September 3.
Here are some more memories that we hope you like.
મતલબ સે ભરી "બે" મતલબ કી બાતે ... 
... અને દૂ:ખી ઘોઘી , દૂ:ખી સ્વરે ઘોઘાને કહે છે ..!
!
!
!
શું કહે છે એ,?
!
!
!
શું કહે છે એ,?















































































No comments:
Post a Comment