વર્ષો પહેલા ઊંડા અનુભવના અંતે
આવા લોકોનું શુક્ષ્મ નિરીક્ષણ કરીને
ભાઈબંધ "અનંતે" લખેલું /કહેલું કે,
*******
*બ્લાસ્ટ*
***
પુર્ણ જાણકારી વગર
કોઈના મોઢે સાંભળેલી અધૂરી વાતો પર
અને પોતાની અધૂરી સમજ પર વિશ્વાસ કરીને
ગમે ત્યાં ગમે તેની સાથે લવારી કરતી વ્યક્તી
જ્યારે પૂર્ણ સત્ય ઉજાગર થાય અને,
પૂર્ણ સત્ય જાણે ત્યારે...
સૌની સામે અધૂરી સમજ શક્તિ
ધરાવતી એ વ્યક્તી
તદ્દન ખોટી પડે છે !
અને ભોંઠી પડે છે !
"અનંત"
*******
એવા લોકો ને બીજા પાસે નાણાકીય મદદ માગવાનો બિલકુલ હક્ક નથી !
જે લોકોએ જીવનમાં પોતાની કમાણીની 30&ટકા રકમઆવનારા સારા માઠા સમય માટે બચાવવાના બદલે માત્ર ને માત્ર મોજ શોખ પાછળ ખર્ચી નાખ્યા હોય, તેવા લોકોએ ગમે તેવા કપરા સમયમાં પણ બીજા પાસે મદદ માંગવા ના જવું જોઈએ।

No comments:
Post a Comment